અમદાવાદ શહેરમાં રસરાજ ઇવેન્ટ દ્વારા અમદાવાદી બીટ્સ ગરબાનું પ્રી નવરાત્રી નું આયોજન કરવામાં આવ્યું

Поділитися
Вставка
  • Опубліковано 7 жов 2024
  • અમદાવાદ શહેરમાં રસરાજ ઇવેન્ટ દ્વારા અમદાવાદી બીટ્સ ગરબાનું પ્રી નવરાત્રી નું આયોજન કરવામાં આવ્યું હતું.
    રસરાજ ઇવેન્ટ દ્વારા પ્રી નવરાત્રિની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં અમદાવાદ શહેરના સંયુક્ત પોલીસ કમિશનર શ્રી આઇપીએસ અજય ચૌધરી સર, એસીપી રાજેશ ભાવસાર સર દ્વારા દીપ પ્રગટાવી નવરાત્રિની શરૂઆત કરી, આ પ્રી નવરાત્રિ ગરબામાં પ્રખ્યાત ગાયિકા ઈશાની દવે એ પોતાના સુર તાલ સાથે સૌ લોકોને મન મુકી ને ગરબામાં મગ્ન કરી દીધા હતા, આ ગરબાનું આયોજન રસરાજ ઇવેન્ટના આયોજક શ્રી ઓમ ભાવસાર દ્વારા કરવામાં આવ્યું હતું, આ પ્રી નવરાત્રિમાં ગુજરાત પોલીસ તેમજ ડીફેસન અને ધણી બધી ગુજરાતી સેલિબ્રિટી મહાનુભાવો એ હાજરી આપી હતી....

КОМЕНТАРІ • 1