Ahmedabad head line news
Ahmedabad head line news
  • 388
  • 86 031

Відео

અમદાવાદ શહેરમાં રસરાજ ઇવેન્ટ દ્વારા અમદાવાદી બીટ્સ ગરબાનું પ્રી નવરાત્રી નું આયોજન કરવામાં આવ્યુંઅમદાવાદ શહેરમાં રસરાજ ઇવેન્ટ દ્વારા અમદાવાદી બીટ્સ ગરબાનું પ્રી નવરાત્રી નું આયોજન કરવામાં આવ્યું
અમદાવાદ શહેરમાં રસરાજ ઇવેન્ટ દ્વારા અમદાવાદી બીટ્સ ગરબાનું પ્રી નવરાત્રી નું આયોજન કરવામાં આવ્યું
Переглядів 923 дні тому
અમદાવાદ શહેરમાં રસરાજ ઇવેન્ટ દ્વારા અમદાવાદી બીટ્સ ગરબાનું પ્રી નવરાત્રી નું આયોજન કરવામાં આવ્યું હતું. રસરાજ ઇવેન્ટ દ્વારા પ્રી નવરાત્રિની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં અમદાવાદ શહેરના સંયુક્ત પોલીસ કમિશનર શ્રી આઇપીએસ અજય ચૌધરી સર, એસીપી રાજેશ ભાવસાર સર દ્વારા દીપ પ્રગટાવી નવરાત્રિની શરૂઆત કરી, આ પ્રી નવરાત્રિ ગરબામાં પ્રખ્યાત ગાયિકા ઈશાની દવે એ પોતાના સુર તાલ સાથે સૌ લોકોને મન મુકી ને ગરબામાં મ...
અમદાવાદ માં જ્યોતિષ મહાકુંભ યોજાયોઅમદાવાદ માં જ્યોતિષ મહાકુંભ યોજાયો
અમદાવાદ માં જ્યોતિષ મહાકુંભ યોજાયો
Переглядів 616 днів тому
#jyotish #award #news #ahmedabad_head_line_news અમદાવાદની બીનોરી હોટલમાં જ્યોતિષનો બે દિવસનો મહાકુંભ મેળો યોજાયેલ હતો મીતા જાની દ્વારા આ સમગ્ર પ્રોગ્રામનું આયોજન હતું. દેશભરના જાણીતા જ્યોતિષ, ટેરો રીડર, અને વાસ્તુશાસ્ત્ર ,ના ઘણા બધા વ્યક્તિઓએ આ પ્રોગ્રામમાં પોતાનો હિસ્સો લીધો, અને તેમાંથી જે લોકો બેસ્ટ હોય તેમને RADIANCE ICONIC AWARD થી સન્માનિત કરવામાં આવ્યા. સન્માન કરવા માટે જાણીતા બૉલીવુડ અભ...
#breaking #news #ahmedabad_head_line_news#breaking #news #ahmedabad_head_line_news
#breaking #news #ahmedabad_head_line_news
Переглядів 648 днів тому
અમદાવાદમાં શ્રી સૌધર્મ બૃહદ્ તપાગચ્છીય ત્રિસ્તુતીક ચૈત્યપરિપાટી નું આયોજનઅમદાવાદમાં શ્રી સૌધર્મ બૃહદ્ તપાગચ્છીય ત્રિસ્તુતીક ચૈત્યપરિપાટી નું આયોજન
અમદાવાદમાં શ્રી સૌધર્મ બૃહદ્ તપાગચ્છીય ત્રિસ્તુતીક ચૈત્યપરિપાટી નું આયોજન
Переглядів 15413 днів тому
અમદાવાદમાં શ્રી સૌધર્મ બૃહદ્ તપાગચ્છીય ત્રિસ્તુતીક જૈન સંઘ અમદાવાદ- ખાનપુર (થરાદ તીર્થ) દ્વારા નીકળી ભવ્ય ચૈત્યપરિપાટી નું આયોજન કરવામાં આવ્યું હતું

КОМЕНТАРІ