Gujarat Heavy Rain: સૌરાષ્ટ્રમાં ભારે વરસાદથી પાણી-પાણી, Jamnagar માં અનેક લોકોને બચાવાયા

Поділитися
Вставка
  • Опубліковано 10 жов 2024
  • #gujaratweatherupdates #weatherupdates #monsoon2024 #rain update #rainupdates
    સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં સતત ભારે વરસાદથી પૂરની સ્થિતિ છે. જામનગરમાં ભારે વરસાદથી શહેરના અનેક વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા છે. શહેરના નવાગામ ઘેડ વિસ્તારમાં પાણીમાં ફસાયેલા લોકોનું ફાયરની ટીમ દ્વારા રેસ્કયુ કરવામા આવ્યું. જૂનાગઢમાં ભારે વરસાદ વચ્ચે ચાર લોકોને બચાવાયા હતા..માણાવદર પંથકમાં ધોધમાર વરસાદ થતા, માણાવદર પોરબંદર હાઇવે બંધ થઈ ગયો. સુરેન્દ્નગર જિલ્લામાં વરસાદને કારણે કેટલાક વિસ્તારોમાં તારાજી થઈ છે. અમરેલીમાં બાબરા પંથકમાં ચાર દિવસથી સતત વરસાદી માહોલ છે..બાબરાના પાંચાળ પંથકનો કરીયાણા ડેમ છલકાઈ ગયો છે.રાજકોટ જિલ્લામાં ગોંડલ તાલુકાના વાસાવડ ગામે બારે મેઘ ખાંગા થયા છે.
    અહેવાલ- દર્શન ઠક્કર, હનીફ ખોખર, બિપિન ટંકારિયા, ફારુક કાદરી (બીબીસી સહયોગીઓ)
    બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો whatsapp.com/c...
    Privacy Notice :
    www.bbc.com/gu...
    તમે અમારી સાથે જોડાઈ શકો છો :
    Website : www.bbc.com/gu...
    Facebook : bit.ly/2nRrazj​
    Instagram : bit.ly/2oE5W7S​
    Twitter : bit.ly/2oLSi2r​
    JioChat Channel : BBC Gujarati
    ShareChat : bbcnewsgujarati

КОМЕНТАРІ •