મહાભારત (અંત) । Khajur Bhai | Jigli and Khajur | Final Part | Khajur Comedy | New Video | Jamin Part

Поділитися
Вставка
  • Опубліковано 8 жов 2024

КОМЕНТАРІ • 422

  • @mr.krishvyas
    @mr.krishvyas 2 години тому +14

    માં મેલડી ખજુર ભાઈ ને તેમના પરિવાર ને ખુશ રાખે 🚩🙏

  • @UshaKumbhani
    @UshaKumbhani 2 години тому +20

    તમે બધા નસીબદાર છો તમને ખજૂરભાઈ સાથે કામ કરવા મળ્યું છે🎉🎉❤❤

  • @GopalMonpara8000
    @GopalMonpara8000 2 години тому +10

    દુઃખિયા નો બેલી છે આપડો ખજુર ભાઈ ❤❤❤

  • @VatsalVyas-k6x
    @VatsalVyas-k6x 2 години тому +9

    ❤ પટેલ સાહેબ તમને જોઈ ને મજા આવી ગઈ ❤ ભગવાન તમને ખુબ ખુશ રાખે ❤

  • @Hifi0566
    @Hifi0566 Годину тому +2

    જય માતાજી, જય શ્રી કૃષ્ણ ખજુરભાઈ 🙏

  • @youTubegujrat24
    @youTubegujrat24 2 години тому +152

    કોણ કોણ ઈચ્છે છે કે ખજૂરભાઈ ગુજરાતના મુખ્યમંત્રી બને ✊🏻✊🏻

  • @JAY_KHODAL_III
    @JAY_KHODAL_III 2 години тому +15

    Je khajur bhai ne bhagavan mane te like karo❤

  • @HinabenRatodh
    @HinabenRatodh 2 години тому +5

    બજરંગ બલી તમારી બંધી ઇચ્છા પુરીકરે બોવગમી તમારી સીરીઝ આવુને આવુકામકરતા રયોખજુરભાઈ અને તમારી ટીમોનો ખુબ ખુબ આભાર❤❤❤❤🎉🎉🎉🎉

  • @ravjimakwana512
    @ravjimakwana512 30 хвилин тому

    ખજુર ભાઈ અને લાલા ભાઈ ને અને આખી ટીમને જય દ્વારકાધીશ 🙏🙏🙏

  • @Pajikumal
    @Pajikumal Годину тому +3

    દરેક ભાગ જોવા તત્પર હતાં આને આજે સંપૂર્ણ જમીન નું મહાભારત પૂલું થયું 18 ભાગ માં બહુત મજા આવિ ગય thank you sir નીતિન ભાઈ જાની ❤❤❤

  • @dalapatbhaliyadalapatbhali5842
    @dalapatbhaliyadalapatbhali5842 2 години тому +4

    શુભ નવરાત્રી ખજુરભાઈ

  • @SomabhaiRaval10563
    @SomabhaiRaval10563 Годину тому +1

    વેરી નાઈસ વિડીયો ખજુર ભાઈ ❤

  • @LaxmanGadhvi-m4z
    @LaxmanGadhvi-m4z 2 години тому +6

    જય શ્રી કૃષ્ણ ❤

  • @vajaparesh1891
    @vajaparesh1891 2 години тому +8

    સોમનાથ મહાદેવ તમને હંમેશા ખુશ રાખે ખજુર ભાઈ 🙏🏻🙇🏻❤️

  • @husainhkbohra989
    @husainhkbohra989 2 години тому +3

    Apde badha joya khajur bhai. Moj padi gai

  • @bharatbhaimakawana2445
    @bharatbhaimakawana2445 2 години тому +1

    જય માતાજી ખજૂર ભાઈ 😂😂😂વાહ લાલાભાઈ વાહ 😂😂😂😂😂😂😂😂😂

  • @piyushsavaliya8628
    @piyushsavaliya8628 Годину тому +1

    Jay mataji 🙏

  • @MukeshMThakor-o4r
    @MukeshMThakor-o4r 45 хвилин тому

    હા જરૂર બંને એવી પ્રાર્થના

  • @rathodprakash8440
    @rathodprakash8440 Годину тому +1

    જય હો કોમેડી કિંગ

  • @AjayPandiya-dw6cl
    @AjayPandiya-dw6cl Годину тому

    બોવ સરસ વિડ્યો છે પુરા 18 ભાગ
    જય શ્રી કૃષ્ણ ભાઈ

  • @RAJKOTION
    @RAJKOTION Годину тому

    Are bhai chalu rakho aji bija parts ❤🎉

  • @bhargavgohel2970
    @bhargavgohel2970 2 години тому +1

    19:32 કર્ણ ગુજરાત નો વાહ બેન વાહ 💯 ટકા સાચી વાત હો ગરીબ ના તારણ હાર ખજૂર ભાઈ 🎉🎉🎉

  • @RahulRajput0753
    @RahulRajput0753 2 години тому

    Vaah khajur bhai comedy mst che😂😂

  • @Comedy_With_Gujju
    @Comedy_With_Gujju 2 години тому +1

    વાહ. મજા આવી આ સિરીઝ જોવાની.

  • @aslamkhalifa1288
    @aslamkhalifa1288 50 хвилин тому

    Jay mataji khajur Bhai Gujarat na hero Nitin jani ❤

  • @rudy122775
    @rudy122775 2 години тому +1

    Ha ha ha jordar laiva baki
    Khajurbhai jordar

  • @VikramParmar-lb6ss
    @VikramParmar-lb6ss Годину тому

    Jay Mata Di Jay Shri Krishna khajur bhai Happy Navratri❤

  • @HinaA.Dolashiya
    @HinaA.Dolashiya 2 години тому +2

    ખજુર ભાઈ આભાર છે તમને અને તમે અમને બધાય ને ખુશ રાખો આભાર

  • @VishalMakwana-hq6ob
    @VishalMakwana-hq6ob 2 години тому

    જય માતાજી ખજુરભાઈ

  • @goswamikishorgiri2548
    @goswamikishorgiri2548 2 години тому

    Vah khajur Bhai good mara bhai 😅😅😅🎉🎉🎉❤❤❤

  • @RadheRadhe-sd1ri
    @RadheRadhe-sd1ri 2 години тому

    Jay ramdevpir khajurbhai ❤❤🎉🎉❤
    Jay mataji 🎉🎉❤

  • @rajeshvaghela7026
    @rajeshvaghela7026 18 хвилин тому

    Jay mataji 🙏🏻♥️♥️ Khajur Bhai

  • @mahadevbhakt7461
    @mahadevbhakt7461 11 хвилин тому +1

    Khajur khajur 😊

  • @ROSHANI_3004
    @ROSHANI_3004 Годину тому

    😂😂😂khajur bhai aave atle din bani jai

  • @maruashvin6624
    @maruashvin6624 2 години тому

    જય માતાજી ખજુર ભાઈ

  • @jitsvlogs
    @jitsvlogs Годину тому +1

    Jay shree Krishna 🚩🚩🚩🚩

  • @ayanrathod899
    @ayanrathod899 2 години тому +1

    જય હો ખજૂર ભાઈ ❤❤❤

  • @technicaltarun3041
    @technicaltarun3041 2 години тому +1

    Jordar script lakhi khajur Bhai ❤

  • @kamleshthakor365
    @kamleshthakor365 Годину тому

    અમે તમારી સાથે જ છીએ ખજૂર ભાઈ તમે આવાજ હાસ્ય વિડિયો બનાવતા રેજો અમે તમને આવી રીતે હસતાં હસાવતા જોવા માગીએ છીએ તમારા next વિડિયો માટે અમે આતુર તાથી વાડ જોઈએ છીએ થેક્સ ખજૂર ભાઈ

  • @ghediyatrushal8433
    @ghediyatrushal8433 2 години тому

    Vaah khajur bhaii maja aavi gay tamara commedy video jovani
    Haju aava funny video aapo FULL SUPPORT 🎉🎉🎉

  • @mahakal_vlog958
    @mahakal_vlog958 Годину тому

    ખૂબ સરસ મજા આવી
    હેપ્પી નવરાત્રી બધાને
    પાર્ટ ૧૯ જલ્દી બનાવો, જય માતાજી 🙏🏻

  • @valahardik-tk9vp
    @valahardik-tk9vp 45 хвилин тому

    જય સોમનાથ ખજૂર ભાઈ

  • @jaygigev22
    @jaygigev22 2 години тому

    માનવધર્મ..❤

  • @parmarbharatkumar14
    @parmarbharatkumar14 Годину тому

    આ સિરીઝ આખી યુનિક હતી ભાઈ ખૂબ મજા આવી 🎉🎉🎉🎉

  • @zalaravirajsinhzalaraviraj3103
    @zalaravirajsinhzalaraviraj3103 2 години тому

    વાહ ખજૂર ભાઈ વાહ😂😂😂

  • @manishpatel5319
    @manishpatel5319 37 хвилин тому

    Jordar maja avi episode jovani

  • @makwanasunil8690
    @makwanasunil8690 2 години тому +3

    All part super comedy joyaj karvi vah very nice

  • @mehulahir507
    @mehulahir507 55 хвилин тому

    Maja aavi gayo ho khajur bhai

  • @MorardanGadhavi-u8x
    @MorardanGadhavi-u8x Годину тому

    જય માતાજી ખજૂર ભાઈ ના વીડીયા જોવાની બહુ મજા આવે છે કોમેડી વીડીયા

  • @RajeshBareya-nf2tu
    @RajeshBareya-nf2tu 2 години тому

    જય માતાજી ખજૂર ખાઈ

  • @hitusolanki7552
    @hitusolanki7552 Годину тому

    Jay mataji jay shree krishna khjuar Bhai 🙏❤️

  • @VishalRathod-48
    @VishalRathod-48 2 години тому

    Khub jordar series khajur bhai

  • @chimankansara267
    @chimankansara267 Годину тому

    જય માતાજી જય શ્રી કૃષ્ણ ❤😂

  • @gokubhagokubha9051
    @gokubhagokubha9051 26 хвилин тому

    ખુબ ખુબ સરસ કોમેડી ખજુરભાઈ

  • @sonal732
    @sonal732 2 години тому +3

    જય શ્રી કૃષ્ણ ખજૂર ભાઈ

  • @hasticreation
    @hasticreation 2 години тому

    🎉🎉Jordar ho ...jamo padi gyo ...❤❤

  • @dhirusolanki2184
    @dhirusolanki2184 Годину тому

    ખજૂર તમને અને તમારી ટીમને નવરાત્રિ ની હાર્દીક શુભેચ્છાઓ જય સોમનાથ હરહર મહાદેવ 🚩🚩🚩

  • @PravinsinhSodha-l4k
    @PravinsinhSodha-l4k 2 години тому

    Jordar khajur bhai 😅😅

  • @BharatPurohit-eo5yj
    @BharatPurohit-eo5yj Годину тому

    Kharur bhai hame Rajasthan tee joyeche tamara video big fan jay mataji 🙏🙏

  • @bhupatsolanki6799
    @bhupatsolanki6799 2 години тому +1

    જય માતાજી ખજુરભાઈ ભગવાન છે

  • @MukeshjithakorMukeshjith-qf2dy
    @MukeshjithakorMukeshjith-qf2dy 2 години тому +1

    જય માતાજી ખજુરભાઈ મુકેશ ઠાકોર પાટણ

  • @MaaDurgaVideoMansa
    @MaaDurgaVideoMansa Годину тому

    જય અંબે મોટા ભાઈ ❤

  • @nishaparmar9970
    @nishaparmar9970 2 години тому +2

    Khajur bhai❤❤❤❤❤❤❤❤❤❤

  • @lalubhathakor7949
    @lalubhathakor7949 2 години тому

    જોરદાર ખજુર ભાઇ ❤ શુભ નવરાત્રી ખજુર ભાઇ ને આખી ટીમ ને 🙏

  • @sanjayjambucha3471
    @sanjayjambucha3471 2 години тому

    જય માતાજી જય શ્રી કૃષ્ણ

  • @VipulKhashiya
    @VipulKhashiya 2 години тому

    JAY MATAJI KHAJUR BHAI 🦁

  • @dharmeshaparnathi4230
    @dharmeshaparnathi4230 2 години тому

    Awasome khajur Bhai 🔥🔥🔥

  • @sandipsolanki465
    @sandipsolanki465 2 години тому

    જય શ્રી કૃષ્ણ
    ખજૂરભાઈ 🙏🙏🙏

  • @PRAKASHVASAVA-m2h
    @PRAKASHVASAVA-m2h 54 хвилини тому

    જયહોવાલા❤❤

  • @PratapbhaiRojasara-u9u
    @PratapbhaiRojasara-u9u 56 хвилин тому

    હા મુખ્યમંત્રી હોવા જોઇએ ગુજરાત ના

  • @miteshsolanki6239
    @miteshsolanki6239 42 хвилини тому

    Ek dum mast khajur bhai

  • @alkeshdodiya4154
    @alkeshdodiya4154 19 хвилин тому

    Jay mataji khajur bhai 🙏🙏🙏

  • @subhadrabajadeja4451
    @subhadrabajadeja4451 2 години тому

    ફુલ કોમેડી....વાહ...😂👌બધા એપિસોડ...મસ્ત ને કોમેડી થી ભરપુર વાહ ખજુરભાઇ લાલા ભાઇ ને ટીમ....👍👌😂

  • @Rocket_gujju_vlogs
    @Rocket_gujju_vlogs Годину тому +2

    ખજૂરભાઈ ની આ સરસ મજાની કોમેડી સીરીઝ ના તમામ એપિસોડ કોને કોને જોયા છે❤ જરાક કોમેન્ટમાં જણાવજો

  • @mukesh-iz1we
    @mukesh-iz1we Годину тому

    We r waiting 4 it 👌👌👍👍superb 👌👌👌

  • @bhaliyavijay.m1100
    @bhaliyavijay.m1100 Годину тому

    ખજૂર ભાઈ ભગવાન નું રૂપ છે 🙏🙏🙏

  • @niravparmar5336
    @niravparmar5336 2 години тому

    tarun bhai ni acting ane j rite dilogue bole che. maja aavi jai che joi ne ♥️😍

  • @DOSTI_GJ4_VLOG
    @DOSTI_GJ4_VLOG 2 години тому

    જય માતાજી ખજૂર ભાઈ આગળ વધો

  • @PravinHathila-t3d
    @PravinHathila-t3d Годину тому

    Moje khajur Bhai moje

  • @ravinaran10patel
    @ravinaran10patel Годину тому

    🙏Jai mataji jai shree krishna 🙏

  • @officialdtmusic6251
    @officialdtmusic6251 2 години тому +2

    જય શ્રી કૃષ્ણ 🙏

  • @RahulThakor-ly7rt
    @RahulThakor-ly7rt 2 години тому

    Ek nbar hoo khajur bhai 🎉🎉🎉

  • @amanniprafan9454
    @amanniprafan9454 2 години тому

    Wah kaka wah ❤ aaya khara

  • @chiragvaland8609
    @chiragvaland8609 2 години тому +1

    જય માતાજી જય શ્રીકૃષ્ણ ભાઇ હું તમને કહારનીરિક્વેસ્ટ કરું છું કે તમે મારા ઘરે અમદાવાદ આવો 🙏🙏

  • @SanjayMistry-i3z
    @SanjayMistry-i3z Годину тому

    Super thi uper hati સીરીઝ

  • @vimaljethwa847
    @vimaljethwa847 2 години тому

    Jay mataji jay shree kirshna

  • @hiteshpatel7715
    @hiteshpatel7715 2 години тому

    Kadak j Kam karo Cho hamesa Nitin Bhai ne Tarun bhai

  • @RakeshVasava-h1b
    @RakeshVasava-h1b Годину тому

    Vaah khajur bhai.♥️👍👌🤣😂

  • @ViruBhadaniya
    @ViruBhadaniya 2 години тому +1

    All 18 parts watched ❤

  • @thakorankit1135
    @thakorankit1135 2 години тому +1

    Man with jero heaters ❤

  • @mogalraj3282
    @mogalraj3282 2 години тому

    Full sports khajur bhai ❤❤❤

  • @ajaypandya648
    @ajaypandya648 Годину тому

    બાપ ગમે ત્યારે મરી જાહે.....
    જોરદાર કોમેડી. 😂

  • @dabhimahesh4998
    @dabhimahesh4998 Годину тому +1

    Har har Mahadev ❤️🙏

  • @vajavijay1101
    @vajavijay1101 Годину тому

    Very nice comedy video khajur bhai 😂📸🎉😂

  • @gajabbejjatihaiyaar7615
    @gajabbejjatihaiyaar7615 Годину тому

    Happy navratri khajur bahi. And all team we love this thank you all for make us laugh we love you all

  • @BaraiyaDhirubhai-q1m
    @BaraiyaDhirubhai-q1m 2 години тому +1

    જય શ્રી કૃષ્ણ જય ચામુંડા માં ધીરૂભાઈ બારૈયા ઉમણીયાવદર ગામ છે

  • @ptshortvideo143
    @ptshortvideo143 2 години тому +1

    Happy navratri Bhai

  • @jashubhola4175
    @jashubhola4175 2 години тому

    જય સોમનાથ

  • @Jaynam_gohil_302
    @Jaynam_gohil_302 42 хвилини тому

    જયમાતાજીભાઇ

  • @rajeshmakavana8000
    @rajeshmakavana8000 Годину тому

    Jai mataji khajur bhai