સુરત| માંડવી નું અરેઠ ગામ સજ્જડ બંધ, ભારત બંધ ને સંપૂર્ણ પ્રતિસાદ. જુઓ..

Поділитися
Вставка
  • Опубліковано 16 вер 2024
  • ભારત બંધ નું સુરત ના માંડવી વિસ્તારમાંમાં સંપૂર્ણ પ્રતિસાદ
    - માંડવી તાલુકાનું અનેક વિસ્તારોમાં બંધ ની સંપૂર્ણ અસર જોવા મળી
    - અરેઠ ગામ માં સજ્જડ બંધ ના પગલે ભારત બંધમાં લોકો સ્વયં:ભૂ રીતે જોડાયા
    - ST-SC સમાજ સંગઠનો દ્વારા સુપ્રીમ કોર્ટના ચુકાદા સામે નોંધાવ્યો છે વિરોધ
    - સુપ્રીમ કોર્ટના જજો દ્વારા ST-SC કોટામાં વર્ગીકરણ, અને ક્રિમિલેયર દાખલ કરવા આપ્યો છે ચુકાદો
    - જિલ્લાના કેટલાક વિસ્તારોમાં નહીવત અસર, તો ક્યાંક વિસ્તારમાં મિશ્ર પ્રતિસાદ, તો કેટલાક વિસ્તારોમાં સજ્જડ બંધ રહી ભારત બંધ ને મળ્યું.
    #news #surat #gujarat #update #explore #video #viralvideo #police #indiancities #motivation #explore #breking #brekingnews #mandvi #arethvillage #suratgujrat

КОМЕНТАРІ •