રાજકોટ મા મફત મા રહેવાનો ચેલેન્જ rajkot without money 💰 challenge

Поділитися
Вставка
  • Опубліковано 24 жов 2023
  • હા તો નકસ્કર મિત્રો
    સ્વાગત છે તમારા બધાનું આપડી આ ચેનલ ગુજરાતી ભડાકા આ ચેનલ મા આપડે જોરદાર ચેલેન્જ ના વિડિયોઝ મૂકવામાં આવશે
    આ વિડિયો જોઈને તમને જોરદાર મજા આવી જસે
    અત્યારે વિડિયો મા કેસુર કિંગ અને ભરત આહીર છે એને આજે તો તમારા બધા ની કોમેન્ટ ને ધ્યાન મા રાખી ને આપડે લાવ્યા ઝાડ ચેલેન્જ . હા મિત્રો આજે આપડે પૂરી 24 કલાક પાણી ની અંદર વિતાનાવી છે . વીડિયો ખૂબ જ જોરદાર થવાનો છે બાકી પૂરો વિડિયો જોજો
    મારી ગેરંટી છે કે તમને ખૂબ જલસા પડી જસે
    બાકી આમારી ચેનલ ને પણ subscribe કરી લેજો
    ​⁠@kesurking
    ​⁠@dr.bharatahir
    #gujju
    #gujarati
    #challenge
    #challengevideo
    ભરત આહીર ના વિડિયો
    કેસુર કિંગ ચેલેન્જ વિડિયો
    ગુજરાતી ભડાકા
    કેસુર કિંગ ભરત આહીર
    ભરત લગરિયા
    કેસુર કિંગ વિડિયો
    કેસુર કિંગ ભરત આહીર ચેલેન્જ વિડિયો
    Bharat ahir vlog
    Kesurking vlog
    Gujarati challenge video
    ૨૪ કલાક ગુજરાતી ચેલેંજ
    પાણી ની નદી મા રહેવાનો ચેલેન્જ
    કેસૂર કિંગ ભરતઆહીર ૨૪ કલાક ઝાડ ચેલેન્જ
    ગુજરાતી એક્સપેરિમેંટ
    રાજકોટમા રહેવાનોચેલેન્જ
    ૨૪કલાક રાજકોટ પૈસા વગર નો ચેલેન્જ
    ઝીરો રૂપિયા ચેલેનેજ
    ૨૪ કલાક મફત મા રાજકોટ રહેવાનો ચેલેન્જ
    ૨૪ કલાક રાજકોટ મા પૈસા વગર
    24hour rajkot zero paysah challenge
    24hr zero paysha chellenge
    24hour live in Rajkot without money
    Rajkot challenge Gujarati
    Gujarati experiment video
    Gujarati challenge video
    Gujarati bhadaka
    24 hour without money 💰 challenge
    Rajkot zero rupees challenge Kesur King Bharat Ahir
    Gujarati Mr. India heacker
    Rajkot
    Rajkot challenge video
    #challenge
    #rajkot

КОМЕНТАРІ • 670

  • @factandinformation8122
    @factandinformation8122 9 місяців тому +58

    ઇ જોગમાયા હોટેલ રાજકોટ ની મોજ હો

  • @IMBKGEMING59
    @IMBKGEMING59 9 місяців тому +37

    Thanks મારો ચેલેન્જ વીડિયો બનાવવા માટે કેશૂર ભાઈ અને ભરત ભાઈ ❤ 3:27

  • @kishorbhaivaghela7572
    @kishorbhaivaghela7572 9 місяців тому +21

    આવા વિડીયો બનાવવા કરતા કોક જરૂરિયાત મંદને મદદ ભાઇ...😮😮😮😮

  • @khetisafar
    @khetisafar 9 місяців тому +9

    સરસ કેસુરભાઈ ખૂબ જ મહેનત જકરી આવાજ ચેલેન્જ વિડિયો બનાવતા રહો અને ખૂબ ખૂબ આગળ વધો તેવી શુભ કામનાઓ.

  • @merumeshvlog6010
    @merumeshvlog6010 9 місяців тому +32

    100 માંથી 30 ટકા દિલદાર માણસ છે... અત્યાર ના સમય માં બીજા બધા કપડા જોઈ ને ઓકાત કાઢી લે છે...
    . જય માતાજી ભાઇ 😊

  • @tourismagency
    @tourismagency 9 місяців тому +25

    Next :- bhavnagar road challenge 😂

  • @divyeshbhatiya2350
    @divyeshbhatiya2350 9 місяців тому +43

    0:31 Epic roasting.... ભાઈ જબર દસ્ત કોન્સેપ્ટ લય આવ્યા હો ભાઈબંધું.... Keep it up guys....
    મોજ આવી ગય યારરર....

  • @KishanRanjit
    @KishanRanjit 2 місяці тому +2

    ખૂબ સરસ! આપડે પણ આવા જ એન્ટરટેનિંગ વિડીયો બનાવીયે છીએ તો આવો ક્યારેક હવેલી પર મોજ આવશે

  • @heetkarena8554
    @heetkarena8554 9 місяців тому +20

    મોજ આવી ગય હો ભાઈ, જોરદાર બનાવ્યું છે હો તમે આગળ વધો એવી ભગવાન ને પ્રાર્થના 😊😊
    આમ જ લોકો ને હસાવ્યા કરો ભાઈ 😊😊

  • @Labhu_Ravaliya
    @Labhu_Ravaliya 9 місяців тому +95

    પૂરેપૂરો વિડિયો જોયો અને એમાં તમારી ભરપૂર પૂરેપૂરી મેહનત પણ જોય... ખરેખર મજા આવી ગય...🎉
    Keep it up 👍🙏🏻

  • @user-fk6nu3qk7k
    @user-fk6nu3qk7k 3 місяці тому +3

    द्वारकाधीश चा वारा भाई धन्य छे तमने पेल्ली ज वार ma मानी गया तमे चा आपवा. तमारे त्या मेहमान नी कदर थई भाई 🙏🙏मोबाईल ने टफन नाख्यो तमने पण धन्य छे भाई 🙏🙏फॉर व्हीलर आपवा वाडा भाई धन्य छे तमने 🙏🙏🙏🙏🙏जोगमाया रेस्टोरेंट वारा भाई खूब खूब धन्य छे. Nice वीडयो भाइयो

  • @Mr.GujaratiChallengers
    @Mr.GujaratiChallengers 9 місяців тому +8

    ક્યાં નામ હે આપકા હમારા વિડિયો દેખો ના સર 😅
    મારી ચેનલ પર મજેદાર ચેલેન્જ અને ભડાકા વાર વિડિયો બનવું છું તો કોય ને જોવા હોય જોય સકે છે 😊

  • @VipulRathod1143
    @VipulRathod1143 9 місяців тому +465

    હોટેલ વાળા ને ખબર નથી કે આ બે ભાઈઓ તારી હોટેલ અને તને ખરીદે લે એટલી ઓકાત સે😂😮❤

    • @vikramsinhvaghela4776
      @vikramsinhvaghela4776 9 місяців тому +52

      Tu pela hotel vara ne odakhto nathi e taney kharidi less

    • @GamduCheVala
      @GamduCheVala 9 місяців тому +11

      ​@enjoy00123bhai mara tane khabar lage UA-cam na income vishe

    • @__vikas_16
      @__vikas_16 9 місяців тому

      ​@@vikramsinhvaghela4776teme nathi ne 😳

    • @ramsingsdegama7611
      @ramsingsdegama7611 9 місяців тому +3

      😂😂

    • @vinodahirvlogs2455
      @vinodahirvlogs2455 9 місяців тому +6

      Okat nathi hotel kharid vaniii

  • @SawanKatara-rp3fd
    @SawanKatara-rp3fd 2 місяці тому +5

    Jogamayaa hotal ha ha🎉

  • @jaydipkanjariya9893
    @jaydipkanjariya9893 9 місяців тому +21

    સાચી ઓકાત ખીસુ ખાલી હોય તારે જ ખબર પડે😢

  • @Gj_33_vlogs
    @Gj_33_vlogs Місяць тому +2

    Va bhai va

  • @Hetal1528
    @Hetal1528 9 місяців тому +54

    અને આ ફોર વિલ ના શો રૂમ માં તો પેલા થી કીધું હસે તમે તોજ આપે બાકી કોઈ ફેરવવા ના આપે આમ 😂😂😂

  • @ashvingohil7827
    @ashvingohil7827 9 місяців тому +9

    જોરદાર વિડિયો છે ભાઈ

  • @JiitesTidav
    @JiitesTidav 2 місяці тому +2

    Moj moj 😂😝😜

  • @kaushik_ahir_06
    @kaushik_ahir_06 9 місяців тому +5

    Very interesting video and your challenge bro 🎉🎉

  • @TapubhaiBhagiya
    @TapubhaiBhagiya 4 місяці тому +6

    24 કલાક પાણીનાં ટાંકા
    માં રહેવાનો ચેલેન્જ કરો

  • @jagdishahir673
    @jagdishahir673 9 місяців тому +11

    જોરદાર વીડિઓ છે

  • @Chirag_Valvai_Vlogs
    @Chirag_Valvai_Vlogs 9 місяців тому +5

    Restaurant vala bhai ne salam🙏

  • @sureshbharwad1110
    @sureshbharwad1110 7 місяців тому +53

    ચા વાળા ભરવાડ ભાઇઓ છે અને એનુ દિલ મોટુ જ હોય....❤

  • @vashrambharvad3145
    @vashrambharvad3145 9 місяців тому +2

    kesurbhai bhartane su bhego rakhta hoy khota petra kare khota khota baki kesur bhai like ho dilthi

  • @julius.dcosta1
    @julius.dcosta1 6 місяців тому +1

    Very good talent very nice video, video karta tamari vaatu vadhare sari lagi

  • @PremOzavlogs
    @PremOzavlogs 21 день тому

    Kesur bhai ne koi na poche ho ha moj kesur bhai ni

  • @FunFlicks1M
    @FunFlicks1M 3 місяці тому +3

    Helicopter me 24 hours challenge karo 😊😊

  • @sureshmdigital1853
    @sureshmdigital1853 8 місяців тому +1

    जय श्री राम🏹 जय हनुमान जी महाराज 🙏🏻ॐ नमो भगवते वासुदेवाय नमः 🙏🏻 || बापा सीताराम || 🙏🏻 हर हर महादेव 🙏🏻

  • @VMFARMING290
    @VMFARMING290 9 місяців тому +2

    Jordar ho baki 😊

  • @ashvingohil7827
    @ashvingohil7827 9 місяців тому +17

    જય દ્વારકાધીશ ❤

  • @RahulGojiyaVlogs
    @RahulGojiyaVlogs 9 місяців тому +2

    10:09 ha moj ha 😂

  • @GJ_3_PRANKSTER
    @GJ_3_PRANKSTER 5 місяців тому +2

    અમે પણ ચેલેન્જ ના વિડિયો મુકિસી તો થોડો એમને પણ સપોર્ટ કરો❤

  • @M.RDIVUBHA007
    @M.RDIVUBHA007 15 днів тому +2

    24 kalak molma bhai❤

  • @KANOKING662
    @KANOKING662 9 місяців тому +1

    Va bhai va 1 nambar video

  • @nayankadavala3814
    @nayankadavala3814 Місяць тому +2

    Mujkani bar vaya gya

  • @mr.pmmemariya806
    @mr.pmmemariya806 5 місяців тому

    Bov maja aavi video joy ne ho😊

  • @NoorKhan-bw9gl
    @NoorKhan-bw9gl 9 місяців тому +1

    Jordar video Bhai 💖

  • @GODKINGRRK
    @GODKINGRRK 9 місяців тому +3

    Love from porbandar❤

  • @Vikaram_Vlogs
    @Vikaram_Vlogs 4 місяці тому

    0:38 Bhai bhai bhai😂😂😂Su rost oooo😮😮😮

  • @Hitbha_7773
    @Hitbha_7773 9 місяців тому +4

    જબરદસ્ત હો ભાઈ તમારી મેહનત ને શાબાશ અને રાજકોટ ના લોકો ને લાખો વંદન 🙌😇👌❤️

  • @user-ui3wq1qd7i
    @user-ui3wq1qd7i 9 місяців тому +3

    Nice video brothers, aava comedy videos banavta raho ne loko ne hasavta raho👍

  • @RealLManas
    @RealLManas 9 місяців тому +2

    bhai jordar video banavyo

  • @dadubhasumaniyaVagher8970
    @dadubhasumaniyaVagher8970 9 місяців тому +4

    Love from devbhumi Dwarka ❤️

  • @jenishnakum9787
    @jenishnakum9787 9 місяців тому

    Jordar topik gotiyo bhai tame

  • @Vasrafamilyvlogs
    @Vasrafamilyvlogs 9 місяців тому +1

    Full moj bhai 👍👻

  • @GandiGir8182
    @GandiGir8182 5 місяців тому +6

    હોટેલ વાળા ને ખબર નથી કે આ બે ભાઈઓ ચીરી હોટેલ અને તને ખરીદે લે એટલું ઓકાત સે😂😮❤️

  • @mehulahir0717
    @mehulahir0717 9 місяців тому +1

    Gajab lyone kesur bhai 😂😂

  • @Only_cow_lover_8182
    @Only_cow_lover_8182 26 днів тому

    વાહ ભાઈ તમને સેલ્યુટ છે👌👌

  • @Savanparmar9533
    @Savanparmar9533 9 місяців тому +4

    Aa jordar video se

  • @user-diyu
    @user-diyu 9 місяців тому

    😂😂 moj kr di Bhai 😂😂

  • @Asif_Editz___
    @Asif_Editz___ 8 місяців тому +1

    Waah bhai maza aavi gayi 😂

  • @Rajameldi10
    @Rajameldi10 9 місяців тому +6

    જેને તમને જમવા મોબાઈલ કવર નાસ્તો કરવા દીધો એનો આભાર માનીએ
    અને હકીકત એ સમજોકે આતો
    ચાલો 1 વિડિયો જ છે કે 1 દિવસ નો challange che જેની પાસે હકીકત માં નથી એનું સુ થતું હસે
    😢😢😢

  • @vallabhgujariya1679
    @vallabhgujariya1679 Місяць тому +2

    24 kalak Khavano challenge karo bharat bhai😋😂

  • @hansrajbhaitanti
    @hansrajbhaitanti 4 місяці тому +1

    Bhai Bhai 🚩🕉️ Har Mahadev 🕉️🚩

  • @AHIRDHarmesh-u2f
    @AHIRDHarmesh-u2f 29 днів тому +1

    3 number varo husu

  • @sumitgojiya4126
    @sumitgojiya4126 9 місяців тому +3

    Ram Ram kesur Bhai and Bharat Bhai 👌😊😊

  • @ddgaming1310
    @ddgaming1310 9 місяців тому +70

    24 કલાક સફેદ રૂમ મા રહો

    • @user-wv7gf1iv6q
      @user-wv7gf1iv6q 9 місяців тому +2

      😂😂ઓકાત નથી આમની😂😂

  • @vijaybathiya2236
    @vijaybathiya2236 9 місяців тому

    Ha Bhai Maja aavi gay video jovani😂

  • @KeshaKaramta-kj6hh
    @KeshaKaramta-kj6hh 9 місяців тому +12

    Bhai tame dwarka ma aa chelleng karo pleas 😢

  • @vanhsudasamavanh2338
    @vanhsudasamavanh2338 15 днів тому +1

    કિશોર કિંગ બસ ચેલેન્જ,

  • @AluAhirVlogs7511
    @AluAhirVlogs7511 9 місяців тому +11

    જય મુરલીધર આતા

  • @manojsolanki948
    @manojsolanki948 9 місяців тому +1

    Moj avi gay bhai 😂😂

  • @bharatchhuchhar5799
    @bharatchhuchhar5799 9 місяців тому +2

    Akaj rum ma raho bhai

  • @vijayahir6070.
    @vijayahir6070. 9 місяців тому +8

    Jay Dwarkadhish bhai ❤

  • @radheradhe8312
    @radheradhe8312 9 місяців тому +6

    Jay dwarkadhish ❤😊

  • @Devendra913
    @Devendra913 9 місяців тому +10

    ખભાડીયા ચેલેજ 0રુપીયા બનાવો😊

  • @jaygohil4629
    @jaygohil4629 4 місяці тому +2

    Script acchi he bhai

  • @tushartox
    @tushartox 9 місяців тому

    Jordar ho baki

  • @JadejaRama
    @JadejaRama 9 місяців тому +40

    જે સ્વરૂપમાંથી તમે ગાડી લીધી એ સોરૂમ જ અબારો હૈ 💞💞🖤

  • @mjbhatiya
    @mjbhatiya 9 місяців тому +16

    24 કલાક જાડ પર્ ઘરે બનાવો 24 કલાક રેવાનુ❤

  • @sagarpatel77_
    @sagarpatel77_ 9 місяців тому +35

    ભાઇ અપડી સામે મજાક કરતા હૈસે પૈસા આપી દેતા હ્યસે સાઇડ માંથી 😂

    • @jaydiptimbal
      @jaydiptimbal 9 місяців тому +6

      Ha bhai aamy Kone. Khabar padvani che mafat aape che ke paysanu 😅😂

  • @user-rc8xs3bp4g
    @user-rc8xs3bp4g 9 місяців тому +1

    વાહ ભાઈ વાહ🎉🎉🎉🎉🎉❤❤❤

  • @rimpaldangar1054
    @rimpaldangar1054 9 місяців тому

    Vah bhai vah moj avigay che😂

  • @kigcobara6403
    @kigcobara6403 9 місяців тому

    1 nbr bhai 😂😂😂

  • @arjunvaghela6371
    @arjunvaghela6371 9 місяців тому +5

    ભાઈ જામનગર માં 24કલાક હાલીને ફરવાનું વીડિયો બનાવો

  • @Abhay01ahir
    @Abhay01ahir 9 місяців тому +1

    Kesur Bhai rok😂😂😂 0:41

  • @vedjasani3605
    @vedjasani3605 9 місяців тому +13

    24 કલાક મા ખાલી પાણી પીવાનું બીજુ કાય નય ખાવાનુ ભાઈ આ ચેલેજ કરોતો તમને માનુ

  • @bavaliyaprakash3118
    @bavaliyaprakash3118 4 дні тому

    Moj aavi gai

  • @Milo_live_33
    @Milo_live_33 9 місяців тому +7

    Jay dawarkadhish 🚩

  • @chandresh_Bavaliya
    @chandresh_Bavaliya 7 місяців тому +3

    હા‌ રંગીલું રાજકોટ હા 🥰🥰🥰

  • @gujjugroupvlogs
    @gujjugroupvlogs 9 місяців тому +1

    ખૂબ જ મજા આવી ગઈ
    સરસ વિડીયો 😂😂😂

  • @vivekgojiyavlogs312
    @vivekgojiyavlogs312 9 місяців тому +4

    Jay mataji

  • @jaypankhaniya7628
    @jaypankhaniya7628 9 місяців тому +1

    Bhai ki aawaz.😍

  • @ashokchovatiya8199
    @ashokchovatiya8199 3 місяці тому

    VA bhai VA. Ho

  • @saimusicsystems6130
    @saimusicsystems6130 7 місяців тому

    nice bro મજા આવી ગઈ ભાઈ ખરેખર

  • @virabhaichhaiya9377
    @virabhaichhaiya9377 9 місяців тому +4

    Jay dwarkadhish

  • @viratfanpage7569
    @viratfanpage7569 9 місяців тому

    Bhai tamara video badha hu jv pn aa video sav thi best hato ho bhai pn aama bejti pn bov thy ho bhai good video hato

  • @ramsingsdegama7611
    @ramsingsdegama7611 9 місяців тому +1

    Supar video😅

  • @harpalrahevar3853
    @harpalrahevar3853 9 місяців тому +1

    Moj aavi gay ho bhai

  • @ravinabharvadiya7474
    @ravinabharvadiya7474 7 місяців тому

    Jordar video

  • @Abhay01ahir
    @Abhay01ahir 9 місяців тому

    Maja aavi gy 😄😄😄

  • @bhaveshbhil494
    @bhaveshbhil494 6 місяців тому

    Jordar video banavyo ho bhai😅

  • @user-fr9yv9tj7y
    @user-fr9yv9tj7y 8 місяців тому

    Sarash bhai

  • @karmurmayur9241
    @karmurmayur9241 9 місяців тому +2

    હા તમારી મોજ હા માગવાની

  • @Xara-ff-77777
    @Xara-ff-77777 9 місяців тому +4

    વાહ

  • @Suriyaa63
    @Suriyaa63 7 місяців тому

    Part 2 bhai banavo❤❤❤

  • @rameshratiya5245
    @rameshratiya5245 9 місяців тому +1

    Nice videos bhai 🎉🎉😂😂

  • @murlivlog001_
    @murlivlog001_ 9 місяців тому +1

    Haa aayar haa aane kevay chelenge hoo🎉🎉🎉 ky no ghate mara vala❤

  • @K.H.U.S.H.2011
    @K.H.U.S.H.2011 4 місяці тому +4

    ભાઈ શરૂઆતમાં ઓલા રિક્ષાવાળા સિવાય બધા સારા નીકળ્યા😂