ઘણાં વર્ષે આજ જુની યાદો તાજી થઈ આજથી ૪૦ વરસ પહેલાં હું ૧૦ વરસનો હતો ત્યારે મારા પીતાજી સાથે ગયેલો બાબરીયાધારમા ત્યારે બ્રાહ્મણ ના પણ ધણાં ઘર હતાં તેમાં લાભુભાઈ કાશીરામભાઈ આને એક તેમના શીક્ષકભાઈ હતા લગભગ લાલજીભાઈ નામ હતું તેમનાં સંબંધોને કારણે અમે ગયેલાં ત્યારે શીવજીના દર્શન કરેલા ત્યાં ઉપર એક લીંબડો હતો જે ઉપર ખાવતો પાન મીઠા લાગતા નીચે લાવો તો કડવો લાગતો બારે માસ પાણી ની નદી વહેતી તેમાં ટમેટા વાવવામાં આવ્યા અને તેની પોટલી લેતા પાણીમાં રાખતા એકદમ ઠંડા થતાં જે અમે ખાધેલાછે અત્યારે તો એ સંબંધી ઓ પણ ગામ છોડી અમદાવાદ અને અન્ય શહેરમાં રહેવા ગયા છે મહાદેવ હર જનકભાઈ પુરોહીત શ્રી માધવ રાયજી મંદીર કુલ ગોર ટ્રસ્ટી શ્રી માધવપુર ઘેડ જિલ્લો પોરબંદર
Jay mahadev vijay Bhai જામજોધપુર તાલુકા નું જીનાવારી ગામ ની બાજુ મા ગોપનાથ મહાદેવનું પ્રાચીન મંદિર આવેલું છે તેની મુલાકાત લેજો ડુંગર ઉપર આવેલું છે ખૂબ સુંદર છે. જીનાવરી ગામે પ્રસીન સૂર્ય મંદિર છે
અમારાં ગામ માં પણ આવો. વગડ઼િયા હનુમાનજી આશ્રમ. ગામ :- પીપળવા તાલુકો :- ગારિયાધાર જિલ્લો :- ભાવનગર ત્યાં નાં પંચમદાસ બાપુ સંત છે. અચૂક મુલાકાત લેજો. Plz
ડિવાય જય સોમનાથ દાદા ખુબ સરસ અરવિંદ ભારધી
Jay somnathmahadev🙏🙏🙏🙏🙏Thenk you vijaybhai@ Arvindbharthi bapu.
બાબરીયા ધાર માં કાંધા દાદા કવાડ ની ખાંભી આવેલી છે
જય સોમનાથ મહાદેવ 🙏🙏
🙏જય શિવશક્તિ🙏જય માતાજી🙏જય શ્રી રામ🙏
જય હો અરવિંદભા૨થીબાપુ 🙏
વાહ વિજયભાઈ જોટવા
ઓમ નમઃશિવાય હરહર મહાદેવ જય શિવ શંભુ જય ભોલેનાથ જય મહાકાલ જય સોમનાથ મહાદેવ હર
🙏જયસોમનાથ મહાદેવ 🙏 મેતમને જોયા હતા ગીરનાર મહાશિવરાતિ માઁ
🙏🏻🌹જય સોમનાથ દાદા 🌹🙏🏻
Vijay khubaj Sundar video Thanks for Rajula
હરહરમાહાદેવ 🙏🙏🙏🙏🙏
જય સોમનાથ
વાહ વિજયભાઈ આપે આ ધર્મની વાતું લોકો સુધી પ્રસીધ કરોછો એ બદલ ખુબ ખુબ અભિનંદન
જય સોમનાથ મહાદેવ
jay somnath
આશિષ બાપુ નાં બાપા સીતારામ વાલા વિજય ભાઈ 🙏🏻🙏🏻🙏🏻
જય સોમેશ્વર મહાદેવ ૐનઃમશિવાય
🙏🙏🙏🙏🙏
જય શ્રી ગુરુજી જ્યહોમહેસાણા
જય દ્વારકાધીશ
ઘણાં વર્ષે આજ જુની યાદો તાજી થઈ
આજથી ૪૦ વરસ પહેલાં હું ૧૦ વરસનો હતો ત્યારે મારા પીતાજી સાથે ગયેલો
બાબરીયાધારમા ત્યારે બ્રાહ્મણ ના પણ ધણાં ઘર હતાં તેમાં લાભુભાઈ કાશીરામભાઈ આને એક તેમના શીક્ષકભાઈ હતા લગભગ લાલજીભાઈ નામ હતું તેમનાં સંબંધોને કારણે અમે ગયેલાં ત્યારે શીવજીના દર્શન કરેલા ત્યાં ઉપર એક લીંબડો હતો જે ઉપર ખાવતો પાન મીઠા લાગતા નીચે લાવો તો કડવો લાગતો
બારે માસ પાણી ની નદી વહેતી તેમાં ટમેટા વાવવામાં આવ્યા અને તેની પોટલી લેતા પાણીમાં રાખતા એકદમ ઠંડા થતાં જે અમે ખાધેલાછે અત્યારે તો એ સંબંધી ઓ પણ ગામ છોડી અમદાવાદ અને અન્ય શહેરમાં રહેવા ગયા છે
મહાદેવ હર
જનકભાઈ પુરોહીત
શ્રી માધવ રાયજી મંદીર કુલ ગોર ટ્રસ્ટી શ્રી
માધવપુર ઘેડ જિલ્લો પોરબંદર
jay ho jay ho - janakbhai
જયસોમનાથમહાદેવ🌹🌹🌹🌹🌹🌹🌹
Jay smnath
Mahadev Mahadev
jay dwarkashish
jay somnath mahadev
મહાદેવ હર 🙏📿
જય સોનાથમાહાદેવ
જય અલખઘણી તમારો જયજયકાર હો
ગાંજે કી🚬ચીલમ 🐚... મોતી 🌪... કા દાના... જો.. મારે.. દમ🚬# વહી ભોલે કા દીવાના.... હર હર મહાદેવ.....जय महाकाल 🙏જય સોમનાથ મહાદેવ 🙏
હર હર મહાદેવ
Maru gam babriyadar
જય સોમનાથ
જય.મહાદેવ. જય.ભોલેનાથ.
Nice
So nice
Jay mahadev vijay Bhai
જામજોધપુર તાલુકા નું જીનાવારી ગામ ની બાજુ મા ગોપનાથ મહાદેવનું પ્રાચીન મંદિર આવેલું છે તેની મુલાકાત લેજો ડુંગર ઉપર આવેલું છે ખૂબ સુંદર છે. જીનાવરી ગામે પ્રસીન સૂર્ય મંદિર છે
Jay someshwer mahadev
જય ગીરનારી હર હર મહાદેવ જય સંત શિરોમણી બાપા સીતારામ જય દ્વારકાધીશ જય સોમેશ્વર મહાદેવ 🙏🏻 🙏🏻🚩🚩
Har har mahadev
Har har mahadev
Jay mataji
सरस,,mahiti,, good
Chhapriya film's, છાપરી
ઉતરાખંડમાંનીલકંઠમહાદેવડુંગરઉપરછે.
Jay shree Gurudav
કરજાળા
👌👌
જય.ભોળાનાથ
"જય વીર જોગીદાસ બાપુ...👑
Jay somnath
Jay ho
જય મહાદેવ
Jaymataji
અમારાં ગામ માં પણ આવો.
વગડ઼િયા હનુમાનજી આશ્રમ.
ગામ :- પીપળવા
તાલુકો :- ગારિયાધાર
જિલ્લો :- ભાવનગર
ત્યાં નાં પંચમદાસ બાપુ સંત છે.
અચૂક મુલાકાત લેજો. Plz
બાપુ લાલપુર તાલુકાના ગોપનાથ મહાદેવ નું મંદીર ડુંગર ઉપર આવેલું છે જામનગર લાલપુર
જયદીપ સોની ની મુલાકાત લો વિજયભાઈ
Vijay bhai dawarka ni pase nanadana gam avel se tya ahir vejandan bhagat ni mulakat layo surdash mahan bhagat se
Kadach bhul thay che, joga Bapu ye vageswar maharaja same bahar Vatu karu Htu krishna kumar sinh ji same ny
સાણા ડુંગર ની મુલાકાત લ્યો
જય સોમનાથ મહાદેવ 🙏🙏
જય સોમેશ્વર મહાદેવ
જય મહાદેવ
Jay ho
જય સોમનાથ મહાદેવ
ખુબખુખ અભિનંદન હસુમારાજરુખડસેના જયસીયારામ 👍
ઉતરાખંડમાંનીલકંઠમહાદેવડુંગરઉપરછે
હર હર મહાદેવ
જય મહાદેવ
જય સોમેશ્વર મહાદેવ
હર હર મહાદેવ