ભરેલો રોટલો કેવી રીતે બનાવવો - Bharelo Rotlo Banavani Rit - Aru'z Kitchen - Gujarati Recipe - Nashto

Поділитися
Вставка
  • Опубліковано 14 січ 2021
  • ભરેલો રોટલો કેવી રીતે બનાવવો - Bharelo Rotlo Banavani Rit - Aru'z Kitchen - Gujarati Recipe - Nashto
    Welcome to Aru'z Kitchen in this video, we shall see how to make Bharelo Rotlo at home. Aru'z Kitchen માં આપનું સ્વાગત છે, આ વિડિઓમાં આપણે જોઈશું કે ભરેલો રોટલો કેવી રીતે બનાવવો.
    #ભરેલોરોટલો #BhareloRotlo #AruzKitchen #GujaratiRecipe #GujaratiFood #Rotlo #રોટલો #નાશ્તો #નાસ્તો #Nashto #Nasto #GujaratiNashtoRecipe #GujaratiNashto #Breakfast #IndianBreakfast #IndianBreakfastRecipe
    Things I use for videos (Affiliate Links):
    Cutting board: amzn.to/30j24Jz
    Measuring cups: amzn.to/339Dmgk
    Knives: amzn.to/2EG4BWr
    Pressure cooker: amzn.to/3jdGKwu
    Pan and Wok: amzn.to/3393KHo
    Kitchen weight scale: amzn.to/30flPlh
    Vegetable Chopper: amzn.to/3kYQBqy
    Oil bottle/dispenser: amzn.to/3jhwJ1e
    Silicone Spatula and Brush: amzn.to/3jqgTlb
    6 in 1 Slicer and Grater: amzn.to/36j7t7b
    Glass Bowl: amzn.to/3l5oNAD
    Lights: amzn.to/3n1Y7mg
    Camera: amzn.to/3jf8rox
    Mic: amzn.to/3iez1gh
    Laptop: amzn.to/3kX4XaC
    Social links:
    Instagram:
    / aruzkitchen
    Facebook Page:
    / aruzkitchen
    Telegram Channel:
    t.me/AruzKitchen

КОМЕНТАРІ • 688

  • @drgirishjilatke
    @drgirishjilatke 8 місяців тому +22

    बहोत अच्छा लगा देखकर
    पहली बार मेने ये भाकरी देखी.
    बहोत बहोत मुबारक हो

  • @hvchaudhary2729
    @hvchaudhary2729 11 днів тому +1

    Thank you medam for Bharelo Rotalo's priparetion hint.Aabhar.

  • @swatiyajnik4093
    @swatiyajnik4093 Рік тому +24

    Very nice .👍 Ghani Saral Rite tame banaavyo. 👍

  • @satishshah7587
    @satishshah7587 2 роки тому +4

    masi this is wonderful recepie but above all you are so sweet when talking in gujrati and there is very warmth in the way you talk to the point. i wush i could maje it as giod as you but you are very sweet in the way you presented this receipe. well done and keep it up.

  • @bharatbhatt5990
    @bharatbhatt5990 8 місяців тому +2

    શિયાળામાં ખાવા લાયક
    સ્વાદિષ્ટ અને વળી પૌષ્ટિક પણ આવી રેસીપી બતાવવા બદલ
    તમારો આભાર
    ભરતભાઈ ભટ્ટ અમદાવાદ

  • @minakshichouthe275
    @minakshichouthe275 Рік тому +1

    Bhut achha lga bharelo rotlo

  • @minavyas5066
    @minavyas5066 8 місяців тому +1

    Khub sars shiyalama navi verayti

  • @saileshvora9260
    @saileshvora9260 2 роки тому +48

    Aavi rite special jain bharelo rotlo pan kyarek batavo Dhanyvad n aabhar saras

  • @archanaantani7742
    @archanaantani7742 2 роки тому +3

    Super se bhi uper 👌

  • @rekhalakhani5378
    @rekhalakhani5378 4 місяці тому +3

    Very good item

  • @lsbalat856
    @lsbalat856 8 місяців тому +1

    ખૂબ જ સુંદર રેસિપી રજૂ કરી.આભાર સાથે અંતઃકરણ પૂર્વકની શુભેચ્છાઓ.
    એક નમ્ર સૂચન :જમણા હાથની તર્જની રોટલાની ધાર ઉપર રાખીનૈ રોટલો વણવામાં આવે રોટલો ફાટશે નહીં.

  • @sangitavaghani8859
    @sangitavaghani8859 3 роки тому +4

    સરસ રોટલો હો

  • @binakakkad1938
    @binakakkad1938 8 місяців тому +1

    Saras

  • @juliekvaliya1269
    @juliekvaliya1269 5 місяців тому +1

    Saras ane svadishta

  • @PSKx13
    @PSKx13 3 роки тому +17

    Aunty,I'm bengali but i really like listening to Gujrati , very sweet language 🥰 too many 'Che'

    • @harsukhgami4122
      @harsukhgami4122 3 роки тому +1

      ઢઢણમમણઢભમઢઢઢઢણઢણઞણણણઞ,,

    • @pandg48
      @pandg48 3 роки тому +1

      Che is is'

    • @pandg48
      @pandg48 3 роки тому +1

      '

    • @pandg48
      @pandg48 3 роки тому +1

      Che is 'is' in English. Verb.

    • @PSKx13
      @PSKx13 3 роки тому +1

      @@pandg48 okay!!

  • @jasvantvyas1847
    @jasvantvyas1847 2 роки тому +8

    ધીરજપૂર્વક બહુ જ સરસ રીતે બનાવવાની રીત સમજાવી છે. મને બનાવવાનું મન થઇ ગયું છે.

  • @d2video307
    @d2video307 3 роки тому +6

    Khub Sara's
    Jay sri Krishna

    • @AruzKitchen
      @AruzKitchen  3 роки тому +4

      Thank you Jay Sri Krishna 🙏🏼

    • @hemantsinhdodiya6192
      @hemantsinhdodiya6192 3 роки тому +1

      હુ નથી માનતો આમાં સવાદ વધે આજ વસ્તુ નુ શાક બનાવી રોટલા સાથે ખાવા થી સચી મજા આવે

  • @ravibathwar7957
    @ravibathwar7957 3 роки тому +2

    Vhaa vinamasi vhaa ... Kya bat Hy

  • @monikatribhovanbhai2158
    @monikatribhovanbhai2158 3 роки тому +5

    Masi navi navi vanagi sikhavani maja ave chhe tamari jode thankyou masi

  • @sonalmistry1202
    @sonalmistry1202 2 роки тому +1

    Bahuj saras aa akdam unik recipi che👌👌👌🤘

  • @rupadalal7627
    @rupadalal7627 3 роки тому +1

    Must racipi masi. Man royal bhu bhav

  • @bhajos0617ify
    @bhajos0617ify 3 роки тому +2

    Saras Rotlo Lage chhe

  • @gajendravaghela7573
    @gajendravaghela7573 2 роки тому +1

    સાત પાણી નો રોટલો ને અેક પાણીની દાણ 👌👌

  • @ravindrapatel5216
    @ravindrapatel5216 2 роки тому +1

    Bo saras rotlo khado 🙏🏽🙏🏽🙏🏽🌹🌹🌹💐💐💐

  • @payalshah1272
    @payalshah1272 3 роки тому +2

    અરરે વાહ આજે જ બનાવું છું 👌👌👌

  • @mandanbhaimakwana43
    @mandanbhaimakwana43 Рік тому +2

    ખુબ જ સરસ મસળવાની સિસ્ટમ બહુ સારી, બાજરી અને જાર નો રોટલો બનાવો થોડોક અઘરો હોય આખો વિડીયો મેં નિરાંતે જોયો ખૂબ ખૂબ અભિનંદન

  • @jyotsnaraval7568
    @jyotsnaraval7568 2 роки тому +1

    Vah bahu vakhte navi vANgi shiKkhva maLi Thank you arun aven

  • @mahendrabhaiheramba4533
    @mahendrabhaiheramba4533 3 роки тому +1

    Om Namo Narayan. 🙏🏻
    Om Namo Narayan. 🙏🏻
    Om Namo Narayan. 🙏🏻
    Om Namo Narayan. 🙏🏻
    Om Namo Narayan. 🙏🏻
    Om Namo Narayan. 🙏🏻
    Om Namo Narayan. 🙏🏻
    Om Namo Narayan. 🙏🏻
    Om Namo Narayan. 🙏🏻
    Om Namo Narayan. 🙏🏻
    Om Namo Narayan. 🙏🏻
    Om Namo Narayan. 🙏🏻
    Om Namo Narayan. 🙏🏻

  • @hakurana6669
    @hakurana6669 5 місяців тому

    વાહ અમે જરૂર બનાવશુંVery 👍 👍

  • @user-yd9en8rt4n
    @user-yd9en8rt4n 6 місяців тому

    V. Nice way to make in this weather

  • @user-rb4cw6be5f
    @user-rb4cw6be5f 4 місяці тому +2

    Tasty nice thank you

  • @rajeswariraval6446
    @rajeswariraval6446 2 місяці тому +1

    મને તમારો ભરેલો રોટલો બહુ સારો લાગ્યો

  • @sheeladharamshi3069
    @sheeladharamshi3069 2 роки тому +1

    Mashi tame katiya vadi bahrelo rotlo Sara's batavyo 👌🏿👌🏿👍👍

  • @MotivationStation970
    @MotivationStation970 3 роки тому +2

    Jay shree krishna masi.
    Bvj saras recipe.

  • @kiranpurohit184
    @kiranpurohit184 8 місяців тому +1

    Very Yammy Recepi good recripe

  • @nanjidavda914
    @nanjidavda914 11 днів тому

    Bahot. Bahot. Dhaneyvad.Bahot. Achchha.

  • @monalisathakkar3095
    @monalisathakkar3095 3 роки тому +2

    બવ સરસ રીતે સમજાવ્યું 👌👌

  • @9b46-makawanakelvi3
    @9b46-makawanakelvi3 3 роки тому +1

    Wow nice bharelo rotalo
    Thanks for sharing

  • @brpatel1964
    @brpatel1964 3 роки тому +12

    Ultimate skill and knowledge for healthy food nutrition value. Thank you very much for sharing knowledge with us.

  • @rajnibhaidhameliya5144
    @rajnibhaidhameliya5144 2 роки тому +1

    ખુબ સરસ રોટલો બનાવવાની રીત 👌

  • @dhirajnayak5455
    @dhirajnayak5455 2 роки тому

    Bahuj saras bajarano bharelo rotalo ey pan kathiyawsdi
    Dhanyawad mask
    Khub khub abhinandan

  • @vijayrajput9437
    @vijayrajput9437 3 роки тому

    નમુ નારાયણ માસી સરસ રોટલો બનાવ્યો છે જય માતાજી જય ભવાની જય ગુજરાતી

  • @laljipatellaljipatellaljip2596

    👌👌👍.. Sara se rotla nice cooking thank you Masi

  • @binduvyas3953
    @binduvyas3953 2 роки тому +1

    Very nice will make soon thanks

  • @jitendrasanghani1453
    @jitendrasanghani1453 2 роки тому

    વાહ ખુબ સરસ મોઢામાં પાણી આવી જાય તેવો રોટલો બનાવ્યો.

  • @subhipatel707
    @subhipatel707 3 роки тому +5

    Jay swaminarayan 🙏🏼🙏🏼🙏🏼 very nice 👍

  • @user-wq7id9bk9h
    @user-wq7id9bk9h 7 місяців тому +1

    મસ્ત છે

  • @arunpatel4029
    @arunpatel4029 6 місяців тому +1

    સાત પાણી નો રોટલો આજે પહેલી વાર તમોએ બતાવ્યો ...આનંદ થયો

  • @khodiyarmastatusandvideo9682
    @khodiyarmastatusandvideo9682 2 роки тому +1

    વાવ. સરસ. બનાવો છે

  • @chandrashah1192
    @chandrashah1192 2 роки тому +1

    V.v..nic

  • @zubedamitha5053
    @zubedamitha5053 Місяць тому

    Aru Ben bawaj saras yammy 😋

  • @manjulajethwa4351
    @manjulajethwa4351 3 роки тому +3

    ખુબ જ સરસ લાગીયો રોટલો અરુણા બેન જયશ્રી કૃષ્ણ

  • @nafisabaldiwala206
    @nafisabaldiwala206 3 роки тому +3

    Must nice recipe Easy healthy testy food

  • @melonmusk11
    @melonmusk11 2 роки тому

    Thank you aunty, gujrati loko ne youtube par joine khub j saru lage che, and apdi gujarati recipes tasty healthy and simple hoy che, je bija koi ma nathi hoti 😍😍😍

  • @dipalidodiya3123
    @dipalidodiya3123 3 роки тому +7

    Bahu j saras banavyo bharelo rotlo masi hu vicharti hati k tame bharelo rotlo kyare banavsho.. mare shikhvo hato ... Thanks masi and om namo narayan 🙏

  • @vijayp.dhakan2129
    @vijayp.dhakan2129 3 роки тому +7

    Khub Sara's jamva bravas ni icha thayee Gaye evu Sara's!!!!

  • @user-ox5nt1pu2z
    @user-ox5nt1pu2z 8 місяців тому

    aru.ben. Jay shree Krishna tme.bhadhi.j.rsoi.saras.bhanavoso.

  • @pankajpatel5143
    @pankajpatel5143 2 роки тому +3

    ભરેલો બાજરી નો કાઠીયાવાડી રોટલો ખુબ સરસ જય ગરવી ગુજરાત

  • @meenajoshi8188
    @meenajoshi8188 8 місяців тому +1

    અને એક સાથે જ બધું મિક્સ કરી તો ટાઇમ બચે

  • @hansabenparmar7006
    @hansabenparmar7006 2 роки тому

    સુપર. રોટલો. જોરદાર. રેસિપી.. મેડમ.

  • @himmatbhaimakwana6191
    @himmatbhaimakwana6191 19 днів тому

    મધુપ્રમેહ માટે સરસ નાસતો

  • @vinodhindocha2106
    @vinodhindocha2106 2 роки тому +2

    Very nice method,thanks,Madam.

  • @jaydeepdabhi827
    @jaydeepdabhi827 3 роки тому +1

    Masi mane j nathi bhavtu te pan tamari recipes joy ne bhavva mandiyu thanks my dear masi☺

  • @renukamaster5030
    @renukamaster5030 3 роки тому +5

    It looks delicious I try and make 👍👍

  • @bhartikrishna854
    @bhartikrishna854 Рік тому +1

    બઉ સરસ વાનગી...

  • @mirabhatt3725
    @mirabhatt3725 2 роки тому

    Kathin bharelo rotla ni asan reet batavi abhinandan.

  • @chikapatel359
    @chikapatel359 2 роки тому

    Mane gmya rotli na bajiya , test ma pan sara , fatafat. Jaldi thai jay new resipi

  • @user-io5lo1tm8h
    @user-io5lo1tm8h 3 місяці тому

    Yummy yummy tamari Jordar khadiyvadi rsoyi mast hoy che 😊

  • @KanubhaiParmar-yi2zs
    @KanubhaiParmar-yi2zs 7 місяців тому

    ખુબ જ સુંદર રેસિપી છે

  • @ranahamidsab.8451
    @ranahamidsab.8451 2 роки тому +5

    આ બધું જોઇને મોંમાં તો પાણી આવી ગયું 👌❤️👌🥰🥰🥰

  • @geetabenajitsinh1957
    @geetabenajitsinh1957 18 днів тому

    Khub saras rotlo

  • @monikatribhovanbhai2158
    @monikatribhovanbhai2158 3 роки тому +3

    Saras lagiyo bharelo rotalo

  • @naynadabhi5991
    @naynadabhi5991 3 роки тому +5

    Very nice good cooking👏👏👌🏼

    • @dineshkumarpandya680
      @dineshkumarpandya680 3 роки тому +2

      ખૂબ સરસ

    • @smitadesai144
      @smitadesai144 Рік тому

      તમે કોરા લોટ વાળા રોટલા ઉપર પાણી વાળો હાથ ફેરવશો તો લોટ ઉપર નહી દેખાય અને ફાટશે પણ નહી

  • @ektapatel8048
    @ektapatel8048 2 роки тому +1

    Wah

  • @ritashah5474
    @ritashah5474 3 роки тому

    Bhuj saras recipe

  • @kanchansurti1375
    @kanchansurti1375 2 роки тому +3

    Very nice recipe thank you 👌👌😋😋

  • @babulalhbabulalh9951
    @babulalhbabulalh9951 16 днів тому

    આ પહેલી વાર ભરેલ રોટલો બનાવતા જોયો અને મોઢા મા પાણી આવી ગયું બનવાની રીત બતાવી તો અમે પણ આ રીતે બનવાની કોશીસ કરશું તમને ખુબ ખુબ અભિનંદન પાઠવી છીએ જય શ્રી કૃષ્ણ

  • @aniljoshi7387
    @aniljoshi7387 2 роки тому

    કાઠિયાવાડી ભરેલો રોટલો, મઝા આવી ગઈ,વાહ ભાઈ વાહ.

  • @priyankashinde4753
    @priyankashinde4753 3 роки тому +2

    🙏 Om namo Narayan Masi

  • @BhartiVyas-vw9ry
    @BhartiVyas-vw9ry 8 місяців тому +1

    Mast recipi ❤

  • @binduvyas4482
    @binduvyas4482 8 місяців тому +2

    Very nice will cook soon thanks

  • @ilaparekh5760
    @ilaparekh5760 2 роки тому

    ખુબ જ સરસ લાગે છે 'સવારે દહિ સાથે અને સાંજે દુઘ સાથે મજા આવી ગઈ છે 👌👏😀🙏

  • @jiyamultani2300
    @jiyamultani2300 2 роки тому +1

    Mast chhe 👌👌👌👌❤️❤️❤️😊❤️❤️❤️

  • @ashwinjoshi1280
    @ashwinjoshi1280 3 роки тому

    Wah lajawab amne tamari recipe badhi game I like it

  • @prajapatimeena3858
    @prajapatimeena3858 2 роки тому

    Bhut saras bni h

  • @Dhruvshukla996
    @Dhruvshukla996 2 роки тому

    માસી મેં પણ ભરેલો રોટલો બનાવ્યો હતો ખૂબ જ ટેસ્ટી બન્યો હતો થેન્ક્સ ટુ રેસીપી

  • @vandanajadhav7241
    @vandanajadhav7241 Рік тому

    Aa khaali thandak ma banavaay🙏🏻🙏🏻🙏🏻 awesome recipe👌👌👌

  • @CkShah-qc5jn
    @CkShah-qc5jn 2 роки тому

    Very nice ben I will tell my putravadhu to prepare bhabhrelo rotalo many thanks

  • @dwijthegod
    @dwijthegod 2 роки тому

    Bahuj saras Rotlo banavyo chhe rit bahuj saras rite samjavi chhe thank you so much.

  • @dharmishthatrivedi2037
    @dharmishthatrivedi2037 2 роки тому +1

    Thank you is a very small world for you
    Superb we are lucky to have you 🙏🏻🙏🏻

  • @nafisadoctor1398
    @nafisadoctor1398 Рік тому +1

    Kathiyawadi bharelo rotlo joinej khavanu man thai jay v . tempting me Nafeesa doctor. From surat

  • @nitagadhvi5184
    @nitagadhvi5184 Рік тому

    Bnavyo to mst lagyo

  • @DDKichan
    @DDKichan 7 місяців тому +1

    Very nice recipe

  • @Pratvithakar2512
    @Pratvithakar2512 Рік тому

    MA simast resapi danavi che

  • @bindudhruv7553
    @bindudhruv7553 3 роки тому +3

    Om Namo Narayan. 🙏🏻
    Mane rotla khub j bhave chhe. Mast recipe, Masi. 👌🏻

    • @ranahamidsab.8451
      @ranahamidsab.8451 2 роки тому

      મને પણ ખુબજ રોટલા ભાવે છે👌❤️👌🥰🥰🥰

  • @chiragchatwani9666
    @chiragchatwani9666 Рік тому +3

    બહુ સરસ કવિતા ચતવાણી ધન્યવાદ બહુ ગમી જાય એવી સરસ રીતે છે

  • @kamleshrathod2218
    @kamleshrathod2218 3 роки тому

    Bav saras bharelo rotlo

  • @bhartikamani3357
    @bhartikamani3357 3 роки тому +3

    Wow very nice Auntie rotla ni R ESIPI

  • @ashokpathak61
    @ashokpathak61 3 роки тому

    Very nice gujju receipe thanks

  • @nitasisangiya3881
    @nitasisangiya3881 3 роки тому +14

    Very nice good cooking everyone love it new item arunaben 👏 👏