મે માહિતી મેળવી ને માહિતી આપી હોય અને સંપૂર્ણ અનુભવ હોય તે જ માહિતી આપતા હોય...એન્ડ જે તને 2.5 દવા ની વાત કરો છો તેનો ડોઝ આ પ્રમાણે જ છે તેની અવસ્થા પ્રમાણે અલગ અલગ હોય.... જો મગફળી 80 થી 100 દીવસ ની થાય ત્યારે આનો ડોઝ માત્ર 2.5 ગ્રામ ના 3 પંપ કરવાના હોય...તને આનું રિઝલ્ટ જોઇ અને પછી કહો .
જય મતાજી
Good work thanks ravibhai
Mera cotton 90 days ka ho gaya he.... To me fertilizer me ( NPK 12 32 16 + 20 20 0 13 + MAGNESIUM SULFET ) tino ek sath mila ke de sakte he...?
12:32:16 and magnesium
@@KrushiMahitilatest ok thank you
0 52 34 + ferties micronutrient 0 55 35 + profeno + mono + acifet આ એક ડોઝ મા છંટકાવ કરી શકાય..?
Ketla divas na kapas ma aa muj dava sati sakay plz ans me
30
Salfar liquid form ma aave aeno chatkav karvo saro ke aa tran dava no... please answer me...
Aa tran
90 divsa no kapas thiyo che Vikas thodka ocho che have aano upayog kari to chale ???
24.24.0 khatr vise vidiyo bnavo
Ok
Good
આભાર
મને તો સાગરીક બેસ્ટ લાગેલું
Ok
Hi
બોલો
ખુબ સરસ માહિતી રવિભાઈ
Abhar
કેટલા દિવસ ના અંતરે ત્રણ ડોઝ આપવાના
Koi pan ek
પહેલા તો એ માહિતી આપો કે આ દવા કેટલાં દિવસ નો થાય ત્યારે આનો ઉપયોગ કરી શકાય આભાર માહિતી આપવ માટે પાછો જવાબ આપવા વિનંતી
20 Day
Magfali na 3 dose ni ma Kaya Kaya khatar vaparva?
Thanks
Ketla divasna antare Ane Kaya stage chhantvani ?
20 day
Good job thanks
સાહેબ ક્યારે ક્યારે ઉપયોગ કરી શકીયે
કેટલા દિવસ ના પાક મા ?
20 Day
3દવા મિક્સ કરવામાં કેટલા રૂપિયા માં એક પંપ પડે
અડદ 25દિવસના છે પીળા પડે સે માહિતી આપો
Saf and 19 19 19 nakho
KETLA SAMAE DOJ APVANO
20 દીવસ
વાહહહ
Abhar
Very good information
Prozib esy ne saff hare na vapri sakay te pote ek fug 6 koi pen fugnasak na chale ane 2.5 grm per Acer hoy Krupa Kari ne kheduto ne bhramit na karo
મે માહિતી મેળવી ને માહિતી આપી હોય અને સંપૂર્ણ અનુભવ હોય તે જ માહિતી આપતા હોય...એન્ડ જે તને 2.5 દવા ની વાત કરો છો તેનો ડોઝ આ પ્રમાણે જ છે તેની અવસ્થા પ્રમાણે અલગ અલગ હોય....
જો મગફળી 80 થી 100 દીવસ ની થાય ત્યારે આનો ડોઝ માત્ર 2.5 ગ્રામ ના 3 પંપ કરવાના હોય...તને આનું રિઝલ્ટ જોઇ અને પછી કહો .
બવ સરસ માહીતી આપી રવીભાઈ મારુ
ગામ મોટા સખપર તા સ્વા ગઢડા
abhar
Reply aapo
બોલો
કેટલા દિવસ પસી દવા આપવાની કપાસ માં
ભાઈ સાગરિકા પણ નખાય
અન્નદાતા સેનલ સરસ મજાની વાત
abhar
શરસ માહિતી
Abhar
કોરોમંડલ વાળા તો 19:19:19 લઇએ ત્યારે સાથે કંઈ પણ મિક્સ ના થાઈ શકે એવું કહેવામાં આવે છે
રિઝલ્ટ મળે છે
Jay ho
કપાસના પાકમાં પાણી લાગતું હોય તો શું કરવું?
અમોનીયમ સલ્ફેટ
Kapas ketla divas no thay tyare chhatkav karvo ???
20 Day
આ 3ડોઝ માથી 1ડોસ પછી બીજો ડઝ કેટલા દિવસે અને 3જો ડોઝ કેટલા દિવસ ના અંતરે આપવાના
આ માંથી કોઈ પણ એક ડોઝ બીજા ડોઝ ની જરુર પડે તોઝ આપવો
આ ડોઝ વાવણી કર્યા પછી કેટલા સમયે કયા ડોઝ આપવા તથા કપાસ માં પાયાના ખાતર તરીકે શું આપવું .તે વીઘા ના પ્રમાણ માં જણાવવા વિનંતી છે.
ઓકે
એક જ દવા બતાવો મિક્સ દવા નથી જોવી😊
આ ડોઝ માં એક ફૂગનાશક એક ખાતર અને એક હોર્મોન્સ ચ3
Hi