જલદીથી બનીજાય એવા અલગ રીત સાથે સ્વાદીષ્ટ ભરેલા મરચા જે જમવામાં ચાર ચાંદ લગાવી દેશે

Поділитися
Вставка
  • Опубліковано 30 чер 2024
  • ભરેલા મરચા બનાવા માટેની સામગ્રી:-
    ૧) મરચા
    ૨) ૩ ચમચી ચણાનો લોટ
    ૩) તેલ
    ૪) સ્વાદપ્રમાણે નમક
    ૫) લાલમરચું પાવડર
    ૬) ધાણાજીરુ પાવડર
    ૭) પીસેલી ખાંડ
    ૯)લીંબુ
    ભરેલા મરચા બનાવાની રીત:-
    મરચા ને ધોઇ એમાં ૧ કટ લગાવીલેસુ અને અંદરથી મરચાના બી કાઢી લેશું ત્યારબાદ દોઢ ચમચી તેલ લઇ એમાં ૩ ચમચી ચણાનો લોટ નાખી સારીરીતે શેકી લેસુ ત્યારબાદ ૨ મિનીટ માટે ઠંડુ થવાદેસુ ત્યારબાદ તેમ અડધી ચમચી લાલમરચું પાવડર, અળધી ચમચી ધાણાજીરુ , સ્વાદપ્રમાણે નમક , અડધી ચમચી પીસેલી ખાંડ , અડધું ફાડું લીંબુનો રસ નાખી સારીરીતે મિક્ષ કરી મરચા ભરી લેસુ ત્યારબાદ ૧ કડાય મા ૧ ચમચી તેલ નાખી મરચા મૂકી દેસુ ૧ મિનીટ ઢાકી રેવાદેસુ ત્યારબાદ મરચા બીજીબાજુ ફેરવી દેસુ અને વધેલો મસાલો માથે નાખી દેસું ૧ મિનીટ બાદ તૈયાર છે ભરેલા મરચા 😍
    #recipe #marcha #kathiyawadi_style #swadist #kathiyawadi_style #indianfood

КОМЕНТАРІ • 16