ગઢપણમાં જીવન સાથી ની જરૂર | full movie | ગુજરાતી ફિલ્મ | Hd Movie | LAKSHITA FILMS

Поділитися
Вставка
  • Опубліковано 30 січ 2025

КОМЕНТАРІ • 98

  • @VijayPatel-jk7wt
    @VijayPatel-jk7wt 6 місяців тому +72

    બહુ સુંદર સામાજીક ટુકી ફિલ્મ બનાવી છે આમા દરેક પાત્રો એ પોતાનો અભિનય સહરાનીય છે આજનાં જમાના પુરુષ કે સ્ત્રી જ્યાં સુધી પોતાનાં જીવનસાથી ની હયાતી હોય ત્યાં સુઘી ઘરડા થતા નથી પરંતુ બે માંથી એક ની કમી તેમને ઘરડા બનાવી દેતા હોય છે સ્ત્રી પોતાનું જીવન જુના સંભાળણ તથા ઘર ના કામકાજ માં મદદ કરાવી તથા સંતાનો ના સહારે જીવી જાય પરંતુ પુરુષો જીવનસાથી ની હમેંશા ખલતી હોય છે તેથી ઘરમાં નડતર રુપ દરેક ને લાગતા હોય છે. તેમને પરીવાર તરફ થી અણગમો સહન કરવો પડતો હોય છે તેથી ઘરડા માવતરે પોતાની મિલકત તથા કમાણી પોતાના નામે રાખવી બનને ની હયાતી ન હોય ત્યારે તેમની સંભાળ રાખનાર ના નામે કરી આપવી એટલે કોઈ ના અણગમો સહન કરવા નો વારો ન આવે.અને પોતે સ્વતંત્ર રીતે જીવન જીવી શકે અને કોઈ નુ ઓસીયાળુ થવુ ન પડે.🙏જયશ્રી કૃષ્ણ 🙏

    • @bharatkothari8042
      @bharatkothari8042 6 місяців тому +1

      100 %બરાબર છે

    • @padmaparmar6293
      @padmaparmar6293 6 місяців тому +2

      Vety

    • @chhaganbhailakhubhaibagda2491
      @chhaganbhailakhubhaibagda2491 6 місяців тому +3

      સ્ત્રી પહેલા પુરુષ જાય એ સારું.. કારણકે સ્ત્રી એ ઘરમાં આવનારી દીકરા ની વહુ સાથે રહી ઘર કામ સલાહ સુચન કરી શકે ,પુરુષ થી એક શબ્દ ના બોલી શકાય... સમજદાર સંસ્કારી દીકરી હોય તો વાંધો ન આવે ...😢😢😢

    • @BhupatbhaiDudhat-xg2tf
      @BhupatbhaiDudhat-xg2tf 5 місяців тому

      ​@@padmaparmar62930 લોકોપો0પપોપ0પોપ0પ્પૂપોપોપ0પ્પૂપોપ0પ્પૂપૂપોપોપોપ0પ0પ0પ્પોપોપોપોપોપોપપૂપોપપ્પોપોપોપોપોપોપોપોપોપોપ0પ્પોપોપોપોપોપોપોપોપોપોપોપોપોપો
      પ્પૂપોપોપોપોપ0પ્પોપોપ0પ્પોપોપોપોપ0પપ્પૂપૂપોપોપોપોપોપોપ0લોપોપ્પોપોપોપોપોપ0પ્પૂપૂપોપોપોપોપોપોપોપોપોપોપોપ0પ્પૂપૂપોપોપોપ00પ્પોપોપ0પ0પ્પૂપોપ0પો0પ્પૂપોપોપોપોપ00પ્પોપોપો0પ્પોપોપોપો0પ્પોપોપ0પોપ0પ્પૂપૂપૂપોપ0પોપ0પ્પોપોપ0પ્પૂપોપોપો0પ્પોપોપપ્પોપોપોપોપોપોપોપ0પ્પોપોપ0પ્પોપોપોપોપ00પ્પોપો00પોપ0પ્પૂપોપોપોપ000પ0પોપ00પ0પો0પ્પોપોપ00પ0પ0000પોપ0પૂપોપોપ0પોપ0પ્પૂપોપ0પોપ0પ્પૂપોપોપોપ000પ0લોપોપ00પો000પ0પો00પ્પોપોપ0પોપ0000000પ્પોપોપોપોપોપોપોપોપોપોપોપોપોપોપોપ0પ્પોપોપોપોપોપો0પ્પોપોપોપોપ0પ્પોપોપોપોપોપોપોપ00પ્પોપોપોપોપ0પ્પોપોપોપોપોપોપ0પ્પોપોપોપોપોપ0પ્પોપોપોપોપોપોપોપોપ0પ્પોપોપોપોપ00પ્પોપોપોપોપોપોપોપોપોપોપ00પ્પોપોપોપોપ0પ્પૂપોપોપોપોપોપ0પ્પપ્પોપ0પ્પૂપોપોપોપ0પ્પપ્પોપોપોપોપ0000પ0પ્પૂપોપોપો0પોપ0પોપ00 લોપોપ0પોપ00પોપ00પો0પોપ0પ્પપ્પોપ0પોપ0પ0પ્પોપોપોપોપોપોપોપ0 લો આ 0પ્પપ્પોપોપોપ0પો0પ્પપ્પોપોપ0પ000પ00પ000000પો0પ્પોપોપોપોપોપો0પ્પોપોપોપોપોપોપોપ0પ્પપ્પોપ0પ્પોપોપ0પ્પોપોપ0પોપ0પ0000પ0000પોપ000પો0000000પ0પ્પોપોપ0પ000પોપ0પ00પોપ0000પ000પ000પો000000પો00પો000000000પ0000000પ0પો0લોકો

  • @jirishkumarsolanki6198
    @jirishkumarsolanki6198 5 місяців тому +5

    દરેક કલાકારો એ પોતાના કિરદાર નિભાવ્યો છે અભિનંદન આ પ્રકારની વાર્તા ને રીલ માં કંડારવા માટે 🙏

  • @rupalsanghavi118
    @rupalsanghavi118 4 місяці тому +2

    સરસ સ્ટોરી, સરસ સંદેશ, સરસ અભિનય... ખૂબ ખૂબ સરસ ટીમવર્ક❣️👌👌👏💐

  • @PrakashPatel-iq1rc
    @PrakashPatel-iq1rc 5 місяців тому +4

    TOUCHY, EMOTIONAL, SENTIMENTAL, SOCIAL MOVIE.

  • @narhariprasadgor2386
    @narhariprasadgor2386 6 місяців тому +5

    નાનીવહુનેઅભિનદન. દીકરીજેવૃકામકરેલછે.

  • @Jignesh_Nanibhadol
    @Jignesh_Nanibhadol 2 місяці тому

    ખૂબ સરસ કલાકારી કરી છે. એમાં જીજ્ઞા ખૂબ પ્રેમાળ હતી

  • @jiteshmiyarta6699
    @jiteshmiyarta6699 4 місяці тому

    બહુ જ સરસ છે નાની વહુ નો અભિનય❤

  • @jskjsk55
    @jskjsk55 6 місяців тому +9

    જીવનની કડવી સત્ય વાસ્તવિકતા રજુ કરવા બદલ અભિનઁદનદ સમગ્ર ટીમ ને

  • @shlokgaming8325
    @shlokgaming8325 2 місяці тому

    પાછળની જિંદગીમાં સાથીદારની જરૂરત દરેકને રહે છે ખૂબ જ સરસ સ્ટોરી બનાવી છે

  • @rkmakwana2245
    @rkmakwana2245 5 місяців тому +8

    ખુબજ સુંદર સત્ય હકીકત હોય તેવી સ્ટોરી લાવ્યા છો.મને પણ મારી જુની યાદ આવી ગઇ. આંખ મા આસુ આવી ગયા.

    • @bhartendupathak7146
      @bhartendupathak7146 5 місяців тому

      ATYAR NI PARISTHITINE ANURUP NATAK CHHE. SUNDER NATAK CHHE

  • @manojraval3471
    @manojraval3471 6 місяців тому +3

    Khub Saras Sandesh Ane badha no abhinay fine chhe.

  • @shakuntaladesai5804
    @shakuntaladesai5804 5 місяців тому +1

    Raj and Jinga ni jodi srs cha

  • @sumantamin8067
    @sumantamin8067 4 місяці тому

    વાસ્તવિકતા અને અવાસ્તિકતા માં ઘણો ફેર છે. રીયલ લાઇફ અને રીલ લાઇફમાં ફેર હોય છે.

  • @VivekTank-g5h
    @VivekTank-g5h 5 місяців тому +2

    Ek.vidhuarni.vedana.je.vidhur.samji.skee

  • @DashrathlalDodiya-du6ou
    @DashrathlalDodiya-du6ou 6 місяців тому +3

    વાહ વિજયભાઇ વાહ , સરસ પ્રતિભાવ .

  • @bharatbhaipatel3135
    @bharatbhaipatel3135 6 місяців тому +2

    khub saras❤❤❤❤❤❤

  • @dhirenshah1397
    @dhirenshah1397 4 місяці тому

    સમાજને એક સુંદર ઉદાહરણ રૂપ આ દાખલો છે. જે દરરેક વ્યક્તિએ સમજવું જોઈએ.

  • @kalpanavaishnav2388
    @kalpanavaishnav2388 5 місяців тому +1

    Good picture. Amne bdhane bhu j gmyu biju aavu picture bnavjo❤🎉

  • @PrakashPatel-iq1rc
    @PrakashPatel-iq1rc 5 місяців тому

    IT IS TRUE REFLECTIONS OF SOCIAL ISSUES, PROBLEMS, BEHAVIOR OF NEXT GENERATIONS. AFFECTIONS, INTIMATE AFFECTIONS WERE, ARE. AND WILL BE IN WORLD 🌎.

  • @rajeshmodha3045
    @rajeshmodha3045 5 місяців тому +2

    ખૂબ જ સરસ. પાછલી અવસ્થામાં શું થશે કોઈ વ્યક્તિ સમજી શકતા નથી ખૂબ સરસ પિકચર બનાવી. Congratulations👏👏👏

  • @PrakashPatel-iq1rc
    @PrakashPatel-iq1rc 5 місяців тому

    THERE IS NO MEASUREMENTS OF LOVE, AFFECTIONS, FEELINGS, DREAMS, IMAGINATIONS.....LIFE....

  • @dilipmistry9885
    @dilipmistry9885 6 місяців тому +18

    Good job Sara's gamyu amne

  • @VinodThakkar-x9h
    @VinodThakkar-x9h 6 місяців тому +3

    Right

  • @mitadave8579
    @mitadave8579 6 місяців тому +136

    રાધા બહુ જ મસ્ત એકટિંગ કરે છે

  • @samnabharashtacharka6936
    @samnabharashtacharka6936 5 місяців тому

    जीग्नाबहनके काम को चरणस्पर्श करते है

  • @veenajadeja9738
    @veenajadeja9738 6 місяців тому +3

    સરસ કહાની દરેક ની અેકટીંગ સારી.

  • @VimalaVaghela
    @VimalaVaghela 6 місяців тому +1

    ❤❤❤❤❤

  • @shravanbhakti2575
    @shravanbhakti2575 5 місяців тому +1

    રાધાબેન ને જય સ્વામિનારાયણ

  • @bhupeshbhai3787
    @bhupeshbhai3787 6 місяців тому

    Fine picture,all actors & all other members are good job,with fine msg for society ❤

  • @gondaliyabipin7719
    @gondaliyabipin7719 5 місяців тому +3

    સારો મેસેજ છે Good

  • @dilipbhaikariya1159
    @dilipbhaikariya1159 6 місяців тому +1

    👌🌹🎬

  • @ilyasmustufa
    @ilyasmustufa 5 місяців тому +1

    Superb..... fantastic...... Excellence

  • @thakorbhaikharwa9486
    @thakorbhaikharwa9486 5 місяців тому

    Jivan ma huf ni zaroor hoyi 6

  • @dalsukhmalvaniya3459
    @dalsukhmalvaniya3459 6 місяців тому +20

    Wah radha wah

    • @ritapatel5796
      @ritapatel5796 6 місяців тому +10

      All a

    • @ritapatel5796
      @ritapatel5796 6 місяців тому +5

      1

    • @Govindbhai-zy9xl
      @Govindbhai-zy9xl 6 місяців тому

      😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😢

    • @bariaparbhatsih1726
      @bariaparbhatsih1726 6 місяців тому +1

      ​ણણ 5¹😅😅❤

  • @DevangFichadiya
    @DevangFichadiya День тому

    🎉

  • @thakorbhaikharwa9486
    @thakorbhaikharwa9486 5 місяців тому

    I request Nani value. Great decision

  • @piyushbhaipatel6810
    @piyushbhaipatel6810 5 місяців тому +2

    I like very much.

  • @pravinsolanki9278
    @pravinsolanki9278 5 місяців тому

    પ્રેમ લાગણી 😢 જેના પર જાતેજ અનુભવ વિના ❤શું છે યાદ ભૂલવા માગૅદશૅન નાની વહુને આભાર

  • @rekhamistry6737
    @rekhamistry6737 5 місяців тому +1

    👌🏻👌🏻👏🏻👏🏻

  • @himmatbhaimakwana6191
    @himmatbhaimakwana6191 6 місяців тому +2

    Connected to my life but my vice is naturally fine & she is with me both are present

  • @nirupatel5917
    @nirupatel5917 4 місяці тому

    Sarukam kariu

  • @prajaprtiprahladbhai3250
    @prajaprtiprahladbhai3250 6 місяців тому +1

    Very nice

  • @bspatidar
    @bspatidar 6 місяців тому +1

    "ગઢપણ" નહીં પરંતુ "ઘડપણ" હોવું જોઈએ.

  • @jayantibhaipatel6325
    @jayantibhaipatel6325 5 місяців тому +3

    Very good from uk

  • @AmrubhaiBhammar-bf9ml
    @AmrubhaiBhammar-bf9ml 6 місяців тому +1

  • @dipakmaradiya1584
    @dipakmaradiya1584 5 місяців тому

    તમારી વહુ રિયલ લાઇફમાં પૈસા લયને કોઈ ને આપતી નથી... એવિયું ને અભીનય કોણ જોસે..

  • @ashokmchauhan6013
    @ashokmchauhan6013 5 місяців тому +2

    ગુજરાતી ભાષા નું જ્ઞાન ધરાવતા હોય તો ગઢપણ માં સુધારો કરીને ફરી યુટ્યુબ પર મૂકો

  • @maheshkotadiya
    @maheshkotadiya 5 місяців тому

    Radha to radha che krupa bhagavan ni

  • @jyotindrabhatt1742
    @jyotindrabhatt1742 6 місяців тому +2

    પુરુષો મજબૂત બનો.

  • @manishbusha3643
    @manishbusha3643 5 місяців тому

    Jarak saram karo Bharat se a

  • @priyanayak9743
    @priyanayak9743 6 місяців тому +3

    સમાજની લાગણી નું સરસ નાટક ભજવી છે

  • @Parshparel
    @Parshparel 2 місяці тому +1

    ગઢપણમાંજીવનસાથીનીજ૱ર😂

  • @jagdishkakrecha1744
    @jagdishkakrecha1744 5 місяців тому

    I have a story

  • @ShreyaGohel-d8y
    @ShreyaGohel-d8y 4 місяці тому

    😂. Z

  • @appajiraodesai6608
    @appajiraodesai6608 5 місяців тому

    બહુ જ સરસ મુવી છે મને ખુબ ગમી કલાકારોને અભિનંદન

  • @praveenkant1390
    @praveenkant1390 5 місяців тому

    I did some comments but than i deleted why i didn't have anything to say

  • @njkaravadra1682
    @njkaravadra1682 6 місяців тому +1

    Radha.taro.abhiny.saro.se

  • @manjulasoni5228
    @manjulasoni5228 6 місяців тому +4

    Nice

  • @AmitPatel-ie4uz
    @AmitPatel-ie4uz 6 місяців тому +1

    Whats up girl

  • @thakorbhaikharwa9486
    @thakorbhaikharwa9486 5 місяців тому +1

    Badhane Nani vahu jevi male

  • @HbibKorai-u8m
    @HbibKorai-u8m 6 місяців тому +1

    atojenimathevitihoytejane

  • @RamjibhaiGohel-n1x
    @RamjibhaiGohel-n1x 6 місяців тому +1

    No

  • @shambhubhaisuhagiya2801
    @shambhubhaisuhagiya2801 6 місяців тому +2

    આનેઘઘાવિદો

  • @arunpatel5013
    @arunpatel5013 6 місяців тому +1

    આ બધી તમારી બકવાસ છે

  • @belaagarwal7583
    @belaagarwal7583 6 місяців тому +3

    Dosa e toh hadd kari

  • @jalpagojariya1388
    @jalpagojariya1388 6 місяців тому +1

    😊😊