Це відео не доступне.
Перепрошуємо.

Moravari Maa No Jay Jaykar || Jigardan Gadhavi - Jigrra || Moradham Laliyana

Поділитися
Вставка
  • Опубліковано 18 жов 2020
  • MORADHAM LALIYANA
    Presents
    Song-Moravari Maa No Jay Jaykar_મોરાવારી માં નો જય જયકાર
    Singar- jigrra (Jigardan Gadhavi)
    Composed by- Jigrra (Jigardan Gadhavi)
    Lyricist-Kavi Ghanshyam
    મોરવારી માં નો જય જાકાર
    મોરવારી માં તારો જગમાં જય જયકાર. (૨)
    માતાજી તારો...... જગમાં જય જયકાર.
    જુના તે જુગ ની જાગતી તું જોગણી. (૨)
    કરુણા અપરંપાર..... (૨)
    મોરવારી માં તારો જગમાં જય જયકાર. (૨)
    માતાજી તારો...... જગમાં જય જયકાર.
    લલીયાણા ગામને સિમાડે રાચતી માં.
    નવદુર્ગા સરકાર....... (૨)
    છોરુ નો સાદ સુણી ધોળે ધજાળી તું.
    વેગે કરતી વાર....... (૩)
    તારી કરુણા અપરંપાર.
    મોરવારી માં તારો જગમાં જય જયકાર. (૨)
    માતાજી તારો...... જગમાં જય જયકાર.
    વાંઝિયા ને માવડી પારણા બંધાવતી.
    દેતી પગલી નો પાળનાર.....(૨)
    ડુબતા ને તારતી દાસ ને ઉગારતી.
    નોંધારાની તું આધાર..... ( ૩)
    તારી કરુણા અપરંપાર.
    મોરવારી માં તારો જગમાં જય જયકાર. (૨)
    માતાજી તારો...... જગમાં જય જયકાર.
    હાજરા હજુર માં દયા ભરપૂર
    તારા પરચા છે પારાવાર (૨)
    શ્ર્ધાળુ ભક્ત ને સંભળાય માં તારા
    ઝાંઝર નો ઝણકાર...... (૩)
    કરુણા અપરંપાર.
    મોરવારી માં તારો જગમાં જય જયકાર. (૨)
    માતાજી તારો...... જગમાં જય જયકાર.
    કવિ ઘનશ્યામ
    Song: Moravari Maa No Jay Jaykar
    Music & Singer: Jigaran Gadhavi (Jigrra)
    Lyrics: Kavi Ghanshyam
    Director: Hardik Trivedi
    Cinematographer: Kaushik Patel
    Editor: Ketan Patil
    Art-Director: Deepak Madhavi (Maa Moravari Group)
    Programming & Arrangement: Divyang Arora
    Jay Muleker
    Mixed & mastered : Divyang Arora
    Our Partners
    BHOLENATH GROUP-ANJAR
    Mr. Veljibhai Vrajlalbhai Gamot
    KHAVDA SWEET & SNACKS- ADIPUR
    Mr. Raju Thakkar
    SHANGAR LIGHTS- ANJAR
    Mr. Vinod Balasara
    GUJARAT LOGISTIC
    Mr. Rajesh Madhavi Mr. Deepak Thakkar
    SHREE GAYATRI CATERERS
    Mr. Hasmukhbhai Laxmanbhai Prajapati
    SHANTI SHIPING SERVICES
    Mr.Dhiren Rajgor
    S.JIVRAJ
    Mr. Amit Gohel
    MORNING MOODS
    Mr. Vicky Mehta Msr.Rashmi Mehta
    SWASTIK TIMBER
    Mr. Bhagirath Shukla Mr. Dev Parmar
    Follow Moradham Laliyana On :
    ------------------------------------------------------------------------------
    You Tube÷ / @moradhamlaliyana
    Facebook÷ / moradhamlaliyana
    Instagram÷ / moradhamlaliyana
    ShareChat÷ b.sharechat.co...
    Watsaapp÷ wa.me/message/...

КОМЕНТАРІ • 75