Це відео не доступне.
Перепрошуємо.

Jigrra | Jigardan Gadhavi | Aavo Navlakh | Bharatdan Gadhavi

Поділитися
Вставка
  • Опубліковано 22 бер 2018
  • Recreated & Sung By Jigardan Gadhavi ( Jigrra )
    Lyrics - Bharatdan Gadhavi
    Arranged & Programmed by - Divyang Arora
    Additional work - Hardik Dave
    Guitars - Michael Andrews
    Special Thanks - Divyaraj Gadhavi,
    Hardik Trivedi, Nikul Darji
    વિશ્વમાં ચારેકોર આરાજક્તા ફેલાયેલી છે. યુદ્ધો, રાજનૈતિક ઉથલપાથલો, ભ્રષ્ટાચાર, દુરાચાર, દ્વેશ-ઇર્શા... અને માણસજાતમાં અજ્ઞાનતા રુપી અંધકાર પ્રવર્તી ગયેલો છે. ક્યાં દુર-દુર સુધી આશા નથી દેખાય રહી અને સમગ્ર સૃષ્ટી નિરાશ છે.
    આવા માહોલમાં ગીર જેવા નાના એવા અંતરિયાળ વિસ્તારના નેસડામાં સમીસાંજે આરતી ટાણે દિવડાના પ્રકાશમાં માતાજીના થળા પાસે કોઇ ભલો ચારણ જગતજનની માં જગદંબા ને અરજ કરી રહ્યો હોઇ, એ કહે છે, "માં તું ક્યાં છો? આ આટલું બધું ઘટી રહ્યું છે, માં ભારતી(ભારતદેશ) નો પગ ખોડૉ થૈ ગ્યો છે ત્યારે તું કળયુગથી કંટાળી ગઇ છો કે પછી ઘેનમાં ઘેરાયેલી છો? તું અમ બાળકોના સાદ કેમ સાંભળતી નથી?"
    ચારણોની પ્રાર્થના સદાકાળ વૈશ્વીક પ્રાર્થના જ રહી છે જે સચરાચર જગતના કલ્યાણ માટે હોઇ. અને જ્યારે-જ્યારે ચારણોએ ભાવથી સાદ દિધા ત્યારે ભગવતીનું અવતરણ થયુ જ છે. આઈ ચાપબાઈ થી લઇ ખોડલ, મોગલ અને સોનલ સુધી એના પુરાવા પુરે છે.
    ચારણની પ્રાર્થનામાં મેટાફોર હોઇ. એ કહે કાળી કામળી એટલે એમાં સમગ્ર બ્રહ્માંડનું રુપક અને લાલ લોબળી એટલે નવા સુર્યોદયનું પ્રતિક છે. આગળ કહે છે કે, હે માં તું તારું ત્રિશૂલ જે જીવનના મુળભૂત પરીમાણ ઈળા, પિંગળા અને સુષુમ્ણાં ત્રણ મુખ્ય નાળીઓનું પ્રતિક છે એ લઇને અમારા તમામની અંદર પ્રવર્તી રહેલા અંધકાર રુપી દુર્ગુણોને દુર કરવા આવ.
    અને જગદંબા સ્વરુપ ચારણની દિકરીઓ જે ગાડાંની એક બાજુ બળદને જોડે છે જે પુરુષાર્થ અને પરોપકાર અને બીજી બાજુ સિંહને જોડે છે જે શક્તિ અને વિવેકનું પ્રતિક છે અને વિશ્વકલ્યાણ માટે ડગ માંડે છે...
    ચૈત્ર નવરાત્રિ નિમિત્તે એવીજ એક આ ચારણી ચરજ “આવો નવલાખ નેજાળી” જે કવિ ભરતદાન ગઢવી રચિત અને જીગરદાન ગઢવીના અવાજમાં..
    આવો નવલાખ :
    આવો નવલાખ નેજાળી એવી આવોને લોબળયાળિયું (2)
    બાળ રે બોલાવે આયલ આવો ને બિરદાળિયું(2)
    કળજુગ થી કંટાળીયું કે ઘેનમા ઘેરાણીયું (2)
    હન રે હોંકરા સુણી દેજે ચારણની હાદડીયું(2)
    સિંહ ને બળદિયો બેઉ સંગે જોડી માં ગાડુ તે હંકારીયું (2)
    સૌ કોઇ જોઈને બોલ્યા આવી હોય ચારણની દિકરીયું (2)
    કોઈએ ઓઢી લાલ લોબળિ કોઈ ને કાંધે કાળી કામળિયું (2)
    અસુર ને સંહારવા આયલ ત્રિશૂળ લઇને ત્રાટકીયું (2)
    આવો નવલાખ નેજાળી એવી આવોને લોબળયાળિયું (2)
    બાળ રે બોલાવે આયલ આવો ને બિરદાળિયું (2)
    #Jigrra #JigardanGadhavi #AavoNavlakh
    Watch Other Super Hits Songs Of Jigardan Gadhavi
    Link Below :
    Vrindavan
    • Vrindavan | Jigardan G...
    Mogal Taro Aashro
    • Jigrra | Jigardan Gadh...
    Mogal Aave
    • Jigrra | Jigardan Gadh...
    Dhimo Varsad
    • Jigrra | Jigardan Gadh...
    Maro Chaand
    • Maro Chaand | Jigardan...
    Lockdown Bhajan Mashup
    • Lockdown Bhajan Mashup...
    Krishna Bhajan Mashup
    • Krishna Bhajan Mashup ...
    Tara Vagar
    • Tara Vagar | Jigrra | ...
    Dudhi Te Talavdi
    • Dudhi Te Talavdi | Ji...
    Tadhakaro
    • Jigrra | Jigardan Gad...
    Raakhadi
    • Jigrra | Raakhadi || J...
    Mogal Tara Aangnama
    • Mogal Tara Aangnama | ...
    Follow JIGRRA on Social Media
    UA-cam : / @jigrra
    Facebook page: / jigrra
    Instagram : / jigrra
    Tweeter : / jigardangadhavi
    Spotify : artists.spotif...

КОМЕНТАРІ • 774

  • @jigrra
    @jigrra  5 років тому +321

    Thank you so much for appreciation💕💕 keep blessing 😇

    • @sultansama427
      @sultansama427 4 роки тому +5

      Sir i Am biggest fan of you

    • @sodharupsinh8091
      @sodharupsinh8091 4 роки тому +7

      Yaar Tamari Voice
      Divas Ma Ek Vaar Na Sambhadva
      Na Made to divas na jaay maro❤

    • @aviratgadhvi4905
      @aviratgadhvi4905 4 роки тому +3

      Tamara voice ma magic chhe sir

    • @tanvigothi7219
      @tanvigothi7219 4 роки тому +2

      Really awesome voice😊

    • @jyotinakum7607
      @jyotinakum7607 4 роки тому +2

      Vahh Bhailaa vahhhhh🙏🙏🙏🚩🚩🚩🚩

  • @DIKSHITKUMAR
    @DIKSHITKUMAR 6 років тому +74

    ખમ્મા મારા મૉઘલ નાં બાળ જીગરદાન ગઢવી ને. ટાઢકરો પછી નું મારા હૃદય એ પોચતૂ આ બીજુ ગીત છે. મોજ અને ઘણી ખમ્મા

  • @Kuksh142
    @Kuksh142 3 роки тому +133

    મહામારી ના આ સમયમાં માં શક્તિ ને બોલવા વારંવાર આ જ ગીત યાદ આવે છે. હે મા મોગલ જલ્દી થી આવી ને તારા બાળકો ને બચાવ. જય માં મોગલ.🙏🙏. ખૂબ જ સરસ રીતે ગયું તમે આ ગીત 👍🙏

    • @Erjagir
      @Erjagir 3 роки тому

      Jay mogal bhai

    • @narenprajapati7115
      @narenprajapati7115 2 роки тому

      Jay mogal maa

    • @BEYOURSELF-sr1dm
      @BEYOURSELF-sr1dm 2 роки тому

      🙏🏻🙏🏻👌

    • @khimshrigadhavi1332
      @khimshrigadhavi1332 2 роки тому

      ઠ્ઠખબ્જબબબબ્જકકકકકકકકકબકકકબકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકક એ જ રીતે આ અંકના લોકો ઘણાં રહસ્યમયી વાતો જે તમે કદાચ નહીં જાણતા હોવ તો આ કૉમેન્ટને તરત હટાવી સહજ બસો અને ખાનગી ટ્રાવેલ્સ ટ્રાવેલ્સ એજન્સીઓ અને ઠંડુપાણી રેડી દો અને પછી તે ગમે તેવા તીર્થમાં જાય તોય હૃદયથી ઠરે નહિ પણ દિલમાં શું છે એ જ ટ્વીટર માટે નવા છો ત્યારે ટ્વીટરનો તે સ્થાન ઊઠઠુઠઠુઠઠઠ કુટુંબ અને ઉઠુઉ ઉ છે કે ઉપર જણાવેલ વિગતો ઉપલબ્ધ ઉપલબ્ધ ઉપલબ્ધ ઉપલબ્ધ છે કીબોર્ડ ઉપલબ્ધ છેઠ👍 કીબોર્ડ શોર્ટકર્ટ્સ ઉપલબ્ધ એ જ રીતે👍 આ અંકના ઉપયોગ કરી રહ્યા છો તો આ કૉમેન્ટને તરત હટાવી લેવાશે અને ઉપયોગ ઉઠી ઠઠઠઠઞઞ ઠઠઠઠઠઠઠઠઠઠઠઠઠઠઠઠઠઠઠઠઠઠઠઠઠઠઠ

    • @digitalarmycubers1141
      @digitalarmycubers1141 2 роки тому

      Gg

  • @janvijogal7788
    @janvijogal7788 3 роки тому +80

    I accidentally found this and I can’t stop listening to this. This song has brought the value of gujarati folk songs to another level for me. Thank you so much for blessing us with your voice Jigrraaaaa❤️

  • @lalitfichadia9925
    @lalitfichadia9925 3 роки тому +12

    વાહ કણઁ પ્રિય રચના એક સૂચન આપના હલક ને આવાજ ના ભાવ થી વિચાર આવ્યો કે આપશ્રી આપણા લગ્ન ગીતો જે લુપ્ત થઈ ગયા છે એ આપના અવાજ મા રેકોર્ડ કરો ખૂબ સારો પ્રતિસાદ મળશે 🙏

  • @mayursinhparmar6737
    @mayursinhparmar6737 4 роки тому +3

    Khama khama maa
    Jordra Jigar Bhai moj aavi gy maa aave che evu lge

  • @HarshParmarviolin
    @HarshParmarviolin 6 років тому +40

    Taking gujarati culture to a new level.....hatsoff....love your voice

    • @jigrra
      @jigrra  6 років тому +9

      Harsh Parmar thanks 😇

  • @HARPALSINHMY
    @HARPALSINHMY 5 років тому +8

    Jay Navlakh lobadiyaliyu....
    Jay visbhujaliyu....
    Jay jo Jivtijagti Sanskruti..

  • @kishanchandarana9239
    @kishanchandarana9239 6 років тому +1

    Bole to jordaar jigardan bhai
    A haa #chaaran_ni_mojj_ha

  • @darshkaliyani729
    @darshkaliyani729 6 років тому +11

    Chella 5 divas ma lagbhag 152 vakhat sambhali chukyo
    Sachhe jyare pan sambhalu 6u tyare maa pasej hoy evu lage 6e
    Love you jiggar bhai, really touch my heart

  • @MrPradeepzala
    @MrPradeepzala 6 років тому +6

    Super se upar bhajan chhe je bharat dan ane tame mast gai sako chho jordar voice bhai

  • @vinayakraval9738
    @vinayakraval9738 3 роки тому +7

    ભાઈ તમને ખરેખર મા સરસ્વતી ના ખૂબ આશીર્વાદ છે.... તમારો અવાજ.... એટલે વાહ... મને યાદ નથી કે મે તમારા કોઈ પણ એક ગીત બે વાર કરતા ઓછા સાંભળ્યા હશે.... One of the best song 🔥🔥

  • @viveksoni4602
    @viveksoni4602 3 роки тому +5

    Jay maa mogal 🙏🙇
    Mataji chadti rakhe tamari jigar bhai 🙏🙏

  • @tejasgogara
    @tejasgogara 5 років тому +6

    હે માઁ મોગલ કાયમ ધ્યાન રાખજે માં...🙏 જય માં મોગલ🙏.. વાહ... ચારણ વાહ...

  • @jadavjignesh2596
    @jadavjignesh2596 5 років тому +2

    Jay maa Mogal......bahuj Sara's song 6 jigarbhai..... superb

  • @asur8404
    @asur8404 6 років тому +27

    This song is my favourite song....& thank you so much JIGRAA sir ...... maa mogal badhi j manokamna purn kare sir..... jay jay jay Maaa mogal.....
    your all song is vry wonderful and
    MOGAL TARO AASHRO song is everything for meeeeeee
    love you sir
    jay maa mogal

  • @dabhishreya
    @dabhishreya 3 роки тому +10

    1 million soon jigrra in this song 💃💃💪✌
    & we are gonna hit 9 million views on "Mogal Taro Aashro" 😄
    Congratulations 🎉🎉👏👏
    🙇‍♀️🙇‍♀️
    2 celebrations 💃😛✌

  • @Pravin_Bargamiya
    @Pravin_Bargamiya 6 років тому +2

    Super jiger bhai.....jay mogal....HA MARI MOGAL HA....

  • @gajjarparth3985
    @gajjarparth3985 6 років тому +5

    Nice .........gajab 😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗 ....jigar bhai.......😁

  • @rajveerchaudhary5601
    @rajveerchaudhary5601 3 роки тому +5

    ભક્તિ અને આધશક્તિનો અનોખો સંયોગ.. જય અર્બુદા માં જય મોગલ માં જય ચેહર માં 🙏

  • @kingking-cb3jw
    @kingking-cb3jw 6 років тому +3

    vaah bhai vaah ,,,,,,,,,,super voice jigar bhai ,,,,,,vaah vaah jay mogal ,,,,,,muje garv he me charan hu ..maa mogal ni mer vala bhai,,,,,,,,,,,,,,,,

  • @rd7777
    @rd7777 6 років тому +14

    Jigrra Always Hit in folk song ..... 🤘👌

    • @jigrra
      @jigrra  6 років тому

      Vicky Rabari thanks

    • @rd7777
      @rd7777 6 років тому +1

      Jigrra your welcome Big B

  • @advocateshabanamajothi5899
    @advocateshabanamajothi5899 5 років тому +3

    Heart touching..saxat mataji na darshan krta hoie avo anubhav thy che aa song sabhdine...my fav...

  • @vishaljethva
    @vishaljethva 2 роки тому +13

    I think every daughter must listen this song once. ❤

  • @user-op9os2zw6b
    @user-op9os2zw6b 4 роки тому +4

    कंठायाम सरस्वती ,भुजायाम भवानी -चारण ,love u from Rajasthan

  • @dhavalgadhavi951
    @dhavalgadhavi951 3 роки тому +8

    JAY MAA MOGAL 🙏🙏
    JAY MAA SONAL 🙏🙏
    JAY MAA AAVAD 🙏🙏
    JAY MAA KHODAL 🙏🙏
    JAY MAA CHAPAL 🙏🙏
    JAY MAA RAJAL 🙏🙏
    JAY MAA MOMAI 🙏🙏
    JAY HO MAA NAVELAKH LOBADIYAVADINI 🙏🙏🙏🙏🙏

  • @Ayurved_chikitsa_
    @Ayurved_chikitsa_ 3 роки тому +3

    સુંદર અને મનો રમણીય
    જય માતાજી

  • @jayeshteraiya861
    @jayeshteraiya861 5 років тому +12

    Super jigar bro
    Your voice give pace my soul
    Feel deeply goodfeeling....
    Jivo lakh lakha shal mere lal

  • @bobinshrimali8566
    @bobinshrimali8566 2 роки тому +11

    Everytime I listen this song my eyes feel tears in my eye and feel goosebumps great voice great song jay mataji 🥺🙏maa bless you

  • @rkchannel4018
    @rkchannel4018 3 роки тому +4

    જિગ્રા નામ જ કાફી છે💯💯

  • @krishnabagadhvi7388
    @krishnabagadhvi7388 6 років тому +1

    Wah jigar bhai mast gao cho
    Jay mogal

  • @kaushikbhatti2968
    @kaushikbhatti2968 6 років тому +5

    અદભુત
    અવર્ણનીય
    Jigar bhai khub j sundar.

  • @Observation_learning
    @Observation_learning 6 років тому +2

    Charan samaj nu gaurav eva jigardan gadhavi tamne ma mogal bau pragati de ane hamesha sukhi raho

  • @kishanaswar8446
    @kishanaswar8446 6 років тому +8

    Happy birthday jigardhan

  • @ankitthakar2671
    @ankitthakar2671 3 роки тому +6

    @jigrra :- Whenever I listen this it reminds me our holy religious places and the beauty of our Gujarat.
    Thanks a lot to keep our Guajarati songs alive.
    May goddess Bhavani give you more strength to sing this kind of songs !!!

  • @akashsadrani7365
    @akashsadrani7365 6 років тому +1

    Ha Mara Gujrat na Arijit Sing ha Jai mogal Bhai super song

  • @bangtanboys4828
    @bangtanboys4828 10 місяців тому +4

    As an charan we are so proud of you bhai ❤️🫶🥰
    Jay mataji
    You have such soothing voice ☺️😮

  • @jaymogal5779
    @jaymogal5779 6 років тому +4

    Jay Mogal aave hoy Charan ne dekareyu Jay mogal

  • @mahakalandarmylovers8053
    @mahakalandarmylovers8053 4 роки тому +3

    Wah jigraa🙏🏻🚩😍🙏🏻🙏🏻🙏🏻

  • @urmeeparmar4796
    @urmeeparmar4796 5 років тому +6

    Bahu mast sir, heart touching, god bless you sir

  • @ashishodedra3695
    @ashishodedra3695 4 роки тому +1

    Wahh amra Gujarat nu gavrav wahhhhh...su avaj che tamaro jigardanbhai....jyare pn aa geet sambhdiye tyre maa ni bhakti ma khovay jaye...

  • @chintanpatel764
    @chintanpatel764 6 років тому +3

    Jay mogal ma.
    Jigar bhai dil ma vaso cho

  • @devgadhavi4344
    @devgadhavi4344 5 років тому +1

    aavo nav lakh ne jadiu bhai tame osm osm osm gayu che and my favorite che aato bhaiji

  • @DestinyDuo24
    @DestinyDuo24 4 роки тому +3

    Sabd j Nathe Madta tarif Karva mate bhai Gajab che Ek Dum KDK
    Bhai Bhai

  • @devangpatel8058
    @devangpatel8058 2 роки тому +1

    Wah bhai wah dil thi haas thi jaay aevu bhajan 👌👌👌👌👌👌

  • @equitytrader4195
    @equitytrader4195 4 роки тому

    Aa moj bije kyay na made haaa mojjj

  • @kiranparmar2054
    @kiranparmar2054 5 років тому +1

    Ruvata ucha thay gaya bhai😍😍😍👌👌😘😘

  • @RJ-vb3ff
    @RJ-vb3ff 6 років тому +4

    Wah CHARAN mane aa charaj bau game ho love you,,,,

    • @jigrra
      @jigrra  6 років тому +1

      Jay Ho charan jmj

    • @RJ-vb3ff
      @RJ-vb3ff 6 років тому +1

      Jigrra Jay mataji bhai
      ava juna charni sahitya na bhajan nava platform lava badal #thankyousomuch
      Keep it up...😍😍❤

  • @mehulchaudhary9430
    @mehulchaudhary9430 6 років тому +3

    superrrrrr jigar Bhai

  • @drashtichauhan4815
    @drashtichauhan4815 2 роки тому +2

    Love love ❤🌈 Mogal maa hamesha khush rakhe tamne 😎🖤

  • @bhagirathsinh317
    @bhagirathsinh317 5 років тому +2

    *હાર્ટ ટચિંગ. જોરદાર ...* *જય મોગલ....*

  • @bhupendracharan942
    @bhupendracharan942 6 років тому +20

    I showed dis video to my grandmother...after lisn ur song shez big fan of ur...she give u good wishes n bless..thnx for uploading d song ...it made my navratri😊...maa karni bless uh sir..I can't understand how can people dislike this😡...don't worry sir u have awesome voice...m ur die hard fan from rajasthan ❤❤

    • @jigrra
      @jigrra  6 років тому +2

      thanks a lott bhai :)

    • @randomreeler8004
      @randomreeler8004 Рік тому

      There is a specific community in India and also on you tube. Whose daily work is to defame Hinduism

  • @zalasuryadipsinh4652
    @zalasuryadipsinh4652 3 роки тому +1

    Vaa jegar jan

  • @dabhidilipkumar6836
    @dabhidilipkumar6836 6 років тому +101

    ગુજરાતનો અરિજિત છે ભાઈ

    • @bhattchintan2223
      @bhattchintan2223 6 років тому +15

      ગુજરાત નો જ કીધો તો જીગરો જ રેવાદે ને ભાઈ આપડો પોતાનો

    • @chiragraninga7176
      @chiragraninga7176 5 років тому +5

      @@bhattchintan2223 exactly

    • @dharmeshbariya338
      @dharmeshbariya338 4 роки тому +8

      He is not gujrati arijit, he is jigardan,, one and only jigardan

    • @ajaymodhvdiya
      @ajaymodhvdiya 3 роки тому +1

      @@bhattchintan2223 e masssst joke mara re arijit singh universe ma ek j che hato ne rese

    • @virajsoni3819
      @virajsoni3819 3 роки тому +1

      Hachi vaat

  • @axaykhatri5488
    @axaykhatri5488 6 років тому +10

    Your songs make me stress free after full day of study.. This and MAA MOGAL TARO AASHRO are awesome. And Vhaalam is all time favorite. Thank a lot for giving such beautiful and soothing songs.

  • @karanchavda4060
    @karanchavda4060 4 місяці тому

    તમે મારા પ્રિય સંગીત કલાકાર છો... જીગર દાન ગઢવી સાહેબ...👏🏻🙌🏻

  • @sunidhsuthar179
    @sunidhsuthar179 4 роки тому +1

    Jigar sir, bau jordarr , Gujrati folk songs mate Tamara jeva bau j thodak artist 6e. Please keep it up.

  • @shivangipatel3040
    @shivangipatel3040 6 років тому +12

    jay mataji 🙏
    superb jigar bhai 👏👌
    mataji na aashirvaad aamj tamara par varsta rahe e j maa ne prarthna🙏

  • @vaibhavdarji6966
    @vaibhavdarji6966 4 роки тому +5

    Got teary eyes ,, don't know why...just no words ♥️💫

  • @jaydeepgadhvijaydeepgadhvi6200
    @jaydeepgadhvijaydeepgadhvi6200 2 роки тому +1

    Khoobaj saras mara bhai ne aaj che aapni gadhvi ni olakh

  • @65rathodpratik54
    @65rathodpratik54 6 років тому +4

    Dil khus kar diya......અદ્.ભુત...અવાજ...👌👌👌👌👌👌👌👌👌.🙌🙌🙌🙌

  • @RajSingh-vh3ud
    @RajSingh-vh3ud 6 років тому +1

    suprb voice...
    keep it bhai
    mogal harej 6e...

  • @jaydeepsoni9698
    @jaydeepsoni9698 5 років тому +5

    Mind blowing super voice😌😌😍😍

  • @ajayjotana8519
    @ajayjotana8519 6 років тому +47

    Jai mogal ....
    You are the one of my fav. Singer ..!! And specially sang mogal maa's song I loved it , when I'm listening to the song which sang by you, I feel that there are around me Mogal maa...🙏🙏🙏🙏🙏 Thanks yaaaaaaaaarrrrrrr ..

    • @ajayjotana8519
      @ajayjotana8519 6 років тому

      Thank you yaaaaaaaaarrrrrrr, it's my pleasure
      I felt that the Maa mogal blessed me 😊😊😊😍😍😍😍😍 🙏🙏🙏🙏. Specially when I'm sad . Thank you lots yaaaaaaaaarrrrrrr.

    • @jigrra
      @jigrra  6 років тому +3

      Ajay Jotana thanks 🙏

    • @divyagohel6262
      @divyagohel6262 6 років тому +2

      Jigrra Jigrra i loveeeee all of ur songs it's on repeat mode in my phone can u pls sing mere humsafar from refugee movie u sang it really really good with valam avo ne song 😍 but that was only little bit of it can u pleaseee sing the whole song😊❤sry im commenting this every where so u can see it😆

    • @sahildudakiya5749
      @sahildudakiya5749 5 років тому

      Jigrra I am big Fan

  • @manishapahwa7030
    @manishapahwa7030 4 роки тому +7

    I was looking this song for a long time. Thanks for connecting me back to roots.

  • @bhavinbhaigadhavi4201
    @bhavinbhaigadhavi4201 5 років тому

    Aavi dil thi araj karo to kem no aave Maa ...bovj mst...jmj

  • @pandituday2713
    @pandituday2713 3 роки тому +1

    Bhai aa geet sambhlvani khub j Maja aave che , jordar che bhai🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sachingadhavi2760
    @sachingadhavi2760 6 років тому +1

    Suppppppppeeeeerrrrr........Bhai Jay Mataji

    • @jigrra
      @jigrra  6 років тому +1

      Sachin Gadhavi jmj

  • @jadavjignesh2596
    @jadavjignesh2596 5 років тому +3

    And aapno voice, fabulous......Jay maa mogal

  • @brotherhood6402
    @brotherhood6402 4 роки тому

    Jordar bhai ek lash ma jiv bharididho bhai grow up bro superb gujratee

  • @ParthPatel-mu5sf
    @ParthPatel-mu5sf 6 років тому +6

    Jai ma Mogal!! Jai ma Mogal!!
    Jigardan Gadhvi You are super star!! I am seriously telling you that Gujarati film industry have a such a talented Artist like you then They have no need to take tension and do a big Chaos, only the one thing they have to do and it is only sleep down 😁. Gujarati film industry have to feel proud on you,on your talent and bas That's it.
    Best of luck. God bless you and Always with you!! JAY MA UMIYA MATAJI. 😃
    Always be cool 😎 Just Like Me!!

    • @jigrra
      @jigrra  6 років тому +1

      Parth Patel thanks a lot bro 😇

  • @pinkychaudhari8834
    @pinkychaudhari8834 6 років тому +3

    Awesome voice
    My most favourite singer as specially for aai shree mogal song. Very very auspicious voice and attitude toward aai shree mogal.
    I wish aai shree mogal blessing always with you and keep it up jigardanbhai

  • @sanjayrajaiya2900
    @sanjayrajaiya2900 5 років тому

    Vah ... jigarbhai .... jordarr ho ....

  • @hstechnician3085
    @hstechnician3085 4 роки тому

    Nice vala yar bhahuj mast che 🎶🎤

  • @sandipacharya8528
    @sandipacharya8528 6 років тому +1

    Wah jigardan Wah.... 👌👌👌👌

  • @bhumitsangani4512
    @bhumitsangani4512 6 років тому +3

    jai maa mogal.....
    one of the best charaj i had listened....
    and its directly touched to the soul....
    aai maa ne prathna karu k tamne khub aagal vadhva ma ashirvad ape.....
    wah jigardan.....
    wah charan....
    .jai maa mogal.....

    • @jigrra
      @jigrra  6 років тому

      thanks bhai

  • @abcdxyz3760
    @abcdxyz3760 6 років тому +1

    Bharatdan Bhai Asaniya .jyar aj thi 6 7 varsh pahela mara pappa e aa paheli var sambhdyu tyare dvd lai avya ane emna phone ma b aa charaj chhe.
    so all credt goez to him .
    and d way u ve represented it iz simply tremendous .
    Jay Ma Sonal Jay Ravray Je mataji . 🙏

  • @Stayy271
    @Stayy271 6 років тому +7

    Ahaan yaar !!! Getting goosebumps...same feeling je aashro ma hati ...😘😘

    • @jigrra
      @jigrra  6 років тому +1

      sweetiee stuti GADHAVI thanks 😇

  • @khushiparmar1325
    @khushiparmar1325 6 років тому +4

    Great Work Jigrra... Extremely Appreciated.... Jay Maa Mogal Maa Mogal Bless You Jigardan Gadhvi....

  • @parmardhruv3420
    @parmardhruv3420 6 років тому +1

    superb @jigraa

  • @deepsgadhvi1973
    @deepsgadhvi1973 6 років тому +1

    Wah kasbara shau wah

  • @vijetabaraiya5690
    @vijetabaraiya5690 5 років тому +1

    Saras👌👌

  • @niravmota6063
    @niravmota6063 6 років тому +2

    Best one jigar bhai.....you are always rocking👌👌👌

  • @shanitatamiya2975
    @shanitatamiya2975 5 років тому +2

    Vaah Kaviraj

  • @user-oh1ck3oe1w
    @user-oh1ck3oe1w 6 років тому +2

    Jay Ho Navlakh nejali MOGAL...🙏

  • @rathodkishan6196
    @rathodkishan6196 5 років тому +5

    It's awesome song, i am listing this song everyday, after listing felling relaxation....you're fabulous Singer bro..... it's Hart touching song....

  • @sudeshnasinghdewal2283
    @sudeshnasinghdewal2283 3 роки тому +1

    जय चारण...🚩....जय चारणत्व.. 🙏😊
    अद्भुत...

  • @user-hx7ww1xk5q
    @user-hx7ww1xk5q 6 років тому +1

    Jai mogal matushree ne,,
    Jai charanchar🙏🙏🙏

  • @hardipsinhjadeja5434
    @hardipsinhjadeja5434 6 років тому +4

    Jio jio Charan jio..

  • @jaypatel2471
    @jaypatel2471 4 роки тому +9

    0:15 રૂંવાડા ઉભા થઇ ગયા... 😍

  • @vaghnaresh3006
    @vaghnaresh3006 6 років тому

    Super jigardan bhai

  • @sandipsinhcharan2095
    @sandipsinhcharan2095 6 років тому

    Wah havaj wah supappp big bro.....

  • @umangkoriya7878
    @umangkoriya7878 2 роки тому

    WAH BHAI MA MOGAL GHANI SHAKTI AAPE MAN NE KHUBAJ SHANTI MALE HO BHAI🙏🌷🙏👍

  • @subhashsathaliya4686
    @subhashsathaliya4686 Рік тому

    Bov saras jigar bhai

  • @mihiroza3425
    @mihiroza3425 6 років тому

    Wah wah... Aavo Navalakh... Moj. Moj

  • @bhavishagohel9841
    @bhavishagohel9841 Рік тому

    Bov saras Geet che bhai

  • @karangiyakishan1219
    @karangiyakishan1219 6 років тому +1

    Su dhun banavi chhe bhaila

  • @madhavsiyar5081
    @madhavsiyar5081 6 років тому

    Keep it upp...Bhanubha
    Mataji Mogal Tamne Haju Vadhu Aagad Vadhvani Strength Ape...

  • @shubhamshah9972
    @shubhamshah9972 5 років тому

    Owsm song JigarDan mogal Bless uh jay MA mogal

  • @jaydiprajput3491
    @jaydiprajput3491 6 років тому

    Speechless Song.! Awesome! Fabulous! Jordar! Kai no Ghate! Bhai_Bhai !