સપના નુ ઘર । Khajur Bhai VLOGS | Nitin Jani | Khajur Bhai | Janidada Foundation | Seva : Help

Поділитися
Вставка
  • Опубліковано 7 жов 2022

КОМЕНТАРІ • 7 тис.

  • @Kirandesifitness
    @Kirandesifitness Рік тому +2347

    कोन कोन खजूर भाई को सच्चा भगवान मानते हैं

  • @sanjayprajapati2001
    @sanjayprajapati2001 Рік тому +1008

    ખૂબ રડવું આવ્યું, ખરેખર ધરતી પર ભગવાન ને શોધી લીધા અમે તમારા માં

  • @Resident579
    @Resident579 Рік тому +60

    સો મરજો પણ સો ના પાલનહાર ના મરજો 👍👍👍 ધન્યવાદ ખજુરભાઇ

  • @bharatchauhan250
    @bharatchauhan250 11 місяців тому +9

    ખુબ સરસ હો ખજુર ભાઈ ભગવાન તમને હંમેશા ખુશ રાખે એવી ભગવાન ને પ્રાર્થના

  • @Gotpadaprimaryschool
    @Gotpadaprimaryschool Рік тому +571

    ભગવાન તમને ખુબ લાંબી ઉંમર આપે એવી દિલ થી પ્રાર્થના 💐💐💐💐

  • @jayvaghela6302
    @jayvaghela6302 Рік тому +575

    બીજા ની ખુશી માં જાની પરિવાર ની નિઃસ્વાર્થ ખુશી ખૂબ ખૂબ આભાર માઁ મોગલ આપને ઘણું આપે તેવી પ્રાર્થના🙏

  • @sapravishal6473
    @sapravishal6473 Рік тому +6

    ખજુરભાઇ તમને ખુબ ખુબ આભાર કે તમે અવિ અને જયને રેવાનો આશરોકરીદીધો ખજુરભાઇ તમને સારા આશીર્વાદ

  • @hardikjoshi8222
    @hardikjoshi8222 Рік тому +32

    ભાઈ તમે કામ એવા સારા કરો છો જિંદગી ભર લોકો તમને નહિ ભૂલે યાદ રાખશે..ખૂબ ખૂબ અભિનંદન

  • @parth4318
    @parth4318 Рік тому +586

    મને ગર્વ છે કે ખજૂર ભાઈ જેવા લોકો ગુજરાત માં વસવાટ કરે છે આ એક ગુજરાતી ને આનંદ ની વાત છે
    જય માતાજી જય શ્રી કૃષ્ણ

    • @jaysikotarofficial3304
      @jaysikotarofficial3304 Рік тому

      ua-cam.com/video/D_k_2haGeQQ/v-deo.html

    • @yp44572
      @yp44572 Рік тому +1

      Kahe ka garv kitna dikhava karta hai ye😏👊

    • @rahulthakor5911
      @rahulthakor5911 Рік тому

      @@yp44572 Tere Bap ka thoda khata he dofe....

    • @rahulthakor5911
      @rahulthakor5911 Рік тому +1

      @khajurbhai

    • @hetpatel7800
      @hetpatel7800 Рік тому +1

      @@yp44572 tu pan aava kam kari batav ne loko ne,
      Dekhado karine pan koik ni jindagi to sudhare chhe ne

  • @tejanimanoj4607
    @tejanimanoj4607 Рік тому +320

    અવિ અને જય ને આ જન્મ માં જ સ્વર્ગ નો આનંદ કરાવ્યો,
    ધન્ય છે ખજૂર ભાઈ ને જુગ જુગ જીઓ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય મહાદેવ..❤

    • @parulatabhulapatel5992
      @parulatabhulapatel5992 Рік тому +1

      ❤Khjurbhai JKS Jai Mataji God Bless you ❤forever Khjurbhai Tarunbhai Janidada family

    • @yp44572
      @yp44572 Рік тому +2

      dikhava bahut karta hai ye khajur😏👊

    • @aashishdesai3702
      @aashishdesai3702 Рік тому

      @@yp44572 nikal.pehli furshat main kon bulata hai tera ko kuch aacha kaam karke ana

    • @jayramapir4262
      @jayramapir4262 Рік тому

      @@parulatabhulapatel5992 a

    • @nileshbarad9780
      @nileshbarad9780 Рік тому

      Y k. Tum bhi kuch acha karo or dusro ko accha karne do bich me tang mat lagavo

  • @keshanvirani1290
    @keshanvirani1290 Рік тому +17

    ખૂબ રડવું આવ્યું ખરેખર ધરતી પર ભગવાન આવિયા
    ,

  • @Amit_chaudhary789
    @Amit_chaudhary789 Рік тому +22

    ખજુર....મારો..રોમ તને ...કરોડ વર્ષ નો કરે..🙏🙏🙏❤️🙂😍

  • @EducareStudyZone
    @EducareStudyZone Рік тому +120

    વાહ ખજુરભાઈ વાહ ભગવાન તમને તંદુરસ્ત રાખે અને લાંબુ આયુષ્ય આપે તેવી પ્રાર્થના 🙏🙏🙏

    • @BharatPatel-yw1yi
      @BharatPatel-yw1yi Рік тому

      🚴🚵😀👌🙏

    • @yp44572
      @yp44572 Рік тому +1

      ye bahut dikhava karta hai😏

    • @chaudharysuresh3637
      @chaudharysuresh3637 Рік тому

      અરે ભાઈ દિખાવો કરીને તમે તો બતાવો... તમારે કસું કરવું નહિ અને જે કરે એને પણ તમારે દિખાવો કેવો આ કેવું...

  • @gujratichhokro1544
    @gujratichhokro1544 Рік тому +103

    અવિ - જય ના માતા પિતા ના આત્મા ને શાંતિ થાઈ હાસે.ખુબ ખુબ અભર નીતિન ભાઈ ને તેમની ટીમનો

    • @jayrajbhaivlogmix1
      @jayrajbhaivlogmix1 Рік тому +2

      🙏🙏🙏

    • @jaymataji1815
      @jaymataji1815 Рік тому

      નિતિનદાદા અવી અને જય જેવીજ હાલત બલાણા ગામની છે પાસ બાળકોની માતા મરી ગય છે એમની કોઇ નથી તમને ફોન કરીયે તો કોઈ ઉપાડતુ નથી આ સેલી વખત ફોસ કરુછુ આવવુ હોયતો આવો જીવો અમરેલી તા જાફરાબાદ ગામ બલાણા સાવ નાના નાના બાળકો છે દયા હોયતો એક વાર આવી જુવો

    • @mehul.j.d510
      @mehul.j.d510 Рік тому +1

      Sachu boliya

  • @mayursinhparmar2711
    @mayursinhparmar2711 Рік тому +14

    ધન્ય છે ખજૂરભાઈ તમને તથા તમને જન્મ આપનારી તમારી જનેતાને. જય માતાજી જયશ્રી કૃષ્ણ🙏🏼

  • @rameshchaudharytobha9756
    @rameshchaudharytobha9756 Рік тому +5

    આ વીડિયો જોઈને બહું મજા આવી અને ઘણું બધું શીખવા મળ્યું છે. ખજૂર ભાઈ તમે બહું સુંદર કામ કરી રહ્યા છો..... માતાજી તમારી દરેક સપના પૂરા કરે અને તમે જે સારું કામ કરી રહ્યા છો તો તમને અને તમારી ટીમ ને ખુબ સકતી આપે

  • @piyushpatel9086
    @piyushpatel9086 Рік тому +242

    ભગવાન તમને આવા સારા કામ કરવાની શકિત આપે એવી પ્રભુ પાસે પ્રાર્થના 🙏🙏🙏🙏🙏

    • @riv913
      @riv913 Рік тому +1

      तमारीआविसेवाचालूराखजो

  • @chaudharisachin1689
    @chaudharisachin1689 Рік тому +118

    ભગવાન તમને નિરોગી, સ્વસ્થ ,અને તંદુરસ્ત લાંબુ આયુસ્ય આપે એવી પ્રાર્થના છે...ખૂબજ સરસ ખજૂરભાઈ(નીતિનભાઈ)...

    • @manshukbhaisuvaliya3039
      @manshukbhaisuvaliya3039 Рік тому

      ખજુરભાઈતમનેમાખોટલવધૃને ધુઆપેતે

  • @mavjizezariya9329
    @mavjizezariya9329 Рік тому +5

    શબ્દો જ નથી ખજૂરભાઈ 🙏🚩🚩🚩🙏🙏🙏🙏કહું એટલું ઓછું પડશે 🙏ખજૂરભાઈ... માં મેલડી તમને સુખી રાખે 🙏

  • @RupalBeautyParlor
    @RupalBeautyParlor Рік тому +4

    માતાજી તમને જાજુ ને જાજુ આપે ખજુરભાઈ
    અને
    અવિ અને જય નુ જીવન ખુશીઓ થી ભરે
    સફળતા, યશ, કીર્તિ આપે
    અને બન્ને ભાઈઓ ના સપના પુરા કરે

  • @joraalpa7400
    @joraalpa7400 Рік тому +24

    તમે ખૂબ આગળ વધો તેવી ભગવાન ને પ્રાર્થના...ને ગુજરાત રાજ્ય ના મુખ્ય મંત્રી બનો...તેવી શુભેચ્છા 🙏

  • @jyotichaudhary107
    @jyotichaudhary107 Рік тому +70

    ખૂબ ખૂબ ધન્યવાદ ખજૂર ભાઈ આવી અને જયને સપના નું ઘર બનાવી આપવા માટે. ભગવાન તમને ખૂબ લાંબુ અને તંદુરસ્તી ભર્યુ જીવન આપે એવી પ્રભુને પ્રાર્થના.🙏🙏🙏

    • @prakashgabu5893
      @prakashgabu5893 Рік тому

      ખુબ ખુબ ધન્યવાદ ખજૂર ભાઈ આવી જય ને સપના નું ઘર બનાવી આપવા માટે

  • @umajoshi8616
    @umajoshi8616 Рік тому +4

    જય મા ખોડીયાર તમારી સહાય કરે

  • @rajasadhiofficialagthala8963
    @rajasadhiofficialagthala8963 Рік тому +52

    નિતીન ભાઈ તમે ખુબ આગળ વધો હેવી પ્રાર્થના ભગવાન ને જય માતાજી 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @crazypower6697
    @crazypower6697 Рік тому +27

    , ખુબ ખુબ ધન્યવાદ ખજુર ભાઈ LOVE YOU KHAJURBHAI 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳 ગુજરાત ના કિંગ ઓફ ગુજરાત

  • @jentinavadiya2317
    @jentinavadiya2317 Рік тому +2

    વાહ ખજુરભાઇ ધન્યછે તમારી જનેતાને

  • @sanjayprajapati9934
    @sanjayprajapati9934 Рік тому +74

    ખુબ સુંદર ઘર બનાવી દીધુ...
    ખજુરભાઈ તમને અને તમારી ટીમ ધન્યવાદ..
    હર હર મહાદેવ હર...
    જય મહાકાલ..
    જય કેદારનાથ..

  • @rakeshvasava6979
    @rakeshvasava6979 Рік тому +96

    ધન્ય છે આ ગુજરાત ના દિકરા ને અને ધન્ય એ માતા ને જેમણ જન્મ આપ્યો (સપના નુ ઘર અવી અને જય)

    • @yp44572
      @yp44572 Рік тому

      ye dikhava bahut karta hai😏👊

    • @jitu613
      @jitu613 Рік тому

      So what ..??
      sab ko inspiration milta hai bhai !

    • @bipinbariya6085
      @bipinbariya6085 Рік тому

      Loko kahe che ke ame aam karis tem karish pan aapda khajur bhai to sidhu karij batave atle to gujaratj nahi pan pura desh ma loko khajur bhai ne prem kare che 🙏

    • @milandabhi2075
      @milandabhi2075 Рік тому

      @@yp44572 bhai tu Kisi ko pani to pila pehle
      Bad mein bol naa😑🙄😏

  • @jitumakwana3169
    @jitumakwana3169 Рік тому +4

    Nitin dada ne કહેવા માં તો સબ્દ પણ ઓસા પડે તો આખી ટીમ ને ભગવાન હંમેશા ખુશ રાખે અને ખૂબ ખુબ અભિનંદન પાઠવું છું જય શ્રી કૃષ્ણ

  • @musicalman1554
    @musicalman1554 9 місяців тому +3

    વાહ વાહ ખજુર ભાઈ 😭😭😭તમારી સેવા ખૂબ સારી છે તમને કરોડ રૂપિયા અને કરોડો જીવન આપે. 🙏🙏🙏👏👏👏❤❤❤ જય મહાદેવ 🙏🙏🙏 હર હર શભુ.

  • @sannythakor7838
    @sannythakor7838 Рік тому +28

    માતાજી તમને લાંબુ આયુષ્ય આપે અને આવા સેવાના કામ કરતા રહો તવી માં મેલડી ને પ્રાર્થના તમે ખુબ આગળ વધો જય માતાજી ભાઈ 🙏

  • @dhvanilsabhadiya2393
    @dhvanilsabhadiya2393 Рік тому +22

    ખજૂરભાઈ તમને દિલ થી સલામ છે ભગવાન તમને ખૂબ જાજુ આપે એવી દિલ થી પ્રાથના છે 🙏😇❤️

  • @chamanbhaipatel1503
    @chamanbhaipatel1503 Рік тому +4

    ખજુર ભાઈ ને ખુબ ખુબ અભિનંદન માં બહુચર માં ઉમિયા માતાજી ના આસીવાદ કાયમ માટે તમારી સાથે રહેશે

  • @hanubhadarbar6599
    @hanubhadarbar6599 Рік тому +1

    આભાર ખજૂરભાઈ અવી અને જય ને કોમ્પ્યુટર જોઈને તેમના ચહેરા ની ખુશી જોઈ ને મને પણ હરખના આંસુ આવી ગયા ખજૂરભાઈ ધન્યવાદ તમને જય માતાજી

  • @Naturaldharampur8586
    @Naturaldharampur8586 Рік тому +5

    ભગવાન તમને ખૂબ ખૂબ આશીર્વાદ આપે,ખજૂર ભાઈ તમે આવી રીતે જ સેવા કરતા રહો . તમને 100 કરતા વધારે વર્ષ જીવો એવી ભગવાનને પ્રાર્થના. જે કામ સરકાર ના કરી શકી તે તમે કરી બતાવ્યુ સાહેબ,જેટલો આભાર માનવો એટલો ઓછો પડે.

    • @chaudharisaylesh5846
      @chaudharisaylesh5846 Рік тому

      Khajur bhai ek sokari hospital ma se amari madat Karo 🙏🙏🙏🙏🙏🙏

  • @saniyagopal94
    @saniyagopal94 Рік тому +26

    ખરેખર ખજુરભાઈ ને તમારી ટીમનો ખુબ ખુબ આભાર માનુ છું તમે અવી અને જય જેવા ગરીબ બાળકોને રહેવાની ને ભણવાની મદદ કરી ખુબ ખુબ આભાર ખજુરભાઈ તમારો.જય શ્રી કૃષ્ણ🙏🏻

  • @poojavyaspoojavyas6669
    @poojavyaspoojavyas6669 11 місяців тому +2

    આ સેવા ભાવ જોઈ ને આંખ માં આંસુ આવી ગયા જાની દાદા ભગવાન તમને હંમેશા ખુશ રાખે

  • @khetsinhrajput4512
    @khetsinhrajput4512 11 місяців тому +2

    ધન્ય સે તારી જનેતા ને નીતિન ભાઈ લાખ લાખ વડાં 🙏🙏🙏🙏

  • @anildesai4932
    @anildesai4932 Рік тому +9

    ભગવાન કરે આ બાળકો બહુ આગળ વધે અને ખજુર ભાઈ જેવા બને❤️🙏

  • @narendrapatel3435
    @narendrapatel3435 Рік тому +12

    ભગવાન તમારું આયુષ્ય ખુબ લાંબુ રાખે સર 🙏🙏🙏🙏🙏🙏

  • @mayurdabgar1414
    @mayurdabgar1414 Рік тому +2

    ખૂબ ખૂબ અભિનંદન ખજૂર ભાઇ દિલ જીતી લીધું...🙏🙏❤️

  • @matrudevkrupa469
    @matrudevkrupa469 Рік тому +4

    ખૂબ ખૂબ ધન્યવાદ ખજૂર ભાઈ અને તમારી ટીમને ભગવાન તમને અને તમારી ટીમને આવીને આવી શક્તિ આપે શુભ સારી કમાણી આપે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના આવા જ કાર્યો તમે કાયમ માટે કરતા રહો એવી ભગવાન તમને શક્તિ આપે સાજા નરવા રાખે એવી પ્રાર્થના ખૂબ ખૂબ ધન્યવાદ ખજૂર ભાઈ અને તમારી ટીમને,🙏

  • @sunilpatel8092
    @sunilpatel8092 Рік тому +31

    સાષ્ટાંગ દંડવત પ્રણામ ખજૂરભાઈ અને ટીમને...આવી જ રીતે લોકોને મદદરૂપ થવા માટે ભગવાન તમને ખૂબ જ સુખ-સમૃદ્ધિ આપે...🙏🙏

  • @vandanatank769
    @vandanatank769 Рік тому +11

    જય માતાજી નિતિન ભાઈ અને જે પણ મિત્રોએ અવી અને જય નું ઘર બનાવા માટે મદદ કરી છે.
    તેમને ❤થી આભાર.
    નિતિન ભાઈ માં ચાંમુડા સદાય તમારી રક્ષા કરે.એવી પ્રાર્થના છે.😊👏💐

  • @rathodkinjal1763
    @rathodkinjal1763 Рік тому +1

    ખુબ ખુબ આભાર નીતીનભાઇ ❤️🙏 જે ગરિબ માણસો નો હાસકારો મલે ને એનાથી વધારે બીજું કાંઈ ન હોય....દિલ થી ધન્યવાદ ❤️🙏

  • @harishchouhan3753
    @harishchouhan3753 8 місяців тому +3

    જેમનું કોઈ નહિ - તેમના ભગવાન = ખજૂર ભાઈ ......, જય શ્રી કૃષ્ણ

  • @pamaknaresh3446
    @pamaknaresh3446 Рік тому +21

    ધન્ય છે આ ધરતી જ્યા તમારા જેવા મહાન માણસ નો જન્મ થયો 👍👍👍👍👍👍

  • @vatanbambhaniya7187
    @vatanbambhaniya7187 Рік тому +24

    આજે શબ્દ ખૂટી ગયા છે ખજુરભાઈ મારી માં મોગલ સદાય માટે તમારી સાથે રહે એવી પ્રાર્થના...we love you nitin jani...

  • @vikrambhaithakor3991
    @vikrambhaithakor3991 Рік тому +7

    દિલથી લવ યુ ખજૂર ભાઈ આંખમાંથી આંસુ આવીી ગયા

  • @bhorvamaheshsangada2532
    @bhorvamaheshsangada2532 Рік тому +1

    આ દુનિયામાં ખજુરભાઈ તમે ભગવાન બની ને આયા છો આપને ખુબ ખુબ ધન્ય

  • @vijaycharniya6003
    @vijaycharniya6003 Рік тому +11

    મારા ગુજરાત .રિયલ લાઇફ હીરો સે નીતિન જની અને એમના મોટા ભાઈ તરુણ જની અને તમારી ટીમ નો ખુબ ખુબ આભાર ભગવાન તમને દિરઘા આયુષ આપે ઇશ્વર ઘણું આપે જય માતાજી

  • @khanthimmat4992
    @khanthimmat4992 Рік тому +9

    બધાને ખુશ રાખનારા ખજૂર ભાઈ ને🙏 ભગવાન હંમેશા તેમને ખુશ રાખે 🙏 એવી પ્રભુને વિનંતી 🙏
    🙏હર હર મહાદેવ 🙏

  • @miramarfatia3024
    @miramarfatia3024 Рік тому +2

    બે નોંધારા ભાઈ ને સાક્ષાત ભગવાન નવા રૂપમાં ખજૂર ભાઈ મળ્યાં
    આપને તથા આપની સમગ્ર ટીમ ને ❤❤ અભિનંદન તથા સત સત વંદન
    ઈશ્વર તમને ખૂબ ખૂબ યારી આપી મદદગાર બને 😊😊

  • @vaishalidave6055
    @vaishalidave6055 Рік тому +1

    ખજૂર ભાઈ. શું કહું તમને.. બસ તમારું કાર્ય જોઈને ખુશી થી આંખો ભીની થઈ જાય છે.. 🙏🙏❤️❤️

  • @vishnurathod2164
    @vishnurathod2164 Рік тому +29

    ખૂબ ખૂબ આભાર ખજુરભાઈ 🙏🏻🙏🏻 તમને ભગવાન ખુશ રાખે અને દીર્ઘાયુ આયુષ્ય આપે...તમને આવા કામો કરવાની શક્તિ આપે...........

  • @nitin4570
    @nitin4570 Рік тому +39

    ભગવાન ના આશીર્વાદ સદાય તમાર પર અને તમારી ટીમ પર રહે... જય શ્રી કેદારનાથ

  • @pinkythakur8084
    @pinkythakur8084 Рік тому

    ખરે ખર ભાઈ તમારો ખુબ ખુબ આભાર માનું કોઈ નું દુખ સમજો છો ભગવાન ને પ્રાર્થના છે કે ખજુર ભાઈ ને એટલી ખુશી આપે કે એમને વીચાર્યું પણ ના હોય

  • @niteshgamit2790
    @niteshgamit2790 Рік тому

    ખુબ ખુબ આભાર ખજૂરભાઈ અને તમારી ટીમ ને જે ખરેખર જરૂરિયાતમંદ ની સેવા કરવા ભગવાન તમારો ઉપયોગ કરી રહ્યા છે. આભાર.........

  • @Nikuthakor9081
    @Nikuthakor9081 Рік тому +91

    ભગવાન તમને સદા સુખી રાખે એવી અમારી પ્રાર્થના છે જય માતાજી ખજૂર ભાઈ

  • @JayPatel-ct2xc
    @JayPatel-ct2xc Рік тому +44

    અભિનંદન તમને અને તમારી ટીમ ને..જય માતાજી. જય શ્રી કૃષ્ણ..જય મહાકાળ..

  • @Mr_mer4693
    @Mr_mer4693 Рік тому

    વાહ ખજુરભાઇ તમે જે કામ કરો છો તે ખુબ જ સરસ છે ભગવાન તમારૂ ભલુ થજો એવિ અમારિ પ્રાથના કરું છું તમે ખુબ મહાન છે ભગવાન તમારૂ ભલુ કરે jay shree Krishna 🚩

  • @indiancartoon340
    @indiancartoon340 Рік тому +2

    ધન ભાગ છે આ અમારા ખજૂર ભાઈ કે , આ દુનિયામાં અમે તમારા જેવા સતત નિસ્વાર્થી परिश्रमी વ્યક્તિ ને નિહાળી રહ્યા છીએ.
    માતાજી તમારી સદાય ને સહાયતા કરે તમે ખૂબ
    જાજુ જીવો 🤩🤩

  • @kp6010
    @kp6010 Рік тому +35

    ભગવાન તમને અને તમારા પરિવાર અને તમારી સાથે સાથ આપનાર દીર્ઘ આયુ આપે એવી દિલ થી પ્રાર્થના,
    જય માતાજી
    જય શ્રીકૃષ્ણ
    જય મહાકાલ

    • @yp44572
      @yp44572 Рік тому +1

      bahut dikhava karta hai ye 😏👊

  • @Musicmylife1633
    @Musicmylife1633 Рік тому +10

    ખજુર ભાઈ (નીતિન જાની) તમારો આભાર માનુ એટલો ઓછો છે સાહેબ તમે ભગવાન નુ એક સ્વરૂપ છો.., ખુબ ખુબ આભાર બસ ભગવાન ને એટલી પ્રાથના કે ભવિષ્ય ના વડાપ્રધાન બનો.... જય માતાજી જય શ્રી કૃષ્ણ

  • @T-SeriesHindi-bu7rp
    @T-SeriesHindi-bu7rp Рік тому +1

    ખજુરભાઈ .....મહાન છે તમારા માતા પિતા તે તમને સારા સંસ્કાર આપ્યા છે
    તમે જીવનમાં ખુબ આગળ વધો એ અમારી ભગવાન પાસે પ્રાર્થના છે
    જય માતાજી 🙏

  • @miteshmakavana6071
    @miteshmakavana6071 Рік тому +1

    Sir tame khare khar bhagvan 6o 🙌🙌❤️dill thi abhar Manu khajur bhai

  • @varjangahir5498
    @varjangahir5498 Рік тому +18

    ભગવાન શ્રી કૃષ્ણ તમને ખુબ જ લાંબુ આયુષ્ય આપે એવી પ્રાર્થના 🙏🙏🙏

  • @kvchudasamavlogs
    @kvchudasamavlogs Рік тому +21

    ભગવાન તમને ખુબ લાંબુ જીવન આપે એવી દિલ થી માં આશાપુરામાં ને પ્રાર્થના

  • @thakorjitesh2879
    @thakorjitesh2879 7 місяців тому +1

    ભગવાન તમને ખૂબ લાંબી ઉંમર આપે અને તમે ખૂબ આગળ વધો

  • @RajChauhan-xv3hk
    @RajChauhan-xv3hk Рік тому +1

    Bhgwan hoi to e ❤️k ja khajur Bhai 🙏🏻🙏🏻🙏🏻 Mari kuldevi MAA chamunda tamre jode rhe hames jay mataji 🙏🏻🙏🏻🙏🏻

  • @jyotsna2343
    @jyotsna2343 Рік тому +12

    આ સમય માં તો પોતાના પણ પારકા થઈ જતા હોઈ છે ખરેખર ખજૂરભાઈ તમે આ બાળકો માટે મસીહા બનીને આવ્યા છો ભગવાન તમને ઘણું આપે 🙏🙏

  • @piyupari2323
    @piyupari2323 Рік тому +3

    જેટલો આભાર વ્યક્ત કરવામાં આવે એટલું ઓછુ પરે ખજૂર ભાઈ 🙏❤️ ભગવાન તમારી તમારા પરિવાર ને બધી ખુશી આપે😊

  • @hemantpatel1945
    @hemantpatel1945 Рік тому

    ખજૂર ભાઈ આપને ખૂબ ખૂબ અભિનંદન અને દિલ થી સલામ.....
    આપના વિડિયો ચાલુ થાય ને આંખમાં અશ્રુ.....
    God bless you......🌹

  • @sametarkhesha2362
    @sametarkhesha2362 Рік тому +2

    खुदा आपको सलामत रखे खजूर भाई 🤲❤️

  • @Nikunjvaghasia
    @Nikunjvaghasia Рік тому +17

    ભાઈ તમારા કામ જોઈ ને આંખો ભીની થઇ જાય છૅ... મહાદેવ તમને ખૂબ લાબું આયુષ્ય આપે અને તમારી અને તમારી સાથે દિવસ રાત રહેતા તમામ ની મનોકામના પૂર્ણ કરે એવી ઇષ્ટદેવ ને પ્રાર્થના 🙏🙏🙏

  • @Aayal_studio_Official
    @Aayal_studio_Official Рік тому +5

    અવિ અને જય નું ઘર થય ગયુ 🙏મને ખૂબ જ આનંદ થયો ભગવાન એમની જીંદગી સુખી રાખે એવી આશા રાખું છું 🙏 THANK YOU KHAJUR BHAI AND ALL TEAM. ❤

  • @shamjisangar2976
    @shamjisangar2976 Рік тому +2

    Bhagwan na roop anek hoy che aaje emano ek roop me pad joyo love youuu Khajur bhai.....

  • @shaikhariff169
    @shaikhariff169 Рік тому +3

    Thanx khajur urfe... Nitin amazing yaar aaje te realize karwyu ke jiska koi nahi uska to khuda he yaaro.. Potana mate to badha j jive che pan bija mate kaik kare te khari manvta... Hats of dear 💕💕💕keep your kindness.. Forever.. And God bless you

  • @chehar_studio_dantiwada
    @chehar_studio_dantiwada Рік тому +5

    ખજૂર ભાઈ તમારા માં ભગવાન શ્રી દ્વારકાધીશ પોતે દેખાય 🙏🙏 દ્વારકાધીશ નું બીજું રૂપ એટલે ખજૂર ભાઈ 🙏🙏

  • @vikrampatel1532
    @vikrampatel1532 Рік тому

    ખજુર ભાઈ ખૂબ ખૂબ આભાર તમે આ ધરતી પર ભગવાને દેવદૂત બનાવીને મકલૅલા છે.

  • @narendravaghela7160
    @narendravaghela7160 Рік тому

    ખુબ જ સરસ વાત કરી છે તમે સાહેબ આવા ભૂલકા ઓને જે તમે મદદ કરી છે ભગવાન તમારી બધી જ મનોકામના પુરી કરે આવી આસા સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ 🙏

  • @Dhruvthakor_
    @Dhruvthakor_ Рік тому +11

    મારી પાસે કોઈ શબ્દ નથી તમારી માટે ખજૂર ભાઈ એન્ડ લાલાભાઈ ❤️❤️ ગુજરાત ના હાવજ 👑

  • @samarthvasava1198
    @samarthvasava1198 Рік тому +8

    ભાઈ... ખરે ખર આ દ્રશ્ય જોઈને આંખમાં ખુશીના આંસુ આવીગયા કે આજના સમય મા એવા પણ 1 વ્યક્તિ છે જે નિરાધાર ના આધાર છે... ધન છો તમે મારાં ભાઈ તમારા ચરણોમાં ઘણા ઘણા નમન 🙏🏻🙏🏻

  • @dharmeshnandaniya419
    @dharmeshnandaniya419 Рік тому +1

    ખુબજ સરસ ખજુર ભાઈ તેને સપોટ આપો અને નમતેને હસાવી ને ભણવા નું કરૂં સારૂ અંને તેને ચાલવાના કારણે સાઈકલો આપી બે ખુબ સરસ કામ કરૂ ઘર બનાવું ખુબજ સરસ આવીજ રીતે કામ કરીયો અને અમે પણ સપોટ આપશું તમને ખજુર ભાઈ ખુબ ખુબ ધનયબા આવુ સારૂ કામ કરતા રહેસો એ વી અમારી નમ્ર વિનંતી છે જય દોનોં ભાઈકો મારા તરફથી ધનયબાદ

  • @ManishaSharma-op3ul
    @ManishaSharma-op3ul 8 місяців тому +2

    खजूर भाई कोटि कोटि नमन। 🙏🙏🙏🙏🙏 बस आपके लिए इतना ही करुँगी बेटा कि औरो के हित जो जीता है औरो के हित जो मरता है उसका हर आँसू रामायण प्रत्येक कर्म ही गीता है। तुम्हारे अंदर के दयालू प्रभु चेतना को शाश्वत नमन 💥💥💥💥💥✌✌✌👌👌👌🤚🤚🤚🤚

  • @gabbarisback1508
    @gabbarisback1508 Рік тому +7

    જય માતાજી.. ખજૂર ભાઈ.. ખુબજ સુંદર ઘર બનાવી આપ્યું... નિસ્વાર્થ ભાવ... ભગવાન તમારી બધી મનોકામના પૂર્ણ કરે....

  • @divyasohilchaudhari2600
    @divyasohilchaudhari2600 Рік тому +9

    We proud of you khajur bhai...
    સપના સૌ સાકાર હજો
    વહાલ સૌના સદા છલકજો
    ઇશ્વરની આશિષ સદા સાથ હજો
    જીવનબાગ મઘમઘી રહો
    હસીને સદા સૌને હસાવો
    .... God bless you... 💐💐🙏🙏🙏🙏🙏

  • @user-kh7xy2le3x
    @user-kh7xy2le3x 11 місяців тому +2

    🎉 ખજૂર ભાઈ જય માતાજી ભગવાન માતાજી ખુશ રાખે🎉

  • @birds_lover3205
    @birds_lover3205 Рік тому

    ખજુર ભાઈ તમારો ખૂબ ખૂબ ધન્યાવાદ બહુ જ સારુ કામ કરો 👏👏

  • @rameshchudasama7644
    @rameshchudasama7644 Рік тому +10

    ખજુરભાઈ તમને ભગવાન તમને ધણુ આપે એવી હૃદયથી પ્રાર્થના આને આવા લોકોને મદદ કરતા રહો 🙏

  • @kiransarvaiya2600
    @kiransarvaiya2600 Рік тому +17

    ભગવાન તમને ખુબ આપે તમારી બધા સપના મારા મહાદેવ પુરા કરે🙏

  • @SURO__005
    @SURO__005 Рік тому +2

    Duniya ni aandar hiro sene to khajur bhai se ♥️🙏

  • @VijayBhil-ls2os
    @VijayBhil-ls2os 20 днів тому +1

    ખજુર ભાઈ ને. જય આદિવાસી 🏹🙏🏻🙏🏻🙏🏻❤️❤❤🏹🏹🏹🏹

  • @chaudhariparesh1265
    @chaudhariparesh1265 3 місяці тому

    બહુજ સરસ ઘર બનાવ્યું છે.ખજૂર ભાઈ અને એમની ટીમ ને ખૂબ ખૂબ આભાર🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vaishalshah4635
    @vaishalshah4635 Рік тому +1

    🥲 આંખોમાં ખુશીના આંસુ સાથે: “મારા વ્હાલા ખજૂરભાઈ, તુમ જિયો હજારો સાલ, સાલકે દિન હો પચાસ હજાર”

  • @ankitaluhar4643
    @ankitaluhar4643 Рік тому +16

    ખજૂર ભાઈ ને દુનિયા ની દરેક ખુશી મળે અને સવૅ ટીમ ઉપર માતાજી કૃપા રહે એ પ્રાથૅના,,‌... સપના નું 🏡 અવિ,જય....

  • @mehuldudhecha6525
    @mehuldudhecha6525 Рік тому +9

    આજે હુ ખરેખર રડી પડ્યા હો 😭😭 કોઈ શબ્દો નથી એમના માટે કે એમનો હુ આભાર વ્યક્ત કરું ખરેખર લાખ લાખ વંદન સે આ કળીયુગ ના ભગવાન ખજૂર ભાઈને 🙏🙏

  • @ramjimajethiya1037
    @ramjimajethiya1037 11 місяців тому

    ગમે તેટલું દુઃખ આવે પણ તેની સામે સામનો કરવા માટે અવી અને જય પાસે સિખવા જેવું છે ભગવાન બધાય નુ સાભળે સે આવા નીતિન ભાઇ જાની જેવા ભગવાન નાં સૃપ માં આવી ને કામ કરી જાય છે ખુબ ખુબ અભિનંદન તીનીન ભાઈ જાની

  • @alkapatel6622
    @alkapatel6622 Рік тому +1

    ભગવાન તમને હંમેશા ખુશ રાખે 🙏🙏

  • @shihoristudiokariyani8732
    @shihoristudiokariyani8732 Рік тому +9

    🌹ખૂબ ખૂબ અભિનંદન ખજૂર ભાઈ ભગવાન તમને સદાય ખુશ રાખે 🙏 જય શિહોરી માં🙏