ઘરે-બેઠા થઇ શકે છે 30-35 હજારની કમાણી Option Trading For Beginners
Вставка
- Опубліковано 26 тра 2024
- Download MARKETWOLF - marketwolf.app.link/yt
OPTIONS TRADING in Stock Market with only ₹999 | Made EASY for New Traders | LICENSED INDIAN Broker | LOWEST BROKERAGE in the Industry
If you are a beginner in stock market trading journey and want to learn the options trading the easy way, we highly recommend MARKETWOLF app to execute your first options trade as it allows you to trade easily without knowing any trading jargons. Also this app is best for scalping as it allows you to capture price movements fast.
Please like, share and subscribe Fun for Gujaratis for such other content and don't forget to read the disclaimer at the beginning. - Розваги
Download MARKETWOLF - marketwolf.app.link/yt
OPTIONS TRADING in Stock Market with only ₹999 | Made EASY for New Traders | LICENSED INDIAN Broker | LOWEST BROKERAGE in the Industry
Potani sponsership na paisa mate bija ne khoti disha no delhado kaka tane trade Karo etle tarat j 1600 no profit thay ? Loss pan thay eno pan video ma ullekh karo potana paisa mate bija ne khoti disha ma no mokalo please 🙏🙏
Kaka aava video na banao paid promotion na chakkar ma koi na ghar bhaghi nakhso option future ki Game nthi nana chokarao ni
સાચી વાત છે
Aa 😊app sachi che ke froud
@@bhavnit_2024 sachi hoy ke froud but e loko 30-35 hazar kamavi aapvanu keta hoy to e jate na kare option future client su karva joiye emne
Expriance + knowledge + loss a badhu karya pachi pan 1% loko j kamy che
😊
ઓકે
Love From India-Gujarat-Jamnagar-Dhrol-Nana Vagudad Village ❤️
FunForGujratisFamily!!! 🔥🔥🔥
LoveYouDidarKaka❤️❤️❤️
લવ ફ્રોમ મુંબઈ
કાકા નમસ્કાર બહુ દિવસે આયા તમારા વીડિયો મા મજા આવે
Bhai bahu time thyo, we missed
હવે નિયમિત થવાની કોશિશ કરીશું
Namaskar.....🙏
Ghana divase aapna didar thaya🙏
હા ચૂંટણી અને આપીઍલ વખતે ચેનલનું ઓડિયન્સ બીઝી હોય એમ સમજીને બ્રેક મારી હતી.
👍🏻
Thanks a ton.
First like view comment
Legend!
I love stock market
Glad to know that !
Options Hanging video banaye
સુચન બદલ આભાર
waaaahhhhh jordar
તમને વિડિઓ ગમ્યો એ જાણીને આનંદ થયો
saras kaka
Thank you so much
મને સેર માર્કેટ કે પછી ટ્રેડ માં કંઇ ખબર પડતી નથી કાયમ એડ માં જોવું છું પણ આજે મે આ તમારો વિડિયો જોયો પહેલી વાર ટ્રેડ વિશે જાણ્યું આમાં લાભ પણ થય સકે અને નુકસાન પણ થય સકે
કાકા આવી જાણકારી આપવા બદલ આભાર
અરે નમસ્કાર......😂
Share होल्ड करीने मुकी दो । 10-20 वर्ष । एक समय बेटा बेठा पेंशन मलतु हशे। धंधा भांगी गया छे । कोरोना पछी 15 करोड़ लोको शेयर मार्केट मा आव्या 🙏🙏🙏
તમને માહિતી ઉપયોગી લાગી એ જાણીને આનંદ થયો. આભાર
Kako to gayo
SEBI ma video ni link sathe complaint apu chu
એપ સેબી રજીસ્ટર જ છે.
Kaka avi mahiti ap jo 2pasa kavihe
ઓકે
કાકા ઓપ્શન માં ટ્રેડિંગ કરવા માટે ,,,અનુભવ અને ટેકનિકલ શિક્ષણ હોવું જોઈએ,,,બાકી કોઈ મશીન બસીન કામ ન કરે,,,રેહવા દેજો મિત્રો,,,પેહલા શિખજો price action અને પછી આવજો માર્કેટ માં,,
ઈ બરાબર
Kaka tamara ghana video sara hoi che pan peisa kamana chakar ma koi na ghar na sadgavo aava trading platform ne promote Karine, hu koi ma comment nathi karto pan Aama comment karvi jarur lagi loko na bhala mate
આ એક પ્રકારનો ટેલેન્ટ બેઝ વ્યવસાય છે.
You are missing midcapnifty index in f&o😂
ધ્યાન દોરવા બદલ આભાર
A app frod che mare chalu j na thay pan card error avi gy
એવું ન થવું જોઈએ
Kaka hu option trading karu chu 2 year thi ama
Bau nukshan aave che ana karta investment kar vu saru stock ma
Option trading is not good
Ravi Chandamani नो कोर्स करी लो 🙏
ઓકે
કાકા બહુ ટાઇમ પછી શેર બજાર નો વીડિયો મૂક્યો. હવે ચાલુ રાખો
જરૂર
Aa app ma kaam karay??
સમજી વિચારીને જરૂર કરાય. અભ્યાસ હોવો જરૂરી છે.
Matra 3 step ne thai gyu tamaru kam😅
તમને આ વાક્ય ગમ્યું લાગે છે. આભાર
Bahu jaja divas pachhi aavya didar kaka😂😂😂😂😂😂
હા થોડું મોડું થઇ ગયું
Do Din Me Paisa Double 🎉
Yes ! If you use wisely
કાકા બોવ દિવસ પછી આયા
હા થોડો બ્રેક લેવો પડ્યો હતો. આજે બીજો એક વિડિઓ મુક્યો છે.
કાકુ આ એપ મા સેફ્ટી છે?
સેબી રજીસ્ટર એપ છે
જો જો આમા ઉલ માથી ચુલ મા પડવા જેવુ ન થાય...😂😂😂
હા ભાઈ એ તો સમજી વિચારીને પગલું ભરાય
I lost 200000+
In trading and f and o
સો સેડ
સટ્ટો ના રમાય
Share होल्ड करीने मुकी दो । 10-20 वर्ष । एक समय बेठा बेठा पेंशन मलतु हशे। धंधा भांगी गया छे । कोरोना पछी 15 करोड़ लोको शेयर मार्केट मा आव्या छे 🙏🙏🙏
આ સટ્ટો નથી.
Paid pramotion unlike this video
ઓકે
હા કાકા...
માયાળુ લાગણી બદલ આભાર
સાહેબ એક વાત કૌ છું... મે કલર ટ્રેડિંગ (91 club) મા 7000 નો loss કર્યો છે.... હુ કોલેજ મા છું fy મા... હવે હુ ટ્રેડિંગ શીખવા માંગુ છું... તો શું આ કરાય plz reply me .... હુ મહેન્દ્ર ડોગની ના વિડિયો થી શીખું છું... આજ પહેલો દિવસ સે ... 2 મહિનાનો કોર્સ સે
Share होल्ड करीने मुकी दो । 10-20 वर्ष । एक समय बेटा बेठा पेंशन मलतु हशे। धंधा भांगी गया छे । कोरोना पछी 15 करोड़ लोको शेयर मार्केट मा आव्या 🙏🙏🙏
@@anaryakanji549 TNX ❤️👍🙏
પહેલા અભ્યાસ કરો અને પછી નાના પાયાથી શરૂઆત કરો
@@DidarHemani આભાર કાકા હવે હુ તમારી વાટ માની ને હુ શીખી ને ધીમે ધીમે sher માર્કેટ શીખીશ 👍👌