સાયટીકા | ૨ મિનીટ પણ ઊભું નહોતું રહેવાતું | અસહ્ય દુખાવો | દવા વગર આ સારવાર થી દોડતા થયા | Sciatica

Поділитися
Вставка
  • Опубліковано 27 жов 2020
  • Sciatica or L4-L5 disc bulge can be treated without medicine or operation.
    સાયટીકા એટલે કે કમર ના મણકા મા નસ દબાવાથી થતો કમર અને પગનો દુખાવો કે જેમાં પગ નો દુખાવો કે ખાલી ચડવી કે કમરમાંથી પગ તરફ દુખાવો ઊતરતો હોય એવું લાગવુ.
    અસ્થી કેર માં સાઇટીકા નો દવા કે ઓપરેશન વગર બોન સેટિંગ પદ્ધતિથી સચોટ ઈલાજ કરવામાં આવે છે અને એ પણ માત્ર ટૂંકા સમયગાળામાં.
    અસ્થી કેર
    સુરત
    94292 51799
  • Наука та технологія

КОМЕНТАРІ • 204

  • @mohammedarif7318
    @mohammedarif7318 3 роки тому +4

    Good result will always admirer.

  • @tarak.v.chaudhary5470
    @tarak.v.chaudhary5470 3 роки тому +1

    Saras

  • @krishnabhai9122
    @krishnabhai9122 3 роки тому +2

    Good work Om lab

    • @AsthiCare
      @AsthiCare  3 роки тому

      Thank you for your valuable feedback

  • @ravibhuva2979
    @ravibhuva2979 3 роки тому +3

    Bahu saras very good 👏👏👏👍👍👌👌

  • @ratilalsenjaiya4763
    @ratilalsenjaiya4763 3 роки тому +2

    સરસ

    • @AsthiCare
      @AsthiCare  3 роки тому +1

      આપ ના અભિપ્રાય બદલ આભાર
      અસ્થી કેર

  • @hematarun9515
    @hematarun9515 2 роки тому +1

    Very nice 👌👌

  • @yogsanjivanijagmalbhai6867
    @yogsanjivanijagmalbhai6867 3 роки тому +1

    Very good

    • @AsthiCare
      @AsthiCare  3 роки тому +3

      Thank for your positive feedback

  • @drdharmesh1625
    @drdharmesh1625 3 роки тому +2

    Awesome

  • @mahendrjivani2237
    @mahendrjivani2237 2 роки тому +1

    🇮🇳🙏

  • @harshadbadresiya6589
    @harshadbadresiya6589 3 роки тому +3

    Supar parinam male6e aa sir ni tritment thi 100% rijalt

  • @DrkantilalPiparava
    @DrkantilalPiparava 3 роки тому +6

    Good work
    Some thing new for our society

  • @vaghelainduben7179
    @vaghelainduben7179 2 роки тому +1

    Khub saras video thankyou sar 👌

  • @vishitaliya2368
    @vishitaliya2368 3 роки тому +5

    Good result

  • @UmeshPatel-um4bm
    @UmeshPatel-um4bm Рік тому +1

    Tamaru sarnamu aapo saheb

    • @AsthiCare
      @AsthiCare  Рік тому

      Asthi Care
      Above Sitaram clinic, near Gyan Jyot school, Dhruv park, Maharana Pratap Chowk godadara parvat Patia Surat
      9429251799

  • @ramnikhirpara2949
    @ramnikhirpara2949 3 роки тому +1

    Excellent result che

  • @jbvlog1568
    @jbvlog1568 Рік тому +2

    Krupa kri
    Sarnamu moklo

    • @AsthiCare
      @AsthiCare  Рік тому

      અસ્થિ કેર, સીતારામ ક્લિનિક ની ઉપર, જ્ઞાન જ્યોત સ્કૂલ પાસે, ધ્રુવ પાર્ક, મહારાણા પ્રતાપ ચોક, ગોડાદરા, સુરત ૯૪૨૯૨૫૧૭૯૯

  • @PALLABI1990
    @PALLABI1990 3 роки тому +6

    Good initiative 👍

  • @parulmistry1997
    @parulmistry1997 Рік тому +2

    Tmaru ashthi kar kha pa ha❤❤👌👌👌🙏🙏🙏🙏

    • @AsthiCare
      @AsthiCare  Рік тому

      અસ્થિ કેર, સીતારામ ક્લિનિક ની ઉપર, જ્ઞાન જ્યોત સ્કૂલ પાસે, ધ્રુવ પાર્ક, મહારાણા પ્રતાપ ચોક, ગોડાદરા સુરત ૯૪૨૯૨૫૧૭૯૯

  • @menatnatvar662
    @menatnatvar662 10 місяців тому +1

    સર મારે આજ તકલીફ છે સરનામું આપચો

    • @AsthiCare
      @AsthiCare  10 місяців тому

      અસ્થિ કેર, સીતારામ ક્લિનિક ની ઉપર, જ્ઞાન જ્યોત સ્કૂલ પાસે, ધ્રુવ પાર્ક, મહારાણા પ્રતાપ ચોક, ગોડાદરા સુરત ૯૪૨૯૨૫૧૭૯૯

  • @jentibhaibamniyabamniya5402
    @jentibhaibamniyabamniya5402 10 місяців тому +1

    સાહેબ।આપણુ એડેસ। બતાવો અમારે। આ। તકલીબ। છે

    • @AsthiCare
      @AsthiCare  10 місяців тому

      અસ્થિ કેર સીતારામ ક્લિનિક ની ઉપર જ્ઞાન જ્યોત સ્કૂલ પાસે ધ્રુવ પાર્ક મહારાણા પ્રતાપ ચોક ગોડાદરા સુરત 9429251799

  • @apupatel446
    @apupatel446 6 місяців тому +1

    Dr tamaru adares

    • @AsthiCare
      @AsthiCare  6 місяців тому

      અસ્થિ કેર સીતારામ ક્લિનિક ની ઉપર જ્ઞાન જ્યોત સ્કૂલ પાસે ધ્રુવ પાર્ક મહારાણા પ્રતાપ ચોક godadara સુરત ૯૪૨૯૨૫૧૭૯૯

  • @ushabenmajithiya9491
    @ushabenmajithiya9491 2 роки тому

    Kasrat kem karvi

  • @kantavarsani9556
    @kantavarsani9556 2 роки тому +1

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @hame3268
    @hame3268 2 роки тому

    Ol

  • @shardabennariya6398
    @shardabennariya6398 Рік тому +1

    Tamaru sarnamu apva vinnati

  • @ambalalparmar9583
    @ambalalparmar9583 2 роки тому +2

    Sir.Aapnu Surat nu sarnamu moklso.ji

    • @AsthiCare
      @AsthiCare  2 роки тому

      અસ્થી કેર
      સીતારામ ક્લિનિક ની ઉપર, ધ્રુવ પાર્ક, મહારાણા પ્રતાપ ચોક, ગોડાદરા, સુરત
      ૯૪૨૯૨૫૧૭૯૯

    • @merajrabari1360
      @merajrabari1360 Рік тому

      @@AsthiCare mare pan aavi j taklif se vaaho fati jay se ubho rahu to

  • @hakubhaivaghela8984
    @hakubhaivaghela8984 Рік тому +1

    Kya siti ma chhe davakhanu

  • @jayeshjamod7572
    @jayeshjamod7572 6 місяців тому +1

    Real ma saru thae jai che??????????????????

    • @AsthiCare
      @AsthiCare  6 місяців тому +1

      આપ રૂબરૂ આવી ને વેઇટીંગ માં બેઠેલા દર્દીને પૂછી શકો છો

  • @nayanachavda7789
    @nayanachavda7789 2 роки тому +2

    Ketlo kharch thase

    • @AsthiCare
      @AsthiCare  2 роки тому

      ખૂબ જ ઓછો

  • @amulpatel5095
    @amulpatel5095 Рік тому +1

    Kai kasrat kravo cho te vigat lakho

  • @nirmalamasrani6304
    @nirmalamasrani6304 2 роки тому

    Please gi
    .

    • @AsthiCare
      @AsthiCare  2 роки тому

      ૯૪૨૯૨૫૧૭૯૯ પર ફોન કરી વધુ માહિતી મેળવી શકો છો

  • @pravinkumarpatel2844
    @pravinkumarpatel2844 2 роки тому +1

    અસ્થિ કેર ની પુરેપુરી ડીટેલ મોકલો

    • @AsthiCare
      @AsthiCare  2 роки тому

      Asthi Care
      *Godadara Branch*
      C/o Bapa sitaram clinic Maharana Pratap Chowk, near Gyan Jyot school, Dhruv Park, Maharana Pratap Chowk, Godadara, Surat.
      maps.app.goo.gl/opaVL8VwFdAgN9Su7
      અસ્થિ કેર, બાપા સીતારામ ક્લિનિક ની ઉપર, જ્ઞાન જ્યોત સ્કૂલ પાસે, ધ્રુવ પાર્ક, મહારાણા પ્રતાપ ચોક, ગોડાદરા, પરવત પાટીયા, સુરત
      સમય :- સોમ થી શનિ સવારે 11 થી 1
      સાંજે 5 થી 9
      *Station Branch*
      Asthi Care, 715, Infinity Tower, Near Ayurvedic College, Station, Surat.
      maps.app.goo.gl/qeNzwoJG9wawFPyM9
      અસ્થિ કેર, 715, ઇન્ફિનિટી ટાવર, આયુર્વેદિક કોલેજ ની બાજુમાં, સ્ટેશન, સુરત.
      સમય :- સોમ થી શનિ સવારે 9:00 થી 11: 00
      રવિવારે સવારે 9:00 થી 1:00
      With appointment only
      (નામ લખાવીને આવી શકો)
      9429251799

  • @dbrangani8023
    @dbrangani8023 2 роки тому

    Back pain

  • @kalpanabamania9375
    @kalpanabamania9375 Рік тому +1

    એડ્રેસ ? કયું શહેર ?

    • @AsthiCare
      @AsthiCare  Рік тому

      અસ્થિ કેર, સીતારામ ક્લિનિક ની ઉપર, જ્ઞાન જ્યોત સ્કૂલ પાસે, ધ્રુવ પાર્ક, મહારાણા પ્રતાપ ચોક, ગોડાદરા સુરત ૯૪૨૯૨૫૧૭૯૯

  • @maltihjkhjmbudheliya7725
    @maltihjkhjmbudheliya7725 Рік тому +1

    Tmaru adreshha kyu

    • @AsthiCare
      @AsthiCare  Рік тому

      અસ્થિ કેર, સીતારામ ક્લિનિક ની ઉપર, જ્ઞાન જ્યોત સ્કૂલ પાસે, ધ્રુવ પાર્ક, મહારાણા પ્રતાપ ચોક, ગોડાદરા સુરત ૯૪૨૯૨૫૧૭૯૯

  • @kusumraithatha2884
    @kusumraithatha2884 2 роки тому +1

    Paku adres nam mahiti puriaapo

    • @AsthiCare
      @AsthiCare  2 роки тому

      ૯૪૨૯૨૫૧૭૯૯ પર ફોન કરી વધુ માહિતી મેળવી શકો છો. સુરત માં ૨ શાખા છે. એક સ્ટેશન અને ગોડાદરા. આપ જ્યાં આવવા ઈચ્છો એમનું એડ્રેસ મોકલી આપીશું.

  • @kartikdanidhariya382
    @kartikdanidhariya382 Рік тому +1

    Sarvar nu andajit kharch ketlu thai che

    • @AsthiCare
      @AsthiCare  Рік тому

      Exact kevu to mushkel che pan andajit 2-3 hajar jetlo thay shake

  • @nirmalamasrani6304
    @nirmalamasrani6304 2 роки тому

    Pgma

  • @JayeshPatel-sg9uw
    @JayeshPatel-sg9uw Рік тому +1

    સાહેબ મને આજ તકલીફ છે પણ આપનું એડ્રેસ ક્યાં નું છે તે જણાવશો

    • @AsthiCare
      @AsthiCare  Рік тому

      9429251799
      અસ્થિ કેર, સીતારામ ક્લિનિક ની ઉપર, જ્ઞાન જ્યોત સ્કૂલ પાસે, મહારાણા પ્રતાપ ચોક, ગોડાદરા, સુરત

  • @kamlavaniya8995
    @kamlavaniya8995 2 роки тому +1

    Andaje kharch to batavo?

    • @AsthiCare
      @AsthiCare  2 роки тому

      9429251799 પર ફોન કરી વધુ માહિતી મેળવી શકો છો. આપ ની તકલીફ જોઈ ને ખર્ચ નો અંદાજ વધુ આવે પણ ખર્ચ એકદમ ઓછો થાય છે.

  • @dinabenparmar2661
    @dinabenparmar2661 10 днів тому +1

    ક્યાં છે એડ્રેસ આપો મને પણ તકલીફ છે ઊભા રહી શકાતું નથી ચાલી શકાતું નથી

    • @AsthiCare
      @AsthiCare  9 днів тому

      અસ્થિ કેર, બાપા સીતારામ ક્લિનિક ની ઉપર, જ્ઞાન જ્યોત સ્કૂલ પાસે, ધ્રુવ પાર્ક, મહારાણા પ્રતાપ ચોક, ગોડાદરા, પરવત પાટીયા, સુરત 9429251799

  • @jyotisinora5049
    @jyotisinora5049 Рік тому +2

    Address

  • @pravinparmar9830
    @pravinparmar9830 3 роки тому +1

    Time kayo cche

    • @AsthiCare
      @AsthiCare  3 роки тому

      Please call on 9429251799 for more information

  • @sairabanupathan7077
    @sairabanupathan7077 2 роки тому +1

    Fee katlye che Kya che

  • @nasimapatel3544
    @nasimapatel3544 2 роки тому +1

    Aa davkhana nu nam ane addresses mokalso

    • @AsthiCare
      @AsthiCare  2 роки тому

      ગોડાદરા બ્રાંચ - અસ્થિ કેર, બાપા સીતારામ ક્લિનિક ની ઉપર, જ્ઞાન જ્યોત સ્કૂલ પાસે, ધ્રુવ પાર્ક, મહારાણા પ્રતાપ ચોક, ગોડાદરા, પરવત પાટીયા, સુરત.
      સ્ટેશન બ્રાન્ચ - ૭૧૫, ઇન્ફિનિટી ટાવર, આયુર્વેદિક કોલેજ પાસે, રેલ્વે સ્ટેશન સામે, સુરત.
      9429251799 પર ફોન કરી આવવું.

  • @ramnikbhainanjibhaichachiy6232

    Aapnu hosapital kya

  • @meenapatel3305
    @meenapatel3305 2 роки тому +1

    Address su 6e ?
    Charge ketlo che ?

    • @AsthiCare
      @AsthiCare  2 роки тому

      9429251799 પર ફોન કરી વધુ માહિતી મેળવી શકો છો

  • @VMRaval-dr8zt
    @VMRaval-dr8zt Рік тому +1

    સરનામુ આપશો

    • @AsthiCare
      @AsthiCare  Рік тому

      અસ્થિ કેર, સીતારામ ક્લિનિક ની ઉપર, જ્ઞાન જ્યોત સ્કૂલ પાસે, ધ્રુવ પાર્ક, મહારાણા પ્રતાપ ચોક, ગોડાદરા સુરત 9429251799

  • @indravadanrana702
    @indravadanrana702 2 роки тому +1

    તમારી consulting fees ketley 6e? plz.suggest sir thanks

  • @jiteshvyas2571
    @jiteshvyas2571 2 роки тому +1

    વિડિયો સમજાય નસ બતાવી કરોડરજ્જુ મા દબાતી નસ કેમ બંધ કરવી વ્યસ્થીત બતાવી કા ડોકટરની
    સરનામું આપો કેટલી ટાઇમ કસરત કરાવવી પડશે

    • @AsthiCare
      @AsthiCare  2 роки тому

      9429251799 પર ફોન કરી વધુ માહિતી મેળવી શકો છો.
      સુરત

  • @jyotirathod6693
    @jyotirathod6693 Рік тому +1

    Sharnamu moklo

  • @smitabhatt8009
    @smitabhatt8009 Рік тому +1

    Tamaru saranamu ane phone no. Apasho

    • @AsthiCare
      @AsthiCare  Рік тому

      અસ્થિ કેર, સીતારામ ક્લિનિક ની ઉપર, જ્ઞાન જ્યોત સ્કૂલ પાસે, ધ્રુવ પાર્ક, મહારાણા પ્રતાપ ચોક, ગોડાદરા સુરત 9429251799

  • @kanchanpatel1998
    @kanchanpatel1998 3 роки тому +1

    તમારો એડૈસ મોકલો

    • @AsthiCare
      @AsthiCare  3 роки тому

      અસ્થી કેર
      પહેલો માળ, બાપા સીતારામ ક્લિનિક ની ઉપર, ધ્રુવ પાર્ક સોસાયટી, જ્ઞાન જ્યોત સ્કૂલ પાસે, મહારાણા પ્રતાપ ચોક, ગોડાદરા, પુણા પાટીયા, સુરત.
      9429251799

  • @sureshsarvaiya3977
    @sureshsarvaiya3977 2 роки тому +2

    સાબ મારે આ તકલીપ છે

  • @anupatel1754
    @anupatel1754 3 роки тому +1

    Tamro contact number Joye che. Pls. Hu pen saitika. Ni taklef. Vadhre. Che.........last 16yer thi. To pls

    • @AsthiCare
      @AsthiCare  3 роки тому

      Please call or msg on 9429251799

    • @alltech4839
      @alltech4839 2 роки тому

      aap ka theek hua plz rpy

  • @bansuri1074
    @bansuri1074 Рік тому +1

    આવુ કરાવાથી મટી શકે?????

  • @navinmehta6996
    @navinmehta6996 Рік тому +1

    Can't understand what this gentleman speaks !

    • @AsthiCare
      @AsthiCare  Рік тому

      Inconvenience regretted Mr. Mehta. Your concern is right but unfortunately we are unable to improve voice in this video. You may search Asthi Care in UA-cam and view other videos where voice is clear.

  • @naimishbhatt658
    @naimishbhatt658 2 роки тому +2

    સર પશ્વઘાત નો ઇલાજ થઈ શકે..?

  • @pravinchristian4069
    @pravinchristian4069 Рік тому +1

    સરનામું આપો

    • @AsthiCare
      @AsthiCare  Рік тому

      અસ્થિ કેર સીતારામ ક્લિનિક ની ઉપર જ્ઞાન જ્યોત સ્કૂલ પાસે ધ્રુવ પાર્ક મહારાણા પ્રતાપ ચોક ગોડાદરા સુરત 9429251799

  • @raghavjichadasniya3488
    @raghavjichadasniya3488 Рік тому +1

    સરનામુ

    • @AsthiCare
      @AsthiCare  Рік тому

      અસ્થિ કેર સીતારામ ક્લિનિક ની ઉપર જ્ઞાન જ્યોત સ્કૂલ પાસે ધ્રુવ પાર્ક મહારાણા પ્રતાપ ચોક ગોડાદરા સુરત 9429251799

  • @ajaysinghdhanera
    @ajaysinghdhanera 3 роки тому +2

    Sir addres moklo
    Yato apno numar muko
    Plz

  • @ushabenmajithiya9491
    @ushabenmajithiya9491 2 роки тому +1

    Mane 6 mahina thi dukhavo 6e aapnu name mo. Aapsho

  • @kantavarsani9556
    @kantavarsani9556 2 роки тому +1

    Adres muko k

    • @AsthiCare
      @AsthiCare  2 роки тому +1

      અસ્થિ કેર,
      જ્ઞાન જ્યોત સ્કૂલ પાસે, ગોડાદરા, પરવત પાટીયા, સુરત. ૯૪૨૯૨૫૧૭૯૯

  • @artichaudhari2023
    @artichaudhari2023 Рік тому +1

    Sytika nathi pedi o dukhe suva jau atle dorda bandhu tyare j ung aave su karvu opreshan 20 varsh thaya Mri karvyu hamna Dr tarak patel ne batavyu koe fark ne padyo Dr a b12 na Injecshan ane vitamin aapya koe j farak nathi su karvu

    • @AsthiCare
      @AsthiCare  Рік тому

      Patient joya vagar javab aapvo mushkel che

  • @bindukubavat5966
    @bindukubavat5966 2 роки тому +2

    Sir aapnu mo. no. apso puru adresha

  • @t.r.k.chennel7194
    @t.r.k.chennel7194 2 роки тому +1

    Kamra ma dukhavo se

    • @AsthiCare
      @AsthiCare  2 роки тому

      9429251799 par call kari vadhu mahiti melvi shako cho

  • @bharatitrivedi0p408
    @bharatitrivedi0p408 3 роки тому +1

    Tamaro number mokalo Kya che clinic

  • @charitakanani3254
    @charitakanani3254 2 роки тому +1

    તમે શું સારવાર કરો છો?

  • @jashvantbariadanceofficial2682
    @jashvantbariadanceofficial2682 3 роки тому +4

    Thanks bro aapno mobail number & address moklo
    Please yaar

  • @savitabenpatel3336
    @savitabenpatel3336 2 роки тому +1

    35વષૅથીસાઈટીકાછેતોતેનોઉપાયબતાવો

    • @AsthiCare
      @AsthiCare  2 роки тому

      આપ ૯૪૨૯૨૫૧૭૯૯ પર ફોન કરી વધુ માહિતી મેળવી શકો છો

  • @manharsinhsarvaiyakatrodi1889
    @manharsinhsarvaiyakatrodi1889 2 роки тому +2

    અંદાજિત કેટલો ખર્ચો થાય??

    • @AsthiCare
      @AsthiCare  2 роки тому

      સામાન્ય.
      આપ 9429251799 પર સંપર્ક કરી વધુ માહિતી મેળવી શકો છો.
      - અસ્થિ કેર

  • @musab2897
    @musab2897 2 роки тому +1

    Aap nu address male to mara MRS. MATE JEMNI UMAR 60 THI VADHU CHHE TEMNI SARVAR KARAVU.

    • @AsthiCare
      @AsthiCare  2 роки тому +1

      ગોડાદરા બ્રાંચ - અસ્થિ કેર, બાપા સીતારામ ક્લિનિક ની ઉપર, જ્ઞાન જ્યોત સ્કૂલ પાસે, ધ્રુવ પાર્ક, મહારાણા પ્રતાપ ચોક, ગોડાદરા, પરવત પાટીયા, સુરત.
      સ્ટેશન બ્રાન્ચ - ૭૧૫, ઇન્ફિનિટી ટાવર, આયુર્વેદિક કોલેજ પાસે, રેલ્વે સ્ટેશન સામે, સુરત.
      9429251799 પર ફોન કરી ને આવવું.

  • @naranlagariya4990
    @naranlagariya4990 2 роки тому +1

    Nomber bhai Tamara moklo

  • @aminbhavana7813
    @aminbhavana7813 3 роки тому +1

    Tamaro nb aapo

  • @bhagwatibenpatel3185
    @bhagwatibenpatel3185 2 роки тому +1

    કેટલા પૈસા થાય છે

    • @AsthiCare
      @AsthiCare  2 роки тому +1

      ખૂબ જ ઓછા

    • @indravadanrana702
      @indravadanrana702 2 роки тому +1

      @@AsthiCare તો પણ કેટલા? plz.suggest sir thanks

    • @AsthiCare
      @AsthiCare  2 роки тому

      @@indravadanrana702 આપ ની તકલીફ પર આધાર હોય છે. તમે 9429251799 પર ફોન કરી વધુ માહિતી મેળવી શકો છો

  • @jasmeenmehta5453
    @jasmeenmehta5453 2 роки тому +2

    Address plz

  • @harshabhatt1085
    @harshabhatt1085 3 роки тому +1

    Aapno mobile number ane adress moklone plz

  • @krushnaagravat3160
    @krushnaagravat3160 2 роки тому +1

    Shu sarvar kari te samjatu nathi shu bole che

    • @AsthiCare
      @AsthiCare  2 роки тому

      અમારો બીજો કોઈ વિડીયો આપ જોઈ શકો. અમે અવાજ ની સ્પષ્ટતા સુધારવા પ્રયત્ન કરીશું. આપની સલાહ બદલ આભાર.

  • @vachrajchoru523
    @vachrajchoru523 Рік тому

    સર મારા પગમાં 1વર્ષથી સાથળ માં અને પિડલિમા ખુબઝ દૂખાવો ને બળતરા થાય છે
    તો મારે શું કરવું જોઈએ

    • @AsthiCare
      @AsthiCare  Рік тому

      નજીક માં ડોકટર ને બતાવી પહેલા નિદાન કરવું જોઇએ

    • @vachrajchoru523
      @vachrajchoru523 Рік тому

      @@AsthiCare
      1 var bataviyu tu autopetik ma
      Pan koi rijalt nathi Maliyu sar

  • @hansachauhan1364
    @hansachauhan1364 2 роки тому

    દવા લેવા કયા આવવું

    • @AsthiCare
      @AsthiCare  2 роки тому

      દવા વગર ની સારવાર છે

    • @hansachauhan1364
      @hansachauhan1364 2 роки тому +1

      @@AsthiCare થેક્યુ ભાઈ પણ આ સુરત માં છે ?સારવાર માટે સુરત આવવું પડે ને

    • @AsthiCare
      @AsthiCare  2 роки тому

      @@hansachauhan1364 ha

  • @ramnikbhainanjibhaichachiy6232

    Aapano nabar aapo

  • @chandrikagoswami8662
    @chandrikagoswami8662 2 роки тому +1

    આપને કોલ.કરી શકું મને આવીજ તકલીફ છે

    • @AsthiCare
      @AsthiCare  2 роки тому +1

      જરૂર.
      9429251799

  • @nareshshigh1487
    @nareshshigh1487 2 роки тому

    નરેશ દુખાવો છે પગ પગ

  • @arvindpatel4944
    @arvindpatel4944 2 роки тому +1

    હુ સુરત થી અરવિંદ પટેલ બોલું છું મારા પગમાં ઘણાં સમયથી દુખાવો રહેછે અર્ધો કિ લોમીટર ચાલીએ એટલે પગમાં દુખાવો થાય છે

    • @AsthiCare
      @AsthiCare  2 роки тому

      અરવિંદભાઈ તમે અસ્થિ કેર ની મુલાકાત લઈ શકો છો. 9429251799

  • @vimalkalena3984
    @vimalkalena3984 Рік тому

    તમારી હોસ્પિટલ નું સરનામું જણાવજો મારે સારવાર માટે આવવું છે હું સુરત રહું છું તમારા નંબર પર ફોન કર્યો તો રોન્ગ નંબર છે એવું કિઘુ છે

    • @AsthiCare
      @AsthiCare  Рік тому

      આપ ૯૪૨૯૨૫૧૭૯૯ પર ફોન કરી શકો છો. અસ્થિ કેર, સીતારામ ક્લિનિક ની ઉપર, જ્ઞાન જ્યોત સ્કૂલ પાસે, ધ્રુવ પાર્ક, મહારાણા પ્રતાપ ચોક, ગોડાદરા, સુરત.

  • @rameshparmarrameshparmar6755
    @rameshparmarrameshparmar6755 Рік тому +1

    તમારુ સરનામુ અથવા ફોન નંબર તો આપો.કોઈકે આવવુ હોય તો કેવી રીતે આવી શકે ?

    • @AsthiCare
      @AsthiCare  Рік тому

      વીડિયોમાં છેલ્લે આપેલ છે. અસ્થિ કેર, સીતારામ ક્લિનિક ની ઉપર, જ્ઞાન જ્યોત સ્કૂલ પાસે, ધ્રુવ પાર્ક, મહારાણા પ્રતાપ ચોક, ગોડાદરા સુરત 9429251799.

  • @krushnaagravat3160
    @krushnaagravat3160 2 роки тому +1

    Bole che te barabar samjatu nathi

    • @AsthiCare
      @AsthiCare  2 роки тому

      અમારો બીજો કોઈ વિડીયો તમે જોઈ શકો છો. અવાજ ની ગુણવત્તા સારી રહે એવા અમે પ્રયત્ન કરીશું.

  • @hitesh4834
    @hitesh4834 3 роки тому

    Unclear voice

    • @AsthiCare
      @AsthiCare  3 роки тому

      Thank for your valuable feedback. We have noted your concern and try our best to record good quality video.

  • @jigneshbhaihirani7881
    @jigneshbhaihirani7881 6 місяців тому +1

    ફોન નંબર જોઈએ સે

  • @MoreGundala-2Jetpur-ov7ti
    @MoreGundala-2Jetpur-ov7ti Рік тому +1

    સાયટીકા.વિસેસમજાવૂતેવિડીયોજોયો.તમારોપરીશયન.આપિયોનથી.કસરનામુ.પણ.ફોન.નંબરનથી.તોફોનમનબર.અથવા.હેડૅસવિડીયામાઆપોતોખબરપડેતોઅમોતયાઆવિસકિય👌👌🙏

    • @AsthiCare
      @AsthiCare  Рік тому

      અસ્થિ કેર, સીતારામ ક્લિનિક ની ઉપર, જ્ઞાન જ્યોત સ્કૂલ પાસે, ધ્રુવ પાર્ક, મહારાણા પ્રતાપ ચોક, ગોડાદરા સુરત 9429251799

  • @mohammednanwala7469
    @mohammednanwala7469 11 місяців тому +1

    he is આપ સાહેબ આપનું દવાખાનું કર્યાં છે મેઘડી ઘડી આપની વીડીયો જોવ છુ પણ મને સમજાતુ નતિ કમં' આ સાહેબને ક્યાં જૈઈને મળું મારાથી ચલાતું નથી અને ઉભા પણ રેવાતું નથી લું રીંટાઇ ડ સિસ્ટર છું સુરત મહાવીર હોસીટલમાં સિસ્ટર હતી રપ વર્ષે નોકરી કરી સાહેબ માટે તમને મળવું છે સાહેલ યુ ટુબ પર તમારી વીડીયો મને સારી લાગી મને આશા છે કે સાહેબ મને ચાલતી કરી નાખશે સાહેબ આપનો બહુંજ આ ભાર અને સાહેબ મારો નંબર આવ્યું છુ'૯૮૭૯૩૪૪૦૨૦મારું નામ શકીના સિસ્ટર સાહેબ મને એક વાર ફોનકરશો એવી આશા રાખું છું ધન્યવાદ જાહિન્દ જ્ય ભારત ફોન કરશો જેથી મે આપ કે પાસ આવું સારી થયા માટે શકીના વોહશ સુરત રાંદેર

    • @AsthiCare
      @AsthiCare  11 місяців тому

      આપ ને ટુંક સમય માં ફોન કરીશું.

  • @nareshshigh1487
    @nareshshigh1487 2 роки тому +1

    whatsapp નંબર દો

    • @AsthiCare
      @AsthiCare  2 роки тому

      9429251799

    • @Ramesh-gm9nw
      @Ramesh-gm9nw 2 роки тому

      WhatsApp number do

    • @shyamlatabaraiya4129
      @shyamlatabaraiya4129 2 роки тому +1

      @@AsthiCare ghasaro hoy toskarvar karo chho? kevirite? fee su chhe?

    • @AsthiCare
      @AsthiCare  2 роки тому

      @@shyamlatabaraiya4129 9429251799 પર ફોન કરી વધુ માહિતી મેળવી શકો છો

  • @ansariimteyaz7676
    @ansariimteyaz7676 3 роки тому +2

    Very good