વિડીયો જોઈને તમે આપેલો તમારો અભિપ્રાય સ્વીકારીએ છે. તમારો આભાર કે તમે તમારા કિંમતી સમય અને ફૂડ ચેનલ ને સપોર્ટ કર્યો. અવનવા વાનગીઓના વિડીયો જોવા માટે આપણી ચેનલ " ધ પક્કા ફૂડીને " તમે સબ્સ્ક્રાઇબ કરો. તમે વિડીયો ગમ્યા હોય તો તમારા મિત્રો સાથે શેર કરો અને કોમેન્ટ કરો કે તમને કેવા વિડીયો જોવા ગમે છે. સ્ટ્રીટ ફૂડ જોઉં ગમે છે હોટેલ્સ, કાફે જોવા ગમે છે, રેસિપી જોવી ગમે છે તમારા અભિપ્રાયને ધ્યાનમાં રાખીને અમે અમારું કોન્ટેન્ટ મજબૂત બનાવીશું અને આપની સમક્ષ મુકીશું. તમારો આભાર. . - ધ પક્કા ફૂડી પરિવાર ua-cam.com/users/ThePakkaFoodie ચેનલની લિંક પર ક્લિક કરી સબ્સ્ક્રાઇબ કરજો અને બેલ પર ક્લીક કરજો જેથી તમને આવા વિડીયો જોવા મળે
KHUB SARAS KEHVAY MEHULBHAI KE TAME SARAS VLOG BANAYO ANE HUMMESSHA GHARE THI BUSINESS KARNARI LADIES NE CHOKKAS AAGAD LAVA JOYYE KARANKE CLEANLINESS HOY AETLE SWEET KHAVANI MAZA AAVE👌👌 BUS HAVE AAVA NE AAVI SWEETS NAA VIDEOS LAVTA REHJO KARANKE AAMEY HAVE FESTIVAL SEASON CHALU THASE, BAKI CONGRATULATIONS FOR SUCH BEST VIDEO ANE AAVA AVNAVA VIDEOS LAVO AEVI TAMNE DIL THI SHUBBHECHA👏👏👌👌
સહકાર બદલ આભાર ઘણી બધી મીઠાઈ છે તમને સંપર્ક નંબર આપ્યા છે ઘણી વાર ઇન્ફોરમેશન ઓછી લાગે તો તમે એમને વાત કરી શકો ઘણી વાર અમારા વિડીયો થી તમામ ડીટેલ નથી આપતા એ બદલ અમને ખેદ છે આભાર
સહકાર બદલ આભાર ઘણી બધી મીઠાઈ છે તમને સંપર્ક નંબર આપ્યા છે ઘણી વાર ઇન્ફોરમેશન ઓછી લાગે તો તમે એમને વાત કરી શકો ઘણી વાર અમારા વિડીયો થી તમામ ડીટેલ નથી આપતા એ બદલ અમને ખેદ છે આભાર
Su jordar heldhy yammy yammy wha bhai wha 😮😮
Very nice informative video bhai
Thank you very much 😀😀😀
Vah mast
Vlog joi ne maza aavi gay
Thank you very much 😊
ઓછામાં ઓછી ૩૦ દિવસ સારું રે એ આશ્ર્યજનક છે
આભાર સારી ઇન્ફોર્મેશન આપી
તમારો આભાર 😊😊
Original mithai jaja divas rahi na sake jaja divas rahe to original no kehvay
Nice recipe
Waah.. i like dry fruit sweets.
Superb concept, keep it up
Thank you very much Kaushik bhai 😊
Colours kaya vapro chho?
Nice all sweet and premium quality and alover good consept ❤️
Thank you very much 😀😀😀
Te mithai pehli vaar joi hase atle
ગજ્જબ 👍👌👌👌🙏🙏🙏
વિડીયો જોઈને તમે આપેલો તમારો અભિપ્રાય સ્વીકારીએ છે. તમારો આભાર કે તમે તમારા કિંમતી સમય અને ફૂડ ચેનલ ને સપોર્ટ કર્યો. અવનવા વાનગીઓના વિડીયો જોવા માટે આપણી ચેનલ " ધ પક્કા ફૂડીને " તમે સબ્સ્ક્રાઇબ કરો. તમે વિડીયો ગમ્યા હોય તો તમારા મિત્રો સાથે શેર કરો અને કોમેન્ટ કરો કે તમને કેવા વિડીયો જોવા ગમે છે. સ્ટ્રીટ ફૂડ જોઉં ગમે છે હોટેલ્સ, કાફે જોવા ગમે છે, રેસિપી જોવી ગમે છે તમારા અભિપ્રાયને ધ્યાનમાં રાખીને અમે અમારું કોન્ટેન્ટ મજબૂત બનાવીશું અને આપની સમક્ષ મુકીશું. તમારો આભાર. .
- ધ પક્કા ફૂડી પરિવાર
ua-cam.com/users/ThePakkaFoodie
ચેનલની લિંક પર ક્લિક કરી સબ્સ્ક્રાઇબ કરજો અને બેલ પર ક્લીક કરજો જેથી તમને આવા વિડીયો જોવા મળે
Good work home made sweet
સહકાર બદલ આભાર
Masi mithaash nai mithaai kevaay and nice n mouth watering
Thank you very much
Deshi language
Tamari vat samji shaku e
તળપદી ભાષા ની એ જ મજા છે,
મીઠાશ કહે કે મીઠાઇ શુ ફરક પડે ? ઘણા કાઠીયાવાડી બહેનો નાનખટાઈ ને નાનખટાશ પણ કહે છે,
Wooowwww home made pure Sweets it’s mouth watering thanks for bringing to us Bhai
તમારો આભાર સાહેબ
દરેક વખત તમે અમારા વિડીયો માં કોમેન્ટ આપી ઉત્સાહ વધારો છો
Bhav shu chhe ? Ketla divas pahela order devo pade? All the best 👍🎉
Delisious. Be United
Wow so yummy 😋 😋👌💯
Thank you very much 😊😊
Wah wah wah 😋😋❤️
Thank you very much 😊😊
Very nice vidyo
Thank you very much 😀😀😀
Nice recipe 😋👌👍
Thank you very much 😀😀😱
🤤yummy sweet 👍👍👍💐💐
Thank you very much 😀😀😀
મને એમ હતુ કે કાઠીયાવાડી બહેનો લાહા લાડવા અને મોહનથાળ જ બનાવી શકે પણ આ માસીએ નવો જ ચીલો ચાતરીને મોર્ડન મીઠાઇ પણ બનાવી, મીઠાઈ ના નામ પણ જોરદાર👌👌👌
ખુબજ સાચું કહ્યું તમે
Wow
Thank you very much 😊😊
Very good
Thank you very much 😀😀😀
વાહ આહીર ભાઈ🥰🥰
ખુબજ સાચું કહ્યું તમે
@@ThePakkaFoodie ...
..m.mmmmmmmmmm.m
....m..m..mm
M....,mm..,........
M....
M..m..m
Mdm
Mm
Mm.
વાવ જોરદાર મોંમાં પાણી આવી ગયા
Thank you very much 😀😀😀
KHUB SARAS KEHVAY MEHULBHAI KE TAME SARAS VLOG BANAYO ANE HUMMESSHA GHARE THI BUSINESS KARNARI LADIES NE CHOKKAS AAGAD LAVA JOYYE KARANKE CLEANLINESS HOY AETLE SWEET KHAVANI MAZA AAVE👌👌 BUS HAVE AAVA NE AAVI SWEETS NAA VIDEOS LAVTA REHJO KARANKE AAMEY HAVE FESTIVAL SEASON CHALU THASE, BAKI CONGRATULATIONS FOR SUCH BEST VIDEO ANE AAVA AVNAVA VIDEOS LAVO AEVI TAMNE DIL THI SHUBBHECHA👏👏👌👌
ભાવિનભાઈ તમારો આભાર
સાચું કહ્યું તહેવાર આવે છે
ઘરની મીઠાઈ જરૂર થી ખાવી જોઈએ
લાભુ માશી સારી મીઠાઈ માટે આભાર તમારી મહેનત છે
તમારો આભાર 😊😊
Superb vlog mehul bov badhi sweet batavi 😋😍❤👍👌🏻
Thank you very much 😊😊
Mast shikhvado cho ?👌
😀😀😀
નેચરલ મીઠાઈ ઘરની જ
સારી માહિતી આભાર
તમારો આભાર 😊😊
Good
Thank you very much 😀😀😀
👌👌👌👌👌
Thank you very much saheb 😀
👍
Thank you very much 😀😀
પ્રાઈસ અને કયા મોકલી શકો
Konsi jagah par he ye
મીઠાઈ મેળવવાનું સરનામુ જણાવવા વિનંતી
પાક્કું ગુજરાતી ફેમિલી સારી મીઠાઈ આભાર
તમારો આભાર 😊😊
Very Costly
Quality 1 number Sir
👍👍👍👍👍👍👍👍👍👍👍
Thank you very much 😊
Rate ketlo chhe
Both sweets price send plz
And Price ma Pan Difference che
250 na vadhare
500 na ocha
1kg na ocha
Koi nana Manas ne 250 gm levi hoy to 5 var vicharvu pade bhai
ua-cam.com/video/qLPQH47zdjU/v-deo.html
વેબસાઈટ ઉપર સરળ રીતે મેળવી શકાય
ખુબજ સારી મીઠાઈ છે
તમારો આભાર 😊😊
Price to kehva joye ne
Koi famous khakhra wala no video
Saru tuk samay ma banavishu
What price
Web site upr onl rate che
સહકાર બદલ આભાર
ઘણી બધી મીઠાઈ છે તમને સંપર્ક નંબર આપ્યા છે
ઘણી વાર ઇન્ફોરમેશન ઓછી લાગે તો તમે એમને વાત કરી શકો
ઘણી વાર અમારા વિડીયો થી તમામ ડીટેલ નથી આપતા એ બદલ અમને ખેદ છે
આભાર
Sir Online Order hum Kis Number se Kar sakte he ?
આ બધાની રેસીપી મુકજો
Chokkas 😀😀😀
Are they prepare Sugar free sweets ?
I am not sure sir
રેસિપી મુકજો પ્લીઝ ભાઈ..
Thoda divas ma mukish saheb 😀
🙏🙏🙏👍👌😃😃😃🌺🌺🌺. SWEET ⛳.
Thank you very much 😊😊
Address please.... then it's helps a lot to find them
ua-cam.com/video/qLPQH47zdjU/v-deo.html
Price to same j hovi joiye 250gm laiye ke 1kg laiye
Are they giving tutorials??
તેઓ શીખવે છે ખરા??
Thoda divas ma e video pan mukishu
આ બધી મિઠાઈ ની રેસીપી બતાવશો ?
Recipes kyathi batave jaherat karva mate paisa dayne video banavyo batavi de mithai kon lese
Recipe mukone …
Adress????
સરનામું મોકલજો તો મંગાવા માટે અનુકૂળ રહે
ભાવ લખો
Ok sir
Ben no number ane address
Packet ketla kg / gram no details
સહકાર બદલ આભાર
ઘણી બધી મીઠાઈ છે તમને સંપર્ક નંબર આપ્યા છે
ઘણી વાર ઇન્ફોરમેશન ઓછી લાગે તો તમે એમને વાત કરી શકો
ઘણી વાર અમારા વિડીયો થી તમામ ડીટેલ નથી આપતા એ બદલ અમને ખેદ છે
આભાર
@@ThePakkaFoodie address
તમારા વીડિયોમાં ભાવ કે એમનું એડ્રેસ આપેલ નથી કેમ
સાહેબ વેબસાઈટ લિંક મેં મૂકી છે
એટલે ઘણી બધી મીઠાઈ હોવાથી ઉલ્લેખ નથી કર્યો
સહકાર બદલ આભાર
Bhav ko to sharu 6
Have thi bhav kahishu
English bolvanu ochu karone bhai. Mja aavti nthi
Pakku
Mane ghana badha loko aaj vat bole chhe
Hu bane etlo Praytna krish
Gujarati j bolish
No English
Aabhar saheb 😊
@@ThePakkaFoodie have pachina videos ma gujrati bolso toj watch karisu badha. Nhi to viwers tame khoso
Phone number aapo canada
Phone number mokalo please