I love lots of GHARI my all time favourite Jetle aapo atle kam Boj pream thi khawu chu, that's my wikeness of sweets Manie Shop par besadi do to ketle sari waat 🤗😘👌👍Thanks very much
Yeh humara piyara surat or jamnadas ki ghari station road pani ni tanki ....p bhut purani dukan yaad aa gayi nazar k samney. Kash woh purani yaadey wapas aajaye...I miss u jamnadas ghari wala All the best.....
જયહો. " જગપ્રસિધ્ધ ધારી સુરતી " વાત ખરી but sorry to say. હમણાં એકાદ મહિના પહેલા " હા 26- જાન્યુઆરી એ સુરતી ધારી ચાખી. એની કવોલિટી ઘણી ફરક થઇ ગઇ છે. માવાનૂ પ્રમાણ માત્ર નામનું વધારે ચણાનો લોટ સેકેલો ટેસ્ટ છે.સવાલ થાઇ. લોકો પુરી કિંમત ચૂકવે છે. તો કવોલિટી ડાઉન શા માટે થઇ??
સમીરભાઇ ઘણો સરસ વિડીયો મજા આવી જમનાદાસ કાકા ના પૌત્ર ને અભીનંદન કે એમણે પ્રમાણીક પણે કબુલ્યુ કે ઘારી ની શોધ દેવશંકર ઘારીવાલા એ કરી હતી. પણ તેનો પણ ઇતીહાસ ખુબ જ રોચક અને જાણવામા મજા આવે એવો છે બન્યુ તુ એવુ કે 1834 માં સુરત મા દેવશંકર ઘારીવાલા ની હાલત ખુબજ ખરાબ,બધી બાજુ થી નાસીપાસ થયેલા . તેવા મા તે સમયે સુરત મા એક સમર્થ સંત હતા, સંત શ્રી નિર્મળદાસ મહારાજ. દેવશંકરભાઇ એ સંતશ્રી ની સેવા કરતા, ત્યારે વાતવાત મા દેવશંકરભાઇ એ નિર્મળદાસ મહારાજ પાસે માર્ગદર્શન માંગ્યુ અને એ સંતે કહ્યુ કે તુ આવી રીતે ઘારી બનાવી ને વેચવાનુ ચાલુ કર, સાથે સાથે આશીર્વાદ આપ્યા. ત્યાર થી આ ઘારી ની શરુવાત થઇ. સંત ના આ પકવાન ને મળેલ છે એમ કહીયે તો ખોટુ નહી. એ સંત શ્રી નિર્મળ દાસ મહારાજ ની સમાઘી કોટસફીલ રોડ પર ક્ષત્રીય મઠની લાઈનમા નવસારી બજાર ની સામે સુરત આ એડ્રેસ પર છે. આ સંત નો ઇતીહાસ ત્યાના કોઇક જાણકાર પાસે જાણજો તમારા શરીર ના રૂંવાટા ઉભા થઇ જશે એવા સિધ્ધ મહાત્મા હતા સુરત મા છો, તો આશીર્વાદ લઇ લેશો એવુ મારુ મંતવ્ય છે. _______નિલેશ પિતળે
Ame to mota thaya che Jamnadas ni ghari khai ne.. line ma pan ubha rahya chiye ghari leva..always miss the ghari.Surat chodyu ne ghari pan ghuti gai..loko game tutlu feke ke ame bo saras banaviye pan Surat ma baneli ne specially Jamnadas ni ghari ne koe takkar ni mari sake♥️ Ghari to ekdum superfine pan biji mithaiyo pan khub j saras hoe che. Tapi mata ni jai ho..etle j kevai ke Surat nu jaman
Ek Var Bhavnagar Ma Pooja Parlour Ma Pan Mulakat lo sir Traditional Indian Kathiyawadi with Makhan No Je Swad Che te Anero che.. Address: Pooja Parlour Jwells Circle Bhavnagar
Truly appreciate this uncle who love to explain every thing and keep away his phone
I love lots of GHARI my all time favourite
Jetle aapo atle kam
Boj pream thi khawu chu, that's my wikeness of sweets
Manie Shop par besadi do to ketle sari waat 🤗😘👌👍Thanks very much
Yeh humara piyara surat or jamnadas ki ghari station road pani ni tanki ....p bhut purani dukan yaad aa gayi nazar k samney.
Kash woh purani yaadey wapas aajaye...I miss u jamnadas ghari wala
All the best.....
Nice
From Dubai UAE I love surat ni ghari 😋
Which flavour ghari is best n special?
Mein surat se hun.or mene jamnadas ki hi ghari khai hy sab se best ghari inhi ki hy...lallu na khaman .madhi ni khamni kashmiri chacha ki biryani..
Jay seryi kirishana very much very nice video shurt ni pakhiyat che hamana das ni gari
Shah Jamnadas C Ghariwala
Yummy😋
Always surat street food🍴🍕🍔 is awesome👏
સમીરભાઈ,
એક સુંદર મજાનો વિડિયો. સૂરત ની ઘારી જોઈને તમોએ અમારા મોઢામાં પાણી લાવી દીધું. આભાર.
Thanks dost 🙏
જયહો.
" જગપ્રસિધ્ધ ધારી સુરતી " વાત ખરી but sorry to say.
હમણાં એકાદ મહિના પહેલા " હા 26- જાન્યુઆરી એ સુરતી ધારી ચાખી. એની કવોલિટી ઘણી ફરક થઇ ગઇ છે. માવાનૂ પ્રમાણ માત્ર નામનું વધારે ચણાનો લોટ સેકેલો ટેસ્ટ છે.સવાલ થાઇ. લોકો પુરી કિંમત ચૂકવે છે.
તો કવોલિટી ડાઉન શા માટે થઇ??
Nice videos bhai.... 👌👌👌👌👍👍👍👍👌👌👌👌👍👍👍👍👌👌👌
amare mangavi hoi to sun karvu ane tamari gujarati wahhhhhh
સમીર ભાઈ સુપર થી ઉપર મોજ આવિ ગય
Good information..
Nice, Superb & Excellent information.Never Before published or Telecast information got here.
GOD BLESS YOU.
KEEP IT UP.
🙏🙏🙏🙏🙏👍👍👍👍
Thank you very much Tejas bhai
Mouth watering food exploring bhai
Thanks 🙏
Very good if came India I will visit this shop
Thanks
Sir Mari fevret che ghari😋
VERY DELICIOUS GHARI
NICE RECIPE BRO.
Thanks
Thank you for Good Recip.
Thanks 🙏
I love Ghari lots of
I'm from Surat
Haribol.next time I come bharat I will try .
samir bhai jetla pan gujrati youtuber chhe..food ne lagta..tema tame.best chho
My favorite..
Very nice Bhai Mouth watering enjoy Bhai
Thanks a lot 🙏
વાહ જમનાદાસ ઘારી વાલા સરસ
Thanks.
Ramesh gandhi.
Mumbai ma ghari male?
મોજે મોજ
જોરદાર વિડિયો hope સુરતી ઊંધીયું અને ગુજરાતી થાળી ના વિડિય પાણ બનાયવા હસે👌
Yep bro
@@Gujjubox ઊંધીયું અને ગુજરાતી થાળી ના વિડિયો જાલ્દિ મૂકસો આવી આશા સાથે જય જલારામ👏
Shuper
Yummy😋
Hu vichhar karu chuu ke soji no shiro banavu?.. ne a manas kadchi lainey dil thi ghari upper ghee chadavey chhe
સમીરભાઇ
ઘણો સરસ વિડીયો
મજા આવી
જમનાદાસ કાકા ના પૌત્ર ને અભીનંદન કે એમણે પ્રમાણીક પણે કબુલ્યુ કે ઘારી ની શોધ દેવશંકર ઘારીવાલા એ કરી હતી. પણ તેનો પણ ઇતીહાસ ખુબ જ રોચક અને જાણવામા મજા આવે એવો છે
બન્યુ તુ એવુ કે 1834 માં સુરત મા દેવશંકર ઘારીવાલા ની હાલત ખુબજ ખરાબ,બધી બાજુ થી નાસીપાસ થયેલા .
તેવા મા તે સમયે સુરત મા એક સમર્થ સંત હતા, સંત શ્રી નિર્મળદાસ મહારાજ. દેવશંકરભાઇ એ સંતશ્રી ની સેવા કરતા, ત્યારે વાતવાત મા દેવશંકરભાઇ એ નિર્મળદાસ મહારાજ પાસે માર્ગદર્શન માંગ્યુ અને એ સંતે કહ્યુ કે તુ આવી રીતે ઘારી બનાવી ને વેચવાનુ ચાલુ કર, સાથે સાથે આશીર્વાદ આપ્યા.
ત્યાર થી આ ઘારી ની શરુવાત થઇ.
સંત ના આ પકવાન ને મળેલ છે એમ કહીયે તો ખોટુ નહી.
એ સંત શ્રી નિર્મળ દાસ મહારાજ ની સમાઘી
કોટસફીલ રોડ પર
ક્ષત્રીય મઠની લાઈનમા
નવસારી બજાર ની સામે
સુરત
આ એડ્રેસ પર છે.
આ સંત નો ઇતીહાસ ત્યાના કોઇક જાણકાર પાસે જાણજો
તમારા શરીર ના રૂંવાટા ઉભા થઇ જશે એવા સિધ્ધ મહાત્મા હતા
સુરત મા છો, તો આશીર્વાદ લઇ લેશો એવુ મારુ મંતવ્ય છે.
_______નિલેશ પિતળે
વાહ, બહુ સારી જાણકારી આપી તમે દોસ્ત 🙏
ફરી સુરત આવીશ ત્યારે ચોક્કસ ટ્રાય કરીશ ત્યાં વિઝિટ કરવાની
Nice video sameer bhai
Hi jamnadas ghariwala ni ghari atle bestbest. 👍😋😋😋. Kem chho atulbhai and manojbhaif9 pl pl Bombay pan tamaribranch kholo really we miss it 😋👍👍
Aavo samir bhai...ghari khava...chandi padvo aavi rhyo chhe...surat ma chndi odvani jordar ghari bne ne khavay pn jordar...to pdharo surat
વાહ ભાઈ મોજ
Ha bhai
Nice video
Thanks a lot 🙏
Surat ke famous ganda kaka na fafda Surat ka test bhi dikhaye sir
i love surat Ghari👌👌👌👌
Super
Ataman ma maido k ghau no lot levano?
My favorite.
love you surat
Wah bhai
Samirbhai Ghari I like you sand Parcel to USA you make food Video I like & love Thanks for Details process Video
Thanks again 😛😛😛😛😋😋😋😋
Most sweetest ever
Sir teshn par aavelu che aa jamnadash ni rataru puri khajo ok very nice shurt
Mouth watering .....u have to send us 🤣 superb video 🌹🌷
Thanks a lot 🙏
Railway station thi same chauta pul na under che chali ne javay riksha thi 5 minitues
Ha moj...
👌👍👌👌
Wahhh ghari amara jamkhambhalia na ghi vina majaa n aave
I love Surat Ghari
How can'i gat in usa do you guy talk directly order so please let me know
Hu jamkhambhaliya thi j chhu.👍👍👍
Thank you for recip
Ghari is best sweet 😋😋😋😋😋😋😋
Ame to mota thaya che Jamnadas ni ghari khai ne.. line ma pan ubha rahya chiye ghari leva..always miss the ghari.Surat chodyu ne ghari pan ghuti gai..loko game tutlu feke ke ame bo saras banaviye pan Surat ma baneli ne specially Jamnadas ni ghari ne koe takkar ni mari sake♥️
Ghari to ekdum superfine pan biji mithaiyo pan khub j saras hoe che.
Tapi mata ni jai ho..etle j kevai ke Surat nu jaman
Em kyo ke amey jamnadas ni ghari ghari ne luckily JIVTA rahya chheie … too much ghee,a killer
😆😆😆😆
Very nice
Thanks 🙏
જય સીયારામ
જય સીયારામ 🙏
સમીર ભાઈ,
સરસ માહિતી બદલ આભાર.
Thank you Hemant bhai 🙏
I love ghari.
Beautiful love from usa new Jersey
Thanks
Saras
Thanks
સૂરતમાં ઘારીલૈવા આવવું હોયતો રલવે સ્ટેશનથી કેટલું દૂર છે આપનું એડ્સ પણ સેર કરો
2 branch 6 biji adajan ma mahalaxmi mandir paase
Kaka ne Kau ke hand gloves Perave karigaro pase
D box maa adres mo no pe lekhoo .station thee ketlu dur 6? Full adress lekhoo
Swadishta ghari
Nice
Thanks
samirbhai video ma thodo lag aave che pan great vlog che boss...
sorry aaj hu late chu boss...
Thanks a lot 🙏 dost
Ghee eklu che ke pachi Buru khand Bheravani please reply
મુંબઈ માં ડીલીવરીના શી વ્યવસ્થા છે? ઓર્ડર કેમ અપાય ?
Address
Ek Var Bhavnagar Ma Pooja Parlour Ma Pan Mulakat lo sir
Traditional Indian Kathiyawadi with Makhan No Je Swad Che te Anero che..
Address: Pooja Parlour
Jwells Circle
Bhavnagar
Please send Google location for reaching this Shop
Sir mane jamnadas ghari wala no number aapso mane magavi ch
Ghee maa sakar mix hoi toj ghari upar jaame
Samirbhai Amara surat ni ghari Femus 6
Thnxxx to Visit in surat 👍
લોકો પાછળ કેટલી ઉધરસ ખાઈ રહ્યા છે.. Yaaak..
Ek jamane me surat ki branto hotel bhi 1992 ke aas pass ki bat hai
Kaka must bolya ghari no credit bijane aapyo jrne sodh kari .gamyu
જય.ભગવાન
જય ભગવાન 🙏
National falooda surat
Thank you
13 minjte pachi audio nathi aavto
Smir bhai cicago ma nthee maltee
जय श्री राधे कृष्णा
सादर नमस्कार
રાધે ક્રિષ્ના 🙏
पता बताए।
Bombay delivery Address👍
Vaprati vastu nu Praman ketlu levu kevujoye
This msg from AUST
So sorry your shop number lost only for address
તમે ઘારી અમેરિકા મા મોકલો છો અને સુ ભાવ છે તે જણાવજો અને તમારો ફોન નંબર પ્લીસ જણાવજો।
Tamari ghari amazon.co.uk ma vechata hoi to saru pade.
Hello
I like video and subscribed your chanel
Are you sending parcel in USA?
Thx
No .. make your own.. easy
Ghari jordaar che pan aabhai je ladva banave 6 e Bhai ne bolo atleast hand gloves pehari ne banave plz 🙏
A lai aavjo and kjo tedvaa aavis ne Dhari laijais
Ghari no itihas janvajevo chhe ghari tatya tope freedom fighter sathe sankadayel chhe
Gujju box :- Jamnadas jevy Ghari pura world ma nahy male. Ana jovo Ghabher (ghaver) , Sutar feni , Dahitra-farsi puri, daleny ladudii, pedda abbdhy E.x..a baddhu toA dekhadyuj nathy
Surat nu jamar,ne kashi nu maran
10 raiders jamunadas
road Address mobila number video please
Someone coughing too much