ગુજરાતી લોક ગાયક સુરેશ રાવળ(સાયલા) સાથે સુરીલો સંવાદ ભાગ 01

Поділитися
Вставка
  • Опубліковано 20 січ 2025

КОМЕНТАРІ • 221

  • @rameshjkamlesh826
    @rameshjkamlesh826 4 роки тому +7

    જયહો વિજય ભાઈ જયહો. જય ગિરનારી આદેશ. (માંડવી કરછ)

  • @hansabengohil3839
    @hansabengohil3839 3 роки тому +3

    Jay ho suresh raval hansa gohil na jay siyaram bhavanagar

  • @vishwashyogi5261
    @vishwashyogi5261 4 роки тому +15

    ગોંડલ અને તેની આજુબાજુ માં બહું દાયરા કર્યા .... અને એ સમય ગોલ્ડન હતો ... અમને ખબર પડે કે આજે આ ગામ માં સુરેશ ભાઈ નો ડાયરો છે એટલે અમે તક ચૂકતા નઈ એટલા પ્રિય કલાકાર છે.. જય દ્વારકાધીશ

  • @narsinhbhaisavani6103
    @narsinhbhaisavani6103 4 роки тому +9

    સુરેશ ભાઈ નાની ભમતી,, વાંસદા યાદ આવે છે બહુજ કાર્યક્રમો કર્યા

    • @hrcreation7399
      @hrcreation7399 3 роки тому +1

      Su vaat karo so e aapda baju pan avta ke

  • @urvikpatel3908
    @urvikpatel3908 4 роки тому +5

    જય હો સુરેશ ભાઈ રાવળને દક્ષિણ ગુજરાત થી ભજનિક બિપીન પટેલ ગાંગડીયા તા મહુવા થી ખુબ ખુબ વંદન

  • @parmardipsang2025
    @parmardipsang2025 4 роки тому +5

    મોજીલા અને એક દમ સરળ સ્વભાવ વારા વ્યક્તિ એટલે સુરેશભાઈ રાવળ સંતવાણી ના સિંહ કેવાય

  • @vikramsinghmorithorali9855
    @vikramsinghmorithorali9855 4 роки тому +22

    ગુજરાતનો એક સમયનો સ્ટેજનો 'સાવજ'' એવા લોક લાડીલા ભજનીક સુરેશભાઈ રાવળ,આમારે હજુ વર્ષો સુધી તમને સાંભળવા છે.માં ભગવતી આપનો સૂર કાયમ માટે મજબૂત રાખે એવી પ્રાર્થના છે.

  • @pareshpanchal1170
    @pareshpanchal1170 4 роки тому +5

    જય હો વાલા વિજય ભાઈ સુરેશભાઈ રાવળ સાથેની મુલાકાત થી આનંદ થયો🙏🙏🙏👌🏼

  • @alkaraval979
    @alkaraval979 4 роки тому +4

    Jay ho sureshbhai aapna raval samaj nu gaurav jay ho jayho

  • @bdlahir7194
    @bdlahir7194 4 роки тому +3

    saras.vijaybhai.ahir

  • @vasantbhaigbotadra236
    @vasantbhaigbotadra236 2 роки тому +1

    Jay mataji. Aaa bhajn narubhai chachka vala ae lakhelu hatu

  • @lrmakwana7239
    @lrmakwana7239 4 роки тому +5

    Jay ho suresh bhai

  • @prabhujambukiya9621
    @prabhujambukiya9621 4 роки тому +4

    સુરેશભાઈ દેસીગાડાબેસિનેભજનગાતા મારા ગામ ભોયકા માં સુરેશભાઈ ની વાત સાવ સાચિછે

  • @tejasraval6845
    @tejasraval6845 3 роки тому +3

    Bhajan samrat sureshbhai Ravaldev ne khub vandan...

  • @sureshraval4115
    @sureshraval4115 3 роки тому +4

    ભગવાન ભોળીયો નાથ હંમેસા એમના સુર ને કાયમ રાખે અને ભજન ગરબા જુલણા નીદુનિયા ખુબ આગળ વધે ..જય માતાજી

  • @DesaiKhdesai
    @DesaiKhdesai 4 роки тому +3

    Vah Suresh Bhai phadi avaj na badshah

  • @vijaysinhprankada5235
    @vijaysinhprankada5235 4 роки тому +5

    Jiyo Jiyo.. Vijay Bhai. Vijay Sinh... Rajpardi

  • @paraskatariya8979
    @paraskatariya8979 4 роки тому +2

    Ha moj Bhajan ni dunina na savaj

  • @harshadbhaivatukiya6488
    @harshadbhaivatukiya6488 4 роки тому +3

    આઈ એમ સૂરેશ રાવલ બેસ્ટ કલાકાર ગૂજરાત નં વનકલાકાર સોલંકી સૂરેશ રાવલ સાયલા જય કોલી સમાજ બોટાદ

  • @agravatvivekbapu2351
    @agravatvivekbapu2351 4 роки тому +6

    Ha Vijay Bhai ni moj ha

  • @bhikhumuliyashiya3411
    @bhikhumuliyashiya3411 4 роки тому +3

    Ha vijay bhai ha

  • @vivekcharan5143
    @vivekcharan5143 4 роки тому +3

    અડીખમ કલાકાર છે સુરેશ ભાઈ ....ખૂબ સારું lagiyu

  • @bharatgovani4513
    @bharatgovani4513 4 роки тому +3

    vah vijaybhai khub saras..vato kari sureshbhai raval sathe...
    suresh bhai ni dakdamruthi laine santvanina aradhakh suidhi yatra khub saras
    bijo bhag jaldi mukjo

  • @chetanpatel2797
    @chetanpatel2797 4 роки тому +8

    Tamaro khub khub abhar mara guru sathe vat kari

  • @kalusolanki3891
    @kalusolanki3891 4 роки тому +2

    જય હો સંતવાણી જય નારાયણ જય હો વિજય ભાઈ આપનો ખૂબ ખૂબ આભાર

  • @natvarvaghelaofficial1068
    @natvarvaghelaofficial1068 4 роки тому +5

    ખુબજ સરસ જય જય ગરવી ગુજરાત

  • @surshadhana3103
    @surshadhana3103 4 роки тому +4

    બાપો બાપો મારો યોગીજી સમાજ નુ રત્ન 🙏🙏🙏🙏🙏જીઓ જીઓ 🎉🎉🎉🎉🎉🎉

  • @mitulahirofficial6432
    @mitulahirofficial6432 4 роки тому +5

    ખૂબ જ સરસ....
    જય મુરલીધર.....જય દ્વારકાધિશ

  • @dslakhani6945
    @dslakhani6945 Рік тому

    સુરેશ ભાઈ રાવળ સાયલા ગુજરાતી ભજનીક ની સરસ મુલાકાત . ખુબ સરસ રહી . વિજય ભાઈ જોટવા દ્વારા મુલાકાત . ઓછું ભણેલા હોવા છતાં પણ સરસ કંઠ ધરાવતા સુરેશભાઈ ને ખુબ ખુબ અભિનંદન . ખુબ ખુબ અભિનંદન . 👌👍👌👍👌💐💐

  • @dslakhani6945
    @dslakhani6945 Рік тому +1

    લીધી રે વિદાયુ બાપા બગદાણા ધામ ની .. ખુબ ખુબ અભિનંદન

  • @rahulraval8341
    @rahulraval8341 4 роки тому +3

    Jay ho Ravaldev

  • @ravalbharat8078
    @ravalbharat8078 3 роки тому +2

    સંતવાણી ના સાચા મોતી (રતન)સુરેશભાઈ રાવળ💐💐🙌

  • @rathodpravinbhai4444
    @rathodpravinbhai4444 5 місяців тому +2

    વાહ મારાં સાયલા નાં સાવજ ગરજે વાહ કરોડ દીવાલીતપોબાપા ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી નાં સીતારા વાહ

  • @manishahir6514
    @manishahir6514 4 роки тому +5

    જય માતાજી જય સીયારામ હા રાવળ હા જય હો 🙏🏻🙏🏻😊😊

  • @Rajiv_Dixit21
    @Rajiv_Dixit21 2 роки тому +2

    Waahhh Raval Dev

  • @laxmanchavda3371
    @laxmanchavda3371 4 роки тому +4

    SURESHRAVAL NA GIT BHAJAN RADAY NE SPARSI JAY SE JIYO SURESHBHAI JIYO

  • @devrajtaviya6442
    @devrajtaviya6442 4 роки тому +2

    Super

  • @chandrasinhjijadeja8080
    @chandrasinhjijadeja8080 2 роки тому +1

    મને સંતવાણીનો નશો લગાડનાર સુરેશભાઈ રાવળ અને બટુક મહારાજ..... જય હો સંતવાણી

  • @bapudhiru8891
    @bapudhiru8891 4 роки тому +4

    જય બજરંગ દાસ બાપા સીતારામ

  • @RakeshChauhan-dd5hv
    @RakeshChauhan-dd5hv 4 роки тому +11

    આ બોવ સારું કર્યું વિજય ભાઈ સુરેશ ભાઈ નું ઇન્ટર્યું રજૂ કર્યું

  • @durgeshraval2488
    @durgeshraval2488 4 роки тому +4

    જય હો રાવળ દેવ

  • @jagdishmulani2986
    @jagdishmulani2986 4 роки тому +3

    VAH SURESH BHAI

  • @desaikalotra9121
    @desaikalotra9121 4 роки тому +5

    ભાઈ ભાઈ હા મારું સાયલા ભગતના ગમ

  • @jiteshpatel5354
    @jiteshpatel5354 4 роки тому +3

    Good work Vijay bhai

  • @rambhairamrambhairam3856
    @rambhairamrambhairam3856 3 роки тому +2

    સુરેશભાઈ ખરેખર મહાન કલાકાર છે

  • @shaileshbhattioffil4665
    @shaileshbhattioffil4665 4 роки тому +2

    આપ નો ખુબ ખુબ આભાર

  • @MEHUL_STUDIO
    @MEHUL_STUDIO 4 роки тому +6

    જય હો

  • @દેવકણસભાડદેવભરવાડ

    જય માતાજી સુરેશ ભાઈ ને

  • @gohilhitesh6729
    @gohilhitesh6729 4 роки тому +4

    જોરદાર

  • @भरतभरवाड-ढ6ख
    @भरतभरवाड-ढ6ख 4 роки тому +6

    આગમવાણી ના બાદશાહ સુરેશ રાવળ

  • @Gujarati_Loksangeet
    @Gujarati_Loksangeet 4 роки тому +2

    Vah Suresh Raval..

  • @વિજયભાઇપરમાર

    જય હો સુરેશભાઈ જય હો

  • @rameshjkamlesh826
    @rameshjkamlesh826 4 роки тому +3

    જયહો સંતવાણી જયહો ગુરુ વાણી...

  • @Sreeradhetv
    @Sreeradhetv 2 роки тому +2

    સુરેશભાઈ સુપર કલાકાર

  • @jaydeepmardiya6095
    @jaydeepmardiya6095 4 роки тому +6

    જય હો સંતવાણી

  • @rameshbapu9357
    @rameshbapu9357 4 роки тому +3

    જય હો ભજન ભાવ વાલા

  • @chandubhaisagar3837
    @chandubhaisagar3837 4 роки тому +3

    વા વા ભાઇ સુરેશ રાવલ. માય ફેડ

  • @deepakahir701
    @deepakahir701 4 роки тому +3

    Ha Moj Ha Jay Ho

  • @Santvani11
    @Santvani11 4 роки тому +5

    જય હો વાલા

  • @rahulvasaniya8691
    @rahulvasaniya8691 4 роки тому +5

    હા સુરેશ ભાઈ હા

  • @prabhulaltrivedi7361
    @prabhulaltrivedi7361 4 роки тому +5

    Vah surisbhai va

  • @ravalmahesh9195
    @ravalmahesh9195 4 роки тому +3

    Jay dwarkadhish Jay raval Dev

  • @rambhairamrambhairam3856
    @rambhairamrambhairam3856 3 роки тому +2

    જય રામાપીર સુરેશભાઈ

  • @dhoraliyahakabhai3445
    @dhoraliyahakabhai3445 Рік тому +1

    હા હાવજ હા 🙏🙏👍

  • @dipakchauhan7593
    @dipakchauhan7593 4 роки тому +3

    I salute Suresh bhai

  • @swasthyasamadhan
    @swasthyasamadhan 4 роки тому +4

    Very good

  • @lalabhaisaylaofficial277
    @lalabhaisaylaofficial277 4 роки тому +5

    Wha Suresh raval

  • @hembhaimehta1903
    @hembhaimehta1903 4 роки тому +4

    ભજેનાસમરાટ

  • @laxmanchavda3371
    @laxmanchavda3371 4 роки тому +5

    SURESHBHAI NI SURILA SAUVAD MA KETALA DIVAS THI RAH JOTA HATA VAH VIJAYBHAI VAH MAJA AVI GAI

  • @MaheshRaval-lg2pc
    @MaheshRaval-lg2pc 3 роки тому +2

    હા રાવળ સમાજ નો હાવજ. હા

  • @solankibahadur6946
    @solankibahadur6946 4 роки тому +2

    Jay ho santvani

  • @anjanabenraval9018
    @anjanabenraval9018 4 роки тому +1

    I know Sureshbhai Raval since last 35 years..I like his santwani..Rajendra Raval Advocate Viramgam..

  • @Kamleshravalofficial96
    @Kamleshravalofficial96 4 роки тому +2

    જય હો સુરેશ ભાઈ રાવળ દેવ

  • @jayrajsinhvadher8225
    @jayrajsinhvadher8225 Рік тому

    Tame kharekhar pachha a kalakaron ne amari same jivant kari ne khubj adbhut karya kari rahya chho a kalakaro ketla saral vyaktitva dharave chhe adbhut 🙏

  • @jagdishmatiya787
    @jagdishmatiya787 4 роки тому +3

    Very nice👏👏 ik

  • @ShantilalGangji
    @ShantilalGangji 5 місяців тому

    જય હો સુરેશ ભાઇ જય હો❤❤

  • @laljighoghari9270
    @laljighoghari9270 4 роки тому +4

    વાહ

  • @hardevsinhrayjada3810
    @hardevsinhrayjada3810 6 місяців тому

    Sureshbhaina bhajan lokgito sambhalta maja padi dhanyawad sureshbhai ravalne

  • @VijyaBenKoriya
    @VijyaBenKoriya 11 місяців тому

    જય અલખધણી ઘણી ખમ્મા સુરેશ ભાઈ

  • @dilipsinhraulji5164
    @dilipsinhraulji5164 6 місяців тому

    J or
    dar sureshbhai

  • @baldevgosai1898
    @baldevgosai1898 4 роки тому +4

    Good

  • @shankarbhaibhusadiya9631
    @shankarbhaibhusadiya9631 6 місяців тому

    લીધી રે વિદાયુ બગદાણા ધામ પછી ખુબ નામના મેળવી છે બાપા સીતારામ

  • @jaydevdave7735
    @jaydevdave7735 4 роки тому +2

    Jenaran Namo Narayan 🙏👏🕉

  • @arviahir1245
    @arviahir1245 4 роки тому +4

    My favorite singer

  • @gelapatel6525
    @gelapatel6525 4 роки тому +3

    સરસ બાપાસીતારામ

  • @sandyabharaisandhyabharai2591
    @sandyabharaisandhyabharai2591 4 роки тому +3

    જય હૉ

  • @mahendraborana7265
    @mahendraborana7265 6 місяців тому

    અમારી નાત રાવળ દેવ નો કોહિનૂર એટલે સુરેશ ભાઈ રાવળ.....

  • @vivekravalofficial
    @vivekravalofficial 5 місяців тому

    Wahh 👏👏👏

  • @rajuzapdiya7552
    @rajuzapdiya7552 5 місяців тому

    jay ho bap jay ho su aavaj se

  • @harshadbhaivatukiya6488
    @harshadbhaivatukiya6488 4 роки тому +7

    હૂ સૂરેશ ભાઈ નો આશીક છૂ મારા ઘેર સૂરેશ ભાઈ ની 87 ઓડીયો કેસેટ છે

    • @VijayJotvaJournalist
      @VijayJotvaJournalist  4 роки тому

      વાહ સરસ

    • @jayantibhai9326
      @jayantibhai9326 2 роки тому

      તમારી પાસે સુંરેશ રાવલ ઓડિયો કેસેટ છે ભાઇ

    • @jayantibhai9326
      @jayantibhai9326 2 роки тому

      સુરેશભાઈ રાવલ ની ઓડીયો કેસેટ તમારી પાસે છે

    • @jayantibhai9326
      @jayantibhai9326 Рік тому

      સુરેશ ભાઇ રાવલ ની ઓડીયો કેસેટ કઇ કઇ છે

    • @jayantibhai9326
      @jayantibhai9326 9 місяців тому

      Suresh

  • @harshadbhaivatukiya6488
    @harshadbhaivatukiya6488 4 роки тому +4

    મીરા મહેલ થી ઊતર્યા

  • @n.npatel4950
    @n.npatel4950 4 роки тому +3

    આતો ભાઈ ભગતના ગામના કલાકાર મોરા નોહોય જય શ્રી લાલગુરૂ વિજયતે જેરામ જેરામ જે રામ સુરેશ રાવલ ભાઈ

    • @RameshbhaiVora-xr2fw
      @RameshbhaiVora-xr2fw 5 місяців тому

      Sureshbhaitokarusonuchhesarakalakarchhebhajnoniduuniyamatemanun

  • @PRAVINRAVAL-v4m
    @PRAVINRAVAL-v4m 5 місяців тому

    જય હો મારો રાવળ સમાજ 🙏🙏

  • @RajuPatel-kd3gt
    @RajuPatel-kd3gt 4 роки тому +2

    Mara manna Guru

  • @laljimokariya210
    @laljimokariya210 5 місяців тому

    સુરેશભાઈ બટુકમહારાજની કવાલીની કેસેટ બહુજ જોરદાર હતી બે વફા સનમ

  • @natvarvaghelaofficial1068
    @natvarvaghelaofficial1068 4 роки тому +6

    ખુબજ જુનું નામ વિજયભાઈ અમે સુરેશ ભાઈ અને દમયંતીબેન ને અમદાવાદ માં કાશકલા મંદીર મેદીકુવા ધીકાટા રામાપીર ના મંદીરે સાંભળેલા એ વખત માં પ્રોગ્રામ સાલુ થયા પેલા બબ્બે કલાક અગાવ પ્રોગ્રામ જોવા લોકો આવી જતાં અને ખુબજ મજા પણ આવતી અને એ વખત મા અમે ધી કાંટા માં ધનસુખનાથ બાપુ ના રામાપીર ના મંદીરે તો ધણા કલાકાર ને સાંભળતા પણ ખરેખર સુરેશભાઈ યે ખુબજ નામના મેળવી જયજય ગરવી ગુજરાત

  • @manishshrimali6500
    @manishshrimali6500 5 місяців тому

    Suresh bhai batuk maharaj hit jodi❤

  • @rathodpravinbhai4444
    @rathodpravinbhai4444 5 місяців тому

    સુરેશ રાવલ થીં સાયલા ઓલખાય છે વાલા

  • @mayurv999
    @mayurv999 4 роки тому +3

    vijaybhai khub khub abhinandan ..........hu mayur ,sri pujya kandash bapu ashram mumbai no sevak chu aapne vinanti che maherbani kari ne Baba ustad tabalchi and Haribhai gadhavi no interview aap shri leso aavi aasha rakhu chu ........dhanyawad....jay siyaram .

  • @laljithakor8448
    @laljithakor8448 4 роки тому +3

    વિજયભાઈ આપણો ખૂબ ખૂબ આભાર કે સુર સંવાદ કાર્ય ક્રમ થકી બધા કલાકારોના પરિચય કરાવો છો