કલાકારની દારુણ્ય સ્થિતિ llએક ટંક ખાવાના ફાંફા llના ઘરનું ઘર ના કોઈ આવક llભૂખ્યા પેટે કાઢે છે જિંદગી

Поділитися
Вставка
  • Опубліковано 16 січ 2025

КОМЕНТАРІ • 146

  • @chavdabipin6796
    @chavdabipin6796 Місяць тому +27

    જોગલભાઇ અમે ફૂલ નયતો ફૂલની પાખડી ની મદત કરસુ પણ અતયારે આ માણસ ની મદત અથવા વારે ખજુર ભાઇ જરુર આવછે.એવી અમારી આશા છે.

    • @positivevaat
      @positivevaat  Місяць тому +3

      બીપીન ભાઈ તમારો નંબર નીકળી ગયો છે એક મિસકોલ મારી દેજો

    • @jitubaraiya5332
      @jitubaraiya5332 Місяць тому +1

      આ😂દાદા કીયા રહેછૈ

    • @positivevaat
      @positivevaat  Місяць тому +1

      જૂનાગઢ ધરાનગર

    • @JAGABHAIBAROLIYA
      @JAGABHAIBAROLIYA Місяць тому

      @@chavdabipin6796 તમારી આશા જરૂર પરમાત્મા પુરી કરે હું પણ પ્રાર્થના કરુંશૂ જયસંવિધાન

    • @dharmshishiyal171
      @dharmshishiyal171 Місяць тому +1

      Mo.aapo

  • @nagarjunjadeja4932
    @nagarjunjadeja4932 Місяць тому +14

    આ ભાઈ ના સમય માં કલાકારો આમના ઘરે કલાક કલાક સુધી ગાડી માં બેસી ને વાટ જોતા અને આ બેન્જો વાદક ભાઈ મહારાજની જેમ જીવન વિતાવ્યું અને પછી જ કલાકારો એ આમને લય જવાના બંધ કર્યાં ખોટા વ્હેમ માં ના રહેવું એનું યોગ્ય દાખલો છે

  • @HasmukhPanchal-tq5qv
    @HasmukhPanchal-tq5qv Місяць тому +21

    જેમ કમા ને કલાકારોએ ફેમસ કર્યો એવી રીતે આ ભાઈ ને પણ મદદ કરી શકાય..કે કામ આપી શકાય ❤

  • @Santvani11
    @Santvani11 Місяць тому +8

    જ્યારે એમનો સમય હતો ત્યારે કેટલો વટ હતો એ પણ પૂછો.... 2 વાર ગાડી તેડવા જતી ત્યારે પણ આવતા નહિ... અને બધું દારૂ માં બરબાદ કર્યું છે... અને એમના છોકરા ઓ ની જવાબદારી છે એમને સાચવવા ની

  • @j.mchandegara1403
    @j.mchandegara1403 Місяць тому +15

    સરકાર એને મકાન બનાવી આપે એવી વિનંતી અને કલાકારો મળી કંઈક કરો તે મુસ્લિમ હોવા છતાં આપણી હિન્દૂ સંકૃતિ નેં સાચવી બધા કલાકારો સારે બેન્જો ગુજરાતી સંતવાણી નેં બિરદાવી બાકી કિર્તીદાન દાને સંતવાણી નો સત્ય નાસ કરીનાંખો

  • @yumtum6045
    @yumtum6045 Місяць тому +8

    આ, સમયમાં બધા કલાકારો સાથે મળી ને આ એક કલાકારને આર્થિક સહાય કરે એવી બધા કલાકારને આર્થિક મદદ કરવા વિનંતી, કલા અમર છે, કલા અમર છે કલા ની, કદર કરવી જોઇએ એવી બધા કલાકારને વિનંતી,જય, ગિરનારી

    • @acharyahariprasad6
      @acharyahariprasad6 Місяць тому

      આ મુસ્લિમ છે માટે કોઈ પણ હિન્દુ એ આને મદદ કરવી નહીં,આજ હિન્દુ ઓ માટે આ લોકો મોત બની રહ્યા છે આ લોકો જેહાદી છે આ મુસ્લિમ ને જો હિન્દુ એ મદદ કરી તો આ માણસ દસ મો ભાગ જેહાદ કરવામાં કાઢસે, અને જેહાદી ઓ હિન્દુ ઓ ને નેસ્તનાબૂદ કરવાનું કામ કરે છે, માટે એક પણ હિન્દુ એ આ મુસ્લિમ ને મદદ કરવી નહીં, નહીં તો પોતાના પરિવાર ને ખત્મ કરવાનું પાપ લાગશે
      હિન્દુ રક્ષક દળ

  • @HanshaSatapara
    @HanshaSatapara День тому

    આવા સારા કલાકારોને સરકારે થોડોક સપોર્ટ કરવો જોઈએ એને થોડોક ટેકો પણ આપવો જોઈએ હિન્દુ હોય કે મુસલમાન કલાકાર જ રહેવો જોઈએ આવી સરકારને મારી નમ્ર વિનંતી છે જય યોગી આદિત્યનાથ

  • @MehurGadhvi
    @MehurGadhvi Місяць тому +17

    મોટા કલાકાર ને કઈ માડીને બને એટલી મદદ કરો ભાઈ

  • @sarvaiyalalji-n9h
    @sarvaiyalalji-n9h Місяць тому +9

    બેન બા ખુબ સારા સ્વભાવ ના છે.

  • @pinakinpandya9458
    @pinakinpandya9458 28 днів тому

    આવા કલાકરોને કે જેને આપણી સઁસ્કૃતિ સાચવવામાં મદદ કરી છે તેવા તમામ કલાકાર તથા ભવાઈ કરવાવવાળા, મદારી દરેક ને સરકારે આર્થિક મદદ કરવી જોઈએ

  • @navinsolanki3257
    @navinsolanki3257 Місяць тому

    આપ જે કહો તે મદદ કરીયે જુગ જુગ જીવો મારા વ્હાલા

  • @dilippatel5146
    @dilippatel5146 Місяць тому +1

    એમની સાથે કામ કરનારા કરોડોપતિ છે એમણે મદદ કરવી જોઈએ એવી મારી વિનંતી.🙏

  • @devandhgadhvi9686
    @devandhgadhvi9686 Місяць тому +9

    આ ભાઈને આપણે બધા મળીને

  • @jbbhatt9742
    @jbbhatt9742 23 дні тому

    કલાકાર તરીકે કલાકાર ને એક દિવસ પ્રોગ્રામ કરીને મદદ કરવા માટે કોઈ કલાકાર આગળ આવે તો માણસાઈ કહેવાય 🙏મહાદેવ

  • @devandhgadhvi9686
    @devandhgadhvi9686 Місяць тому +8

    સપોર્ટ આપાય આવા વ્યક્તિને

  • @vasavagireesh8578
    @vasavagireesh8578 Місяць тому

    આ દાદા એ એમનું જીવન આ કલાકારો પાછળ આપી અને એ કલાકારો એટલા આગળ નીકડી ગયા કે આ દાદા પાછળ કોઈએ ફરી ને ના જોયું યાર.આ વીડિઓ જોઈ ને તો મારું ગુજરાતી હોવા નું ઘમન્ડ ઉતરી ગયું ભાઈ.જય આદિવાસી ,જય સીતારામ 🙏

  • @manishmandir3485
    @manishmandir3485 Місяць тому +11

    મારી એક નમ્ર વિનંતી સે આ વીડિયો ખુબ શેર કરજો

  • @kamleshbhaivasava5970
    @kamleshbhaivasava5970 Місяць тому +5

    સંગીત માં મનને શાંત કરવાની તાકાત હોય છે સાહેબ મદદ કરવા મા અને ધર્મ કરવામાં કોઈ નાતજાત હોતી નથી

  • @manishmotivarash5099
    @manishmotivarash5099 Місяць тому +1

    જોગલ ભાઈ બોલો અમારી સુ મદદ જોઇએ છે ભાઈ.

  • @gujaratcrimesandesh3146
    @gujaratcrimesandesh3146 Місяць тому +12

    આમનું એડ્રેસ મોકલો

  • @j.mchandegara1403
    @j.mchandegara1403 Місяць тому +13

    આ કલાકાર નું મકાન બનાવી દિયો કલાકાર મળીને

  • @rameshbhaipatel4872
    @rameshbhaipatel4872 Місяць тому +3

    સરકારે આવા કલાકારની કદર અને મદદરૂપ થવુ જોઈએ .મુખ્ય મંત્રી દાદા સુધી આ વિડીયો મોકલવો જોઈએ જરુર કંઇ થશે .સરકારી મકાન ની મદદ મળવી જોઈએ .

    • @jayeshdodiya2129
      @jayeshdodiya2129 Місяць тому

      સાહેબ આ ભાજપ હરામી સરકાર છે જ મુસ્લિમ અને ગરીબો વિરોધી સરકાર છે, આ સરકાર અંબાણી, અદાણી ના ખોરે બેહવા માં થી નવરી નથી. તો આ કલાકાર ની મદદ ક્યાં થી કરે...

  • @ManubhaiDhadhal-lq6rr
    @ManubhaiDhadhal-lq6rr Місяць тому

    સરસ રીતે વગાડી શકે છે અને સહકાર ની જરૂર છે જયગીરનારી ભજન દર્શન ચેનલ જુઓ સંતવાણી સત્સંગ પ્રાચીન ભજન અને ધૂન જય શ્રી કૃષ્ણ

  • @nanuravalhalvad7367
    @nanuravalhalvad7367 Місяць тому +1

    અત્યારે ઘણા લોકો બેન્જો ક્લાસ ચલાવે છે અને સારી કમાણી કરે છે આ કાકા ને મદદ કરવી જોય એ બેન્જો ક્લાસ ચાલુ કરવા માટે સંગીત નું સારું જ્ઞાન છે

  • @chandreshzala7948
    @chandreshzala7948 Місяць тому +3

    Khub khub Aabhar..bhai ....🙏

  • @vasantbhaibhanushali9965
    @vasantbhaibhanushali9965 25 днів тому

    આવા લોકોની મદદ કરવી એ આપણી ફરજ છે

  • @abjijitpatel562
    @abjijitpatel562 Місяць тому

    Very Very nice God bless you dada

  • @jitubhaidobariya9460
    @jitubhaidobariya9460 Місяць тому +7

    તેમની અતી દારુણ પરીસ્થિતિ પ્રત્યે સંવેદના છે , ચોક્કસ સૌ સંવેદનશીલ માણસ ફરજ બજાવશે ...

  • @dharmendratalaviya
    @dharmendratalaviya Місяць тому +1

    🙏🙏🙏🙏

  • @KrushiGujarat
    @KrushiGujarat Місяць тому +2

    ખૂબ સરસ માહિતી 🎉🎉🎉🎉

  • @ranjitdhakhda-gh6pw
    @ranjitdhakhda-gh6pw Місяць тому

    ❤જય માતાજી આદાદાનેજરૂરક ઈકમદદકર વીજ જોઈએ કલાકારોનેદયાન આપવુજોઈએ

  • @pravindanbgadhavi3198
    @pravindanbgadhavi3198 Місяць тому +1

    જય માતાજી

  • @ભરતભાઈજોષી-વ6જ
    @ભરતભાઈજોષી-વ6જ Місяць тому +3

    દરેક કલાકારે એક ડાયરો કરી ને ફુલ નહીં ને ફુલોની પાંખડી આપી મદદરૂપ થાય ત્યારે આ કલાકાર ની કદર થાય

  • @dharmendrakumarpathak6235
    @dharmendrakumarpathak6235 22 дні тому

    આમના માટે મદદ કરવા ગુગલ પે નું સ્કેનર મુકવો, અમે પણ મદદ કરીએ અને કરાવીએ

  • @Gopaldasbapugondaliya
    @Gopaldasbapugondaliya Місяць тому

    ભાઈ શ્રી ગિરીશ ભાઈ કોટેચા સાહેબ... આપ સાહેબ શ્રી આ કલાકાર શ્રી મુનીર ખાન ભાઈ ની રૂબરૂ મુલાકાત લઈ કઈક મદદ કરી આપો તેવી અપેક્ષા. જય સિયારામ.

  • @TBHACHECH
    @TBHACHECH Місяць тому +7

    આ ભાઈ નું સરનામું મોકલશો તો તમારો આભારી રહીશ

    • @positivevaat
      @positivevaat  Місяць тому +1

      જુનાગઢ ધરાનગર

    • @chandreshzala7948
      @chandreshzala7948 Місяць тому

      Nambar hoi to moklo ​@@positivevaat

    • @paramjarivala5451
      @paramjarivala5451 Місяць тому

      આ દાદા નો નંબર મોકલો મદદ કરવાની છે...

    • @paramjarivala5451
      @paramjarivala5451 Місяць тому

      મોટા કલાકારો આગળ આવી મદદ કરે તો સારુ...

    • @paramjarivala5451
      @paramjarivala5451 Місяць тому

      મોરારી બાપુએ ૫૦ હજાર આપ્યાં તે ઘણી સારી વાત છે....

  • @yogeshvalay170
    @yogeshvalay170 Місяць тому +3

    જય હો સંતવાણી.....🙏

  • @gheluharjuk6332
    @gheluharjuk6332 Місяць тому

    આમાં જે હોય એ પણ મદદ કરવાની જરૂર છે પછી વાતું કરવાથી કોઈ ફાયદો નથી કલાકારો ભેગા થઈને કાંઈક કરવું જોઈએ

  • @moolsinghrao6646
    @moolsinghrao6646 Місяць тому

    बहुत खराब हालत हे जब काम था तब गर्ज थी आज अच्छे लोगो को कोई कदर नही 🙏🙏🙏

  • @sanjaymuchhdiya3634
    @sanjaymuchhdiya3634 Місяць тому

    Munir khan mane game tiyare bhega thay atle hu amne full nay to full ni pakhdi aaputo hoy sangit na betaj badsah

  • @JAGABHAIBAROLIYA
    @JAGABHAIBAROLIYA Місяць тому +11

    આ કળયુગમાં કલા ની કોઈ કદર નથી રાફડો ફાટયો છે

  • @abdullasamabhuj1935
    @abdullasamabhuj1935 Місяць тому +1

    કેમ જાણે કલાના કસબીઓની હાલત આવી કફોડી કેમ થતી હશે.. આવા સાજિંદાઓના સાજે કલાકારો વાહ વાહી પામ્યા હોય તેવા સ્ટેજ કલાકારો કેમ માનવતા ચુકી જતા હશે.. બહુ દર્દ થાય તેવું છે 🙄🤔

  • @bhaveshgadhviofficial4944
    @bhaveshgadhviofficial4944 Місяць тому +1

    Sarsvti na upask ni aa halat my god badha kalakaro sathe mali 1 program Kari de to moti seva thase...

  • @k.m.chavdam.chavda402
    @k.m.chavdam.chavda402 Місяць тому +1

    આકલાકાર ને મદદ કરવી જોઈએ

  • @bharatsoni57
    @bharatsoni57 28 днів тому

    કલાકાર ની દુનિયા બહુ મોટી છે કલાકારો નું એક યુનિયન હોવું જોઈએ કોઈ પણ કલાકાર ની નબળી પરિસ્થિતિ હોય એના માટે એક પ્રોગ્રામ કરે એટલે એમનું જીવન ગુજરાન ચાલી જાય વાત મોટી નથી કોઈ કલાકાર વિચારે તો થાય થવું જ જોઈએ

  • @sarvaiyalalji-n9h
    @sarvaiyalalji-n9h Місяць тому +4

    ગરીબાઈ ને કયાંક તો રહેવુ ને.....!

  • @nileshbarotofficial45
    @nileshbarotofficial45 Місяць тому +3

    Ustad gamete hoy thay atli madd karo

  • @jagdishmatiya787
    @jagdishmatiya787 Місяць тому +1

    Good work❤❤❤❤

  • @jagubhaipatel1427
    @jagubhaipatel1427 Місяць тому +2

    Very nice/calakar

  • @BaldevThakor-r9f
    @BaldevThakor-r9f Місяць тому

    👏👏👏👏

  • @rajeshhathiyani5041
    @rajeshhathiyani5041 Місяць тому

    Ava kalakaro ni madadkarvi jove

  • @girishbhai5238
    @girishbhai5238 Місяць тому +1

    Bin jaruri lakho hajaro udadnara aek pankhdi tame aane aapni kyarek kam kari jase

  • @kirankatariya8330
    @kirankatariya8330 Місяць тому

    આપણા ચડતા સમયમાં આપડે વર્તનમા ધ્યાન રાખ્યું હોય તો, સમય કોઈનુ રૂણ રાખતો નથી

  • @dhirajkhatri1378
    @dhirajkhatri1378 Місяць тому +3

    Addresh mokaljo bhai

  • @bharvadmachhabhai7042
    @bharvadmachhabhai7042 26 днів тому

    Bapa na gugl pe nabr aapo

  • @Gopaldasbapugondaliya
    @Gopaldasbapugondaliya Місяць тому

    વાહ ઉસ્તાદ

  • @nileshbarotofficial45
    @nileshbarotofficial45 Місяць тому +1

    Aa vidio khjur bhai sudhi jetlo thai atli velo pohchado avi vinanti che

  • @rajeshbhairathod7914
    @rajeshbhairathod7914 Місяць тому

    નાથાભાઈ ઘણા દિવસે તમને જોયા

  • @HitDarshan
    @HitDarshan Місяць тому

    Thanks for 50 subscriber

  • @VinodbhaiSenma-c6l
    @VinodbhaiSenma-c6l Місяць тому

    ❤VlNODBHAl❤SHlVABHAl❤SENMA❤🕉️27=11=20=24🕉️

  • @nileshbarotofficial45
    @nileshbarotofficial45 Місяць тому +1

    Munirkhan to munirkhan che. Khub sara aatist che me sambhla che

  • @jaydevgadhavi551
    @jaydevgadhavi551 Місяць тому +1

    ઓહો

  • @Rajputanaq-11
    @Rajputanaq-11 Місяць тому

    Nam shu 6 bapa nu

  • @kaushikranva9447
    @kaushikranva9447 Місяць тому +1

    Mansukhbhai Rathod amna mate vat Karel se

  • @IkbalBhaiBloch
    @IkbalBhaiBloch Місяць тому

  • @rathodbharat9777
    @rathodbharat9777 Місяць тому

    Munir kan jevo manas na made..

  • @ravindravyas6982
    @ravindravyas6982 Місяць тому

    આ કલાકારને પૈસા પહોંચાડવાની રસ્તો પણ તમારા ડિસ્ક્રિપ્શન માં લખો તો કોઈને મદદ થાય

  • @MehurGadhvi
    @MehurGadhvi Місяць тому +2

    આ વિડીયો બને એટલો શેર કરો ભાઈઓ જય મોગલ જય સોનલ લખીતા મેહુર ગઢવી

  • @latamehta7562
    @latamehta7562 Місяць тому +1

    અરે એક સમયના એમના સાથીઓ અને બીજા જુનાગઢ વાસીઓ.જાગો સંભાળી લો આ લોકોને.

  • @paramjarivala5451
    @paramjarivala5451 Місяць тому +1

    માફ કરજો ભાઈ તમે બિનજરૂરી પ્રશ્નો પૂછી તેમની ગરીબાઈ નુ પણ ના લ્યો. આજે જમાનો સ્વાર્થનો છે સહુ સમય, સત્તા બળવાન હોય એના ગાડે જ બેસે છે....

  • @narendralorhari927
    @narendralorhari927 Місяць тому

    આ જેટલા મોટા કલાકારો છે.. એ 5 લાખ રૂપિયા એક પ્રોગ્રામ ના લેતાં હોય છે... એ કલાકારો ને મૉનિરખાન નહીં દેખાતાં હોય......

  • @GauswamiBhanupari-ic4yl
    @GauswamiBhanupari-ic4yl Місяць тому +1

    Mota mota nam madad karjo please

  • @arvindrajpara2538
    @arvindrajpara2538 Місяць тому

    Aj na kalakar crodo ma fare che ame same avi na madad karvi jove

  • @hbt253
    @hbt253 Місяць тому +1

    Dayra ne joke wala kalakaro rokda ma rupiya laine income tax pan nathi bharta!!
    Kam se kam ava garibo ni madad to kare.
    Jagdish Trivedi ek marad nikalyo jene 50 ni ummar thata j kai didhu ke have pachhi je paisa avshe a dharmada ne sakhavat ma jashe. Jo 75 thata pahela mari jau to y bakina varsho na paisa vasihat ma dan ma lakhine jaish. Ek khajur bhai che madadgar badha na.
    Brahmano a rasto batadyo che bija pote samaj seva karine ane badha birdavo ane bodh lo amna kam thi.

  • @harishjoshi7452
    @harishjoshi7452 Місяць тому

    Emne pehla Rehilibation centre maa moklo. Duru chuti jyy. Pachi help thyy.

  • @AhirMahesh-t5g
    @AhirMahesh-t5g Місяць тому +2

    Moti umar bav dukhday chhe mani vat sabrine bhuj dukh thyu google play number nakho

  • @sSV-vn8xh
    @sSV-vn8xh Місяць тому +1

    NambarApo

  • @godhaniyahareshbhai739
    @godhaniyahareshbhai739 Місяць тому +2

    भाई साहब जूनागढ़ में कहां रहते हैं पक्का पता भेज दो

  • @KAC-zi9fy
    @KAC-zi9fy Місяць тому

    Badha kalakar mali ne madad karo plz 😢

  • @BhalabhaiMaruji
    @BhalabhaiMaruji Місяць тому +1

    સરનામું આપો ભાઈ મો.નંબર આપો ભાઈ

  • @parmarkanti5386
    @parmarkanti5386 Місяць тому +1

    પણ આ કલાકાર કોણ છે ક્યાંનો છે એ તો ક્યાં પહેલા આડેધડ લેવા મળ્યો છે તું ભાઈ😮😮😮😮

    • @makwanavelajibhai8899
      @makwanavelajibhai8899 Місяць тому +3

      Benjo vadak munir khan chhe

    • @jayeshdodiya2129
      @jayeshdodiya2129 Місяць тому

      વિડિઓ પેલા નિરાંતે જોવ, એમાં ક્યાંના છે? કોણ છે? બધુજ કીધું છે

  • @sarman_a_barad250
    @sarman_a_barad250 Місяць тому

    Java girnara

  • @parsotampandya3862
    @parsotampandya3862 Місяць тому

    વિડીયો બનાવનાર બંને ભાઈઓ નેં ધન્યવાદ

  • @vanarajjataparavanarajjata5184
    @vanarajjataparavanarajjata5184 Місяць тому +2

    Bhai ana ac. No. Aapo

  • @VijayeshMehta
    @VijayeshMehta Місяць тому +5

    આપે સરખું એડ્રેસ આપવું જોઈએ.

    • @positivevaat
      @positivevaat  Місяць тому +2

      9913459187

    • @positivevaat
      @positivevaat  Місяць тому +1

      કોઈ પણ માણસ મદદ કરી શકે

    • @VijayeshMehta
      @VijayeshMehta Місяць тому +1

      @positivevaat અરે પૂર્ણ એડ્રેસ તો એમનું આપો. તો મદદ કરવા જાય ને???

  • @pravinluhar2788
    @pravinluhar2788 Місяць тому

    Tamari kalani kimat hati tamari nai mate nirash na thao

  • @sSV-vn8xh
    @sSV-vn8xh Місяць тому +2

    FonNmbarApo

  • @RameshPatel-gb2pf
    @RameshPatel-gb2pf Місяць тому +3

    Jeni sathe kam karyu hoy eva mota Gayak kalaakar ene kem madad nathi karta... E loko aane kem bhuli gya chhe. Ane aa Bhai pan haju vagaade chhe to program ma kem nathi jaata.

  • @HariBarad-re2ms
    @HariBarad-re2ms Місяць тому +1

    Sarnamu aapo

  • @dharmshishiyal171
    @dharmshishiyal171 Місяць тому

    Moaapo

  • @knowdips6029
    @knowdips6029 Місяць тому

    Amno contect number moklo