Pashakusha Ekadashi Vratkatha, Mahima, Muhurat || પાશાંકુશા એકાદશી વ્રતકથા, મહિમા, 25 ઓક્ટોબર

Поділитися
Вставка
  • Опубліковано 23 жов 2023
  • Pashakusha Ekadashi Vratkatha, Mahima, Muhurat || પાશાંકુશા એકાદશી વ્રતકથા, મહિમા, 25 ઓક્ટોબર
    ✨️જય સ્વામિનારાયણ, જય શ્રીકૃષ્ણ વ્હાલા ભક્તોને...
    તારીખ- ૨૫ ઓક્ટોબર ૨૦૨૩ અને બુધવાર ના રોજ આસો સુદી પાશાંકુશા એકાદશી ઉપવાસ છે. દ્વિદલવ્રત આરંભ થાય છે. આ વીડિઓ મા અમે આ એકાદશી નો વિધિ, કથા, મુહૂર્ત અને ઉપાય વિશે ની સંપુર્ણ માહિતી કહી છે. જે મનુષ્યો પ્રસંગોપાત આ એક જ એકાદશીનો ઉપવાસ કરે છે, તો તે મનુષ્યોએ ઘણા પાપો કર્યા છતાં પણ યમનાં દુઃખને પામતા નથી. કોઈ કપટપણાએ કરીને આ એકાદશીની ઉપવાસ કરે તો પણ તે મનુષ્ય સૂર્યના પુત્ર એવા યમરાજાને દેખતો નથી.✨️
    ✨️આ વર્ષે પાંશાકુશા એકાદશી પર ખૂબ જ શુભ યોગ બની રહ્યો છે, જેમાં કેટલાક ખાસ ઉપાય કરવાથી તમારી બધી ખરાબ સમસ્યાઓ દૂર થઈ જશે. વૈદિક કેલેન્ડર અનુસાર, અશ્વિન મહિનાના શુક્લ પક્ષની એકાદશી 24 ઓક્ટોબરે બપોરે 03:14 વાગ્યાથી શરૂ થશે અને આ તિથિ 25 ઓક્ટોબરે બપોરે 12:32 વાગ્યે સમાપ્ત થશે. ઉદયા તિથિ અનુસાર, 25 ઓક્ટોબર 2023, બુધવારના રોજ પાંશાકુશા એકાદશી વ્રત રાખવામાં આવશે.✨️
    ✨️હવે આપણે દરેક યોગનો સમયગાળો જાણી લઈએ. વૃદ્ધિ યોગ - 24 ઓક્ટોબર 2023, બપોરે 03:40 થી 25 ઓક્ટોબર 2023, બપોરે 12:18 સુધી રહેશે. રવિ યોગ સવારે 06:28 થી બપોરે 01:30 સુધી રહેશે. અને ત્રિગ્રહી યોગ એકાદશી ના દિવસે આખો દિવસ રહેશે. જ્યારે ત્રણ ગ્રહો એક રાશિમાં હોય છે ત્યારે ત્રિગ્રહી યોગ બને છે. પાશાકુશા એકાદશી પર મંગળ, સૂર્ય અને બુધ તુલા રાશિમાં રહેશે, તેનાથી ત્રિગ્રહી યોગ બનશે.✨️
    ⭕️તમને આ વીડીઓ પસંદ આવે તો વીડિઓ ને LIKE જરુર કરજો, બીજા ભક્તોને SHARE કરજો અને તમે આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો SUBSCRIBE કરી બેલ આઇકન જરુર દબાવી લેજો...⭕️
    #pashankushaekadashi #papankkushaekadashivrat #papankushaekadashi2023 #pashankushaekadashi2023 #pashankushaekadashivratkatha #pashankushaekadashimahatmay #pashankushaekadashivratvidhi #ekadashi2023 #aavosatsangmaekadashi #swaminarayansampraday #aavosatsangma #astrologer #newkatha #swaminarayancharitra #kalupurmandir #swaminarayanaarti #swaminarayandhun #baps #motivation #spiritual #bhajan #devotional #dusheraspecial

КОМЕНТАРІ • 13

  • @jaydwarkadhish3937
    @jaydwarkadhish3937 7 місяців тому +3

    Jay swaminarayan ❤

  • @rushitaupadhyay3348
    @rushitaupadhyay3348 7 місяців тому +2

    Jai Swaminarayan 🙏🌹🙏

  • @HarshSoni-fw9fy
    @HarshSoni-fw9fy 7 місяців тому +1

    🙏🙏🙏જય સ્વામિનારાયણ 🙏🙏🙏

  • @pallavmali7657
    @pallavmali7657 7 місяців тому

    jY swaminarayan

  • @dakshavaghela4947
    @dakshavaghela4947 7 місяців тому

    જય સ્વામિનારાયણ

  • @priyansiprajapati727
    @priyansiprajapati727 7 місяців тому

    Jay swaminarayan

  • @rameshbhaiparmar5868
    @rameshbhaiparmar5868 7 місяців тому

    🙏

  • @HET_official1
    @HET_official1 7 місяців тому

    Jay shree Swami Narayan

  • @chetanaasodariya1418
    @chetanaasodariya1418 7 місяців тому +3

    Jay swaminarayan 🙏🙏🙏🙏🙏🙏

  • @funpromax5354
    @funpromax5354 7 місяців тому +3

    જય સ્વામિનારાયણ નિત્ય પૂજા માં સિદ્ધેશ્વર મહાદેવ પધરાવી શકાય ?

    • @SwaminarayanCharitra
      @SwaminarayanCharitra  7 місяців тому +1

      હા, પધરાવી શકાય. પંચાયતન દેવોની પૂજા, ઉપાસના આપણા સંપ્રદાય મા છે જ. જય સ્વામિનારાયણ

  • @neelambendesai2067
    @neelambendesai2067 7 місяців тому

    ❤jaishriswaminaray❤🙏👍🍅🌸💐👌🌼🌹🌷🌺🥑🍇🍑🍎🥝🍋🥭🥥❤️🍐🍏🍓🍊🙏👍

  • @rajbharajput8386
    @rajbharajput8386 7 місяців тому +3

    *જય સ્વામિનારાયણ*