મારા સસરાને કોકે કીધું હસે કે તારું ગરપડવા આયું સે તો હું મદદ કરું તુ તારું ગર બનાવાનું ચાલુ કર હું પેહશા આપીશ મારા સસરા એખોલયું ગર તે પસીજેને કીધું હતું તેનો હતો પતો ના મલે અમારા પાસે પેશા નહોતા મારા સાશું સસરા વરસાદમાં શું તા હતા અને વહુ એ ગર બનાવવા લોન અને વ્યાજવા પેશાં લ્યને મકાન બન્યું પણ મારો પતિ શરાબ પિતો ગર મો કોઈનું ધ્યાન ન રાખે ના નોકરી કરે હુ દુકાન ચલાવીને ગર ચલાવું લોકોને વ્યાજ આપવા એક બીજા પાસે પૈસા લેતી હતી હવે મારે વ્યાજ નુ વ્યાજ ભેગુ થતા 12ti 15લાખ દેવું શે લોકોએ મારી પાસે ઉગ્રાની કરી શે તો ખજૂર ભાઈ મારી મદદ કરો હુ મારી બ્બૅ કીડની દાન કરવા તૈયાર છું પણ મારી મદદ કરો 😂😂😂😂
Jay koli samaj
Jay mandhata
🙏🙏🙏🙏
જય શ્રી કૃષ્ણ
તમારો.આભાર.ખજૂરભાઇ.
જય કોળી 🙏
જય વીર માંધાતા
Jay koli samaj
હમારા કોળી સમાજ ની નામાવલી કરી તે બદલ ધન્યવાદ આભાર
Jay mataji
જય માંધાતા
જય માં મતાજી જયશ્રી કૃષ્ણ
સીતારામ સીતારામ
સાવજ તો ખજૂરભાઈ છે જાની ભાઈ નગરી ના મકાન બનાવીને સારુ કામ કરે છે