ખુબ સુંંદર કામ આપ કરો છો ધન્યાવાદ ખજુર ભાઇ પણ એક વાત આપને કહેવી છે આપશ્રી પગથીયાની બાજુમાં એક રેમ્પ બનાવી દો જેથી તેમને ચડવા ઉતરવામાં રહેલાઇ પડે બાકી આપના કામમાં કાઇ ઘટે નહીં ....
ખજૂરભાઈ તમારા સેવા ને લાખ લાખ વદન ..આ વિટીયો જોઈ એકદમ ભાવુ થઈ ગયા..તેમના ચહેરા પર ની ખુશી નુ કારણ તમે અને તમારી ટીમ ને ધન્યવાદ..દશેરા હાર્દિક શુભ કામ ના..જય માતાજી જય દારકાધિશ જય શ્રીકૃષ્ણ રાધે રાધે રાધે..I love you bor 🙏🙏🙏🙏🙏👏🫶🫶❤️⚘️⚘️😀😀👌🎉🏡🏡🏡🏡💖💞💖♥️💗💓🙌💯💯
ચાલો બધા સાથે મળીને નિતીન ભાઈ ને મદદ કરીએ જેથી કરીને નિતીન ભાઈ Ni ચેનલ મોટી થાય અને income માં વધારો થાય જેથી કરીને નિતીન ભાઈ વધારે લોકો Ni મદદ કરી શકે
વા ખજૂરભાઈ ખૂબ જ સુંદર ઘર બનાવ્યું, ભગવાન તમારી આખી ટીમને હંમેશા માટે ખુશ રાખે એવી પ્રાર્થના, બહેને જે ગીત ગાયું ખજૂરભાઈ માટે તે પણ ખૂબ સુંદર છે. જય દ્વારકાધિશ 🙏
Wah Nitinbhai tarunbhai and team bov saras kaam karo cho. Aaj ni duniya ma tame aatlu badhu karo cho kharekhar salute che tamne khajurbhai Bhagwan tamne khub shakti aape
ખજૂર ભાઈ અમારે તમારી મદદ ની ખુબજ જરૂરી છે. મારા નાના ભાઈ ને એક ખતરનાક બીમારી છે તેને સારું કરવાં માટે ખુબજ મોટી રકમ ની જરૂર છે એટલા માટે તમે અમારી મદદ કરશો એવી વિનંતી છે 😢😢😢
नितिन दोनों भाई को एक नई जिंदगी दी है तुमने, ये मुहिम तुम्हारी जो घर बनाने की है वो सच से उन लोगोंके लिए और उनके लाचार मां-बाप के लिए आशीर्वाद रूप है जो जिंदगी से हार मान गए होते है👍🏻.. તરૂણ મારી પણ fav. છે માંડવી પાથરા માંથી કાઢેલી, ને ઓરા😋કાજૂનું પણ કાંઈ નો આવે આ માંડવી સામે બરાબર ને☺️
Jai Jinendra 🙏 Nitinbhai khubj saras kaam Anumodana Bahuj saras ghar & interior.Prabhu tamne ane tamara team ne aava karya karvani shakti aape.Blessings to u & ur team🙌🙌❤️❤️
🙏🏼હર હર મહાદેવ 🙏🏼 વાહ ખજૂર ભાઈ વાહ. એકદમ સુપર લાગ્યું ઘર. અને આવી રીતે ગરીબની મદદ કરતા રહેજો અને જલદી 500 ઘર પુરા થાય તેવી દિલથી શુભેચ્છા. મહાદેવ તમને તમારા પરિવારને સદા સુખી સમૃદ્ધ રાખે તેવી દિલથી શુભેચ્છા.
ખજૂરભાઈ ની ખુબ સરસ કામ કરે છે રામ લક્ષ્મણ ની જોડી છે
🎉
🎉😊❤
ખજુર ભાઇ તમારી માતાને ધન્ય છે એવા દાનવીર ને જન્મ આપ્યો ખુબ ખુબ અભિનંદન ખજુર ભાઇ
ખુબ સુંંદર કામ આપ કરો છો ધન્યાવાદ ખજુર ભાઇ પણ એક વાત આપને કહેવી છે આપશ્રી પગથીયાની બાજુમાં એક રેમ્પ બનાવી દો જેથી તેમને ચડવા ઉતરવામાં રહેલાઇ પડે બાકી આપના કામમાં કાઇ ઘટે નહીં ....
ખજૂરભાઈ તમારા સેવા ને લાખ લાખ વદન ..આ વિટીયો જોઈ એકદમ ભાવુ થઈ ગયા..તેમના ચહેરા પર ની ખુશી નુ કારણ તમે અને તમારી ટીમ ને ધન્યવાદ..દશેરા હાર્દિક શુભ કામ ના..જય માતાજી જય દારકાધિશ જય શ્રીકૃષ્ણ રાધે રાધે રાધે..I love you bor 🙏🙏🙏🙏🙏👏🫶🫶❤️⚘️⚘️😀😀👌🎉🏡🏡🏡🏡💖💞💖♥️💗💓🙌💯💯
વાહ મારાં ગુજરાત નાં લોકલાડીલા ગરીબોનાં ભગવાન એવાં ખજુર ભાઈ ને કરોડો વંદન કરીએ છીએ જય માતાજી ખજુર ભાઈ ને ❣️👍❣️👍❣️👍❣️❣️👍🙏🌹🙏🌹🙏🌹🙏
સોમનાથ મહાદેવ તમને હંમેશા ખુશ રાખે ખજુર ભાઈ 🙏🏻🙇🏻❤️
માં ભગવતી તમને અને તમારા પરિવારને સુખ સંપતિ સમૃદ્ધિ અને સારું આરોગ્ય રાખે એવી માં ભગવતી ને હું દિલ થી પ્રાથના કરું
ચાલો બધા સાથે મળીને નિતીન ભાઈ ને મદદ કરીએ જેથી કરીને નિતીન ભાઈ Ni ચેનલ મોટી થાય અને income માં વધારો થાય જેથી કરીને નિતીન ભાઈ વધારે લોકો Ni મદદ કરી શકે
લાખ લાખ વંદન છે ગરીબો ના બેલી ખજુર ભાઇ ને 🙏 મહાદેવ સદાય તમને ખુશ રાખે ભાઇ 🙏 love you bro 🥰
વા ખજૂરભાઈ ખૂબ જ સુંદર ઘર બનાવ્યું, ભગવાન તમારી આખી ટીમને હંમેશા માટે ખુશ રાખે એવી પ્રાર્થના, બહેને જે ગીત ગાયું ખજૂરભાઈ માટે તે પણ ખૂબ સુંદર છે. જય દ્વારકાધિશ 🙏
ખજૂરભાઈ ને અને તેમને સાથ અને સહકાર આપનાર સૌને ખુબ ખુબ ધન્યવાદ જયસરીકૃષણ હરી ઑમ નમઃ
પોતાની જરરિયાતોને પૂરી ન કરી શકે તેવા લોકો ને આવા ઘર બનાવી દઈ ને અમીર બનાવી દીધા ધન્ય સે તમને😢🎉
ખુબજ સરસ ખજૂરભાઈ તમારા વિડીયો જોઈ ને આખો માં આંસુ આવી જાય !!!! ખુબજ સરાહનિય કામ..#જય માતાજી
ખરેખર તમે ભગવાન નું સ્વરૂપ છો ખજૂરભાઈ તમને અને તમારી આખી ટીમ ને કોટી કોટી વંદન
માતાજી હંમેશા ખુશ રાખે એજ પ્રાર્થના કરૂ છું 🙏 જય માતાજી 🙏
ખુબ સરસ ખજૂરભાઈ સત સત નમન છે . રિયલમાં આજે ભગવાન નું કામ તમે કરી રહ્યા છો.
ખજૂર ભાઈ ને દિલ થી ધન્યવાદ
સત કૈવલ સાહેબ ખજુરભાઈ ખૂબ ખૂબ અભિનંદન
Wah Nitinbhai tarunbhai and team bov saras kaam karo cho. Aaj ni duniya ma tame aatlu badhu karo cho kharekhar salute che tamne khajurbhai
Bhagwan tamne khub shakti aape
ખજૂરભાઈ આપે ખુબજ સુંદર ઘર બનાવ્યું છે
ભગવાન નું રૂપ એટલે આપણા ગુજરાત નું ઘરેણું છે ખજુરભાઈ અને તરુણભાઈ જય માતાજી ❤
દાનવીર કર્ણ ખજુર ભાઈ ને ખૂબ ખૂબ ધન્યવાદ ભગવાન હંમેશા ખુશ રાખે તમને આભાર
ખજુર ભાઈ બધી મનૉ કામ ના પુરી કરૅ દ્વારકા વારૉ
વિકલાંગ ભાઈ ના મકાન બનાયા ખુબખુબ ધનવાન આ અમારા ગુજરાત નુ ગવરવ છે
વાહ ખજુરભાઈ વા તમે ખૂબ સરસ કામ કરી રહ્યા છો
ખજૂર ભાઈ અમારે તમારી મદદ ની ખુબજ જરૂરી છે. મારા નાના ભાઈ ને એક ખતરનાક બીમારી છે તેને સારું કરવાં માટે ખુબજ મોટી રકમ ની જરૂર છે એટલા માટે તમે અમારી મદદ કરશો એવી વિનંતી છે 😢😢😢
नितिन दोनों भाई को एक नई जिंदगी दी है तुमने, ये मुहिम तुम्हारी जो घर बनाने की है वो सच से उन लोगोंके लिए और उनके लाचार मां-बाप के लिए आशीर्वाद रूप है जो जिंदगी से हार मान गए होते है👍🏻.. તરૂણ મારી પણ fav. છે માંડવી પાથરા માંથી કાઢેલી, ને ઓરા😋કાજૂનું પણ કાંઈ નો આવે આ માંડવી સામે બરાબર ને☺️
ખુબ ખુબ ધન્યવાદ ખજૂર ભાઈ તમે આવા ગરીબ લોકોના મસીયા બની અને કામ કરો છો ભગવાન તમને લાંબુ આયુષ્ય આપે સુખી રાખે શાંતિ આપે જીવનની અંદર ખૂબ આગળ વધો
6:54 જેનું કોઈ નય એના ખજૂર ભાઈ વાહ મારા ગરીબ ના બેલી મારા ભગવાન કર્ણ રૂપ ખજૂર ભાઈ 🎉❤ હંમેશાં આવું મદદ કરતા રહો સ્વાસથ્ય સારું રહે એવી દુવા 🎉🎉🎉🎉
વાહ😮 બહેન વાહ શું તમે ગીત ગાયું છે ❤😍😊
ખૂબ ખૂબ આભાર ખજુર ભાઈ તમે સાક્ષાત ગરીબ ના ભગવાન છો 🙏🙏
જય દ્વારકાધીશ ખજૃર ભાઈ
ખજૂર ભાઈ❤️🌏 ને હુતો ભગવાન જ માનું છુ🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ખુબ ખુબ અભિનંદન ખજુર ભાઈ🎉🎉❤❤❤
Jai Jinendra 🙏 Nitinbhai khubj saras kaam Anumodana Bahuj saras ghar & interior.Prabhu tamne ane tamara team ne aava karya karvani shakti aape.Blessings to u & ur team🙌🙌❤️❤️
ખજુરભાઈ હુ તમારા દરેક વીડીયો જોવુસુ તો મનને ખુબ સાનતી થાયસે આવા કામ કરતા રહેસે જીદગીમા પૈસા સાથે નથી આવવાના નથી
જય શ્રી કૃષ્ણ જય ચામુંડા માં ધીરૂભાઈ બારૈયા ઉમણીયાવદર ગામ છે
ખજુર ભાઈ ને હું ભગવાન નો અવતાર માનુસુ
ચાલો ખજુરભાઈ ને મદત કરી એની ચેનલને આગર વધારી😢❤❤❤
I proud of you khajur bhai ❤❤❤🥰🥰🥰
Jay shivshakti 🙏🚩
Vahh khajur Bhai khub khub Abhinandan Bhai 🙏
❤ જય હો ખજૂર ભાઈ 🙏🏼🌹🌹🌹🌹🌹
આ એક એવા પહેલો યૂટ્યુબ પર છે કે જેના કોઈ હેટ્રરસ નથી❤
U doing great work Jay Maharaj
Biji comment aapdi khajur bhai full support chhe tamne
ખજુરભાઈ ખૂબ આગળ વધો એવી માતાજી ભગવાનને દિલથી પ્રાર્થના 🙏🙏🙏🙏🙏🙏
મારા ભગવાન ખજુર ભાઈ
ખજૂરભાઈ આગલા જન્મ માં તમને અઢળક ધન સંપતિ કુદરત આપશે❤
જય માતાજી ખજૂર ભાઇ
Ak j dil che ketli var jitso khajurbhai ❤ Jayshree ram ❤️
🙏Jay mataji🙏
Nitinbhai Ane Puri Tim ne❤
ખુબ સરસ ભાઈ....👍👍👍👍👍👍.... ખુબ પ્રગતિ કરો એવી માતાજી ભગવાનને દિલથી પ્રાર્થના 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
કોણ કોણ ખજુરભાઈ જેવી સેવા કરે છે
ખજૂર ભાઈ એ કોળી સમાજના વખાણ કર્યા એ
અમારા માટે બોવ ગર્વ ની વાત કહેવાય
🙏🙏🙏
ખજુર ભાઈ ને કોણ કોણ ભગવાન માને છે
ખજૂર ભાઈ તમને માતાજી હંમેશા ખુશ રાખે. તમને મારા સત સત નમન છે ભાઈ
❤❤❤❤❤❤❤❤❤❤
વાહ ખૂબ સરસ કાર્ય ખજુર ભાઈ વંદન ની સાથે નમન તમને
Bhai Bhai kharekhar dhanya chho
Khajurbhai etle khajurbhai
Tame Ane tamari team khub saru karya Karo chho
ખજુર ભાઈ તમે બહુ સરસ કામ કર્યું.. બન્ને ભાઈ બહજ ભોળા છે.. અને સ્વાભિમાની પણ છે.. જો એ સારા હોય તો આ દિવસ નય આવત.. એ એમના ચહેરા પર દેખાય.
ખજૂરભાઈ (નીતીન જાની ) ગરીબોના ભગાવન છો તમે 🙏માતાજી ભગવાનને પ્રાથના છે કે તમે અને તમારું પરીવાર ( તમારીપૂરી ટીમ) જીવનમાં સદાઈ હસતાં રહો,મસ્ત રહો,તદુરસ્ત રહો, ખૂબ આગળ વધો 🙌😊 જય શ્રી કૃષ્ણ 🙏 જય શ્રી હનુમાનજી દાદા💐
મહાદેવ તમને હંમેશા ખુશ રાખે.ખજુરભાઈ.ખુબ અભિનંદન
Jay ma bhagahvati jay mataji
ખુબ સરસ ભાઈ આવુ તો કોઈ ના કરે જે કરે તે ફક્ત ખજૂર ભાઈ જ઼ કરે જય હો ખજૂર ભાઈ ની
hu khajur bhai ne hu bhagava atale ke mahadev manu su
જય માતાજી
Very nice home ❤
જય માતાજી ખજુર ભાઈ 🙏🙏🙏🙏
🙏🏼હર હર મહાદેવ 🙏🏼
વાહ ખજૂર ભાઈ વાહ.
એકદમ સુપર લાગ્યું ઘર. અને આવી રીતે ગરીબની મદદ કરતા રહેજો અને જલદી 500 ઘર પુરા થાય તેવી દિલથી શુભેચ્છા. મહાદેવ તમને તમારા પરિવારને સદા સુખી સમૃદ્ધ રાખે તેવી દિલથી શુભેચ્છા.
વાહ ભાઈ વાહ માં ભગવતી તમને ખુબ ખુશ રાખે એવી પ્રાર્થના અને તમારું હજાર વર્ષ નું આયુષ્ય થાય મારા ભાઈ🙏🙏🙏
રામ માડી રામ
Great job sr 💯
ભાઈનુ ટ્રસ્ટ નુ મેનેજમેન્ટ ખુબ જ સારું છે..
Big fan khajur bhai ❤❤
Very nice Home
All time good work Nitinbhai &Tarunbhai
હા મોજ ખજૂર ભાઈ❤❤❤
Khajur bhai amara koli samaj vishe bola a amara mate garv ni vat che... Miss u khajur bhai....❤
વાહ મારાં ગુજરાત ના લોકલાડીલા ગરીબનાં ભગવાન એવા ખજુર ભાઈ ને કરોડો વદન કરીએ છીએ જય માતાજી ખજુર ભાઈ
ધન્ય તમારા જગત જનની જનેતા ને ઈશ્વર તમને હજુ વધારે સુખ સમૃધ્ધિ આપે એવી દિલ થી દુઆ કરું છું જય હો નીતિન ભાઈ જાની
Khajur bhai tmaro vlog joyane mne aasu aavu gya
Khajur bhai tamane beybhai ne jetla dhanayvad Apia Tetla ochha chhe
Khub sundar khajur bhai tamari uper mahadev mata parvati hamesha raji rahse Har har mahadev om namah shivay jay shree Annapurna matay namah
Ha Maru gj 13 surendranagar ❤
જય માં મોગલ 🙏
Tamara sabd ne vandan tame bolya k JENU KOI NATHI ENA KHAJOORBHAI jai mataji salute tamne🙏🙏🙏
જય માતાજી ખજુરભાઈ ભગવાન છે
Jay shree Krishna
Jay mataji
Jay maa meldi tamne sukhi rakhe 🙏🥰
Khajur bhai I love you.❤
ખુબ ખુબ અભિનંદન ખજુર ભાઈ
ખજૂરભાઈ તમે ભગવાન બનીને આવ્યા છો ભગવાન તમને લાંબી આવીશ આપે જય માતાજી
Jay Dwarkadhish Khajurbhai ❤
વાહ ખજુરભાઈ ,,,, સલામ ❤
બહુ જ સરસ કહેવાય તમને જે ભાઈ મગફળી આપી એ ભાઈ ને
Good 👍❤
Kajur bhai kub kub abhar🎉
Nice 👍👍👍👍👍❤❤❤❤❤❤
સાચી સરકાર તો આવા બેલીઓ જ છે જય દાતાર
હા ભાઈ હા
વાહ ખજુરભાઈ ખુબ સરસ જય માતાજી🙏🙏🙏
અદભૂત🩷 જયસિયારામ🩷 ભુદેવ ને ધન્ય છે. વંદન 🙏❤
વાહ . વિશ્વ વંદનીય સદગુરુ તમને સદા ખુશ રાખે 🌹🌹👏👏