ગુજરાતમાં સૌથી મોટું દુઃખ એ છે કે કોઈ એક સમાજ પોતાના સમાજ માટે લડે છે કોઈ એક વર્ગ પોતાના કામ માટે લડે છે વિદ્યાર્થીઓ વિદ્યાર્થીના હિત માટે લડે છે રાજ્કીય નેતા સત્તા માટે લડે છે નોકરી વાળા પગાર માટે લડે છે પેન્શન માટે લડે છે ગરીબ પોતાનું ગરીબાઈ માટે લડે છે ખેડૂત સબસીડી માટે લડે છે સમાજ સમાજ માટે લડે છે હિન્દુ મુસ્લિમ લડે છે ભાજપ કોંગ્રેસ લડે છે પણ કોઈ ગુજરાત અને દેશ માટે લડનાર નથી બધા પોત પોતાની ફરજ અદા કરે છે પણ પોતાના હકનુ માંગી શકતું નથી
@@Nature-Lover5788 Dofa hu bi aa bharti ma pass 6u to eno matlab e nai k je khotu thayu se ena mate avaj na uthau tu aa bharti ma pass thyu se tara 6okra bi future ma exam aapse e rdse ne tyre khbr pdse and tara jeva bhale aa bharti ma pass Thai jaay but jivan ma tu fail j se
@@Book.Review___32 ભાઈ રદ શિવાય ની વાત કર ..... 1% હોય શકે શબરડા બાકી 99% ને મેહનત નું છે એમને શું કામ તકલીફ આપો છો.. નિરાકરણ લાવી દેશું પણ ભરતી તો નો જ રદ થાય👍
મને તમારા હાલત જોઈ દુઃખ તો થાય જ 😢છે. પરંતુ થાળી, અને ટાળી પાડવામા તમો પણ આગળ હતા હવે થાળી, અને તાળી પાડો. તમારા હાથે કરેલ કામ હવે હૈયે વાગ્યા છે .હજુ ચેટી જવા ની જરૂર છે. મારી પ્રાર્થના છે તમને જલ્દી ન્યાય મળે. ખરે ખર મારું હૈયે તમારા વતી બહુ દુખ છે.
૧૦૦ ટકા સાચી વાત કહી કે...IAS અધિકારી છે છતાં પેપર કાઢે એમાં ટ્રાન્સલેશન ની ભુલ આવે..આ કાંઈ રીત છે.વિધાથી નો પરિક્ષા માં ૧૦-૧૫ મિનિટ અર્થ સમજવા માં જ જતાં હોય છે...
Tari comment thi khaber padi jaay chhe k tu BJp no bhakt chhe pan yaad rakh je k miyaao haame tamari j gaand faate chhe a aakha desh ne khaber chhe, tame badha sadyantra aana lidhe karo chho
રદ્દ થવા જેવો શબ્દ આપવા મને મજબૂર કરી દીધી મારે fak માં 149.65 માર્ક હોવા છતાં મારું નામ નથી આં હવે નથી સહન થાય 😢😢😢😢 રદ થશે તો જ અમારા ભલે બીજા બે વર્ષ બગડે😢😢
મારાં મતે જો સત્તા પરિવર્તન થાય તો શિક્ષણ મંત્રી શ્રી યુવરાજસિંહજી જાડેજા સાહેબ બનવા જોઈએ.. મારી કોંગ્રેસ અને આપ બેય પક્ષ ને વિનંતી છે યુવરાજસિંહજી જાડેજા ને તેના કામ નું યોગ્ય વળતર મળે... આ બધુયે તો સત્તા પરિવર્તન ના થાય ત્યાં સુધી ચાલુજ રહેશે.. યુવાનો જાગો અને તમારી આજુબાજુ લોકો ને જાગૃત કરો...
@@smitamin5853 હિન્દુત્વ અને રાષ્ટ્રવાદ.. અનિય્યા સહન કરવા નથી કહેતો હિન્દુત્વ અને રાષ્ટ્રવાદ બંને ક્રાંતિકારી છે.. ફરક માત્ર એટલોજ કઉં આજે વિનોદ કીનારી વાલા નુ કામ youvraj sinh કરીરહ્યા છે બીજા ને કોઈ પડીનાથી
અમે શિક્ષકો બધા ને સમજાવી ને થાકી ગયા પણ કોઈએ ધ્યાન માં નો લીધુ. હવે બધા નો વારો આવ્યો. હજી બધા જ બેરોજગાર યુવાનો એક થય જાવ બાકી પસી હજી બધી જ પરીક્ષા માં આવવુ જ થશે અને બધા ને આવો અન્યાય ભોગવવો પડશે. બધા ને ન્યાય માટે આંદોલન જ કરવાં પડશે એટલે હજી જાગી જાવ બાકી પસી ભોગવવા માટે તૈયાર રહેજો. હવે પસી vote આપવા માં ધ્યાન રાખજો અને હવે જે લોકો આપને સાથ સહકાર આપે તેને વોટ કરજો. બાકી પસી તમને ખબર જ છે સુ હાલત કરી સે તે. અમે પન શિક્ષકો 1 વર્ષ થી આંદોલન કરીએ છીએ તો પણ હજી ન્યાય નથી મળિયો તો મીત્રો લડવું તો પડશે જ બાકી આ જાડી અને જડ બુદ્ધિ ની સરકાર સે તમને ફાવવા નય દેય એટલે બધા મીત્રો ગાંધીનગર આંદોલન માટે પુગી જાવ તોજ ન્યાય મલસે.
@@brandofcreative5775 Sarkar Tevi Hoy to j aa badhu thay dost . Kai saru kam thayu hoy to Sarkar ni vah vah kare che pan jyare avu badhu thay che ama sarkar no vank nathi k ? Aa badhu Sarkar na J Under ma aave che Dost
હવે તો આપણા માં બાપ કેટલું સહન કરે એમને તો આપણો જ આધાર છે કે માંરો દિકરો નોકરી માં લાગી જાય એટલાં માટે તો પોતે મંજુરી કરી ને સંઘર્ષ કરી લે છે અને આપણે વર્ષો સુધી ઘરે બેઠા બેઠા તૈયારી કરીયે છે. સરકારની આવી નિતીમાં આપણા માં બાપ ના સપના ક્યારેય પુરાં નહીં થાય. ખુબ દુઃખ ની વાત છે 😔😔😔
અમુક શિફ્ટ માં 46 માર્ક વધી ગયા અને અમુક શિફ્ટ માં 5 થી 7 જ માર્ક નો વધારો આવીયો એટલે 112 માર્ક હતા એનું મેરીટ માં નામ આવી ગયું અને 145 માર્ક હતા એનું pdf માં નામ નથી ..
ચૂંટણી વખતે બટન ખૂબ જ સરસ દબાવ્યું તેનું આ પરિણામ છે.... હજી પણ ચૂંટણીઓ આવવાની છે ત્યાં સુધીમાં તમારા બધાની ઉંમર પણ પુરી થઈ જશે પણ તમે તો જાગવાના તો નથી
Merit ma name lavu hoy to tantod mahenat karvi pde aava khota andolan karine merit ma name na aave... CBRT sara ma sari system che exam mate... Normalisation method pn perfect che.. Aa khali khali jenu name nathi merit ma e Dhamal karva aavya che and News vada ne to TRP male etle kai khbr na pdti hoy to pn chalu gadi ma chadi javanu.. Shaheb ave pani matha upar jay che police ne order aapi do Dhoka vadi kare etle badhu sant.
જય જવાન જય કિસાન મારિ બધા વિદ્યાર્થીઓ ને વિનંતી છે કે હવે પરિક્ષા ની તૈયારી નહી પણ ચુંટણી માં ભાજપ ને હરાવવા મહેનત કરો ને ભાજપ જાયા તો ભરતી થાસે બસ માટે તમારો મત ને તમરા સંબંધિત ને તમારા ઓળખીતા નો મત ભજન ને નો મળે તે મહેનત કરો...આ મરૂ કહેવા નુ છે જો સારૂ હોય તો લાઈક કરો
આના કરતાં તો જૂની જે પેટર્ન હતી એજ બરોબર હતી બધા વિદ્યાર્થી યે જૂના પેટર્ન anlays કારી ને જ તૈયારી કારી હોય આ તો બોમ્બ ફોડી નાખ્યો હું ૧૦ કલાક જોબ કારી ને સાથે તૈયારી કરતો તો ખાલી ને ખાલી ફોરેસ્ટ ની ૧.૫ વર્ષ થી તો હવે સુ કરવાનું 😢
યુવરાજસિંહ સાહેબ તમારો ખૂબ ખૂબ આભાર ❤🙏🏻
ફુલ સેટિંગ થઈ ગયું છે જેને લેવાના હતા એના નામ આવી ગયા છે એક જ ઘરમાંથી ત્રણ ત્રણ પાસ થય ગયા છે
Aa chutiya wo ne mehnat nathi karvi Ane dharna pradarshan karvu che
ગુજરાતમાં સૌથી મોટું દુઃખ એ છે કે કોઈ એક સમાજ પોતાના સમાજ માટે લડે છે કોઈ એક વર્ગ પોતાના કામ માટે લડે છે વિદ્યાર્થીઓ વિદ્યાર્થીના હિત માટે લડે છે રાજ્કીય નેતા સત્તા માટે લડે છે નોકરી વાળા પગાર માટે લડે છે પેન્શન માટે લડે છે ગરીબ પોતાનું ગરીબાઈ માટે લડે છે ખેડૂત સબસીડી માટે લડે છે સમાજ સમાજ માટે લડે છે હિન્દુ મુસ્લિમ લડે છે ભાજપ કોંગ્રેસ લડે છે પણ કોઈ ગુજરાત અને દેશ માટે લડનાર નથી બધા પોત પોતાની ફરજ અદા કરે છે પણ પોતાના હકનુ માંગી શકતું નથી
Ladvanu bandh karo
Wah bhayi bahu saras wat kidhi je diwas loko des mate vicharse e wakhat badha nu bhalu thase
@@Nature-Lover5788
Dofa hu bi aa bharti ma pass 6u to eno matlab e nai k je khotu thayu se ena mate avaj na uthau tu aa bharti ma pass thyu se tara 6okra bi future ma exam aapse e rdse ne tyre khbr pdse and tara jeva bhale aa bharti ma pass Thai jaay but jivan ma tu fail j se
@@nareshsinhrajput2970 rad na dofa kai khotu thayu hoy to purava aap ane sabit kar em nem hava ma vat na kar... Me jivan ma pass j chu...
Bhai aatli samjan jo badha ma hoy to kharekhar ram rajya aavi jaay ❤❤
ઓફલાઈન પરીક્ષા પદ્ધતિ પુનઃ ચાલુ કરો અને normalization રદ કરો નહીંતર ssc gd ની જેમ વિગતવાર વર્ણન આપો અમને
હજી કમળ ના ચિહ્ન પર જોરદાર બટન દબાવજો ંંં બોલો ભારત માતા કી જય ંંં
Ssc ની પરીક્ષા જેમ પેપર નું લેવલ પણ જાળવવા માં નથી આવ્યું કોઈને ખૂબ અઘરું તો કોઈને સાવ સહલું!
હિજડા કહેવાય આમને સરકાર ન કહેવાય... 😡
ફોરેસ્ટ માં ખોટું તો થયું જ છે કારણ કે ડાયરેક્ટ પીડીએફ મૂકી દીધી
100%
સરકારની ત્રેવડ જ નથી એક પણ ભરતી સરખી રીતે પુરી કરી શકે.
રાત્રે ઊંઘ નથી આવતી હવે તો 😢😢
હવે તો ઘેન ની ગોળી ખાઇને સુવો તો પણ નીંદર નહિ આવે ભાઈ
વિદ્યાર્થીઓને પોતાનાં માર્ક જાણવાનો સંપૂર્ણ હક છે
પરીક્ષા રદ્દ કરો ઓફલાઈન પરીક્ષા લો
Bhaine ocha marks aaya lage
@@prr_0018 હા
@@prr_0018140 se to bi naam nthi
સરકાર બદલો....કશું કરવાની જરૂર નથી
@@Book.Review___32 ભાઈ રદ શિવાય ની વાત કર .....
1% હોય શકે શબરડા બાકી 99% ને મેહનત નું છે એમને શું કામ તકલીફ આપો છો..
નિરાકરણ લાવી દેશું પણ ભરતી તો નો જ રદ થાય👍
મને તમારા હાલત જોઈ દુઃખ તો થાય જ 😢છે. પરંતુ થાળી, અને ટાળી પાડવામા તમો પણ આગળ હતા હવે થાળી, અને તાળી પાડો. તમારા હાથે કરેલ કામ હવે હૈયે વાગ્યા છે .હજુ ચેટી જવા ની જરૂર છે. મારી પ્રાર્થના છે તમને જલ્દી ન્યાય મળે. ખરે ખર મારું હૈયે તમારા વતી બહુ દુખ છે.
૧૦૦ ટકા સાચી વાત કહી કે...IAS અધિકારી છે છતાં પેપર કાઢે એમાં ટ્રાન્સલેશન ની ભુલ આવે..આ કાંઈ રીત છે.વિધાથી નો પરિક્ષા માં ૧૦-૧૫ મિનિટ અર્થ સમજવા માં જ જતાં હોય છે...
IAS લોલીપોપ આપીને pash થયો હોય
to પસી એતો આવીજ પરીક્ષા
પદ્ધતિ લાવેનેભાઈ
જેમાં મોટી રકમ ગાજવામાં ave😂
એક પણ MLA વિદ્યાર્થી નાં સપોર્ટ માં નાઈ આવે વોટ લેવા દોડીને આવશે
યુવરાજસિંહ ને ગુજરાત ના CM તરીકે કોણ કોણ જોવા ઈચ્છે છે એ લાઈક કરો
@@HaRshad_sodha અમુક તો ખાલી આવા ટાઈમ માં જ એને યાદ કરે બાકી હકીકત માં એમને સપોર્ટ ની જરૂર હોય તો 400 પાર માં ઘુસી જાય છે
અમે નથી ઈછતાં 😂😂😂
😂😂
તમે તમારા ને લગાડી દો.....✅
પણ અમને કહી દો તો અમે TIME ના બાગાડીયે વાંચવામાં,, દોડવામાં,, ખર્ચામાં
LIFE બરબાદ કરવામાં ✅✅✅
Full સેટિંગ ચાલે છે govt job માં
Tamare Hindutva na jhanda laine farya karvanu che khali
nokri to emna chhokrao ni j lagse baka.. Have paladyu che to mundavo..
@@smitamin5853 તમને ખબર છે અમે જ હિન્દુત્વ માં જંડા લઈ ફરી છી પેલા જાણી લો કોણ ફરે છે
@@smitamin5853Ama Hindutva Na Janda Kya Thi Aya 😏
Tamara Islam Na Janda Vala Karta To Saru Chhe 😂
Ha bhai sachu
Tari comment thi khaber padi jaay chhe k tu BJp no bhakt chhe pan yaad rakh je k miyaao haame tamari j gaand faate chhe a aakha desh ne khaber chhe, tame badha sadyantra aana lidhe karo chho
હાથે કરેલા હૈયે વાગ્યા, ભાજપ ને લાવી ને બધાં એ ભૂલ કરી છે
આબધુજ શિક્ષણ સચિવ ના જ કાંડ છે બધા સલાહ સૂચન tej કરેછે
રદ્દ થવા જેવો શબ્દ આપવા મને મજબૂર કરી દીધી મારે fak માં 149.65 માર્ક હોવા છતાં મારું નામ નથી આં હવે નથી સહન થાય 😢😢😢😢 રદ થશે તો જ અમારા ભલે બીજા બે વર્ષ બગડે😢😢
bhai aavu na hoy
Sachi vat se rad j thavi joiye
@@funny___bhai aavuj thay
@@funny___normalisation pan aatlu badhu nthi hotu
મારાં મતે જો સત્તા પરિવર્તન થાય તો શિક્ષણ મંત્રી શ્રી યુવરાજસિંહજી જાડેજા સાહેબ બનવા જોઈએ.. મારી કોંગ્રેસ અને આપ બેય પક્ષ ને વિનંતી છે યુવરાજસિંહજી જાડેજા ને તેના કામ નું યોગ્ય વળતર મળે... આ બધુયે તો સત્તા પરિવર્તન ના થાય ત્યાં સુધી ચાલુજ રહેશે.. યુવાનો જાગો અને તમારી આજુબાજુ લોકો ને જાગૃત કરો...
Is right 👍❤
Bhagavan Na rupma YUVARAJ SINGH che...❤❤❤ Love you Bhai...
ઓનલાઇન પરીક્ષામાં મોટુ કૌભાંડ છે. કોઈ ભી પરીક્ષા માં
આમાં ભાજપ ભક્તો પણ હસે એમના માટે હાસ્યાસ્પદ... ને આમ વિદ્યાર્થીઓ માટે સંવેદના ❤
સરકાર બદલાવી જોઈએ
તો બીજેપી માં સુકામ વોટ આપો છો એમ નેમ સરકાર ના બદલે
Ha
Right
Have tamari ma fadavo
મારું તો એટલું જ કેવું છે કે શાળા ઓ જ બંધ કરી દો સુ જરૂર છે ભણવાની બધું સેટિંગ જ કરી લો એમને એમ😢
Forest Exam માટે દિવસ રાત મહેનત કરી છતાં અન્યાય થયો 😔😭😔😔
ઘરે શું જવાબ આપવો 😭😭😔😔
આવી પરિસ્થિતિ માં ઘર ના પણ પ્રસ્નો કરે શુ જવાબ આપવો...😢
..
Hindutva mate aatli berojgari to sahan karvi pade ne dost.. Rashtra Pratham, nokri pachi 😂😂😂
@@smitamin5853 હિન્દુત્વ અને રાષ્ટ્રવાદ.. અનિય્યા સહન કરવા નથી કહેતો હિન્દુત્વ અને રાષ્ટ્રવાદ બંને ક્રાંતિકારી છે.. ફરક માત્ર એટલોજ કઉં આજે વિનોદ કીનારી વાલા નુ કામ youvraj sinh કરીરહ્યા છે બીજા ને કોઈ પડીનાથી
@@Piyushsinh_1Aavi gayo lukho... Haramkhor 😅
@@Piyushsinh_1Lage raho👏
@@Piyushsinh_1બધી વખતે પાકિસ્તાન સાથે હરીફાઈ કરવી જરૂરી છે 🙄🙄ચીન જોવો એકવાર
Teacher જેવી જ પરિસ્થિતિ
સિંહ હોય તો યુવરાસિંહ ખૂબ ખૂબ આભાર બાપુ આટલો બધો વિદ્યાર્થી ને સાથ આપવા બદલ 👏👏
સંવેદનશીલ સરકાર, ભાજપ સરકાર
😂😂😂😂😂
ભસોસાની ભાજપ સરકાર 😂
156 ની જગ્યાએ આ વખતે 182 આપજો, ચુંટણી ટાણે બધાં ભુલી જાય છે,
દર પાંચ દસ વર્ષે સરકાર બદલવી જોઈએ.
અમે શિક્ષકો બધા ને સમજાવી ને થાકી ગયા પણ કોઈએ ધ્યાન માં નો લીધુ. હવે બધા નો વારો આવ્યો. હજી બધા જ બેરોજગાર યુવાનો એક થય જાવ બાકી પસી હજી બધી જ પરીક્ષા માં આવવુ જ થશે અને બધા ને આવો અન્યાય ભોગવવો પડશે. બધા ને ન્યાય માટે આંદોલન જ કરવાં પડશે એટલે હજી જાગી જાવ બાકી પસી ભોગવવા માટે તૈયાર રહેજો. હવે પસી vote આપવા માં ધ્યાન રાખજો અને હવે જે લોકો આપને સાથ સહકાર આપે તેને વોટ કરજો. બાકી પસી તમને ખબર જ છે સુ હાલત કરી સે તે. અમે પન શિક્ષકો 1 વર્ષ થી આંદોલન કરીએ છીએ તો પણ હજી ન્યાય નથી મળિયો તો મીત્રો લડવું તો પડશે જ બાકી આ જાડી અને જડ બુદ્ધિ ની સરકાર સે તમને ફાવવા નય દેય એટલે બધા મીત્રો ગાંધીનગર આંદોલન માટે પુગી જાવ તોજ ન્યાય મલસે.
Forest and tet and tat badhay bhega thav yar pls ek bano gujrat yuva pls gandhinagar bharo students
Proud of yuvraaj shinh ❤
Khub vote apya have bhogvo
Aa vat point ni che have bhogvo આમાં ઘણા હસે bjp ના bhakto
Sachi vat gujrat Ni janta Rajsthan karta murkh che..
Point aa nathi bhai point aa se ke have aama su karvau am sarkar ne vache lava ni nathi Tamara jeva ava point Lavi ne bijane undha ravade chadave
@@brandofcreative5775સાચી વાત છે તમારી નાની નાની વાત માં સીધા સરકાર ને જ વચ્ચે લઈ આવે છે.
@@brandofcreative5775 Sarkar Tevi Hoy to j aa badhu thay dost . Kai saru kam thayu hoy to Sarkar ni vah vah kare che pan jyare avu badhu thay che ama sarkar no vank nathi k ?
Aa badhu Sarkar na J Under ma aave che Dost
વિદ્યાર્થી ભાઈઓ જાગો અને ચાલુ આંદોલન કરીએ
પરીક્ષા રદ કરો
રીઝલ્ટ જલ્દી અઠવાડિયામાં આપી નહીં દેતા અને અંદરો અંદર સેટિંગ કરે છે
Jay mataji yuvrajsinh bapu..
Ab tum hi Sahara ho....
યુવરાજસિંહ બાપુ નુ કામ બવ સરસ છે.....
😂😂😂😂😂 charkari nokro
ઓળખાણ વારા વ્યક્તિઓ ના જ નામ હોય એવું પણ બને .સ્ટુડન્ટની હાય જરૂરથી લાગશે .
પરીક્ષા રદ કરી નવેસર ઓફલાઇન લેવામાં આવે છબરડા છે આખી ભરતીમાં😢
Kai chaabrada nathi
સેટિંગ હોય તો પ્રૂફ લાવો ...વગર લેવા દેવા ભરતી રદ ની વાત નો કરો
Kem bhai 25 lakh apya che k su te@@sanjaychaudhari523
Parixa rad nathi krvanu keta pan j rite yogya bhrti thavi joiye tem kro...upar Jane bdha DFod betha hoi rm lage che..
@@sanjaychaudhari523 એ પણ થશે પુરાવા સાથે 👆✅
Dhanyavad Jamavat 🙏🏻🙏🏻🙏🏻
હવે તો આપણા માં બાપ કેટલું સહન કરે એમને તો આપણો જ આધાર છે કે માંરો દિકરો નોકરી માં લાગી જાય એટલાં માટે તો પોતે મંજુરી કરી ને સંઘર્ષ કરી લે છે અને આપણે વર્ષો સુધી ઘરે બેઠા બેઠા તૈયારી કરીયે છે. સરકારની આવી નિતીમાં આપણા માં બાપ ના સપના ક્યારેય પુરાં નહીં થાય. ખુબ દુઃખ ની વાત છે 😔😔😔
યુવરાજસિંહ સાહેબ તમારો ખૂબ ખૂબ આભાર❤❤❤
ખૂબ ખૂબ આભાર બહેન વિદ્યાર્થીઓની વેદના ને અવાજ આપવા બદલ.🙏
UPSC 15 દિવસ માં RESULT જાહેર કરે છે તો આ લોકો ને 6 6 મહિના વીતી જવા છતાં ANSEWR KEY COMPLETE નથી બહાર પડાતી
અમુક શિફ્ટ માં 46 માર્ક વધી ગયા અને અમુક શિફ્ટ માં 5 થી 7 જ માર્ક નો વધારો આવીયો એટલે 112 માર્ક હતા એનું મેરીટ માં નામ આવી ગયું અને 145 માર્ક હતા એનું pdf માં નામ નથી ..
ચૂંટણી વખતે બટન ખૂબ જ સરસ દબાવ્યું તેનું આ પરિણામ છે....
હજી પણ ચૂંટણીઓ આવવાની છે ત્યાં સુધીમાં તમારા બધાની ઉંમર પણ પુરી થઈ જશે પણ તમે તો જાગવાના તો નથી
Yuvrajshinh sahebno khub khub aabhar 👍🙏
જે ક્યાંય નહિ ચાલે એને છેલ્લે ગુજરાતમાં ચલાવે એ ભાજપ ગુજરાત છે ઓફ્લાઈન માં છબરડો થઈ શકતો હોઈ તો ઓનલાઈન આસાની થી થઈ શકે જ
કંઈ નહિ કરે આ સરકાર
તેજસ જેવા વ્યક્તિ ની જરૂર હવે રાજકારણ માં છે.
Merit ma name lavu hoy to tantod mahenat karvi pde aava khota andolan karine merit ma name na aave... CBRT sara ma sari system che exam mate... Normalisation method pn perfect che..
Aa khali khali jenu name nathi merit ma e Dhamal karva aavya che and News vada ne to TRP male etle kai khbr na pdti hoy to pn chalu gadi ma chadi javanu..
Shaheb ave pani matha upar jay che police ne order aapi do Dhoka vadi kare etle badhu sant.
આ પરીણામ રદ કરો અને નવું પરીણામ માકૅ સાથે જાહેર કરો..🤔🤔
આભાર યુવરાજસિંહ અમારો અવાજ બનવા માટે હવૅ તમે જ કરો કાય બાપુ 🙏🏻
એક જ વાત ફોરેસ્ટ ની પરિક્ષા રદ કરો . ફરીથી પરીક્ષા લેવાવી જોઇએ..👍🏻 ઘણું કોભાંડ થયેલું છે ..👍🏻
નોર્મલાઈઝેશન - પૈસા આપે તેના માર્ક વધે . કેમના માર્ક વધીયા તો નોર્મલાઈઝેશન માં વધી ગયા.
સુકામ આપવો જોઈએ વોટ.. આ સવાલ જ્યારે.. ઈની ચૂંટણી આવે ત્યારે પણ ઉઠાવી સકાય છે... આપડું કામ થાય તો એનુ કામ કરાય
Ema pan scam chale bhai
Yuvraj sir tme best best choo
પરીક્ષા ૨ વર્ષ લબાવી છે શિટો વધારો બધાનાં માર્ક્સ બતાવો....🙏
જય જવાન જય કિસાન મારિ બધા વિદ્યાર્થીઓ ને વિનંતી છે કે હવે પરિક્ષા ની તૈયારી નહી પણ ચુંટણી માં ભાજપ ને હરાવવા મહેનત કરો ને ભાજપ જાયા તો ભરતી થાસે બસ માટે તમારો મત ને તમરા સંબંધિત ને તમારા ઓળખીતા નો મત ભજન ને નો મળે તે મહેનત કરો...આ મરૂ કહેવા નુ છે જો સારૂ હોય તો લાઈક કરો
અમારે પણ આવુજ થીતું... અમે પણ ગાંધીનગર પ્રૂફ સાથે ગયા પણ શિક્ષણ અધિકારી ઓ લેખિત લીધું.. Email કર્યા તો પણ જવાબ જ નઈ આપ્યો
Tnx jamawat and uv❤ and all student
વિદ્યાર્થીઓના માર્કસ જાણવા નો અધિકાર છે
Good Job Yuvrajsinh Keep It Up 👌🏻💪🏻
📝👌🏻🤦🏻♀️100%
सत्यमेव जयते 📚
હસમુખ પટેલ ના પરીવાર ને કિટનેપ કરવા જોઈએ ❤
#halo Gandhinagar
जीवन एक बड़ी निराशा है।
Good speech તેજસ ભાઈ... remove CBRT
વસ્તુ એ છે... કે હવે સરકાર બદલો plz ભાઈ હો જો આ વખતે પણ નય ખયાલ આવે તો તમારા ભાઈ બેન જે નાના છે ... એ નોકરી ઉપર નય લાગે બધા સેટિંગ થી જ જાગશે
ભરતી રદ કરો
સરકાર ને MLA ના પગાર વધારા બીલ પાસ કરવા હોય થઈ જાય છે વિથાર્ધી રોજગાર માટે નહીં થતાં 😢
અન્યાય થયો છે ફોરેસ્ટ વાળા જોડે
આના કરતાં તો જૂની જે પેટર્ન હતી એજ બરોબર હતી બધા વિદ્યાર્થી યે જૂના પેટર્ન anlays કારી ને જ તૈયારી કારી હોય આ તો બોમ્બ ફોડી નાખ્યો હું ૧૦ કલાક જોબ કારી ને સાથે તૈયારી કરતો તો ખાલી ને ખાલી ફોરેસ્ટ ની ૧.૫ વર્ષ થી તો હવે સુ કરવાનું 😢
ધન્યવાદ જમાવટ
પરીક્ષા રદ્ કરો
પરીક્ષા રદ કરો પેલા ગ્રાઉન્ડ લો અને પેપર off line લો હવે
આપણે જ આ બધા ને વોટ આપીને આગળ મઉકયા છે આપણી જ ભૂલ છે
Yuvrajsinh bapu ખૂબ ખૂબ આભાર
રાજ્ય અને કેન્દ્ર બન્ને ની આ જ હાલત છે.
Normalization karavanu કોઈ જરૂર નથી. ડાયરેક્ટ result મૂકો critariya મુજબ અપાવી જોયે પરીક્ષા ફાઇનલ
Cbrt method hatavo gujrat na yuva ne bachvo✨
Thanks Ketan and Yuvi and all students
Good work payal ben..jamawat hamesha student mate ubha pagej hoi che .. love u jamawat❤
1,70,000
80+ che
Badha Ak diavs falvo Gandhinagar mate
Please 🙏🙏🙏🥺🥺🥺
bhai shu thai javano aana thi shu 850 jagya per ,1.50 lakh logo ne job malse
@@funny___
140+ vala ne normalaiz ma 170+ thai gaya che avu nathi lagtu
દરેક પરીક્ષા offline કરો....ઓનલાઈન પરીક્ષા માં આવું જ થશે ....વિદ્યાર્થીઓ સાથે ચેડાં થાય છે .....
ગોદી. મીડીયા માં તમારો સહારો છે
ઓફલાઈન પરીક્ષા લેવામાં આવે જે ઓનલાઇન પરીક્ષા માં ખરેખર એમની રીતે કરે છે એવું લાગી રહ્યું છે 100%
આ દુઃખ કોઈ સમજી નય શકે 😭😭
Yuvrajshinh jadeja no khub khub aabhar ❤🙏🏼 har hamesha student sathe hoy j che 🙏🏼
વાહ રે વાહ સરકાર 😢
પરીક્ષા ઓફલાઈન જ હોવી જોઈએ
સારું છે કે આવા ભ્રષ્ટ વન વિભાગની પરીક્ષા ના આપી. વન વિભાગમાં સ્વચ્છતા નથી.
બઘી પરીક્ષાઓ ઓફલાઈન જ હોવી જોઈએ.....
આમા ચબરડા મા બધા જવાબદાર છે…….
વન મંત્રી….
GSSSB….
GUJRAT FOREST…..
Normalisation ma badhi setting chhe bhai 😢😢😢
આજ તો છે આપણા દેશનો વિકાસ