શ્રીઠાકોરજીને ભોગ ધરવા માટે કેરીનાં રસની તવાપુરી બનાવતા શીખો/Mango Tavapuri Recipe/Pustimarg Samagri

Поділитися
Вставка
  • Опубліковано 24 тра 2022
  • આમરસની તવાપુરી બનાવવાની રીત | Mango Tavapuri Recipe | Pushtimarg Samagri Recipe
    My Hindi Recipe Channel - / @nigamcuisine-hindirec...
    Jay Shree Krushna, I am Nigam Thakkar, Welcome to Our UA-cam Channel
    About this video -
    Today I have shared the recipe of Aamras Tavapuri or Mango Tavapuri. We can make this samagri during the summer season and offer it to Shree Thakurji. This recipe is much similar with Aamras Mohanthal and Puranpoli. So must try this recipe and don't forget to give your valuable feedback in comment section.
    Ingredients - (સામગ્રી)
    For Prepare 25-27 Medium Size Tavapuri (૨૫-૨૭ નંગ તવાપુરી બનાવવા માટે)
    400 grams Refined Flour/Maida (મેંદો)
    10 tbsp Melted Ghee (For Moyan) (મોણ માટે ઘી)
    As required Water (For knead the dough) (લોટ બાંધવા માટે પાણી)
    As required Dry Refined Flour or Rice flour (For Coating) (અટામણ માટે મેંદો અથવા ચોખાનો લોટ)
    For Prepare the stuffing (પૂરણ બનાવવા માટે)
    150 grams Gram Flour/Chickpea Flour/Besan (ચણાનો ઝીણો લોટ)
    4 tbsp Luke Warm Milk (હૂંફાળુ ગરમ દૂધ ધાબો દેવા માટે)
    4 tbsp Melted Ghee (પીગાળેલું ઘી ધાબો દેવા માટે)
    100 grams or as required Ghee (For Roast the Besan) (બેસનને શેકવા માટે ઘી)
    100ml Milk (દૂધ)
    400 grams Ripe Kesar Mango or Ripe Alphonso Mango (પાકી કેસર અથવા હાફૂસ કેરી)
    250 grams Sugar (ખાંડ)
    As required Water (પાણી)
    1 tsp Cardamom Powder (ઈલાયચી પાવડર)
    As required Ghee (For Deep fry or Shallow Fry Tavapuri) (તવાપુરી તળવા માટે ઘી)
    As required Almond & Pistachio Slivers (For Garnishing) (સજાવટ માટે બદામ પિસ્તાની કતરણ)
    Offer it with Pure Desi Ghee (આ તવાપુરીને દેશી ઘી સાથે શ્રીઠાકોરજીને ભોગ ધરી શકાય છે.)
    Aamras Mohanthal Recipe • શ્રીઠાકોરજીને ભોગ ધરવા...
    Chana Dal Tavapuri Recipe • શ્રીઠાકોરજીની ભોગ-સામગ...
    Halwai Style Mohanthal Recipe • ટ્રેડિશનલ રીતે કંદોઈના...
    Ushnakalin Shital Samagri (Pushtimarg Samagri): • Ushnakalin Shital Sama...
    Mango Recipes: • Mango Recipes
    Pushtimargiya Samagri (પુષ્ટિમાર્ગીય ભોગ સામગ્રી): • Pushtimargiya Samagri ...
    Dudhghar Samagri (દૂધઘર ની સામગ્રી): • Dudhghar Samagri (દૂધઘ...
    Other Social links -
    UA-cam - / @nigamthakkarrecipes
    Facebook - / nigamthakkarrecipes
    Thanks for watching this video
    Regards
    ‪@nigamthakkarrecipes‬
    #tavapuri_recipe #nigamthakkarrecipes #pushtimarg_samagri #mango_tavapuri #mango_sweets_recipe #summer_special_recipe #puranpoli_recipe #gujarati_recipe #mithai_recipe #thakurji_ka_bhog #mohanthal_recipe #aamras_mohanthal

КОМЕНТАРІ • 589

  • @paruldivecha8175
    @paruldivecha8175 27 днів тому +1

    Khub sunder samagri aabhar

  • @sunilagandhi4892
    @sunilagandhi4892 2 роки тому +8

    આટલી સુંદર રીતે વિગતવાર સરળતા થી સામગ્રીની રીત સમજાવવા બદલ ખૂબ ખૂબ આભાર.

  • @rajkale3937
    @rajkale3937 26 днів тому +1

    Jay shree krishana

  • @bharatkumarv.somaiya5843
    @bharatkumarv.somaiya5843 28 днів тому +1

    Jai shree Krishna 🙏🙏

  • @geetamevcha2461
    @geetamevcha2461 Місяць тому +1

    Vah Khubaj sunder

  • @shashichaudhary6682
    @shashichaudhary6682 Місяць тому +1

    Khub SARS tips sathi

  • @diptiratnakar5004
    @diptiratnakar5004 2 місяці тому +1

    Sunder samgri

  • @rashmisoni-yw3hm
    @rashmisoni-yw3hm 2 місяці тому +2

    Bahut sunder tavapuri ni samgri sikhvadi 6 jy shree krishna 🙏🏻

  • @harishbhatt4524
    @harishbhatt4524 2 місяці тому +2

    જય શ્રી કૃષ્ણ
    ધન્યવાદ.

  • @sangeetathakkar7478
    @sangeetathakkar7478 Рік тому +26

    જય શ્રી કૃષ્ણ નિગમ ભાઈ હું ઠાકોરજી ના નવી સામગ્રી બનાવવા તા પહેલા તમારો વિડિયો જોવ છું.હૂ તમારી ખુબ ખુબ આભારી છુ કે મને તમારી પાસે થી બધીજ સામગ્રી ની રેસીપી મળી રહે છે.અને મારા ઠાકોરજી પ્રેમ થી આરોગે છે. હું આપને એક વખત મળવા ઈચ્છું છું.તો આપ જ્યારે પણ બરોડા આવો ત્યારે હું આપને મળીશ .

    • @nigamthakkarrecipes
      @nigamthakkarrecipes  Рік тому

      જય શ્રીકૃષ્ણ, સંગીતાબેન, મને જાણીને ઘણો આનંદ થયો કે આપ મારા વીડિયો જોઈને સામગ્રી સિદ્ધ કરો છો અને શ્રીઠાકોરજી પ્રેમથી આરોગે છે. હું અમદાવાદ રહું છું, મારા માસી પહેલા બરોડા રહેતા હતાં ત્યારે બરોડા આવવાનું થતું હતું પરંતુ હવે વધારે આવવાનું નથી થતું. જ્યારે પણ આવવાનો હોઈશ ત્યારે આપને ચોક્કસ જાણ કરીશ. ધન્યવાદ 🙏

  • @lalitalimbachiya9070
    @lalitalimbachiya9070 28 днів тому +1

    Jai shree krushna Nigam bhai bahu sunder samgri sidh kari hu pn mara thakorji mate banavis thanks

  • @hansasangani3602
    @hansasangani3602 Рік тому +2

    જય શ્રી કૃષ્ણ જય શ્રી વલ્લભ ઠાકોરજીના ભોગ ધરાવતી સામગ્રી કેરીના રસની તવા પુરી ખુબ સુંદર છે

  • @ShailaShah-td9hn
    @ShailaShah-td9hn Місяць тому +1

    Very good explanation

  • @lilaamin
    @lilaamin Місяць тому +1

    V nice explain .👌👌👌👌👌🙏🙏

  • @geetaparikh1192
    @geetaparikh1192 2 місяці тому +1

    Ati sundar

  • @binashah894
    @binashah894 2 роки тому +2

    જય શ્રી કૃષ્ણ નીગમભાઈ..પ્રભુ સુખારથ ખુબ સુંદર સામગ્રી..આપ સાથે વાર્તા જી અને સામગ્રી ની સંગતિ પણ કહો છો..ખુબ જ સરસ...

    • @nigamthakkarrecipes
      @nigamthakkarrecipes  2 роки тому

      જય શ્રીકૃષ્ણ બીનાબેન, આપનો ખૂબ ખૂબ ધન્યવાદ 🙏👏

  • @jayeshbhatt2390
    @jayeshbhatt2390 2 роки тому +2

    જય શ્રી કૃષ્ણ ,
    ખુબ સુંદર ભોગ ધરાવવા માટે ની રીત

    • @nigamthakkarrecipes
      @nigamthakkarrecipes  2 роки тому

      જય શ્રીકૃષ્ણ, આપનો ખૂબ ખૂબ આભાર🙏👏

  • @sangeetakulkarni1343
    @sangeetakulkarni1343 Місяць тому +2

    Wah,bahuj sundar shikhvadyu sir,
    Jai Shree krushna
    Jai Shree Thakorji,🌹🙏👌

    • @nigamthakkarrecipes
      @nigamthakkarrecipes  Місяць тому +1

      જય શ્રીકૃષ્ણ, ખૂબ ખૂબ આભાર 🙏😊

  • @kalapanabenpandya5907
    @kalapanabenpandya5907 2 місяці тому +1

    જય શ્રી કૃષ્ણ

  • @harshadranpara1617
    @harshadranpara1617 Місяць тому +1

    જય શ્રી કૃષ્ણ ભાઈ ખુબ સુંદર સામગ્રી પ્રભુલાયક ધન્યવાદ

  • @vijayakango8905
    @vijayakango8905 2 роки тому +3

    बहोत सुंदर और सात्विक तवापुरी बनावी आपने

  • @hansasangani3602
    @hansasangani3602 2 місяці тому +8

    જય શ્રી કૃષ્ણ જય શ્રી વલ્લભ ઠાકોરજીને ધરાથી કેરી મોહનથાળ તવા પુરી ખુબ સુંદર છે

    • @nigamthakkarrecipes
      @nigamthakkarrecipes  2 місяці тому +1

      જય શ્રીકૃષ્ણ, ખૂબ ખૂબ ધન્યવાદ 🙏👏

  • @bhauvdeepvirani3372
    @bhauvdeepvirani3372 2 місяці тому +1

    Bov saras

  • @bipinshah4552
    @bipinshah4552 2 місяці тому +1

    જય શ્રી કૃષ્ણ ખુબ સુંદર સામગ્રી સીધકરવા બદલ ખુબ ખુબ અભિનંદન

  • @amaypatel3752
    @amaypatel3752 2 місяці тому +1

    Mouth watering 🙏

  • @umapotdar2441
    @umapotdar2441 Місяць тому

    Khub sundar

  • @pravinabagthadia3732
    @pravinabagthadia3732 2 місяці тому +1

    Jay shree Krishna

  • @ushajoshi2221
    @ushajoshi2221 2 роки тому +1

    Krupa saras

  • @radhikadhruve9575
    @radhikadhruve9575 2 місяці тому +1

    👌👌

  • @lalitalimbachiya9070
    @lalitalimbachiya9070 2 роки тому +2

    Khub J srs che samgri Amra thakorji n dharavsu jai shri krushna

  • @parulparikh763
    @parulparikh763 2 місяці тому +2

    Khub j Sundar samagri

  • @cookdelights4007
    @cookdelights4007 2 роки тому +1

    Wow great 👍🏻

  • @gitamehta5873
    @gitamehta5873 2 роки тому +2

  • @trivenipandya6981
    @trivenipandya6981 Рік тому +2

    ખૂબ સરસ સામગ્રી... 🙏🏻💐👌🏻

  • @jyotitailor8177
    @jyotitailor8177 Місяць тому +1

    Husarash bhog

  • @naynaullal784
    @naynaullal784 2 роки тому +2

    Ati sunder Thakorji ni samgri . Samgri banavvani khoob j saral rit che aap ni.👌👌🙏

  • @prafultrivedi2838
    @prafultrivedi2838 2 місяці тому +1

    Very nice 🙏🙏

  • @surekhashah8000
    @surekhashah8000 3 місяці тому +1

    Very very nice

  • @sudhashah2228
    @sudhashah2228 2 місяці тому +1

    Khub sunder samgari btavi che.
    Jayshree krushna 🙏

  • @kiritdholakia1448
    @kiritdholakia1448 2 роки тому +1

    Super 👌

  • @jayanamehta927
    @jayanamehta927 2 місяці тому +1

    ❤❤

  • @Kiranpatel.2030
    @Kiranpatel.2030 2 роки тому +2

    Khub j sundar prbhu layak samgri siddh karta sikhvadi che

  • @jignashamakadiya2286
    @jignashamakadiya2286 2 місяці тому +1

    Jay shree krishna

  • @kokiladave8829
    @kokiladave8829 Місяць тому +1

    👍

  • @swatishah9557
    @swatishah9557 2 роки тому +1

    Sunder

  • @mandakinivyas8115
    @mandakinivyas8115 Місяць тому +1

    🎉🎉

  • @kalapanabenpandya5907
    @kalapanabenpandya5907 2 місяці тому +1

    શ્રી વલ્લભ ઠાકોર જીનેધ રાથીકેરીમોહનથારતવાપુરીખુબસુદરછેજયશીકુષણ

    • @nigamthakkarrecipes
      @nigamthakkarrecipes  2 місяці тому

      જય શ્રીકૃષ્ણ વ્હાલા વૈષ્ણવ 👏

  • @lakshpatel5808
    @lakshpatel5808 Місяць тому

    Khubaj sundar

  • @gopijaysoni7121
    @gopijaysoni7121 2 місяці тому +1

    Bhu j sundar banavi hu pan banavis

  • @diptipattni2228
    @diptipattni2228 2 місяці тому +1

    Jay shree krushna
    Khoob sundar recipe

  • @kalapanabenpandya5907
    @kalapanabenpandya5907 2 місяці тому +1

    ❤❤❤❤❤

  • @nitadoshi9282
    @nitadoshi9282 2 роки тому

    Jai shree krisna, very nice recipe. Seva apva badal.nice of you.

    • @nigamthakkarrecipes
      @nigamthakkarrecipes  2 роки тому

      Jay Shree Krushna 🙏 khub khub Dhanyavad

    • @urmilamehta4741
      @urmilamehta4741 2 роки тому

      તવા પુરી બનાવવાની રીત જાણીને બહુ જ આનંદ થયો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ

  • @rajshah1064
    @rajshah1064 2 місяці тому +1

    Bahuj saras sikhvadyu.
    Jay shree Krishna!!🙏🙏🙏🙏

  • @rekhasoni8481
    @rekhasoni8481 Місяць тому

    Jay shree Krishna ❤❤

  • @vikramparekh283
    @vikramparekh283 Рік тому +1

    Nigambhai Jay Shree ATI Sundar Krushna Aamras Tava Poori 🙏🙏

  • @vijayakango8905
    @vijayakango8905 2 місяці тому +1

    बहोत अच्छी तर से समझाया| ठाकोरजी को प्रणाम|

  • @user-dd9xm4hc2k
    @user-dd9xm4hc2k 2 місяці тому +1

    Thanks brother 🙏

  • @yoginishah1169
    @yoginishah1169 2 місяці тому +1

    Ati sunder samagri banavi.Thanks.

  • @ashaved6287
    @ashaved6287 2 роки тому +3

    Very nice 👌👌

  • @neenashrivastava5223
    @neenashrivastava5223 2 роки тому +1

    Jaiswaminarayan thakur ji matey sares recipy chey i like it

  • @mangalbenshah2642
    @mangalbenshah2642 2 місяці тому +1

    Nice

  • @varshadetroja4086
    @varshadetroja4086 2 роки тому +1

    અતિ સુંદર. જય શ્રીકૃષ્ણ

  • @nc541
    @nc541 2 роки тому +1

    Jai Ho..khub sunder

  • @ritaaswani777
    @ritaaswani777 2 роки тому +1

    Khoob khoob sunder samgri 🙏🙏

  • @ashishgor2163
    @ashishgor2163 2 роки тому +1

    Thank you so much 🙏 🙏
    Jay shree Krushna 🙏
    Ati sundar

  • @anjanashah6528
    @anjanashah6528 2 місяці тому +1

    Khub khub saras samagri batavi jarurthi try karis

  • @kirnaanjaria3871
    @kirnaanjaria3871 2 роки тому +1

    🙏🙏

  • @maltishah6605
    @maltishah6605 2 місяці тому +2

    Bhu J sari damgi bani che

  • @sudhabhatt3772
    @sudhabhatt3772 2 роки тому +1

    Khub sundar Jay shree krishna 🙏 Nigam bhai prabhu ni

  • @niketasheth644
    @niketasheth644 2 роки тому +1

    Very nice. Jay Shree Krushna🙏🙏

  • @mandakinipatel1863
    @mandakinipatel1863 2 місяці тому +1

    જય શ્રી કૃષ્ણ 🌺🙏🌺

  • @pankajthakkar2899
    @pankajthakkar2899 2 роки тому +2

    jay shree krishna khub saras samagri siddh kari chhe

    • @nigamthakkarrecipes
      @nigamthakkarrecipes  2 роки тому

      જય શ્રીકૃષ્ણ, ખૂબ ખૂબ આભાર

  • @jayantibhaikamani5804
    @jayantibhaikamani5804 2 роки тому +1

    Khub j Sundar Jay shari Krishna

  • @meenajuthani7262
    @meenajuthani7262 2 місяці тому +1

    જય શ્રીકૃષ્ણ ❤

  • @parulleuva3088
    @parulleuva3088 2 місяці тому +1

    જય શ્રી કૃષ્ણ 🙏

  • @user-xk7bm6im7y
    @user-xk7bm6im7y 2 місяці тому +1

    Khub sundar Jay Jay shree gokulesh

    • @nigamthakkarrecipes
      @nigamthakkarrecipes  2 місяці тому

      ખૂબ ખૂબ ધન્યવાદ
      જય જય શ્રીગોકુલેશ

  • @niketasheth644
    @niketasheth644 2 місяці тому +1

    Jay Shree Krushna🙏🙏

  • @Taniqueen0904
    @Taniqueen0904 Місяць тому +1

    Guruji first time tamari channel joi bahu j saras recipe hati thank you so much

    • @nigamthakkarrecipes
      @nigamthakkarrecipes  Місяць тому

      ખૂબ ખૂબ આભાર
      આ સિવાય પણ બીજી ૮૯૦ રેસિપી વીડિયો ચેનલ પર પોસ્ટ કર્યા છે, આપ જોઈ શકો છો, ચેનલ સાથે હંમેશા જોડાયેલા રહેજો. જય શ્રીકૃષ્ણ 🙏😊

  • @jyotiraichura8404
    @jyotiraichura8404 2 місяці тому +1

    Jai shree krishna 🙏👌👌

  • @meenabavishi8017
    @meenabavishi8017 Місяць тому +1

    Wow excellant your video 📷 Prasad banavyo khub sundor chhe 👍🙂

  • @sheelachitalia6483
    @sheelachitalia6483 2 роки тому +1

    Sundar samgri 👌prabhu layak ane sathe satsang 👌🙏

  • @nilasoni7422
    @nilasoni7422 Місяць тому +1

    Khub sunder samgri

  • @Jadejakuldeepsinh111
    @Jadejakuldeepsinh111 2 роки тому +1

    Khub sundar samgri
    Jai shree krishna

    • @nigamthakkarrecipes
      @nigamthakkarrecipes  2 роки тому

      જય શ્રીકૃષ્ણ, આપનો ખૂબ ખૂબ ધન્યવાદ કુલદીપભાઈ 🙏👏

  • @ketkiraval2700
    @ketkiraval2700 Рік тому +1

    Nigam bhai your recipe is very nice quick. And healthy . I learn so many things. Thanks.

  • @arunashah3144
    @arunashah3144 2 роки тому +2

    વાહ ભાઈ ઠાકોરજી પણ ખુશ 👌👌👌👍👍

  • @pragnasoni9075
    @pragnasoni9075 Місяць тому +1

    Jaishrikrshna adbhut

  • @bharatirathod6366
    @bharatirathod6366 2 роки тому +1

    Jay shree krishna Ati sundar samgri

  • @sunitab5618
    @sunitab5618 2 місяці тому +1

    Aap sunder samjate hai jaisree Krishna

  • @giraambani4187
    @giraambani4187 2 роки тому +1

    JSK Nigambhai Thakorji mate Aati sunder samegri banavi ne siddh Keri 6 👌👌🙏🙏

  • @yoginipatel3812
    @yoginipatel3812 2 роки тому +1

    Khub Sunder recipe 👌

  • @vilaskapadia2807
    @vilaskapadia2807 2 місяці тому +1

    Jay shree krushna 🙏🙏🙏♥️

  • @DipikaModi-lf5gb
    @DipikaModi-lf5gb 2 місяці тому +1

    બહુ સરસ ભોગ બનાવ્યો.

  • @chanchalnarang3641
    @chanchalnarang3641 2 роки тому +1

    Khub sundar samgri
    Jay shri krishna🙏

    • @nigamthakkarrecipes
      @nigamthakkarrecipes  2 роки тому

      જય શ્રીકૃષ્ણ, આપનો ખૂબ ખૂબ ધન્યવાદ 🙏

  • @leeladarji
    @leeladarji 2 місяці тому +1

    Sunder jay shree krishna ❤

  • @hasmukhadhiya2400
    @hasmukhadhiya2400 2 місяці тому +1

    Jayshree Krishna

  • @geetabansiwala3680
    @geetabansiwala3680 2 місяці тому +1

    Jai shree krishna ji

  • @bhavnachandarana5027
    @bhavnachandarana5027 2 роки тому +1

    Ati Uttam…….Nigambhai ketlu saras rite Samgri siddh karti vakhte tips aapo cho ane satsang pn thai che, thank you so much Nigambhai….Jai Shree Krishna 🙏🙏

    • @nigamthakkarrecipes
      @nigamthakkarrecipes  2 роки тому

      Thanks for your appreciation Bhavnaben, Jay Shree Krushna 🙏

  • @kalapanabenpandya5907
    @kalapanabenpandya5907 2 місяці тому +1

    જય શ્રી કૃષ્ણ જય

  • @kalpanagosalia1707
    @kalpanagosalia1707 2 роки тому +1

    nice 🙏🙏

  • @UmeshVaidya27121952
    @UmeshVaidya27121952 2 роки тому +1

    અદ્ભૂત રેસિપી 👍
    જય શ્રી કૃષ્ણ 🙏