@ઘેવર બનાવાની એકદમ નવી અને સરળ રીત/ghewar

Поділитися
Вставка
  • Опубліковано 5 вер 2024
  • @વૈષ્ણવ પ્રીત (vaishnav preet)
    મેંદો=૨ ચમચી
    મિલ્ક પાવડર=૧ ચમચી
    ઘી=૩ચમચી
    દુધ=૧/૨ ગ્લાસ
    રબડી=૧/૨ કપ
    પિસ્તા ની કતરણ સજાવટ માટે
    ગુલાબ ના પણ સજાવટ માટે
    એલચી
    ઘી ઘેવર તળવા માટે
    #ghevar#pushtimarg samagri#sweet recipe #authentic sweet recipe #ghevar recipe

КОМЕНТАРІ • 63

  • @maltishah6605
    @maltishah6605 4 місяці тому +1

    Bhuj saras

  • @hasumatiparikh2217
    @hasumatiparikh2217 5 днів тому

    અતિ સુંદર પ્રભુ લાયક Jay shree krushan

  • @chandakanani8725
    @chandakanani8725 3 місяці тому

    ખૂબ સુંદર સામગરી

  • @jayeshabhani1939
    @jayeshabhani1939 3 місяці тому

    Sundar samgri

  • @nishitm1214
    @nishitm1214 7 місяців тому

    જય શ્રી કૃષ્ણ

    • @vaishnavpreet
      @vaishnavpreet  7 місяців тому

      જય શ્રી કૃષ્ણા

  • @shilamehta3329
    @shilamehta3329 7 місяців тому

    Khoob khoob sunder

  • @meetamakwana8095
    @meetamakwana8095 4 місяці тому

    Jay shree Krishna

  • @user-tp9nk2oo8y
    @user-tp9nk2oo8y 6 місяців тому

    જય શ્રી કૃષ્ણ 😊 ખુબજ સુંદર રીતે સીધ કરીને સમજાવો છો વાલા વૈષ્ણવ

    • @vaishnavpreet
      @vaishnavpreet  6 місяців тому

      જી આપનો ખૂબ ખૂબ આભાર 😊🙏

  • @indui.ilikeverymuchbhagat6707
    @indui.ilikeverymuchbhagat6707 6 місяців тому

    Jay shree krishna l will try Nice recipe

    • @vaishnavpreet
      @vaishnavpreet  6 місяців тому

      Ji bilkul sidh karsho Ane comment karsho vaishnav

  • @anjuvadaria1637
    @anjuvadaria1637 6 місяців тому

    Khub saras👌

  • @nishasojitra1170
    @nishasojitra1170 7 місяців тому

    Khub khub sundar samgri wala vaishnv 🙏🙏👌👍

    • @vaishnavpreet
      @vaishnavpreet  6 місяців тому

      જી ધન્યવાદ વૈષ્ણવ

  • @nishitm1214
    @nishitm1214 7 місяців тому

    જય શ્રી કૃષ્ણ કાજુ બદામ નુઘેવર શીખવાડજો

    • @vaishnavpreet
      @vaishnavpreet  7 місяців тому

      જી ચોક્કસ થી શેર કરીશ થોડો સમય આપશો

  • @makwanajalpa6436
    @makwanajalpa6436 7 місяців тому

    🎉waaah❤😊

  • @nayanasarda5302
    @nayanasarda5302 3 місяці тому

    નાઈસ

  • @geetahakani9530
    @geetahakani9530 7 місяців тому

    Very Nice Recipe

  • @madhuvaghasiya6246
    @madhuvaghasiya6246 3 місяці тому

  • @neelakaria2263
    @neelakaria2263 7 місяців тому

    🙏Jay Shree Krushna khub sunder ghevar ni samagri sidh kari.Thank you.🎉

    • @vaishnavpreet
      @vaishnavpreet  7 місяців тому

      Jay shree Krishna 🙏
      Ji aapno khub khub aabhar 🙏😊

  • @meenamodi5556
    @meenamodi5556 3 місяці тому

    ખુબ જ સુંદર સામગ્રી સિધ્ધ થઈ છે
    અમૃત પાક ની સામગ્રી બતાવશો?🙏🙏

    • @vaishnavpreet
      @vaishnavpreet  3 місяці тому

      ua-cam.com/video/fRUM_vWZvvY/v-deo.htmlsi=4WIaa5UJHE-WUM72
      જી એક લિંક શેર કરું છુ આપ એના પર ક્લિક કરો તો વિડિયો આપને જોવા મળશે

  • @kkpatalia5133
    @kkpatalia5133 7 місяців тому

    Khub Sundar rit શીખવાડી જય શ્રી કૃષ્ણ

    • @vaishnavpreet
      @vaishnavpreet  7 місяців тому

      Ji dhanyawad 🙏😊
      Jay shree Krishna 🙏

  • @nishitm1214
    @nishitm1214 7 місяців тому

    જય શ્રી કૃષ્ણ મઆરએઘએવરનઈચએબએસઈગયઉઅએવઉકએમથયઊહશએ

    • @vaishnavpreet
      @vaishnavpreet  7 місяців тому

      જય શ્રી કૃષ્ણા
      વૈષ્ણવ આપ સુ કેહવા ઇચ્છો છો મને કંઈ સમઝાનું નહિ
      ફરી થી આપ પૂછશો

  • @shreekrishnamurari7720
    @shreekrishnamurari7720 7 місяців тому

    Ati sundar samgri 6 Jay shree krushna 🙏🙏🙏

    • @vaishnavpreet
      @vaishnavpreet  7 місяців тому

      Ji dhanyawad 🙏
      Jay shree Krishna 🙏

  • @parulmehta2637
    @parulmehta2637 5 днів тому

    Jai shree krushna
    Tame chasni wali ghewar b dekhaso to uttam reshay😊

    • @vaishnavpreet
      @vaishnavpreet  5 днів тому

      Jay shree Krishna ☺️🙏
      Ji Chokas share karish 😊

  • @nilaxishah4696
    @nilaxishah4696 7 місяців тому

    Khub sunder samgri

  • @sagarjagani7835
    @sagarjagani7835 7 місяців тому

    Jay shree krushna

  • @tanvithakkar7247
    @tanvithakkar7247 7 місяців тому

    khub saras

  • @rashikbabariya4782
    @rashikbabariya4782 7 місяців тому

    👌👌ખૂબ સરસ મજાનું ઘેવર બનાવવ્યુ
    દીદી જય શ્રીકૃષ્ણ
    મારુ નામ નીમુ બેન છે હુ જામ સાજડીયાળી ની દીકરી છુ અને ધોરાજી સાસરે છુ
    મારા પપ્પા પાકા મરજાદી છે હુ તેમને તમારા બધા વિડીયા બતાવુ છુ તેઓ પણ વિડીયા જોય ને શામગ્રી બનાવે છે

    • @vaishnavpreet
      @vaishnavpreet  7 місяців тому

      જી નીમુ બેન આપનો ખૂબ ખૂબ આભાર ખૂબ આનંદ થયો આપ મારા વિડિયોઝ જી છો

  • @artfullyyoga6407
    @artfullyyoga6407 19 днів тому

    Pl send badam ghever

  • @user-ko1wo5tx9z
    @user-ko1wo5tx9z 6 місяців тому

    બહુજ સરસ છે હા કાજુ બદામ ની મોકલી દેજો

  • @user-lm3ss3kx5o
    @user-lm3ss3kx5o 7 місяців тому

    Sundar 👌👌

  • @ashashah316
    @ashashah316 6 місяців тому

    દુકાનો પાવડર વગર ચાલે કે નહિ

    • @vaishnavpreet
      @vaishnavpreet  6 місяців тому

      જી વૈષ્ણવ ચાલે છે

    • @vaishnavpreet
      @vaishnavpreet  6 місяців тому

      Aap ghare bhi banavi shako cho milk powder me video share karyo che

  • @nishitm1214
    @nishitm1214 7 місяців тому

    જય શ્રી કૃષ્ણ તમે દૂઘ કેટલું લીઘું છૅ

    • @vaishnavpreet
      @vaishnavpreet  7 місяців тому

      જય શ્રી કૃષ્ણા
      જી વૈષ્ણવ એમ તો પોણો ગ્લાસ દૂધ જીએ આ માપ સાથે

  • @suryakantgoradiya9954
    @suryakantgoradiya9954 7 місяців тому

    ચાસણી વાળા ઘેવર બનાવવા હોય તો કેવી રીતે બને તે જણાવશો બેટા ?

    • @vaishnavpreet
      @vaishnavpreet  7 місяців тому

      Ji chokas share karish thodo samay aapsho