શ્રીઠાકોરજીને ભોગ ધરવા માટે ચંદ્રકલા-ઉપરેટા-સાતપડી પૂરી બનાવવાની રીત | Ansakhdi | Pushtimarg Samagri

Поділитися
Вставка
  • Опубліковано 5 вер 2024
  • Chandrakala Recipe | Upreta Recipe | Satpadi Puri Recipe | Layered Namkeen Puri Recipe | Pushtimarg Samagri
    My Hindi Recipe Channel - www.youtube.co...
    Jay Shree Krushna, I am Nigam Thakkar, Welcome to Our UA-cam Channel.
    About this video -
    Today I have shared the recipe of Pushtimarg Ansakhdi Samagri. Chandrakala, Upreta & Satpadi Poori. Chandrakala & Upreta are the niyam ki samagri which is offer to Shree Thakurji on some festival like Nav Vilas, Sharad Purnima & Annakut. I prepared this recipe as per my understanding you must follow your gurughar reet & instructions. Must try this recipe and don't forget to give your valuable feedback in comment section.
    Ingredients - (સામગ્રી)
    For Prepare the dough (કણક તૈયાર કરવા માટે)
    1 1/2 Cup Refined Flour/Maida (મેંદો)
    3-4 tsp or as required Ghee (ઘી)
    As required Water (for knead the dough) (પાણી/જળ)
    For Prepare the Sata (સાટો બનાવવા માટે)
    3 tbsp Ghee (ઘી)
    3 tbsp Rice Flour (ચોખાનો લોટ)
    As required Dry Rice Flour (For sprinkle) (ઉપર ભભરાવવા માટે ચોખાનો લોટ)
    For Sprinkle on Upreta (ઉપરેટા ઉપર છાંટવા માટે)
    4 tbsp Powdered Sugar (દળેલી ખાંડ)
    1/4 tsp Cardamom Powder (ઈલાયચી પાવડર)
    For Sprinkle on Satpadi Poori (સાતપડી પૂરી ઉપર છાંટવા માટે)
    As required Rock Salt (સિંધાલૂણ)
    As required Black Pepper Powder (મરી પાવડર)
    For Prepare the Sugar Syrup for Chandrakala (ચંદ્રકલા માટેની ચાસણી બનાવવા માટે)
    1 1/2 Cup Sugar (ખાંડ)
    3/4 Cup Water (પાણી)
    Garnish it with Fresh Rose Petals (સજાવટ માટે ફ્રેશ ગુલાબની પાંખડી)
    Besan Sev Ladoo (Zini Sev Na Ladoo - Pratham Vilas Samagri) • શ્રીઠાકોરજીની ભોગ સામગ...
    Dudhghar Samagri (દૂધઘર ની સામગ્રી): • Dudhghar Samagri (દૂધઘ...
    Mithai Recipes (વિવિધ પ્રકારની મીઠાઈ બનાવવાની રીત): • Mithai Recipes (વિવિધ ...
    Pushtimargiya Samagri (પુષ્ટિમાર્ગીય ભોગ સામગ્રી): • Pushtimargiya Samagri ...
    Traditional Gujarati Recipes (ટ્રેડિશનલ ગુજરાતી રેસિપી): • Traditional Gujarati R...
    Ansakhdi Fika Samagri Recipes
    Jeera Puri - • જીરાપુરી બનાવવાની રીત ...
    Chana Na Fadfadiya -
    • ચણાનાં ફડફડીયા બનાવવાન...
    Baingan Puri Recipe - • બેંગન દશમીનાં દિવસે બન...
    Aamras Ki Pakodi Recipe - • આમરસની પકોડી બનાવવાની ...
    Suhari Recipe
    • હવેલીમાં શ્રીઠાકોરજીને...
    Other Social links -
    UA-cam - / @nigamthakkarrecipes
    Facebook - / nigamthakkarrecipes
    Special Thanks to ‪@ankitvala9781‬ for show and teach this Pushtimargiya Samagri.
    Thanks for watching this video
    Regards
    ‪@nigamthakkarrecipes‬
    #chandrakala_recipe #nigamthakkarrecipes #upreta_recipe #satpadi_puri #mithai_recipe #pushtimarg_samagri #gujarati_recipe #navvilas_samagri #thakurji_ka_bhog #traditional_sweets_recipe

КОМЕНТАРІ • 69

  • @nikidesai2799
    @nikidesai2799 4 місяці тому +2

    Jai Shree Krishna❤Adbhudh❤sunder❤🙏😇

  • @gopalojha7965
    @gopalojha7965 6 місяців тому +2

    Khoob Sundar 🙏👌

  • @rashmigaudana2934
    @rashmigaudana2934 Рік тому +1

    Jay shree krushna khub sundar

  • @pareshashah8872
    @pareshashah8872 Рік тому +1

    Jay shree krushna 🙏

  • @rashmijani5459
    @rashmijani5459 Рік тому +1

    bahu saras🙏🙏

  • @NATAK8
    @NATAK8 Рік тому +1

    Jayshreekrushna 🙏khubsundar samgri bhai 🙏hu pan kankroli gar ni sevak chu 🙏shri vrajbhushanlalji mara gurudev che 🙏

    • @nigamthakkarrecipes
      @nigamthakkarrecipes  Рік тому

      Jay Shree Krushna 🙏 khub sundar, mara gurudev Goswami Shree Vagish bawashri (purshottamlalji) che.

    • @NATAK8
      @NATAK8 Рік тому

      @@nigamthakkarrecipes 🙏

    • @NATAK8
      @NATAK8 Рік тому

      @@nigamthakkarrecipes 🙏

    • @NATAK8
      @NATAK8 Рік тому

      @@nigamthakkarrecipes 🙏

  • @ashatanna2383
    @ashatanna2383 5 місяців тому +1

    Khuab Sundar

  • @diptiratnakar5004
    @diptiratnakar5004 5 місяців тому +1

    Jay Shree Krishna sunder

  • @pankajthakkar2899
    @pankajthakkar2899 Рік тому +3

    Jay shree Krishna khub saras

  • @kaminishah4244
    @kaminishah4244 Рік тому

    Jay shri krushn Bhai
    Thank you

  • @shreekrishnamurari7720
    @shreekrishnamurari7720 Рік тому

    Ati sunder samagri 🙏🙏🙏

  • @tsp1122
    @tsp1122 Рік тому

    Jay shree krishna Nigam bhai.
    Ekdam saras Prasadi chhe.

  • @kundanparekh9875
    @kundanparekh9875 5 місяців тому

    Khoob sundar

    • @nigamthakkarrecipes
      @nigamthakkarrecipes  5 місяців тому

      જય શ્રીકૃષ્ણ, ખૂબ ખૂબ આભાર 👏🙏

  • @hemalithakkar6341
    @hemalithakkar6341 Рік тому +1

    Jay shree krushna Nigambhai 🙏 khub j sundar samagri siddh kari chhe 👌 with tips

  • @shashtribharat2491
    @shashtribharat2491 Рік тому +1

    divali par hu banavu chu
    bhai jay Ambe

  • @nitashah7740
    @nitashah7740 Рік тому

    Jay shree krushna Nigambhai 🙏🙏
    Shree prabhu ne sohay avi ati sunder samgree 👌🏻👍
    Utsav anurup badhi tips sathe samgree sikhvo chho jethi samgree siddh karta khub saralta rehe che. aapno khub khub aabhar 👏

    • @nigamthakkarrecipes
      @nigamthakkarrecipes  Рік тому

      જય શ્રીકૃષ્ણ 🙏🙏👏👏 ખૂબ ખૂબ આભાર નીતાબેન

  • @yogeshthakkar2115
    @yogeshthakkar2115 Рік тому +1

    Jay shree krishna very good 👍

  • @parulleuva3088
    @parulleuva3088 2 місяці тому

    👍👍👍👍👍

  • @chhayathakkar8007
    @chhayathakkar8007 Рік тому +1

    Ati sundar samagri utsav pramahy share karava badal khub khub abhar nigam 👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    Shree Prabhu ny sohay tevi shamagri shidh kari che 🙏🙏

    • @nigamthakkarrecipes
      @nigamthakkarrecipes  Рік тому +1

      જય શ્રીકૃષ્ણ 🙏🙏👏👏 ખૂબ ખૂબ ધન્યવાદ

  • @jankipandya6940
    @jankipandya6940 Рік тому +1

    Jay Shree Krushna 🙏 Khub j saras samagri banavi che....

    • @nigamthakkarrecipes
      @nigamthakkarrecipes  Рік тому

      જય શ્રીકૃષ્ણ, ખૂબ ખૂબ આભાર 🙏🙏🎊

  • @ritaaswani777
    @ritaaswani777 9 місяців тому +1

    Khoob khoob sunder samgri 🙏

  • @bhavnajariwala4769
    @bhavnajariwala4769 Рік тому +1

    બહુજ સરસ જયશ્રીકૃષણ

  • @savitabenkodinariya4506
    @savitabenkodinariya4506 Рік тому +1

    જય શ્રી કૃષ્ણ 🙏🏻🙏🏻

  • @Jadejakuldeepsinh111
    @Jadejakuldeepsinh111 Рік тому +1

    Khubaj sundar samgri...
    Jai shree krishna Bhai

    • @nigamthakkarrecipes
      @nigamthakkarrecipes  Рік тому

      જય શ્રીકૃષ્ણ 🙏🙏👏 ખૂબ ખૂબ ધન્યવાદ ભાઈ

  • @ritaparekh9730
    @ritaparekh9730 Рік тому +1

    Ati sunder samagri 👌

    • @nigamthakkarrecipes
      @nigamthakkarrecipes  Рік тому

      ખૂબ ખૂબ આભાર, જય શ્રીકૃષ્ણ 🙏🙏

  • @jagdishraithatha1635
    @jagdishraithatha1635 Рік тому +1

    Khub sundar.

    • @nigamthakkarrecipes
      @nigamthakkarrecipes  Рік тому

      જય શ્રીકૃષ્ણ 🙏🙏 ખૂબ ખૂબ ધન્યવાદ

  • @leenashah8622
    @leenashah8622 Рік тому +1

    Sikoori banavani rit batavoo

    • @nigamthakkarrecipes
      @nigamthakkarrecipes  Рік тому

      આવતીકાલે બપોરે વિડીયો મૂકીશ શિકોરી, ખોવાબાટી, ખોવાનાં ગુંજા.

  • @ankitvala9781
    @ankitvala9781 Рік тому +1

    Thank you Nigam bhai

    • @nigamthakkarrecipes
      @nigamthakkarrecipes  Рік тому +1

      જય શ્રીકૃષ્ણ 🙏🙏👏👏 અંકિતભાઈ આપની આડીથી આ સામગ્રી શીખવા મળી છે અને શ્રીપ્રભુ ખૂબ પ્રસન્નતાથી આરોગ્યા.

    • @jagrutikotadia8354
      @jagrutikotadia8354 Рік тому

      🙏 khub j sares

    • @khushbooharshilshah5432
      @khushbooharshilshah5432 Рік тому

      ​qqqqqqqqqqqqqqqqqq1

  • @swatishah4828
    @swatishah4828 Рік тому +1

    Very nice 👌

  • @truptidalal5346
    @truptidalal5346 Рік тому +1

    👌👌👌🙏🙏🙏🙏

  • @utkarshbookseller5628
    @utkarshbookseller5628 Рік тому +2

    એકાદ વીડિયોમાં પુષ્ટિમાર્ગમાં ઉપવાસના નિયમો અને શું ખાઈ શકાય અને શું નહિ તેના વિષે જણાવશો જી.

    • @nigamthakkarrecipes
      @nigamthakkarrecipes  Рік тому +1

      હા જરૂર, ઉત્કર્ષભાઈ, પુષ્ટિમાર્ગમાં એકાદશી, જન્માષ્ટમી, રામનવમી, વામન દ્વાદશી અને નરસિંહ ચતુર્દશીનાં વ્રત રાખવાનો નિયમ છે, ઉપવાસમાં બટાકા, મોરૈયો, રાજગરો, કુટીનો ડાળો, શિંગોડાનો લોટ, હળદર સિવાયનાં દરેક પ્રકારનાં કંદ, દૂધી, પરવળ, ભીંડા ખાઈ શકાય છે. (સાબુદાણા પણ ખાઈ શકાય છે પરંતુ ઘણા વૈષ્ણવોને ગુરુઘરની આજ્ઞા ન હોય તો શ્રીઠાકોરજીને ભોગ નથી ધરતા) મસાલામાં લાલ મરચું પાવડર ન લેવાય એટલે મરી પાવડર, લીલા મરચાં, આદુ, સિંધવ ઉમેરી શકાય છે. અને તલ ફક્ત શતતિલા એકાદશી એ જ ખાઈ શકાય છે, બાકીનાં બધા વ્રતમાં તલ નિષેધ છે.

    • @utkarshbookseller5628
      @utkarshbookseller5628 Рік тому

      @@nigamthakkarrecipes ધન્યવાદ નિગમભાઈ, ખૂબ ખૂબ આભાર🙏