૧૦૦ ગ્રામ હીરાકસી તથા ૧૦ ગ્રામ લીબુનાં ફૂલ (સાઈટ્રીક એસીડ) ૧૦ લીટર પાણીમાં ઓગાળી પાકના તબકકાને ધ્યાને રાખી ૧૦ થી ૧ર દિવસના અંતરે ર થી ૩ છંટકાવ કરવાથી પીળાશ કાબૂમાં આવે છે.
કુકડ ત્યારે જ આવે છે જ્યારે કપાસમાં થ્રીપ્સ હોય એટલા માટે કપાસ ના પાન ચેક કરીને દવાઓ નો છંટકાવ કરવો જોઈએ. જો વધારે થ્રિપ્સ હોય તો ચીની કમ દવા નો છંટકાવ કરવો અથવા તમારી પસંદગી ની દવા લય શકો છો. ધન્યવાદ
Bhai dava sathe shampoo mix kre to a dava ne pan dhoi ni nakhe patra parthi ??
હા ધન્યવાદ...
@@SRJunagadhKheti hu ha.?
Netsurf nu baio99 badha Pak ma Hale te felavva nu Kam kare se
मक्का की खेती में पॉलीसल्फेट कितना किलो डालना है।
એક પંપ માં પાંચ પાઉચ એટલે 10 ₹ થયાં
સ્ટીકર દવા તેનાથી પણ ઓછા પૈસા માં પડે ભાઈ
શેમ્પૂ 1 રૂપયા વાળું લય શકાય છે...
sampu ni tray kone mari
સોયાબિન મા સાલે કે બીજીદવા સાથેવપરાય જવાબ આપો
Vala.valkubha.❤
Thenks you...
ચોળી માં મસી
આ બેનું કોઈપણ દવા નાખી શકાય
ચોળી મા છાડી શકાય?????
દાડમ મા છટાય કે નહીં
Ek pampa કેટલું shampu nakhay
Jeera ma vapri sakay
ના
મગ માં કઈ દવા છે
Irandam ma aa chantay
❤
આ આઈડીયો બિજા દેશમાં નો જાવો પડે😂😂😂
ધન્યવાદ...
અગફળી માં હીરા કહી એક પોમ્પ માં કેટલી વાપરવી જોયે
૧૦૦ ગ્રામ હીરાકસી તથા ૧૦ ગ્રામ લીબુનાં ફૂલ (સાઈટ્રીક એસીડ) ૧૦ લીટર પાણીમાં ઓગાળી પાકના તબકકાને ધ્યાને રાખી ૧૦ થી ૧ર દિવસના અંતરે ર થી ૩ છંટકાવ કરવાથી પીળાશ કાબૂમાં આવે છે.
5 shempu nakhiye to bhuka kadhi nakhe bhai. 1 j nakhai
ધન્યવાદ...
😀😀😀સાચી વાત
Sufaydo
ન છાંટતા આ ભાઈ ને ખબર નથી ફાલ ખરી જાય છે
બીજા ખેડૂતો ને જાણકારી આપવા બદલ આભાર... ધન્યવાદ
તને હું ખબર છે
આની સાથે બીજી દવ નાખય
🙏🏼🙏🏼🙏🏼👌👌👌👌
Kapash ko jaldi badane keliye kiya karna padta hai
Jald video uplabdh hoga... thenks you
Rajgira mà chati sakay ..chusiya che
નહીં... ધન્યવાદ
😮
36 દિવસ ની મગફળીમાં શેમ્પૂ ના પાંચ પાઉસ નાખીને સ્પે કરી શકાય લીલી ઈયળ માટે
નહીં...
@@SRJunagadhKheti ઓકે
શેમ્પૂ નો ઉપયોગ મોલા દવા ની સાથે કરી શકીએ
બધી રાસાયણિક દવાઓ સાથે ઉપયોગ કરી શકાય કે નહીં
ધન્યવાદ...
, c
સેમ્પુ ના બઘી દવા સાથે ઉપયોગ કરી સકાઇ ?
BTS Kappa new divas no se nokha karo dava feki shampoo na khaye karo
મગ એકમયનાના થયાશે તો માસેમપુનખાયકેનય
Keri aba par sempu vapri Sako ke ni?
ધન્યવાદ...
Hi
Thenks you....
કલીનીક શેમપુની જાહેરાતનો આ વીડીયો બનાવેલ છે.
આ વીડિયો કોય સેમ્પુ નું પ્રમોશન નથી કરતું... જુનાગઢ ખેતી હંમેશા ખેડૂતો ને ફાયદા કારક જાણકારી આપે છે... ધન્યવાદ
મગફળી મા યુપીયો કરાય ભાઈ
નહીં
Kapas ketlo moto thai to satay
ધન્યવાદ...
પાક ને નુકસાન કઈ નાં થાય
ના મારો... ધન્યવાદ
મગમાં સંતાય કે ના
મગના પાકમાં શેમ્પુનો સટકા કરાય ન
Nakhavathi
ડાંગરના છંટકાવ થાય
મરચિમાશેમપુસટાઈ
Mare mgfadi ma marviche to ky mray
Opera maro... thenks you
આંબાના પાકમાં chempu ની પડી નાખવાથી શું ફાયદો થાય છે
તેમના પાન સાફ થાય છે અને નવુ ફૂટાવ આવે છે... ધન્યવાદ
Nakra sempu no j upyog karvo ke koy pan dava sathe chale
ધન્યવાદ...
સેપુછી ઈયળ મરીજાયકેનય
Guvar fhyema nakhe skay
મરચીનાપાકમાવપરાય
ઓન્લી શેમ્પુ જ છાંટવાનું?
હા
Kapash vadhato nathi tena mate su karvu joy
Seaweed extract aapo
આપણે સાનિયા મરજી હોય છે
ધન્યવાદ...
અમારે કપાસકુકડસેતોસુકરવુ
કુકડ ત્યારે જ આવે છે જ્યારે કપાસમાં થ્રીપ્સ હોય એટલા માટે કપાસ ના પાન ચેક કરીને દવાઓ નો છંટકાવ કરવો જોઈએ. જો વધારે થ્રિપ્સ હોય તો ચીની કમ દવા નો છંટકાવ કરવો અથવા તમારી પસંદગી ની દવા લય શકો છો. ધન્યવાદ
Biji dava add kari sakay
હા... ધન્યવાદ
મગફળી માં ઉકારોછે
ધન્યવાદ...
આવું કોઈ હોતું હસે
ધન્યવાદ...
😂😂
ધન્યવાદ...
મગફળીમાં ચટાઈ કે નહીં