SR Junagadh Kheti
SR Junagadh Kheti
  • 215
  • 4 025 077
DAP ખાતર ની જગ્યાએ કયું ખાતર વાપરવું જોઈએ | dap fertilizer | npk fertilizer | ખાતર | ઘઉં | જીરું
નમસ્કાર ખેડૂત મિત્રો...
આજના વિડિયો માં વાત કરીશું DAP ખાતર ની જગ્યાએ કયું ખાતર વાપરવું જોઈએ.
શીયાળુ પાક નું વાવેતર માં DAP ખાતર ના મળે તો શું કરવું જોઈએ.
ખેડૂત મિત્રો આ વર્ષે DAP ખાતર માં મોટી તંગી ચાલી રહી છે.
ખેડૂત મિત્રો આપણે DAP ખાતર ની વહેલાસર ખરીદી કરી લેવી જોઈએ.
DAP ખાતર મા મોટો સોલટેક્સ છે.
DAP ખાતર નો ભાવ શું છે.
DAP ખાતર ક્યાં પાક માં નાખવું જોઈએ.
DAP ખાતર ના ભાવ મા તેજી.
DAP ખાતર માં ક્યાં તત્ત્વો આવે છે.
DAP ખાતર માં જંગી ઉછાળો.
DAP ખાતર ઘઉંના પાકમાં નાખવાના ફાયદા.
DAP ખાતર જીરું ના પાકમાં નાંખવાના ફાયદા.
DAP ખાતર ચણાના પાકમાં નાંખવાના ફાયદા.
DAP ખાતર ધાણાના પાકમાં નાંખવાના ફાયદા.
DAP ખાતર મકાઈના પાકમાં નાંખવાના ફાયદા.
#fertilizer #DAP #NPK #20.20.0.13
Your Queries:-
#SR_Junagadh_Kheti
#Junagadh_Kheti
#જુનાગઢ_ખેતી
#ઘઉં_ની_ખેતી
#જીરું_ની_ખેતી
#ધાણા_ની_ખેતી
#ચણા_ની_ખેતી
#મકાઈ_ની_ખેતી
#બાજરી_ની_ખેતી
#ઈસબગુલ_ની_ખેતી
#શીયાળુ_પાકની_ખેતી
#તંબાકુ_ની_ખેતી
#સ્ટ્રોબેરી_ની_ખેતી
#ડુંગળી_ની_ખેતી
#લસણ_ની_ખેતી
#8_21_21_ખાતર
#NPK_8_21_21_ખાતર
Hello farmer friends...
In today's video we will talk about which fertilizer should be used instead of DAP fertilizer.
What should be done if DAP fertilizer is not available in planting winter crops.
Farmer friends, there is a big shortage of DAP fertilizer this year.
Farmer friends we should buy DAP fertilizer early.
There is a large Soltax in DAP fertilizer.
What is the price of DAP fertilizer?
Where should DAP fertilizer be applied to crops?
DAP Fertilizer prices rise.
Where are the elements found in DAP fertilizer?
Huge surge in DAP fertilizer.
Benefits of applying DAP fertilizer to wheat crop.
Benefits of applying DAP fertilizer to cumin crops.
Benefits of applying DAP fertilizer to chickpea crop.
Benefits of applying DAP fertilizer to coriander crop.
Benefits of applying DAP fertilizer to maize crop.
Published by : Sanjay Sabariya
.
Edit and video by : Sanjay Sabariya
.
Art & Design by : Sanjay Sabariya
.
music : UA-cam No Copy Right Free
.
Voice : Sanjay Sabariya
અમને એડ આપવા માટે:
junagadhkheti@gmail.com
For sponsor & Business :-
junagadhkheti@gmail.com
Facebook:
sanjaysabriya.sanjaysabriya
Instagram:
sanjay_sabariya_555
COPYRIGHT DISCLAIMER - Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.
thanks for watching this video
ધન્યવાદ....🙏 જુનાગઢ ખેતી 🙏
Переглядів: 205

Відео

cumin:-જીરું ની ખેતી | જીરું ની નવી વેરાયટી | jiru ni kheti gujarati | જીરું | મંતવ્ય જેકપોટ જીરૂ
Переглядів 1,7 тис.Місяць тому
નમસ્કાર ખેડૂત મિત્રો... આજના વીડિયો માં વાત કરીશું જીરું ની ટોપ વેરાયટી વીશે. વધારે ઉત્પાદન આપતી જીરું ની વેરાયટી. મંતવ્ય જેકપોટ જીરૂ ની વેરાયટી ની ખાસીયત. જીરું નું વાવેતર ક્યારે કરવું જોઈએ. જીરું નું નવું બિયારણ. આ વર્ષ નું જીરું નું બિયારણ. ઓશો રોગ જીવાત આવે તેવું જીરું નું બિયારણ. 105 દિવસે પાકતી જીરું ની વેરાયટી. જીરુંની 2024 ની નવી વેરાઈટી. જીરું નું 2024 નું બીયારણ. જીરા ની સુકારા સામે ર...
ઘઉંના બિયારણ ની નવી જાત | ઘઉંની બેસ્ટ જાત | ઘઉંની ટોપ જાત | Ghau Ni Navi Jat | Fule Seeds GW-513 ઘઉં
Переглядів 14 тис.Місяць тому
નમસ્કાર ખેડૂત મિત્રો... આજના વીડિયો માં વાત કરીશું Fule Seeds GW-513 ઘઉં ની નવી જાત. ઘઉંની ટોપ વેરાયટી. ઘઉં ની વધારે ઉત્પાદન આપતી જાત. ઘઉં ની ડબલ ઉત્પાદન આપે તેવી વેરાયટી. ઘઉં સારી જાત કય કય. ઘઉં નું કયું બીયારણ વાવવું. ઘઉં માટે નુ બેસ્ટ બીયારણ. ઘઉં નું નવું બીયારણ જે વધારે ઉત્પાદન આપે છે. ફૂલે સીડસ્ GW-513 ઘઉં ની ખાસિયત:- • પાકવાના દિવસો : 105-117 • સંશોધિત વર્ષ : 2022-23 • સંશોધિત સંસ્થા : ઘઉ...
ડુંગળી નું બિયારણ | ડુંગળી ની ખેતી | ડુંગળી નું બી | ડુંગળી ના બીજ ની ખેતી | ડુંગળી | Onion Seeds
Переглядів 2,3 тис.Місяць тому
નમસ્કાર ખેડૂત મિત્રો... આજના વિડિયો માં વાત કરીશું આલ્પાઇન સિડસ પ્રાઇવેટ લી. કંપની નું ડુંગળી નું બિયારણ. ડુંગળીનું નવું બિયારણ. ડુંગળીનું સારું બિયારણ. ડુંગળીની વધારે ઉત્પાદન આપતી નવી જાત. ડુંગળી ની નવી વેરાઈટી. ડુંગળીનું વાવેતર ક્યારે કરવું જોઈએ. ડુંગળીનું બિયારણ ખરીદવા માટે શું કરવું જોઈએ. ડુંગળીના સારા બિયારણ ની નવી જાત. ડુંગળી પાકવા ના દિવસો. ડુંગળીના બિયારણની અગત્યની માહિતી. આલ્પાઇન ડુંગળ...
અમારા બીજા યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો | MY new youtube channel Sanjay Sabariya@SanjaySabariya5
Переглядів 160Місяць тому
અમારા બીજા યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો | MY new youtube channel Sanjay Sabariya@SanjaySabariya5 નવા ચેનલ ની લીન્ક:- youtube.com/@SanjaySabariya5?si=dXZtArzgg2eVDLt8
મગફળીમાં લાસ્ટ ડ્રોઝ કય દવાનો મારવો | મગફળી ની ખેતી | magfali kheti gujarati | મગફળી | magfali 2024
Переглядів 989Місяць тому
નમસ્કાર ખેડૂત મિત્રો... આજના વીડિયો માં અમે તમને જણાવીશું કે મગફળીના પાકમાં લાસ્ટ ડ્રોઝ કઈ દવા નો મારવો. મગફળી ના પાકમાં સેલો ડ્રોઝ ક્યાં ખાતર નો મારવો. મગફળી ના પાકમાં ડોડવા મોટા કરવા કેવી દવા નો છંટકાવ કરવો જોઈએ. મગફળી નાં સારાં ઉત્પાદન માટે કંઈ દવા નો છંટકાવ કરવો જોઈએ. મગફળી ના પાકમાં ડબલ ઉત્પાદન માટે કંઈ દવા નો છંટકાવ કરવો જોઈએ. મગફળી ના પાકમાં સુયા વધારવા માટે કંઈ દવા નો છંટકાવ કરવો જોઈએ. ...
કપાસ માં પોટાશ | કપાસમાં પોટાસ ખાતર કેટલું આપવું | કપાસના પાકમાં ફળ અને ફૂલ માટે ખાતર || કપાસની ખેતી
Переглядів 7 тис.Місяць тому
નમસ્કાર મિત્રો... આજના વિડિયો માં વાત કરીશું કપાસ ના પાકમાં પોટાશ ખાતર ક્યારે આપવું. કપાસના પાકમાં પોટાશ ખાતર થી થતા ફાયદા. કપાસના પાકમાં પોટાશ ખાતર ના નાખીએ તો શું નુક્શાન થાય છે. કપાસના પાકમાં જીંડવા વધારવા માટે નું ખાતર. કપાસના પાકમાં ફાલ વધારવા નું ખાતર. કપાસના પાકમાં ફોસ્ફરસ ખાતર ક્યારે આપવું. કપાસના પાકમાં વધારે ઉત્પાદન માટે કયું ખાતર નાખવું. કપાસના પાકમાં પાણી પેહલા કયું ખાતર નાખવું જોઈએ...
ભૂંડ ભગાડવા ની દવા | ભૂંડ ભગાડવાનો દેશી ઉપાય | મકાઈ, કપાસ,મગફળી,બાજરી વગેરેમાં ભૂંડના નુકસાન ને રોકો
Переглядів 10 тис.2 місяці тому
નમસ્કાર ખેડૂત મિત્રો... આજના વિડિયો માં વાત કરીશું ભૂંડ રોઝડા તેમજ જંગલી પ્રાણીઓ પાકને નુક્સાન કરતા હોય ત્યારે શું કરવું. આજે વિડિયો માં જણાવીશું ભૂંડ ભગાડવા માટે ની દવા. ભૂંડ ભગાડવા માટે માત્ર 100 રૂપિયા ની દવા આવે છે તેનો છંટકાવ કરવો. ભૂડ રોઝડા ભગાડવા માટે ઝટકા મશીન નહિ દવા નો ઉપયોગ કરો. ભૂંડ ભગાડવા માટે કરો આ ઉપાય. ભૂંડ ભગાડવા માટે કિક દવા. ભૂંડ રોઝડા ભગાડવા નો છસોટ ઉપાય. #ભૂંડ_ની_દવા #ભૂંડ_...
ગાજવીજ સાથે વરસાદ | ભારે વરસાદની આગાહી | વરસાદ જોવા માટેની એપ્લીકેશન | varsad || DAMINI APP
Переглядів 7112 місяці тому
આજના વિડિયો માં વાત કરીશું ગાજવીજ સાથે વરસાદ ની લાઈવ બતાવતી એપ્લિકેશન. વરસાદ નો રાઉન્ડ ક્યારે આવી રહો છે. વરસાદ ક્યાં ક્યાં વિસ્તારોમાં થશે. વરસાદનો નવો રાઉન્ડ કઈ કઈ તારી થી ચાલુ થશે. વરસાદનો મોટો રાઉન્ડ ગુજરાતમાં આવી રહ્યો છે. ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી. મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી. સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી. કચ્છમાં ભારે વરસાદની આગાહી. ...
80/90 દિવશે મગફળી માં કયું ખાતર નાખવા | મગફળી માં કયું ખાતર નાખવું | magfali ma kayu khatar nakhvu
Переглядів 6 тис.2 місяці тому
નમસ્કાર ખેડૂત મિત્રો... આજના વિડિયો માં વાત કરીશું મગફળી નો પાક 80 થી 90 દિવસોનો થાય ત્યારે ક્યાં ખાતર નો છંટકાવ કરવો જોઈએ. મગફળીમાં વધારે ઉત્પાદન આપે તેવું ખાતર. મગફળીમાં ખાતર નાખવાથી થતાં ફાયદા. મગફળીમાં ખાતર નું મહત્વ. મગફળીમાં DAP ખાતર નો ઉપયોગ. મગફળીમાં NPK ખાતર નો ઉપયોગ. મગફળીમાં SSP ખાતર નો ઉપયોગ. મગફળીમાં ખાતર નો છંટકાવ. મગફળીમાં વોટર સોલયુબલ નો છંટકાવ. મગફળી ના પાકમાં કયું વોટર સોલયુબલ...
ફરી એકવાર ગુજરાતને ઘમરોળ છે મેઘરાજા | વરસાદની આગાહી | varsad ni agahi | વરસાદ | wedhar
Переглядів 2,1 тис.2 місяці тому
નમસ્કાર ખેડૂત મિત્રો... આજના વિડિયો માં વાત કરીશું ગુજરાત મા ફરી એકવાર વરસાદ નો રાઉન્ડ આવી રહો છે. વરસાદ ક્યાં ક્યાં વિસ્તારોમાં થશે. વરસાદનો નવો રાઉન્ડ કરી કઈ તારી થી ચાલુ થશે. વરસાદનો મોટો રાઉન્ડ ગુજરાતમાં આવી રહ્યો છે. ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી. મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી. સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી. કચ્છમાં ભારે વરસાદની આગાહી. સૌરાષ્...
Cotton:- કપાસ ની ખેતી | કપાસમાં સુકારો | Kapas Ma Sukara No Rog | kapas ni kheti | SR Junagadh Kheti
Переглядів 1,3 тис.2 місяці тому
નમસ્કાર ખેડૂત મિત્રો... આજના વિડિયો માં વાત કરીશું કપાસ ના પાકમાં આવતા સુકારા ના નિયંત્રણ વિશે. વધારે વરસાદ પછી કપાસના પાકમાં સુકારા નું પ્રમાણ વધતું હોય છે તે ના નિયંત્રણ માટે શું પગલાં લેવા જોઈએ. કપાસના પાકમાં સુકારા થી બચવા માટે ના ક્યાં ક્યાં ઉપાય કયવા. કપાસની વૈજ્ઞાનિક ખેતી પધ્ધતિ. કપાસના પાકની માવજત કેવી રીતે કરવી. કપાસના પાકમાં ખાતર નો ઉપયોગ કરવો. કપાસના પાકમાં ગુલાબી ઇયળ નું નિયંત્રણ. ક...
મગફળીમાં આ ખાતર નાખવાથી થશે મોટો ફાયદો | મગફળી માં કયું ખાતર નાખવું | મગફળી || magfali ma khatar
Переглядів 4,7 тис.2 місяці тому
નમસ્કાર ખેડૂત મિત્રો... આજના વિડિયો માં વાત કરીશું મગફળી નો પાક 75/80 દિવસ નો થાય ત્યારે ક્યાં ખાતર નો છંટકાવ કરવો જોઈએ. મગફળીમાં ખાતર નો સ્પ્રે. મગફળીમાં ફુગનાશક નો છંટકાવ. મગફળીમાં નિંદામણ નાશક દવા નો છંટકાવ. મગફળીમાં સફેદ ફુગ નો છંટકાવ. મગફળીમાં કાળી ફુગ નો છંટકાવ. મગફળીમાં રાતળ ગેરુ નો છંટકાવ. મગફળીમાં ઈયળ નો છંટકાવ. મગફળીમાં વધારે ઉત્પાદન માટે કયું ખાતર નાખવું. મગફળીમાં વધારે સુયા માટે ની ...
ઓનલાઇન જંતુનાશક દવા કેમ ખરીદવી | ખેતી ની ઓનલાઈન ખરીદી | Buy Agriculture Online || SR Junagadh Kheti
Переглядів 1,1 тис.3 місяці тому
ઓનલાઇન જંતુનાશક દવા કેમ ખરીદવી | ખેતી ની ઓનલાઈન ખરીદી | Buy Agriculture Online || SR Junagadh Kheti
મગફળીના પાકમાં ખાતર ઈયળ ફુગનાશક દવા નો છંટકાવ | મગફળી માં કયું ખાતર નાખવું | મગફળીમાં ફૂગનાશક દવા
Переглядів 4,3 тис.3 місяці тому
મગફળીના પાકમાં ખાતર ઈયળ ફુગનાશક દવા નો છંટકાવ | મગફળી માં કયું ખાતર નાખવું | મગફળીમાં ફૂગનાશક દવા
50 દિવસ થી ઉપર ની મગફળીમાં ક્યાં બેક્ટેરિયા નાખવા | મગફળીમાં બેક્ટેરિયા | magfali ma bacteria |મગફળી
Переглядів 2,2 тис.3 місяці тому
50 દિવસ થી ઉપર ની મગફળીમાં ક્યાં બેક્ટેરિયા નાખવા | મગફળીમાં બેક્ટેરિયા | magfali ma bacteria |મગફળી
60/70 દિવસની મગફળીમાં કઈ દવાનો છંટકાવ કરવો | મગફળી ની ખેતી | magfali ni kheti || SR Junagadh Kheti
Переглядів 4,4 тис.3 місяці тому
60/70 દિવસની મગફળીમાં કઈ દવાનો છંટકાવ કરવો | મગફળી ની ખેતી | magfali ni kheti || SR Junagadh Kheti
મગફળીમાં ફૂગનાશક દવા | મગફળીમાં ફૂગ નાશક | magfali mate best fungicide | મગફળી માં કાળી ફૂગ ની દવા
Переглядів 7 тис.3 місяці тому
મગફળીમાં ફૂગનાશક દવા | મગફળીમાં ફૂગ નાશક | magfali mate best fungicide | મગફળી માં કાળી ફૂગ ની દવા
મગફળી મા છૈયા નો રામબાણ ઈલાજ | મગફળીમાં નિંદામણ ની દવા કેટલા દિવસે નાખવી | નીંદામણ | basf basagran
Переглядів 6213 місяці тому
મગફળી મા છૈયા નો રામબાણ ઈલાજ | મગફળીમાં નિંદામણ ની દવા કેટલા દિવસે નાખવી | નીંદામણ | basf basagran
હ્યુમિક એસિડ ના ફાયદા | હ્યુમિક એસિડ | હ્યુમિક પાવર | humic acid na fayda | Sanjay Sabariya
Переглядів 6 тис.3 місяці тому
હ્યુમિક એસિડ ના ફાયદા | હ્યુમિક એસિડ | હ્યુમિક પાવર | humic acid na fayda | Sanjay Sabariya
30/60/90 દિવસે કપાસમાં કયું ખાતર નાખવું | કપાસ માં ખાતર | યુરીયા | કપાસ | Fertilizer in cotton 2024
Переглядів 9 тис.3 місяці тому
30/60/90 દિવસે કપાસમાં કયું ખાતર નાખવું | કપાસ માં ખાતર | યુરીયા | કપાસ | Fertilizer in cotton 2024
Kapas Ni Kheti | કપાસમાં સંપૂર્ણ પોષક તત્વોની માહિતી | કપાસ | kapas | SR Junagadh Kheti || 2024
Переглядів 2,2 тис.3 місяці тому
Kapas Ni Kheti | કપાસમાં સંપૂર્ણ પોષક તત્વોની માહિતી | કપાસ | kapas | SR Junagadh Kheti || 2024
કપાસમાં યુરીયા ખાતરના બદલે કયુ ખાતર નાખવુ | કપાસ માં કયું ખાતર નાખવું | kapas ma khatar | kapas
Переглядів 18 тис.3 місяці тому
કપાસમાં યુરીયા ખાતરના બદલે કયુ ખાતર નાખવુ | કપાસ માં કયું ખાતર નાખવું | kapas ma khatar | kapas
મગફળીમાં ફાલ ની દવા | મગફળી માં સુયા વધારવા શું કરવું | magfali ma suya vadharva | મગફળી | magfali
Переглядів 47 тис.4 місяці тому
મગફળીમાં ફાલ ની દવા | મગફળી માં સુયા વધારવા શું કરવું | magfali ma suya vadharva | મગફળી | magfali
30/40 દિવશે મગફળી માં કયું ખાતર નાખવા | મગફળી માં કયું ખાતર નાખવું | magfali ma kayu khatar nakhvu
Переглядів 25 тис.4 місяці тому
30/40 દિવશે મગફળી માં કયું ખાતર નાખવા | મગફળી માં કયું ખાતર નાખવું | magfali ma kayu khatar nakhvu
દિવેલા નું બિયારણ | એરંડા નું બિયારણ | દિવેલાની ખેતી | divela kheti gujarati | aranda ni kheti
Переглядів 1,1 тис.4 місяці тому
દિવેલા નું બિયારણ | એરંડા નું બિયારણ | દિવેલાની ખેતી | divela kheti gujarati | aranda ni kheti
મગફળીમાં યુરીયા ખાતરના બદલે કયુ ખાતર નાખવુ | મગફળીમાં ખાતર નું મહત્વ | magfali ma kayu khatar nakhvu
Переглядів 57 тис.4 місяці тому
મગફળીમાં યુરીયા ખાતરના બદલે કયુ ખાતર નાખવુ | મગફળીમાં ખાતર નું મહત્વ | magfali ma kayu khatar nakhvu
કપાસના પાકમાં પોટાશ ક્યારે આપવું અને તેના ફાયદા | Kapas Ma Potash | કપાસમાં ખાતર | કપાસ | Kpash2024
Переглядів 35 тис.4 місяці тому
કપાસના પાકમાં પોટાશ ક્યારે આપવું અને તેના ફાયદા | Kapas Ma Potash | કપાસમાં ખાતર | કપાસ | Kpash2024
કપાસમાં વરસાદ પછીની માવજત | ક્યાં તત્વો આપવા, કઇ દવા છાંટવી | Kapas Ma Varsad Pachi Ni Mavajat |2024
Переглядів 13 тис.4 місяці тому
કપાસમાં વરસાદ પછીની માવજત | ક્યાં તત્વો આપવા, કઇ દવા છાંટવી | Kapas Ma Varsad Pachi Ni Mavajat |2024
30 દિવશે મગફળી માં કયું ખાતર નાખવા | મગફળી માં કયું ખાતર નાખવું | magfali ma kayu khatar nakhvu
Переглядів 51 тис.4 місяці тому
30 દિવશે મગફળી માં કયું ખાતર નાખવા | મગફળી માં કયું ખાતર નાખવું | magfali ma kayu khatar nakhvu

КОМЕНТАРІ

  • @SanjaySabariya-x7u
    @SanjaySabariya-x7u 18 годин тому

    સરસ માહિતી આપી...

  • @bhaimojkardi1768
    @bhaimojkardi1768 19 годин тому

    ❤જીરા❤ મા નેનો DAP નો સ્પરે કરાય કે નો કરાય અને કયારૈ કરાય એ જણાવો

    • @SRJunagadhKheti
      @SRJunagadhKheti 19 годин тому

      જીરાના પાકમાં વાવેતર કરતી વખતે પાયામાં DAP અને 20.20.0.13 ખાતર નાખવું જોઈએ ત્યાર પછી ખાતર ની જરૂર રહેતી નથી... જ્યારે જીરામાં ફાલફુલ બંધાતા હોય ત્યારે માઈક્રોન્રુટન્સ જેવા ખાતર નો સ્પ્રે કરી શકાય છે... તેમની જાણકારી આગામી દિવસોમાં આપવામાં આવશે... ધન્યવાદ

    • @bhaimojkardi1768
      @bhaimojkardi1768 8 годин тому

      @@SRJunagadhKheti એ વાત નથી કરતો હૂ સાહેબ નેનો DAP નો સ્પરે ચાલે કે નો ચાલે અને ચાલે તો કયા સમયે કરવો આમા ભલામણ છેકે નય સાહેબ એ જાણવૂ છે

    • @SRJunagadhKheti
      @SRJunagadhKheti 6 годин тому

      નહીં કોય જરૂર નથી... ધન્યવાદ

    • @bhaimojkardi1768
      @bhaimojkardi1768 5 годин тому

      @SRJunagadhKheti tx

  • @sanjayvaghela7713
    @sanjayvaghela7713 21 годину тому

    યુરિયા સાથે આપી શકાય ??

  • @MahendraAnand-b9q
    @MahendraAnand-b9q День тому

    Tamkuma api sakay

  • @ananyamithapra7223
    @ananyamithapra7223 4 дні тому

    Phone number aapelo koi upad Tu nath

  • @bhaimojkardi1768
    @bhaimojkardi1768 5 днів тому

    આની કરતા તો 😂😂 એગ્રો મા સસ્તી મળે છે 😂

  • @prafulchavda1624
    @prafulchavda1624 6 днів тому

    અમે કરેલું સે ATM

  • @MandelbrotYT
    @MandelbrotYT 12 днів тому

    ભરૂચમાં GW 513 નુ બિયારણ ક્યાં મળશે ?

  • @jayantisarla733
    @jayantisarla733 13 днів тому

    યુરિયા ખાતર હારે અપાય

  • @gokalghanghal7478
    @gokalghanghal7478 14 днів тому

    Good

  • @popatsinhparmar1015
    @popatsinhparmar1015 14 днів тому

    પીપુળીનો અવાજ બંધ કરો તો સરખી રીતે સમજી શકાય

  • @hiteshchaniyara1709
    @hiteshchaniyara1709 15 днів тому

    Drip lain no anubhav jira ha hoy to jankari aapo

  • @RahulSolanki-z4n
    @RahulSolanki-z4n 16 днів тому

    Ek pampa કેટલું shampu nakhay

  • @mojiliduniyaofficial
    @mojiliduniyaofficial 17 днів тому

    Duglo bali jay se plz reply

  • @desifarmingorganiconly7805
    @desifarmingorganiconly7805 22 дні тому

    અક્ષય નો વાવતા

  • @lakhukaravadra21
    @lakhukaravadra21 23 дні тому

    ફોન નંબર આપો

  • @jodhabhaiparmar9241
    @jodhabhaiparmar9241 24 дні тому

    Bhavketa javto sharu

  • @sbdodia9783
    @sbdodia9783 24 дні тому

    કીલોના.ભાવ.જણાવો.

  • @VijayBhil-k1b
    @VijayBhil-k1b 25 днів тому

    ATM કોઈ દિવસ ના વવાય રોગ જતો જ નથી બે વર્ષ કર્યુ

  • @PrahladPatel-o2e
    @PrahladPatel-o2e 25 днів тому

    દવાના વેપાર માટેછે

  • @pravinbhaikamani6832
    @pravinbhaikamani6832 25 днів тому

    Rajkot athva lodhika ma gw.513 kya malse

  • @ShivCaterers
    @ShivCaterers 28 днів тому

    પોટાશ પીયત મા આપી શકાય

  • @Rajeshvk8804
    @Rajeshvk8804 29 днів тому

    Aanu biyarn saru nthi aavtu

  • @RameshPatel-sk7gk
    @RameshPatel-sk7gk Місяць тому

    Ek vigha ma aamey 14 thi16 bory thay

  • @ripalvaru1792
    @ripalvaru1792 Місяць тому

    જેકપોટ માં ડોડી ફાટે કે આખી માણ પાકે છે

  • @sandippatel4233
    @sandippatel4233 Місяць тому

    કેટલા ગૂઠે વીગુ ગણો છો

  • @nkambani4477
    @nkambani4477 Місяць тому

    Morbi ma kiya male

  • @chauhanpopatbhaij2639
    @chauhanpopatbhaij2639 Місяць тому

    ભાવ કેજો

  • @vijaycablenetwork4291
    @vijaycablenetwork4291 Місяць тому

    ભાઈ વિસગાર્ડ (દવાવારો) કપાસ ની બેસ્ટ વેરાયટી કંઈ છે

  • @naranbhaiborsaniya517
    @naranbhaiborsaniya517 Місяць тому

    બીયારણ વેચવા માટે જ જાહેરાત છે બાકી કોઈ વેરાયટી આ લોકો કહે છે તેટલું ઉત્પાદન થતુ નથી

  • @arvindsabariya5989
    @arvindsabariya5989 Місяць тому

    સરસ

  • @SanjaySabariya-x7u
    @SanjaySabariya-x7u Місяць тому

    ખુબ જ સરસ માહિતી

  • @baraiya1140
    @baraiya1140 Місяць тому

    સુપર ઇન્ફોર્મેશન સર કાંય નાં ઘટે જોરદાર

    • @SRJunagadhKheti
      @SRJunagadhKheti Місяць тому

      ખુબ ખુબ ધન્યવાદ...

  • @mukam-o1k
    @mukam-o1k Місяць тому

    muje samil hona hai bhai

    • @SRJunagadhKheti
      @SRJunagadhKheti Місяць тому

      સબ્સ્ક્રાઇબ કરો.... ધન્યવાદ

  • @MahendraAnand-b9q
    @MahendraAnand-b9q Місяць тому

    Ak sathe banne dava mix kareene apay

    • @SRJunagadhKheti
      @SRJunagadhKheti Місяць тому

      આપેલા નંબર પર સંપર્ક કરો.... ધન્યવાદ

  • @un.known788
    @un.known788 Місяць тому

    Bhav vadhu chha bhai

    • @SRJunagadhKheti
      @SRJunagadhKheti Місяць тому

      બીજા ખેડૂતો ને જાણકારી આપવા બદલ આભાર... ધન્યવાદ

  • @odhanimodelingstudiohirjib3371
    @odhanimodelingstudiohirjib3371 Місяць тому

    એક વાર છંટકાવ પછી કેટલા દિવસ સુધી દુર્ગંધ ની અસર રહે છે. ટુંક માં બીજી વખત કેટલા દિવસ બાદ છંટકાવ કરવો

    • @SRJunagadhKheti
      @SRJunagadhKheti Місяць тому

      આપેલા નંબર પર સંપર્ક કરો... ધન્યવાદ

  • @ravirajsinhzala3311
    @ravirajsinhzala3311 Місяць тому

    વેચવા કયા જવાનુ ભાઇ

  • @rajvaghela8540
    @rajvaghela8540 Місяць тому

    ડીસેમ્બર માસમાં વાવી શકાય?

  • @priyankpatel7301
    @priyankpatel7301 Місяць тому

    મરચી મા આનો છંટકાવ કરાય

  • @mukeshchaudhari6980
    @mukeshchaudhari6980 Місяць тому

    એક વીઘા મા (24 ગુંટા) કેટલુ બિયારણ જોઇએ

  • @SanjaySabariya-x7u
    @SanjaySabariya-x7u Місяць тому

    ખુબ સરસ માહિતી આપી

    • @SRJunagadhKheti
      @SRJunagadhKheti Місяць тому

      ખુબ ખુબ ધન્યવાદ

  • @dharmeshbagada9821
    @dharmeshbagada9821 Місяць тому

    Lokvan chhe ke tukda

  • @ramesh_patel8108
    @ramesh_patel8108 Місяць тому

    Me farmsan na ghav vavyata lambi dundivara 60 man thya ta vighe