કોદરી ની ઘેંસ - ડાયાબીટીક માટે ઉત્તમ આહાર - कोदरी घेंस - Kodo Millet Ghens

Поділитися
Вставка
  • Опубліковано 14 гру 2024
  • Friends,
    Today’s recipe is very simple but very healthy and beneficial for diabetics. This is very old age original recipe which is still made in villages using various ingredients and methods.
    For meditation too, this is a very good recipe.
    આ એક ગામઠી અને એક નિર્દોષ વાનગી છે કે જેમાંથી વિટામીન બી-12 સારી માત્રામાં મળી રહે છે. મેડીટેશન કરતી વખતે આ પ્રકારનો આહાર મેડીટેશન ને સાર્થક બનાવે છે.
    Here is recipe:
    Ingredients:
    100 grams Kodri (Kodo Millet); - કણકી ચોખા
    A glass of buttermilk OR 50 gram curd
    2 tbsp cow ghee - ગાય નું ઘી
    ½ tbsp cumin seeds - જીરું
    ½ tbsp rock salt
    Sweet curry leaves - મીઠો લીમડો
    1 nos. green chilies - લીલાં મરચાં
    A small piece of ginger - આદુ
    Method:
    Wash Kodri with clean water twice. Add a glass of water in washed kodri. Let it soak for 10 minutes.
    In earthen pot (Clay Pot) heat cow ghee, cumin seeds and curry leaves. Add chopped green chili and ginger. Cook for a while.
    Add soaked kodri, mix well. Add a glass of buttermilk and 2 glass of water (In case of curd add 3 glass of water). Stir well. Cover the lead of pot. Let it cook for 10 minutes at medium flame. After 10 minutes open the lead and check kodri by pressing between fingers. It should become soft. Kodri Ghens is ready. Garnish with coriander.
    બનાવવાની રીત:
    કોદરી ને બે વાર પાણી થી ધોઈ લેવી. આ સાફ કરેલ કોદરી ને એક ગ્લાસ પાણી ઉમેરી દશ મિનીટ પલાળવા મૂકવી.
    એક માટી નાં વાસણ ને ગરમ કરી તેમાં ઘી, જીરું, લીમડાના પાન વી. ઉમેરી સાંતળવા. ત્યારબાદ તેમાં લીલાં મરચાં-આદુ ની નાં ટુકડા ઉમેરી બધું સાંતળી લીધા બાદ પલાળેલી કોદરી ને પાણી કાઢી લીધા બાદ ઉમેરી, બરાબર હલાવી, એક ગ્લાસ છાશ અને બે ગ્લાસ્ પાણી ઉમેરવું. સિંધાલુ મીઠું ઉમેરી બરાબર મિક્સ કર્યા બાદ માટી નાં વાસણ ને ઢાંકી દેવું. દશ મિનીટ બાદ કોદરી ને આંગળીઓ વચ્ચે દબાવી જો સોફ્ટ થઇ ગયેલ હોય તો ઘેંસ તૈયાર છે. ધાણાભાજી નાં પાન થી ગાર્નીશ કરી પીરસવું.
    ------------------------------------------------------
    અમારી ચેનલ પર નાં ખાસ વિડીયો:
    મગ ની દાળ ના ચીલ્લા,પ્રોટિન થી ભરપુર
    • Video
    વિસરાયેલી કળથી: પથરીની સમસ્યાનો શ્રેષ્ઠ ઉપાય
    • વિસરાયેલી કળથી: પથરીની...
    કાજુ કરેલા નું શાક,काजू करेले कि सब्जी
    • #કાજુ_કરેલા_નું_શાક#લગ...
    વિસરાયેલું - પાપડી વાલોર નું ભરેલું શાક
    • વિસરાયેલું - પાપડી વાલ...
    ફક્ત બે જ દિવસ માં આદુ માં થી શુધ્ધ અને સુગંધી સૂંઠ બનાવવાની સરળ રીત
    • ફક્ત બે જ દિવસ માં આદુ...
    બે પ્રકારની પરંપરાગત કાઠીયાવાડી વઘારેલી છાશ
    • બે પ્રકારની પરંપરાગત ક...
    બાજરા અને ઘઉં ની રાબ - શરદી દૂર કરનાર અને શક્તિ આપનાર
    • બાજરા અને ઘઉં ની રાબ -...
    બાજરા ની ખીચડી, વિસરાયેલી પૌષ્ટિક બાજરા ની ખીચડી
    • વર્ષો જૂની વિસરાયેલી પ...
    "ભૈડકું" /પોષક તત્વો થી ભરપુર/ગુજરાતી ગામઠી વાનગી
    • વિસરાતી વાનગી "ભૈડકું"...
    વિટામીન બી-૧૨ યુક્ત - ઘેંસ - વિસરાયેલી ગામઠી વાનગી
    • વિટામીન બી-૧૨ યુક્ત - ...
    લીલી મેથી ની કઢી - સ્વાસ્થ્ય પ્રદાન કરનાર અને સ્વાદિષ્ટ
    • Video
    પોષક તત્વો થી ભરપૂર બીટ અને પાલક ની સાત્વિક રોટલી
    • Video
    કાઠીયાવાડી મધપૂડો ધુવાડીયું શાક
    • કાઠીયાવાડી મધપૂડો ધુવા...
    ટ્રેડીશનલ કાઠીયાવાડી દહીં ઓળો
    • ટ્રેડીશનલ કાઠીયાવાડી દ...
    દહીથરાં, જે દહી જેવા સફેદ બને છે અને સ્વાદ માં લાજવાબ
    • દહીથરાં, જે દહી જેવા સ...
    Detox (Ayurvedic) Water - Amazingly Beneficial - For daily use
    • Video
    Belly Fat Reducing Juice - Cucumber - Ginger - Lemon - Mint
    • Video
    ગગન ગાંઠિયા, દશેરા પર બનતી સૌરાષ્ટ્ર ની ખાસ મિઠાઈ
    • Video
    ---------------------------------------------------------
    Credits:
    Photo by Callum Shaw on Unsplash
    Photo by Joanna Kosinska on Unsplash
    -----------------------------------
    #ઘેંસ #ગામઠી_વાનગી #વિસરાયેલી_વાનગી #Ghens #Forgotten_Recipes #Village_Recipes #Traditional_Recipes #Visarayeli_Vangi #Lost_Recipes #Ghens #Kodri_Ghens_Recipe #કોદરી_ની_ઘેંસ_ની_રેસીપી #kodri meaning in_ gujarati #kodari_ food_ in_ hindi #kodri_ ke_ fayde_ in_ hindi #kodri_ ke_ fayde_ in_ hindi #glycemic_ index_ of_ kodri #kodri_ nutrition_ data #kodo_ millet_ nutrition #kodri_ in_ english_ words #kodri_recipe #koda_millat_food #healthy_recipe # kodri_ in_ english_ words # kodri_ recipe_ #indian kodri_ recipe_# indian
    kodra_ grain_ in_ english_ # kodri_ price
    #kodri_ nutrition_ #data_ glycemic_ index_ of_ kodri
    #gujarati_ ghesh_ recipe #what_is_ghens #kodri_kya_hai
    ------------------------------------
    Please do try this recipe and convey your valuable feedback in comment section below.
    Please subscribe our channel and press notification bell to get notification of our future video uploads.
    Thanking you.
    Have a great day.
    Please Like our Facebook Page:
    / thekitchenseries77
    Follow us on Instagram:
    / thekitchenseriess
    Follow us on Pinterest:
    / thekitchenseries

КОМЕНТАРІ • 165

  • @induoza5756
    @induoza5756 3 місяці тому

    Very yummy n testy + healthy. Plz share તાંદળા ની ઘેસ ની રીત. As early as possible. I m a patient.

  • @SangitaShah-li5kh
    @SangitaShah-li5kh 7 місяців тому +1

    ખુબ સરસ વીડીયો
    સ્પષ્ટ અને ટુ ધ પોઈન્ટ
    વજન સાથે વાડકી નું માપ આપ્યું હોય તો સહેલું પડે ❤❤

  • @bjjoshi2185
    @bjjoshi2185 4 роки тому +3

    Very good and healthy recipe.. Thnx for sharing👍

    • @TheKitchenSeries
      @TheKitchenSeries  4 роки тому +1

      Thank you😊
      Also requeat to watch recently uploaded Rajgira Ghens recipe: ua-cam.com/video/t_62z7pGWPI/v-deo.html

    • @kailaspanchal386
      @kailaspanchal386 2 роки тому

      કોદરી ગરમ પડે?

  • @bharatamin9384
    @bharatamin9384 Рік тому +1

    કોદરી ની ધેસં ની રેસીપી👈 સરસ રીતે સભજાવયુ છે👈 આજ મીલેટ ના ઢોકળા અને ઇડલી ઢોસા માટે નો વીડિયો અપલોડ કરશો

  • @shiyakothari2879
    @shiyakothari2879 3 роки тому +1

    🙏👍 ખુબ જ સરસ. અને આવી આપણી દેશી ગુજરાતી રેસીપી બધી તમે યાદ આયા કરો અને ખૂબ જ વખાણ કરી હું.🙏

  • @salesco6957
    @salesco6957 9 місяців тому

    Very good information .Mrudula vora

  • @niranjanasoni6474
    @niranjanasoni6474 2 роки тому +1

    Superb lagi ghanyavad

  • @bijaljoshi3171
    @bijaljoshi3171 4 роки тому +3

    Really very tasty n healthy recipe I like this dish

  • @pprabhakumar8562
    @pprabhakumar8562 3 роки тому +1

    Yammy kodri ni ges

  • @sofiyasama3924
    @sofiyasama3924 Рік тому +1

    Nice recipe any kodri recipes share😊😊

    • @TheKitchenSeries
      @TheKitchenSeries  Рік тому

      Yes, here is Kodri Pulao Recipe - ua-cam.com/video/0lFNW23bhAU/v-deo.html

  • @dharmugautam2380
    @dharmugautam2380 Рік тому

    Amare suvavad ma mahino kodari khavdave chokha bhat ochha ape aa healthy re

  • @Zigzagzeisha
    @Zigzagzeisha 4 роки тому +1

    Really helpful for diabetic people

  • @fbapnchal
    @fbapnchal 4 роки тому +2

    Very Nice N health Recipie 👌🏻👌🏻

  • @grandmakegaane9354
    @grandmakegaane9354 2 роки тому +1

    મને કોદરી ની ઘેસ જોવાનો લાભ મળ્યો ધન્યવાદ હવે નવી કોદરી ની રેસિપી જોવા માટે ઉત્સુક છીએ આભાર

    • @TheKitchenSeries
      @TheKitchenSeries  2 роки тому

      આભાર, અમારી ચેનલ પર જુની વાનગીઓની ઘણી રેસીપી નાં વિડિયો મુકેલ છે, સમય મળ્યે અચુક જોશો...

  • @mudrikahathi5463
    @mudrikahathi5463 3 роки тому +1

    Hi just now shown koderi it was very good .I will try it my home Thank you very much

  • @dipaksinhzala4620
    @dipaksinhzala4620 Рік тому +1

    Very good recipy madam

  • @parmarbabubhai6706
    @parmarbabubhai6706 Рік тому +1

    સુપર સે ઉપર

  • @navinbhaipatel8936
    @navinbhaipatel8936 10 місяців тому +1

    ખૂબ સરસ છે

  • @jahanvirajpurohit6784
    @jahanvirajpurohit6784 Рік тому +1

    Nice❤❤❤❤❤❤

  • @bharatsolanki8124
    @bharatsolanki8124 Рік тому +1

    બહુ જ સરસ

  • @sofiyasama3924
    @sofiyasama3924 Рік тому +1

    Nice recipe 😋 😊😊

  • @nalinipatel1511
    @nalinipatel1511 2 роки тому +2

    Very nice 👌

  • @crpatel2073
    @crpatel2073 Рік тому +1

    Sundar

  • @kundanmewada2338
    @kundanmewada2338 6 місяців тому

    Very nice recipe

  • @yuvrajgohil7331
    @yuvrajgohil7331 2 роки тому +1

    Good

  • @kampeshkumarshah7611
    @kampeshkumarshah7611 4 роки тому +2

    Very very nice 👍

  • @jigneshmehta7880
    @jigneshmehta7880 2 роки тому

    Nice healthy recepi.

  • @rajanikantgor6920
    @rajanikantgor6920 4 роки тому +1

    Om Shanti. Go ahead.

  • @artikorgaokar8114
    @artikorgaokar8114 4 роки тому +1

    Really healthy option

  • @hemabhatt6321
    @hemabhatt6321 2 роки тому +3

    👌💐

  • @bhavyasoni7578
    @bhavyasoni7578 4 роки тому +6

    Thank you mam for this recipe can you come up with more diabeties friendly recipes please??

    • @TheKitchenSeries
      @TheKitchenSeries  3 роки тому +2

      We will sure uploed..stay connected

    • @bhavyasoni7578
      @bhavyasoni7578 3 роки тому +1

      @@TheKitchenSeries make soup recipes for Diabeties

  • @falkemanoj6477
    @falkemanoj6477 2 роки тому +1

    Very nice recipe mam

  • @indupatel3636
    @indupatel3636 2 роки тому +1

    Very naes

  • @anitaalgotar8392
    @anitaalgotar8392 3 роки тому +3

    Nice😋

  • @deepamehta1624
    @deepamehta1624 4 роки тому +1

    THANKS FOR SHARING 👌

  • @usharathod4735
    @usharathod4735 2 роки тому +1

    Super 👌

  • @beenachothani6757
    @beenachothani6757 Рік тому

    Va srs

  • @janviahir1486
    @janviahir1486 4 роки тому +2

    Very nice

  • @anandtrivedi403
    @anandtrivedi403 Рік тому

    👍👍👍🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌

  • @jaiminisolanki6445
    @jaiminisolanki6445 4 роки тому +1

    Healthy n testy...

  • @reshmavora6336
    @reshmavora6336 2 роки тому +2

    Millet ne to 5 ti hrs paladvanu kidu 6e ne?

  • @urvashidave7626
    @urvashidave7626 3 роки тому

    Very nice and useful.

  • @meenakumarisharma5296
    @meenakumarisharma5296 3 роки тому +1

    👌

  • @vasukava2934
    @vasukava2934 4 роки тому +1

    Veryyyy nice

  • @JadavMonika
    @JadavMonika 4 роки тому +1

    કોદરી અને ચોખા બન્ને અલગ અલગ છે

  • @aartijoshi6268
    @aartijoshi6268 2 роки тому +1

    Thanks 👍

  • @nishajignesh2756
    @nishajignesh2756 4 роки тому +2

    Mam traditional thuli ni recipe banavjo

  • @dharmeshharibhaiumrigar1531
    @dharmeshharibhaiumrigar1531 4 роки тому +1

    Great

  • @rajakotak910
    @rajakotak910 4 роки тому +1

    Thanks for sare very nice

  • @dollynagrecha6792
    @dollynagrecha6792 2 роки тому +1

    su kodri eklle samo (bhagar )?pls inform.upwas ma samo banawine khay che ame .su enej kodri keway ?

    • @TheKitchenSeries
      @TheKitchenSeries  2 роки тому

      Sama ane kodri bey alag hoy che...
      Koi pan mota kiran store ma jai ne kodri kaheso to e jarur apse... Kodri weight loss mate bahu upayogi che... Online pan male che...

    • @dollynagrecha6792
      @dollynagrecha6792 2 роки тому

      @@TheKitchenSeries oh .okay.thank u so much for ur prompt reply .

  • @asmitapatel1419
    @asmitapatel1419 Рік тому +1

    Kodri ni papdi receipe

  • @reetasfoodcourt7601
    @reetasfoodcourt7601 4 роки тому +1

    Nice

  • @charukansara3482
    @charukansara3482 2 роки тому +1

    Mumbai to kariyana vala k chhe aa banned chhe...to kya thi levi

    • @TheKitchenSeries
      @TheKitchenSeries  2 роки тому

      ચારુબેન, આ પ્રતિબંધિત નથી, એમેઝોન પર મળે છે..."KODO MILLET" સર્ચ કરજો.....આભાર

  • @maunik.
    @maunik. 4 роки тому +1

    Nice nice nice

  • @pradippatel1587
    @pradippatel1587 4 роки тому +1

    Best ho

  • @mahendreumedlal700
    @mahendreumedlal700 2 роки тому +1

    Aa kodri sun che ?

    • @TheKitchenSeries
      @TheKitchenSeries  2 роки тому

      Kodri is Kodo Millet in english.... Weight loss mate bahu upayogi che, ekdam healthy....

  • @jayanapatel-vv4zq
    @jayanapatel-vv4zq Рік тому

    A Kay company pack levay

  • @pratibhalandge1866
    @pratibhalandge1866 Рік тому +1

    Mati nuj vasan Levan?

    • @TheKitchenSeries
      @TheKitchenSeries  Рік тому

      Na evu jaruri nathi, sada steel na vasan ma pan banavi j shakay....

  • @DilipKalwani-u6f
    @DilipKalwani-u6f 5 місяців тому +1

    Thanks You Madam, please search on UA-cam & Internet about Dr.Khander Vali, his Award by President of India, he re- introduced “ Positive 5 Grain Magic Millets “ to India. Our Ancestors parents they eat Millets, parents not Sickle problem & not visit hospital for treatment, he stay in Mysore, INDIA, he is Food Scientist. Thanks

    • @TheKitchenSeries
      @TheKitchenSeries  5 місяців тому

      Sure, I will visit the internet/youtube what you said...... Thank You😊

    • @DilipKalwani-u6f
      @DilipKalwani-u6f 5 місяців тому

      @@TheKitchenSeries I am suffering from Paralysis Stroke disease from 17 years. I am search on UA-cam & Internet about Dr.Khander Vali, you Change the eat habits stop White Rice, Wheat Flour to “ Positive 5 Grain Magic Millets “, . Disordered 108 Diseases can eat Milllets. Thanks

  • @hemashah1111
    @hemashah1111 2 роки тому +1

    Kodri means aa kyu millet kehvay?

    • @TheKitchenSeries
      @TheKitchenSeries  2 роки тому

      Hemaben, Kodri means KODO MILLET (कोदो) બહુ જ ન્યુટ્રીશન હોય છે આમાં અને વેઈટલોસ માટે અને ડાયાબીટીસમાં લોકો આનો ઉપયોગ કરતાં હોય છે. આભાર🙏

  • @rekhamistry7237
    @rekhamistry7237 Рік тому +1

    કોદરી, સામો, મોરિયો એક જ વસ્તુ છે? જણાવજો🙏🏼

    • @TheKitchenSeries
      @TheKitchenSeries  Рік тому

      નહિ..બધી વસ્તુ અલગ છે

    • @bhairavsinhjiraol1543
      @bhairavsinhjiraol1543 Рік тому

      કોદરી ને રાતભર ૬ થી ૮ કલાક પાણીમાં પલાળી રાખી સવારે વાનગી બનાવી એ તો જલ્દી ચઢી જાય છે.

  • @BabulalPatel-bk9zn
    @BabulalPatel-bk9zn 2 роки тому +1

    kodari nu english nam shu?

  • @mistrybipinkumar5272
    @mistrybipinkumar5272 3 роки тому +1

    Sugar na mariz kodri Jamie sake 6?

  • @rubinashaikh8925
    @rubinashaikh8925 4 роки тому +1

    Aa kya available 6?

    • @TheKitchenSeries
      @TheKitchenSeries  4 роки тому +1

      Kodari is available in any grocery store or you can buy online at amazon grocery , laxmi brand and miltop brand available

    • @rubinashaikh8925
      @rubinashaikh8925 4 роки тому

      @@TheKitchenSeries thank you mam

  • @shelly1828
    @shelly1828 4 роки тому +2

    Thank you for sharing the recipe
    Can you plz share how do you look after your mitti ka pot
    Like how do you use it first time for cooking
    Cleaning routine etc
    My pots gets cracks after 2-3 times of cooking on gas stove
    Thanks you

    • @TheKitchenSeries
      @TheKitchenSeries  4 роки тому +2

      Yes, it is general problem usually faced while using clay pot. But there is a solution.
      Let clay pot cool down naturally to room temperature after using it for cooking, it means, do not wash hot clay pot directly with water just after cooking. Even after washing natually cooled down clay pot with water, it is to be dried in day light, so that germs gets away.
      Thanks and hope this tip is useful...

    • @shelly1828
      @shelly1828 4 роки тому +1

      The Kitchen Series thank you
      I ll try this time

  • @MNJGaGa
    @MNJGaGa 3 роки тому +1

    Mari pase Kodri chhe e to brown colour ni chhe.

  • @judalhareshharesh9613
    @judalhareshharesh9613 Рік тому

    Kodri etle kuri je Gamda ma kuri trike olkhay 6e

  • @sur8327
    @sur8327 3 роки тому

    Kodri ane moriyo alag alag hoy k aekj

  • @nipakakkad3425
    @nipakakkad3425 4 роки тому +1

    Is this moraiyo....or kodri is a different ...?

    • @TheKitchenSeries
      @TheKitchenSeries  4 роки тому

      It looks similar but difference is moraiyo is a different one and it is used during fast.
      Thanks...

    • @nipakakkad3425
      @nipakakkad3425 4 роки тому

      @@TheKitchenSeries ok...thank u

  • @narendrapatil9397
    @narendrapatil9397 4 роки тому +1

    भुलाइगयेल उपयोगी वानगी

  • @jayshreebotadara719
    @jayshreebotadara719 3 роки тому +4

    કોદરી એટલે?? મોરૈયો??

  • @saurinshah3599
    @saurinshah3599 2 роки тому

    I stay in mumbai
    Where will I get kodri from mumbai
    Pls reply

    • @TheKitchenSeries
      @TheKitchenSeries  2 роки тому

      Saurinbhai, kodri to koi pan mota kirana store ma mali jase... You can purchase it online from Amazon/Flipkart also... Search KODO MILLET / KODRI

    • @saurinshah3599
      @saurinshah3599 2 роки тому

      @@TheKitchenSeries i stay in south mumbai my kirana people says u will get from Gujarat side . Not here . Earlier they have in there shop but ,day by day people not using it . Thanks i will check on Amazon and Flipkart .

  • @DineshPatel-vk3lw
    @DineshPatel-vk3lw 2 роки тому +1

    KODO MILET NAME KODRI.

  • @nirmalasodhani7672
    @nirmalasodhani7672 4 роки тому +1

    इसका हिंदी नाम क्या है

  • @natuparmar536
    @natuparmar536 2 роки тому +1

    No

  • @manishajoshi7183
    @manishajoshi7183 Рік тому +1

    Very nice

  • @sandhyapatil3880
    @sandhyapatil3880 2 роки тому

    Very very nice 👍

  • @nitapatel7097
    @nitapatel7097 3 роки тому +1

    Nice

  • @nitapatel7097
    @nitapatel7097 3 роки тому +1

    Nice

  • @parsottamparmar5384
    @parsottamparmar5384 2 роки тому

    Nice