Це відео не доступне.
Перепрошуємо.

16 વર્ષની દીકરી એવો તલવાર રાસ રમી જે જોઈને તમે પણ ચોંકી જશો …

Поділитися
Вставка
  • Опубліковано 28 кві 2024

КОМЕНТАРІ • 772

  • @natujithakor1593
    @natujithakor1593 3 місяці тому +191

    જય માતાજી આવી દીકરીઓ મને બહુ વહાલી લાગે.કરીયુગને માત આપીદે જય ભવાની

    • @Natverahir
      @Natverahir 2 місяці тому +5

      Jay man Mata Rani Rani Jay ahirani

    • @DebilalJi
      @DebilalJi 2 місяці тому +2

      ❤❤❤❤o

    • @SendhabhaiRabari-fc1tq
      @SendhabhaiRabari-fc1tq 2 місяці тому +2

      ધન્ય છે બેન તારી જનેતા ને

    • @user-ww7xp2kj2t
      @user-ww7xp2kj2t Місяць тому +1

      Jay shree Krishna 🎉🎉

    • @RameshBhai-fm1mg
      @RameshBhai-fm1mg 17 днів тому

      ❤આસોળવર્ષનીનાનીબાળાદિકરીનીકળા હિંમતપરાકૃમથી@@Natverahirબધાના મનજીતીલીધા છે ખૂબજ સુંદર સાહસ કરીયુંછે❤ખુબ ખુબ ધન્યવાદ ❤જય શ્રી કૃષ્ણ ❤

  • @veraistudio1993
    @veraistudio1993 3 місяці тому +131

    બેને ખૂબ સરસ સ્ત્રીશક્તિ પ્રદર્શન કર્યું જેનાથી ભારત દેશ ઉજળો છે.

  • @joy6489
    @joy6489 Місяць тому +19

    આજ કાલ લગ્નોમાં જે ઘરડા જુવાન બધા મુજરા કરે છે..એના ક્લાસિસ કરે છે..એના કરતાં લાખ ગણું સરસ બેન

  • @varsakhiyaranabhai987
    @varsakhiyaranabhai987 3 місяці тому +63

    🙏🏼🙏🏼જય શ્રી દ્વારકા ધીશ જય શ્રી માઁ મોગલ 🙏🏼🙏🏼
    આવી દિકરીઓ આપણા ભારત દેશ ની શાન છે.
    આ આપણી સંસ્કૃતિ છે.એનો ગર્વ છે.

  • @parmarparth6017
    @parmarparth6017 3 місяці тому +80

    ઇ બધું ઠિક આ ઘોડી પર કોણ બેઠું છે જોવા માં તો આપડા લાલભા લાગે આપડા 😅😅 સુ વાત છે લાલભા ❤❤ love from bhavnagar

  • @GREATINDIAN-go5fr
    @GREATINDIAN-go5fr 3 місяці тому +27

    वाह शक्ति के हाथ में शक्ति है 🚩🪷जय भवानी 🪷🚩🙏👈😍

  • @Ghanu_travelling
    @Ghanu_travelling 3 місяці тому +56

    આ લોહી નો વારસો સે ભાઈ ⚔️આયર⚔️

  • @user-qi5yz3jw7l
    @user-qi5yz3jw7l 2 місяці тому +26

    बहुत ही सुन्दर गौरवान्वित करने वाला प्रदर्शन है

  • @ShaileshMakwana-uh8ev
    @ShaileshMakwana-uh8ev 2 місяці тому +73

    ક્યાં 16 વર્ષની છે 25 વર્ષ નીછે

    • @dhansukhmer829
      @dhansukhmer829 2 місяці тому +17

      તારે દોઢીનો થવાની જરૂર નથી😂😂😂😂

    • @parsingmahida9250
      @parsingmahida9250 2 місяці тому +3

      😂

    • @parmarrakesh2041
      @parmarrakesh2041 Місяць тому +4

      😂😂😂😂

    • @kkmend
      @kkmend Місяць тому +3

      ​@@dhansukhmer829😂😂😂

    • @RKV_Officials
      @RKV_Officials Місяць тому +3

      😂😂😂😂😂 👍

  • @niharikathakor9787
    @niharikathakor9787 3 місяці тому +22

    બહુજ સરસ તલવાર સમેણતા ફાવે છે બેન.. આ ઢોલ શરણાઈના સૂર ને આ તમારો જુસ્સો રૂંવાડા ખડા કર દે એવો છે ... બઉ જ સરસ 🎉🙌👍

  • @omdevsinhzala5570
    @omdevsinhzala5570 3 місяці тому +21

    ખૂબ સરસ દીકરી દરરોજ ફેરવતા રહેજો નવા નવા સ્ટેપ શીખતા રહો ખૂબ આગળ વધો એવી હાર્દિક શુભકામનાઓ 🎉

  • @mangaldasprajapati6234
    @mangaldasprajapati6234 Місяць тому +3

    यह बेटीने बहुत अच्छा करतब दिखाए 🙏🙏।। या देवी सर्वभूतेषु शक्ति रूपेण संस्थिता नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः ।। 🙏🙏🌹🌹 सनातनी हर बेटी को यह तलवार, लाठी डान्स और जूडो-कराटे शीखना चाहिए और गुस्से को काबू में रखने वाले को ही सीखना चाहिए । राष्ट्र और धर्म की रक्षा के लिए सबको सीखना चाहिए । 🙏 GJ 18 🙏🙏🌹🌹🚩🚩🇮🇳🇮🇳❤️❤️❤️❤️❤️

  • @HariramUpadhyay-cp6vu
    @HariramUpadhyay-cp6vu 3 місяці тому +24

    વાહ ભાઈ વાહ શૂરમવાની મોજ છે ધન્ય છે આવી બેનોને આપણી સંસ્કૃતિ જાલવી મા તૂટે સલામ

  • @jadavbabubhai5661
    @jadavbabubhai5661 3 місяці тому +21

    બિમારને પણ સૂર વિરતા ચડી જાય!! ધન છે દીકરી.ને

  • @dineshchess9658
    @dineshchess9658 3 місяці тому +13

    વાહ, માં જોગમાયા. જયારે તે મહિસાસુર ને મારવા તલવાર હાથ ધરી હશે ત્યારે તું હે માં આવી જ લાગતી હશે. જય માતાજી 🙏 જય હો મોમાઈ

    • @veerc2295
      @veerc2295 Місяць тому

      @dineshchess9658... Reels bavva ma avi lage 6e dikri😂😂😂😂😂

  • @chhitarmaljat8822
    @chhitarmaljat8822 Місяць тому +14

    जितने प्रशंसा की जाए उतनी ही कम है।

  • @sharvansharma3564
    @sharvansharma3564 2 місяці тому +10

    झांसी की रानी महारानी लक्ष्मीबाई का पुनर्जन्म हुआ है

  • @pravinparmar4823
    @pravinparmar4823 3 місяці тому +2

    હે માતાઓ બહેનો આપણા વૈભવ અને વારસા ને અમર રાખજો. આપની સંસ્કૃતિ નિ મર્યાદા જાળવજો. પશ્ચિમ ની સંસ્કૃતિ નું આંધળું અનુકરણ કરીને આપણી સંસ્કૃતિ ક્યારેય હાર ન થવા દેશો.

  • @shaileshjobanputra9549
    @shaileshjobanputra9549 3 місяці тому +4

    વાહ દીકરી વાહ દીકરી હવે આ દેશને તારા જેવી રણચંડી ની જરૂર છે

  • @nitinjoshi912
    @nitinjoshi912 2 місяці тому +4

    વાહ વાહ દીકરી. હુ બ્રાહ્મણ થઈ ને પણ તને બેટા દંડવત પ્રણામ કરુ છું. જાય ભવાની. મા જગદંબા 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @bapasitaram234
    @bapasitaram234 2 місяці тому +4

    તલવાર સાથે આવી મારી ગુજરાતની દીકરી ને એક વાર મળવું છે. બહુ સુંદર તલવાર ખેલી રહી છે. ધન્યવાદ બેટા.

  • @ashwinpatel7410
    @ashwinpatel7410 Місяць тому +2

    એક સાથે બબ્બે ! !! !!!
    આગળ અને પાછળ.... બન્ને બાજુ કરી જાણે છે... શું વાત છે !!!! શું આવડત છે!!!!

  • @prakashgoswami8159
    @prakashgoswami8159 3 місяці тому +4

    ખુમારી મર્દાનગી તારી આંખમાં છલકાઈ આવે છે બાપ વાહ આઈ રાણી❤❤

  • @user-zh3fv1hy2g
    @user-zh3fv1hy2g 3 місяці тому +4

    સ્ત્રી શક્તિ નું અદભુત શક્તિ દર્શન, દીકરી બા દ્વારા.

  • @RakeshDabhiVlogs1
    @RakeshDabhiVlogs1 3 місяці тому +1

    જય દ્વારકાધીશ🙏🙏🙏

  • @ahirbhavesh1387
    @ahirbhavesh1387 12 днів тому

    વાહ બેન વાહ..ધન્ય છે આપના માતા પિતા અને મોસાળ ને ....ધન્ય ...આવી દીકરીઓ હોઈ તો કોઈ ની તાકાત નથી કે કોઈ ના મન માં કુબુદ્ધિ નો વિચાર પણ આવે....ધન્ય ..

  • @pappuvyas-dq6pl
    @pappuvyas-dq6pl 2 місяці тому +9

    ✌👍👌💯🌹🌺🇮🇳🛕🚩🕉💯💐🌺🔱વાહ વાહ વાહ બહેન વાહ્. ધન્ય છે. આતો કદાચ આપણા મહેર સમાજનીજ દીકરી હોય શકે. ખુબ જ સરસ અભીનંદન ✌👍👌🌺💐🌹

    • @ShantiAhir-bi6fu
      @ShantiAhir-bi6fu Місяць тому +1

      Ahir che

    • @pappuvyas-dq6pl
      @pappuvyas-dq6pl Місяць тому +2

      @@ShantiAhir-bi6fu 👏 💐ઓકે 👏ખુબ સરસ 👌 આપને ધન્યવાદ

  • @chohanmakabhai3681
    @chohanmakabhai3681 3 місяці тому +9

    ગરવી ગુજરાત ના છોરૂ ને જાજી ખમ્મા 🙏

  • @user-iy6yn8qj9r
    @user-iy6yn8qj9r 2 місяці тому +5

    આ દિકરી બા દેશની શાન છે

  • @Kavi_RadheShyam_Bajya3107
    @Kavi_RadheShyam_Bajya3107 Місяць тому +5

    बहुत गजब जोरदार तलवार नृत्य 👍❤👌 धन्यवाद जी 🌹💐🙏🙏 राम राम सा 🙏 नमस्कार 🙏

  • @shantibhaisuthar4009
    @shantibhaisuthar4009 Місяць тому +1

    हर बीटीयो को ऐसे संस्कार सीक्षा देनी चाहिए धन्य हो धन्य हो

  • @maljibhaizala
    @maljibhaizala Місяць тому +1

    કોકિલા ધોસ સાંસદ માં અમિત શાહ જેવાને મોંઘવારી નાં મુદ્દો ઉઠાવી ને એક ગૃહ પ્રધાન જેવા ને નીચે બેસી જા તને છું ખબર પડે એવું કહી શકે છે એ સીક્ષણનો પ્રતાપ છે જ્યારે આપણે હજુ તલવાર વિઝવાના પાઠ શીખીએ છીએ એ પણ આજ બે હજાર કિલોમીટર ની રેન્જ ની મિસાઈલ અને સુનુક જેવા હવાઈ જહાજ ઉદનાર છે માટે ભૂત કાળમાં થી બહાર આવી ચાલુ વર્તમાન શું ચાલી રહ્યું છે તે જોવું એ પણ મહત્વનું છે

  • @Clpurohit2023
    @Clpurohit2023 3 дні тому +1

    Wah mari vhali bahena naman karu chhu tari aavi kala ne. Dhanya che tara maa ane bap jene tara jevi( sihan) dikri ne janam aapyo. 👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙌🙌🙌🙌🙌❤❤❤❤❤ly shubhaashish beta.

  • @MeramanLuva-kg3mz
    @MeramanLuva-kg3mz 3 місяці тому +3

    આમાં.સાચે.સાચા.માં.આંબાના.દર્શન.થયા.વાહ.બહેન.વાહ.ધન્યવાદ

  • @mehtaamish2806
    @mehtaamish2806 3 місяці тому +5

    જય દ્વારકાધીશ, જય શ્રીકૃષ્ણ, જય સોમનાથ ધન્ય ધન્ય આ આહીર દીકરી ને આહીર સમાજ નુ ખમીર...

  • @Bhanubhatalpda__07
    @Bhanubhatalpda__07 23 дні тому

    વાહ બેન વાહ ...... ધન્ય છે તમારી જનેતાને કે આવા સંસ્કાર આપ્યા 🙏🏻

  • @ravalmahesh9195
    @ravalmahesh9195 2 місяці тому +4

    જય માં દુર્ગા

  • @dilipduva3680
    @dilipduva3680 29 днів тому

    આ બહેન નારી શક્તિ ને વંદન સહઅભિનંદન જયદ્વારકાધીશ 🙏🏻🙏🏻🙏🏻

  • @harshbhatt988
    @harshbhatt988 Місяць тому +1

    ગુજરાતનું ગૌરવ છે.... વાહ

  • @paruljadav7235
    @paruljadav7235 3 місяці тому +6

    ખુબ સરસ કલિયુગમાં ખાસ કરીને દીકરીઓને તલવાર બાજી કરાટા ચેમ્પિયન બનવું બહુ જરૂરી છે પોતાની રક્ષા કરી શકે તલવાર બાજી ચલાવી કોઈ નાની રમત નથી એના માટે જીગર અને હિંમત હોવી બહુ જરૂરી છે અને એ હિંમત આ બેન માં મેં જોઈ ❤❤ 👌👌💯💯👍🙏🙏⚔️⚔️🗡️🗡️

  • @user-sl3wq1rs8h
    @user-sl3wq1rs8h 3 місяці тому +4

    જય હો મોરલી ધર શ્રી દ્વારકાધીશ
    વાહ ખુબ સરસ તલવાર રાસ વાહ રંગ છે તમને બેન બા આપણી સંસ્કૃતિ ને ઉજાગર કરી છે તમે

  • @SabinaBahdida
    @SabinaBahdida 6 днів тому +1

    🎊 Wahhhhhhhhh Bahen wahh👌👌👌👌👌

  • @ilikapatel1294
    @ilikapatel1294 17 днів тому

    grvi gujaratn.jay ho ma bhavani..sanatani kstrani ko prnam. many salutes .

  • @hadiyalmanojgovindbhaisatv4631
    @hadiyalmanojgovindbhaisatv4631 Місяць тому +1

    બહુત અતિ સુંદર 💖👌👌

  • @mehuldhapa7162
    @mehuldhapa7162 Місяць тому +1

    🙏 જય શ્રી માં રાજા ભવાની ⚔️ જય રાજપુતાના 🙏

  • @nakumshailesh217
    @nakumshailesh217 26 днів тому

    ❤ all' the best sorath ratan ni khan che❤ NARI sakti jindabad Jay mataji,, saras saras saras,,

  • @vijaysinhchauhan3264
    @vijaysinhchauhan3264 Місяць тому +6

    વાહ બેન બા. વંદન કરીએ છીએ.

  • @ShaikhMajitmiyaamumiya
    @ShaikhMajitmiyaamumiya 2 місяці тому +1

    Gujrat ni serni....,,.........dhanychhe. tari janeta ne......salam karuchhu. Tari jatne

  • @solankimayurdhvajsinh7175
    @solankimayurdhvajsinh7175 11 днів тому

    Perfect talvar baji
    Jai mataji...

  • @prakashgoswami8159
    @prakashgoswami8159 3 місяці тому +2

    આ આયરાણી જ કરી શકે બાકી કોઈના બાપની પણ તાકાત નથી❤❤❤❤❤❤❤

    • @ganpatchauhan519
      @ganpatchauhan519 2 місяці тому +3

      Evu nathi jene sikhwafe e kari sake
      Aama koy moti vaat nathi
      Je sike te kari sakr

    • @alpamadhav7345
      @alpamadhav7345 2 місяці тому +3

      Khoti vat che rajputani pan kare ne je sikhe e badha kari sake ne hu khud pan talvar samedu chu .....hu sadhu ni dikari chu....

    • @shivlehriraghuvanshi3111
      @shivlehriraghuvanshi3111 Місяць тому +1

      ​@@alpamadhav7345વાહ વાહ ખમ્મા માતાજી સાદર પ્રણામ. સાધુ ની દિકરી અને કર્મ ક્ષત્રાણી જેવા. રંગ છે માં તારી વિરતા અને બહાદુરી ને. હું એક ક્ષત્રિય છું. ઘણા વર્ષ થી મીલીટરી માં છું તમારા જવાબથી છાતી ગજગજ ફૂલી ગય. 🙏 માં જગદંબાની કૃપા સદા રહેશે

    • @jaalimsinhjaadejaa8283
      @jaalimsinhjaadejaa8283 Місяць тому +2

      जातीवाद हिंदू ओ ना मगज मांथी क्यारे निकलशे?

    • @anjuparmar1018
      @anjuparmar1018 9 днів тому

      Ane je paisa udavi laxmi nu apman karyu.... Enu su..... Ambani e 5000 crore vaprya. Pan ek rupiyo udavyo nathi......

  • @niyarajputofficial
    @niyarajputofficial 3 місяці тому +6

    Love from shapar veraval❤️

  • @NileshPatel-cu3rs
    @NileshPatel-cu3rs Місяць тому +1

    દરેક માં બાપે પોતાના બાળકોને ડાન્સ નહિ પણ તલવારબાજી શીખવવા ની જરૂર છે

  • @bharatgambhir8696
    @bharatgambhir8696 3 місяці тому +6

    ❤❤❤❤❤🎉🎉🎉🎉🎉❤❤❤❤❤ jay muralidhar❤❤❤❤❤❤❤

  • @vishalkuvadiya6567
    @vishalkuvadiya6567 3 місяці тому +13

    Aana mate class no hoy aato લોહીમાં આવે jay aahirat 🙏🏻🚩

  • @vipuladani6081
    @vipuladani6081 Місяць тому +1

    Good Jay mataji

  • @nehashah7375
    @nehashah7375 2 місяці тому

    ❤❤ superb jai shree MaAmba Matta ki jai 🙏💐🙏 Avi betiya Badhi Maata ji 🌺 ne aape

  • @The_Status_Boy1243
    @The_Status_Boy1243 Місяць тому +1

    Saras raas che 👍🏻
    Pan umar 16 varni nai 22 - 25 vars hase ben ni
    Khoob agad vadhe ben 🙏🏻👌👌

  • @user-bo6tp6de9c
    @user-bo6tp6de9c Місяць тому +1

    Super se upar... Good . Very good

  • @hasmukbhaimansukbhai9679
    @hasmukbhaimansukbhai9679 16 днів тому

    Wow what a playing the Ra's of talvar absolutely fantastic and afeshed

  • @yogirajgroup2517
    @yogirajgroup2517 5 днів тому

    જય માતાજી બેન બહુ સરસ માં ભગવતી સદાય તમારી ભેળી રહી....

  • @HinaPatel-uh2wf
    @HinaPatel-uh2wf Місяць тому

    વાહ રે ભાઈ વાહ નારી શક્તિ ને નમન 🙏🚩💐⚔️

  • @user-sz9dk5ks9w
    @user-sz9dk5ks9w 3 місяці тому +2

    આ કળિયુગ માં મારી આવી દિકરીઓ ની જરૂર છે વાલા

  • @jigarchohan7076
    @jigarchohan7076 2 місяці тому +1

    Super

  • @DhavalDesai-wt8de
    @DhavalDesai-wt8de 3 місяці тому +1

    ❤❤❤❤❤

  • @nikunjpatelnikunjpatel3062
    @nikunjpatelnikunjpatel3062 2 місяці тому +1

    નમો નમઃ નારી શક્તિ 🙏🙏🙏🙏🙏

  • @GeetabenChaudhary-ui9xf
    @GeetabenChaudhary-ui9xf Місяць тому

    વાહ વાહ બેન વાહ ધન્ય છે તારા માતપિતા ને 🎉

  • @jyantipatel7158
    @jyantipatel7158 3 місяці тому +1

    Good laok good Jay cahar maa martoli dam vala cahar maa Jay ho sadly sahayta kare

  • @markhibhaibhatiya
    @markhibhaibhatiya 3 місяці тому +2

    જય મુરલીધર
    ખુબ ખુબ સુંદર

  • @MinalGoswami-gf5ge
    @MinalGoswami-gf5ge Місяць тому

    vah ❤❤saxat jagdamba maa bhavani nu rup lage 6 beta❤❤❤

  • @kamleshgirigoswami9946
    @kamleshgirigoswami9946 2 місяці тому +1

    Every Hindu learns from this girl good job

  • @indirapatel3492
    @indirapatel3492 2 дні тому

    દિકરી ઓ આવી જ બહાદુર હોવી જોઈએ ખુબ જ સરસ

  • @narendradhanesha5643
    @narendradhanesha5643 2 місяці тому +1

    Nat mastak ,naman sathe dikribane abhinandan

  • @Rajput-tl8ll
    @Rajput-tl8ll Місяць тому

    જયદુવારકાધીશ જયમોમાઈમા વિહતમાજયખોડીયારમા જયમાકાહાડીમા જયગિરનાર જયદુવારકાધીશ જયમોમાઈમા વિહતમાજયખોડીયારમા જયમાકાહાડીમા જયશકતિમા જયમોમાઈમા જયખોડીયારમા જયમોગલમા જયશ્રી કૃષ્ણ રાધા કૃષ્ણ રાધા કૃષ્ણ રાધા કૃષ્ણ રાધા કૃષ્ણ

  • @navienchandra7215
    @navienchandra7215 Місяць тому

    Waah ben waah khub j saras. Jay Mata ji. Khub khub abhinandan tamne

  • @chhitarmaljat8822
    @chhitarmaljat8822 Місяць тому +2

    टिप्पणी कारो से निवेदन--- राष्ट्रभाषा हिंदी तथा देव देवनागरी लिपि काहे प्रयोग करें।

  • @vinitpatel3638
    @vinitpatel3638 2 місяці тому +1

    Jay mataji 🙏🙏👌 khub sars

  • @gohilkanak6498
    @gohilkanak6498 3 місяці тому +3

    હા મોજ આહીર

  • @rameshvanpariya4926
    @rameshvanpariya4926 6 днів тому

    ❤se dikri to jagdamba no avtar lage che 👍 jay mataji 🎉jay shree Krishna 🌹🙏

  • @vikrambhaialgotar8684
    @vikrambhaialgotar8684 3 місяці тому +2

    સરસ મસ્ત જોરદાર

  • @bharatkumarparmar6456
    @bharatkumarparmar6456 2 місяці тому

    ⚔️⚔️⚔️⚔️⚔️⚔️⚔️⚔️⚔️⚔️♥️♥️♥️♥️♥️♥️♥️♥️❤️❤️❤️❤️❤️❤️❤️❤️🤟🤟🤟🤟🤟🤟🤟જય ભવાની જય હો 🗡️🗡️🗡️🗡️🗡️🗡️🗡️🗡️🗡️🗡️

  • @PATELMK-ej6gu
    @PATELMK-ej6gu Місяць тому

    વાહ બહેન વાહ
    જય ભવાની 🙏

  • @sarlamukesha1548
    @sarlamukesha1548 27 днів тому +1

    વાહ❤બેન❤વાહ

  • @pratapsingh-yr9ts
    @pratapsingh-yr9ts Місяць тому +1

    पक्का गुर्जरी है, गौरव है भारत का।

  • @veenagandhi1801
    @veenagandhi1801 2 місяці тому

    Wonderful. ❤

  • @pravinpatel849
    @pravinpatel849 2 місяці тому +1

    વાહ. જય હો . આવી બેન્યું દીકરીયુ અને માતાજીયુની જય હો.

  • @Vjbalwa_16
    @Vjbalwa_16 3 місяці тому +8

    Haaa ben tamari khumari ne dhanya che 🙏🙏🙏

  • @The_boys805
    @The_boys805 3 місяці тому +5

    લાલભાઈ આહીર બરાબર છે તમે સાધુ જય ન્યુ ઓળખો છો

  • @jaldeepgor3797
    @jaldeepgor3797 Місяць тому

    Wow so mind blowing

  • @babulalkarada4278
    @babulalkarada4278 Місяць тому

    Bhuat sunder ....va ji man gye .. mam sherni .h . 😊❤

  • @BamaniyaMalade
    @BamaniyaMalade Місяць тому

    Congratulations for good talvaar baaji

  • @user-yd3ik3gd6y
    @user-yd3ik3gd6y Місяць тому

    જય માં ભવાની🎉🎉🎉 જાય હો રાજપૂતની🎉🎉🎉🎉

  • @MehulGamara-sx9pw
    @MehulGamara-sx9pw Місяць тому

    Kub sarsh beta Jay dwarkadhish 👌👌👌

  • @ashokkumarjoshi2804
    @ashokkumarjoshi2804 Місяць тому

    વાહ.દીકરી.તમને.લાખ. લાખ. નમન

  • @user-sl1kb3gz3x
    @user-sl1kb3gz3x 3 місяці тому +1

    જય મા ભવાની

  • @kailashsharma1382
    @kailashsharma1382 3 місяці тому +3

    Bahu saras Dikri Desh nu gaurav chhe tu

  • @DineshDinesh-sp5rb
    @DineshDinesh-sp5rb 21 день тому

    વાહ સિંહણ વાહ. નમન કરું છું જગદંબા

  • @GhanshyamPatel-wy5bk
    @GhanshyamPatel-wy5bk 2 місяці тому

    Dhany ho bena Tamara mami papa ne ke Aavi sihan jevi dikri ne janm aapyo🌹🙏✌️💯

  • @ParbatbhaiParbatbhai-we3lv
    @ParbatbhaiParbatbhai-we3lv 22 дні тому

    Vah didi so beautiful😍

  • @gujratfitnesh4221
    @gujratfitnesh4221 3 місяці тому +20

    संस्कार छे हो। जय भवानी

    • @veerc2295
      @veerc2295 Місяць тому

      @gujratfitnesh4221... Gelchha 6e reels ni😂😂😂😂

  • @JyotiRathod-ly3cy
    @JyotiRathod-ly3cy 2 місяці тому

    જોરદાર હો આઈ રાણી 🙏🙏🙏