વૃદ્ધાશ્રમમાં વાગશે શરણાઇના સૂર ! એકસાથે 205 જેટલા માતા-પિતા 'સલોનીનું' કન્યાદાન કરવા જઇ રહ્યા છે

Поділитися
Вставка
  • Опубліковано 28 кві 2023
  • #ahmedabad #gujarat #tv9news
    n12
    Tv9 ગુજરાતીની UA-cam ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો...જેથી દરેક મહત્વના વીડિયોની નોટિફિકેશન તમને મળતા રહેશે
    Please click on subscribe button and press bell icon button also to get notifications of interesting videos from TV9 Gujarati
    Top playlists :
    Shorts : bit.ly/3KjB3gp
    Bhakti Stories : bit.ly/2Z9jtDr
    Naukri9 = bit.ly/2GeYglK
    Shu Vat Karo Chho : shorturl.at/nyzDU
    Dhartiputra = urlzs.com/RrCRH
    Top 9 News = bit.ly/31WChrd
    Kaam Ni Vaat With Dipali -bit.ly/3tVktvw
    Chat With Chirag - bit.ly/3nVoHzp
    Pushtakna Panethi - bit.ly/3nTbc3g
    Subscribe to receive Latest Updates of Ukraine-Russia war - bit.ly/35Xjpxf
    #gujaratinews #tv9gujarati #tv9gujaratilive #topnewstoday
    #newsingujarati #gujarat #tv9news #food
    #politicnews #politicalnews #sportsnews
    ======
    Social Media A/Cs
    UA-cam Channel - / tv9gujaratinews
    FB - / tv9gujarati
    Instagram : bit.ly/2uYyP2b
    Twitter - / tv9gujarati
    Website - www.tv9gujarati.com
    Android App - tiny.cc/lcom7y
    IOS App - tiny.cc/leom7y
    =====
    GUJARAT'S NO.1 NEWS CHANNEL
    First 24/7 Gujarati television news station operating from Ahmedabad, Gujarat, India. Known for its very bold, fast and for the people journalism in Gujarati. Its all said in its tag-line ...... : " GARV CHHE GUJARATI CHHU "
    Email : - tv9webdesk@gmail.com

КОМЕНТАРІ • 19

  • @sadulbhaikhachar2015
    @sadulbhaikhachar2015 Рік тому +2

    ખોબલ.અભિનંદન..દીકરી. ની.કનયા દાન.એટલે. માહમુલો.અવસર.કેવાય.જય.મોગલ. મા

    • @Mabanas08
      @Mabanas08 Рік тому

      જય મા મોગલ..
      તમારું ક્યુ ગામ sir

  • @bhartishah6113
    @bhartishah6113 Рік тому

    Vahhhh beta congratulations beta khub khub aashirvaad

  • @davearvind8940
    @davearvind8940 Рік тому +1

    જીવનધારા..યાદગાર બની રહેશે

  • @nitinvadodariya4352
    @nitinvadodariya4352 Рік тому

    સરસ છે ન્યૂઝ

  • @davearvind8940
    @davearvind8940 Рік тому

    ખૂબ ખૂબ અભિનંદન..અમે વૃદ્ધો લાગણી ખોઈ નથી બેઠા🎉..ટ્રસ્ટીઓએ અભિનંદન

  • @parvinsolanki5345
    @parvinsolanki5345 Рік тому +1

    ભગવાન મા ભવાની હમેશા ખૂશ રાખે

  • @ghelabhaihirabhai317
    @ghelabhaihirabhai317 Рік тому

    Dvarkadhish khush rakhe dikari tane

  • @Mabanas08
    @Mabanas08 Рік тому

    *દીકરી ને લગ્ન નિ ભેટ મા દસ વાસણ ઓછા આપીયે તેની જગ્યાએ દસ વૃક્ષ નું કન્યાદાન કરીયે*
    *ચાલો મિત્રો આ રિવાજ વિશે વધુ જાણીયે*
    .*‼️મૈયા બનાસ કી જય‼️.*
    🙏🏻.*હર હર મહાદેવ.*🙏🏻
    🙇🏻‍♂️.*સદારામ બાપુ કી જય.*....🙇🏻‍♂️
    .*વાહલા સમાજ ના ભાઈઓ બહેનો વડીલો માતાઓ બાળકો.*
    .*આપણા ધર્મ માં યુગો યુગો થી.*
    .*દીકરી ને લગ્ન ની ભેટ માં આપણે તેમનો પરિવાર ને વસાવવા યથા શક્તિ કંઈક નુ કંઈક ભેટ રૂપી આપતાં આવ્યા છીએ.*
    .*દીકરી ને આપણે તિજોરી પલંગ પેટી પટારા કે યથા શક્તિપ્રમાણે ધન સંપત્તિ આપીયે છીએ.*
    .*આજથી 30વર્ષ પેલા સમય સારો હતો એટલે આ ભેટો થી આપણી દીકરી નુ ઘર ખુબ સારુ વસી જતું.*
    .*પણ અત્યારે સમય યુગ નો બદલાવ થતા આપણા રીત રિવાજો માં પણ.*
    .*બદલાવ લાવવો ખુબ જરૂરી બની ગયું છે.*
    .*મિત્રો આપ સહુ જાણો છો કે આપણા આ પ્રદેશ માં 1990થી 2000ની સાલ માં જળ નુ તળ 50થી 100ફૂટ હતું.*
    .*2000થી 2008સુધી 300ફૂટ હતું.*
    .*2009પછી અત્યારે આપણા જળ નુ તળ 1100ફૂટ નીચે ચાલી ગયું છે.*
    ... .*આજે આપણી સમાજ ના આ યુવા યુવતીઓ લગ્ન કરી રહ્યા છે.*
    .*તેમના પરિવાર ને જીવવા આવનાર 20વર્ષ પછી જળ નુ તળ ગોત્યું ઝડવું મુશ્કેલ થઈ પડશે.*
    .....*સજ્જનો આની સાથે સાથે આપણી આ ધરતી પર સતત વાહનો ફેક્ટરી ઓ ઉદ્યોગો ને શહેરી કરણ ખુબ ઝડપી વધી રહ્યું છે.*
    ... .*આપણી ધરતી પર રાસાયણિક પદાર્થો જેવા કે યુરિયા ડીએપી ખાતરો દવાઓ થી આપણી ધરતી નસ્ટ થઇ રહી છે.*..
    .*વાહનો ફેક્ટરી ઓ ના ઝેરીલા ધૂવાડા થી આકાશ ગંગા પણ ખુબ ઝેરીલા વાયો થી ભરાઈ ગઈ છે.*
    .*ઑક્સિજન નો ઘટાડો થઈ રહ્યો છે અને કાર્બનડાયોક્સાઇડ ખુબ વધી રહ્યો છે.*
    .*એક સમયે બારે માસ વહેતી નદીઓ સુકાઈ રહી છે.*
    .*માં બનાસ માં સરસ્વતી છેલ્લા 30વર્ષ થી લુપ્ત થઇ ગયા છે.*
    .*ભારત ની અન્ય નદીઓ ખુબ મેલી છે.*
    .*આ બધી સમસ્યાઓનું સમાધાન.*
    .*એટલે વધુ માં વધુ વૃક્ષારોપણ કરીએ અને વૃક્ષ નું જતન કરીયે.*
    ....*સંસાર તો આપણે સહુ માડી લઈએ છીએ પણ આપણી પેઢીઓ નુ ભવિષ્ય વિશે થોડું પણ વિચારતા નથી.*
    ....*આર્મીમેન ટીનાજી ઠાકોરે અને તેમનું માં બનાસ ના વીર પુત્રો ગ્રુપ.*
    .*વન વિભાગ બનાસકાંઠા પાટણ જિલ્લા સાથે મળી.*
    .*આજે સંસાર ની ચિંતા કરતા.*
    .*એક નવા રિવાજ ની શરૂઆત કરી છે.*
    .*કે લગ્ન ની ભેટ માં દીકરી ને દસ વાસણ ઓછા આપો પણ તેની જગ્યાએ દસ વૃક્ષ નુ કન્યાદાન કરો.*
    .*જેથી દીકરી ના પરિવાર ને જીવવા જળ ફળ ને પ્રાણવાયુ મળી રહે.*
    .*આટલું જ નહીં પણ.*
    .*એક બીલીપત્ર નુ વૃક્ષ વાવી જતન કરવા થી એક કરોડ સંતો ની સેવા નુ ફળ ઉપરાંત એક શિવાલય બંધવ્યા નુ ફળ મળે છે.*
    .*કોઈ પણ વૃક્ષ વાવવા થી એક કરોડ જીવો ને ભોજન કરાવ્યા નુ ફળ મળે છે.*
    .*દીકરી નુ લગ્ન જીવન સાથે એક પુણ્ય એકાઉન્ટ પણ ખુલી જાય છે .*
    .*આમ આસ્થા અને વિજ્ઞાન બન્ને રીતે આ રિવાજ.*
    .*દીકરી ને લગ્ન ની ભેટ માં દસ વાસણ ઓછા પણ દસ વૃક્ષ આપીયે.*
    ... .*આજે આ દીકરી લગ્ન કરી રહ્યા છે તે બે ત્રણ વર્ષ પછી માં બનશે.*
    .*તે તેમનું બાળક 7વર્ષે ફળ ખાવા ને યોગ્ય બનશે.*
    .*ત્યારે આ લગ્ન મા આપેલા ફળવાળા ઝાડ તે બાળક ને પૌષ્ટિક આહાર પ્રદાન કરશે.*
    .*નહી તો આજે આપણે આટલી મોંઘવારી મા બાળકો ને દરોજ ફળ ખવરાવી શકતા નથી.*
    .*ને કદાચ ખવરાવીએ તે ફળ રાસાયણિક ખાતરો અને દવાઓ થી પકવેલ હોવાથી શરીર ને નુકસાન કરે છે.*
    .*માટે ઘરે જ શુદ્ધ જળ જમીન થી પાકેલા ફળ બાળક ખાય તો તેના શરીર નો બાંધો મજબૂત બને છે.*
    .. .*ઘર ની આજુબાજુ વૃક્ષ હોવાથી અનેક લાભો છે.*
    .*એક વૃક્ષ વર્ષ માં 20 કિલો ધૂળ સુસે છે.*
    .*એક વૃક્ષ દર વર્ષ આસરે આપણ ને જીવીત રાખવા 700કિલો ઓક્સિજન બનાવી આપે છે.*
    .*એક વૃક્ષ આપણા ને જીવિત રાખવા 20ટન કાર્બનડાયોક્સાઇડ સોસી આકાશ ને શુદ્ધ રાખે છે.*
    .*ગરમી નિ સીઝન મા એક વૃક્ષ સરેરાશ 4ડિગ્રી તાપમાન ઘડાટે છે.*
    .*ને 80કિલો પારો લીથીયમ લેડ વગેરે ઝેરી ધાતુઓ ના મિશ્રણ ને સોસવા નિ ક્ષમતા રાખે છે.*
    .*એક વૃક્ષ વર્ષ મા 1લાખ ચોરસ મીટર દુષિત હવા ને ફિલ્ટર કરે છે.*
    .*ઘર ની આજુબાજુ વૃક્ષ અકોસ્ટિક વોલ નિ જેમ કામ કરે છે.*
    .*એટલે કે ઘોઘાટ વાહનો ના અવાજ ને સોસે છે.*
    .*માટે પોતાનું પોતાનાં સંતાન નું ખુબ ભલું ઈચ્છી દરેક લગ્ન કરતા નવ દંપતી એ વધુ નહીતો 11વૃક્ષ ઘર ની આજુબાજુ વાવી દાંમ્પત્ય જીવન નિ શરૂઆત કરવી જોઇએ.*
    ... .*આજે આપણે લગ્ન કરી રહ્યા છીએ તો જયારે તમારું બાળક 13વર્ષ નું થશે ત્યારે તેમને જીવવા શુદ્ધ હવા મળી રહે તે માટે માં બનાસ ના વીર પુત્રો ગ્રુપ તમને વાસણ ના બદલે વૃક્ષ ભેટ આપી રહ્યું છે.*
    .*મિત્રો આપણો પ્રાણ પૈસા નહીં વૃક્ષ છે આપણી સંપત્તિ ગાડી બંગલા નહીં વૃક્ષ છે.*
    .*વૃક્ષ ની મહિમા અપરંપાર છે.*
    .*ધરતી કા કાગજ કરું કલમ કરુ વનરાય.*
    .*સાત સમુન્દર નિ સહી કરુ તોય.*.*માણસ મુખે થી વૃક્ષ ના લાભ ખ્યાલ ન જાય લખ્યાં ન લખાય.*
    .*લગ્ન નિ ભેટ મા મળેલ વૃક્ષ ના અનેક ફાયદા છે.*

  • @bhartishah6113
    @bhartishah6113 Рік тому

    🎉taru navu jivan khubaj khush raho

  • @krishnashah19
    @krishnashah19 Рік тому

    Krishna Shah

  • @ganeshprajapati4301
    @ganeshprajapati4301 Рік тому

    Good nice nice

  • @deepeshkumarparekh4859
    @deepeshkumarparekh4859 Рік тому

    ખુબ ખુબ સરસ દાદા &બાપ ખુબ જ અભિનંદન

  • @abcde4945
    @abcde4945 Рік тому

    Hare Krishna joy Radhe

  • @pinakinpandya9458
    @pinakinpandya9458 Рік тому

    ખૂબ ખૂબ સુખી થાઓ

  • @vishnubhaipanchal9795
    @vishnubhaipanchal9795 Рік тому

    😢😢😢

  • @indirapatel3492
    @indirapatel3492 Рік тому

    દિકરી વ્હાલનો દરિયો કહેવાય