વાગડ ના વતની અને પાકિસ્તાન ના ખેડુત છે મોટો ત્રણ ખેતર આજ પણ છે

Поділитися
Вставка
  • Опубліковано 24 чер 2024
  • વાગડ ના વતની અને પાકિસ્તાન ના ખેડુત છે મોટો ત્રણ ખેતર આજ પણ છે
    #કચ્છદર્શન
    #ઇતિહાશ
    #રબારી

КОМЕНТАРІ • 17

  • @Sagarrabari2020
    @Sagarrabari2020 13 днів тому +1

    ખૂબ સરસ બીજલભાઈ જય વડવાળા❤

  • @parmaramarsinh3404
    @parmaramarsinh3404 19 днів тому +2

    જય વડવાળા દેવ 🙏 જય દ્વારકાધીશ 🙏

  • @RAJA_SIKOTAR_604
    @RAJA_SIKOTAR_604 19 днів тому +1

    ❤ જય વડવાળા દેવ દુધરેજ દ્વારકાધીશ ભગવાન શિવ શંકર ભોળાનાથ દુધરેજ ધામ ❤

  • @Rocket_gujju_vlogs
    @Rocket_gujju_vlogs 19 днів тому +2

    ખુબજ સરસ બીજલભાઈ

  • @kesrisangjadav
    @kesrisangjadav 18 днів тому +1

    બીજલભાઇ એ માડી કાહવા કહે છે એ નગર પાસે સરહદ નજીક કાસ્બો ગામ છે એ જ હશે ને?

  • @user-lc9qb4vn1w
    @user-lc9qb4vn1w 18 днів тому +3

    , સામેવાળા ને માઈક આપો અવાજ નથી આવતો

  • @ZalaBhagvanbhai
    @ZalaBhagvanbhai 19 днів тому +1

    ,🙏🙏

  • @jayrambhairabari2492
    @jayrambhairabari2492 19 днів тому +1

    બીજલભાઈ જૂની વાતો સાંભળવાની ખુબ મજા આવે છે પરંતુ, સામે વાળી વ્યક્તિ નો અવાજ બરોબર સંભળાતો નથી માટે સામે વાળી વ્યક્તિ ને માઈક આપો તો તે વ્યક્તિ નો અવાજ બરોબર રેકોર્ડ થાય

    • @bijalbhai5067
      @bijalbhai5067  19 днів тому

      અપની વાત સાચી છે 👍🏼

  • @Sodha1212
    @Sodha1212 10 днів тому +1

    બીજલભાઇ આ માં ક્યા ગામ ના છે મહેરબાની કરી ને જણાવ જૉ ને

    • @bijalbhai5067
      @bijalbhai5067  10 днів тому

      પાકિસ્તાન મા કહવા ગામ સાસરિયું વાગડ મા ધબડા ગામ રાપર તાલુકાનું

  • @jaymalrabarijaylimboj8466
    @jaymalrabarijaylimboj8466 18 днів тому +1

    એક જગા બાપા ખટાણા છે ગણેશપુરા ના એ પણ પારકર માં રણ માં ભૂલા પડ્યા હતા . એ પણ મે વાત સાંભળી હતી

  • @user-lv6nt8tl7z
    @user-lv6nt8tl7z 19 днів тому +2

    बीजलभाईरामरामहमारेपासभीरबारीरहेछेहमभीसूराचदकेहैपरहुरासनकयोगावछेईतोखबरनही

  • @krishna-cd1lu
    @krishna-cd1lu 19 днів тому +1

    Ha vagad

  • @Sodha1212
    @Sodha1212 10 днів тому +1

    આ માં ક્યા બેલા નાં છે

  • @hasurabari5393
    @hasurabari5393 19 днів тому +1

    બીજલ ભાઈ માં ને પાકિસ્તાન માં વાત થાય સે હજી.. પુસો ને..