Це відео не доступне.
Перепрошуємо.

મોરબી હોનારથ ભાગ બે નજરે જોનાર માણસો ના બે બોલ

Поділитися
Вставка
  • Опубліковано 13 лип 2024
  • મોરબી હોનારથ ભાગ બે નજરે જોનાર માણસો ના બે બોલ
    #મોરબી
    #ગામડું
    #કચ્છદર્શન
    #ઇતિહાશ

КОМЕНТАРІ • 23

  • @aslamsetha5068
    @aslamsetha5068 25 днів тому +2

    Vah bijal bhai

  • @GovindRawat-kn7bq
    @GovindRawat-kn7bq Місяць тому +3

    ભગવાન સૌનું ભલું કરે બીજલભાઈ જય માતાજી 🙏🙏🙏

    • @bijalbhai5067
      @bijalbhai5067  Місяць тому +1

      જય માતાજી 🤝🙏

  • @user-he9sk9lp3s
    @user-he9sk9lp3s Місяць тому +6

    બિજલભાઈ મોરબી હોનારત વખતે મને યાદ છે ભાઈ લુંટ ફાટ બોવ થઈ હતી ભાઈ મરેલ લાશનું પહેરેલા ધરેણાને એવું બોવ લુટાણુ એ વખતે રેડિયો માં સમાચાર બોવ હું સાંભળતો ભાઈ લોકો ની મદદ કરવી તો દુર પણ ગેરફાયદા બોવ ઊઠાવીયા ભાઈ

    • @bijalbhai5067
      @bijalbhai5067  Місяць тому +1

      આપની વાત સાચી છે મને મોરબી ના માણસો બતાયું

  • @RAJA_SIKOTAR_604
    @RAJA_SIKOTAR_604 Місяць тому +2

    ❤જય વડવાળા ભગવાન દ્વારકાધીશ શિવ શંકર ભોળાનાથ દુધરેજ ધામ ❤

    • @bijalbhai5067
      @bijalbhai5067  Місяць тому

      જય વડવાડા ભાઈ 🙏🤝

  • @mothariyabharat2009
    @mothariyabharat2009 Місяць тому +3

    આ મોરબી હોનારત,, થઈ ત્યારે,, મારી ઉંમર,, પાંચ વર્ષની હતી,,,,, થોડું થોડું યાદ છે,,,, મારુ ગામ નાની ખાખર,, માંડવી,,,,, આજે પણ મારા વડીલો વાતો કરે, છે,,, તે સમયે, ચાર દિવસ સુધી,, ભયંકર પુષ્કર,, વરસાદ થયેલો,,,,,,, અને મને યાદ છે ત્યાં સુધી,,, અમારા ઘરમાં પણ,, પાણી ભરાઈ ગયા હતા,,,,,, તે સમયે દેશી નડિયા,, ના મકાન હતા,,,,,,,, ત્યારની ઘણી બધી પરિસ્થિતિ થોડી ઘણી યાદ છે,,,,,,,, જય માતાજી,, જય માતંગદેવ,,,,,

    • @bijalbhai5067
      @bijalbhai5067  Місяць тому

      આપનો આભાર ભાઈ 🤝👌🙏

  • @sureshvyas-jc9xn
    @sureshvyas-jc9xn Місяць тому +3

    બીજલ ભાઈ એક વખત ભિમોરા તથા મિતિયાળા ના ગઢ ના અવશેષો બતાવો...

  • @dishantfarming325
    @dishantfarming325 Місяць тому +2

    જય માતાજી બિજલ ભાઈ

    • @bijalbhai5067
      @bijalbhai5067  Місяць тому

      જય માતાજી ભાઈ 🤝🙏

  • @parmaramarsinh3404
    @parmaramarsinh3404 Місяць тому +2

    ❤❤

  • @ZalaBhagvanbhai
    @ZalaBhagvanbhai Місяць тому +2

    🙏🙏

  • @Vanmalibaroliya
    @Vanmalibaroliya Місяць тому +2

    Bijal Bhai mari ben banu nam se aena masi. Ne dikari no janma thao to morbi honart ma ne te koko mazid upar rokiy ne jiv bachaviya hata

  • @sagarzanzavadiya5201
    @sagarzanzavadiya5201 19 днів тому +1

    Avo bhai kayrek machu 2 dem upar dem ni pase j maru gam che jotpar nadi

    • @bijalbhai5067
      @bijalbhai5067  19 днів тому +1

      ખાસ માહિતી હોય તો કેજો ભાઈ માડીસું જરૂરથી

    • @sagarzanzavadiya5201
      @sagarzanzavadiya5201 19 днів тому

      @@bijalbhai5067 ok

  • @Vijay-Rathod-ot4lg
    @Vijay-Rathod-ot4lg Місяць тому +2

    May fast comment❤❤❤ bijal bhai🎉🎉🎉🎉🎉🎉

    • @bijalbhai5067
      @bijalbhai5067  Місяць тому +1

      જય હો 🤝🙏👌

    • @Vijay-Rathod-ot4lg
      @Vijay-Rathod-ot4lg Місяць тому

      @@bijalbhai5067 બીજલ ભાઇ ક્યારેક પોરબંદર બાજુ આવજો માહાતમા ગાંધી ના જન્મ સ્થાને 🙏🙏🙏🙏🙏🙏🙏