Це відео не доступне.
Перепрошуємо.

ફક્ત 30₹ મા 12 ઇંચ નો રોટલો ને શાક | કોઈ પણ નાનો માણસ અહીંયા થી ભુખીયો ના જાય | Gohel Lodge

Поділитися
Вставка
  • Опубліковано 28 чер 2022
  • EAT & DRIVE
    ફક્ત 30₹ મા 12 ઇંચ નો રોટલો ને શાક | કોઈ પણ નાનો માણસ અહીંયા થી ભુખીયો ના જાય | Gohel Lodge
    Address :- Station Road, Panwadi, Bhavnagar, Gujarat, 364001
    Business queries - 9426748095 ( Eat & Drive Channel Number )
    Email - anand.sata910@gmail.com
    Anand Sata vlogs
    / @anandsata
    Facebook Page
    / sataanand3
    Instagram page
    / eatanddrive_
    Facebook Gujju Food Club group:- / 1964049157009669
    My Playlists
    Kutch Food Series
    • Kutch Food Series Trai...
    Dubai Food Series
    • Dubai Food Series
    Ahmedabad Food Series
    • Ahmedabd Food Series
    Rajkot food series
    • Rajkot Famous Food
    Bhavngar Food Series
    • Bhavnagar Food Sereis
    Jetpur food series
    • Jetpur food series
    Secret Recipes
    • Secret Recipes
    Indian sweet recipes
    • Indian Sweets
    Inspirational videos
    • Inspirational Video
    Maa Ni Rashoi
    • Maa Ni Rasoi
    Traditional kathiyawadi food
    • Traditional Kathiyawad...
    Gamdani Moj sathe deshi bhojan
    • Gamdani Moj
    Jamnagar Food series
    • Jamnagar Food Series
    My Rceipes
    • My Recipe
    Highway Restaurant & Dhaba
    • Higway Restaurant & Dhaba
    Farali Recipes
    • Farali Recipe
    Agra Food Series
    • Agra Food Series
    Maliya Hatina Food Series
    • Maliya food series
    Dhoraji Food Series
    • Dhoraji famous food
    Upleta Food Series
    • Upleta Food Series
    Gondal Food Series
    • Gondal Food series
    Surendranagar Food Series
    • surendranagr food series

КОМЕНТАРІ • 198

  • @kamleshModiImfoodie
    @kamleshModiImfoodie 2 роки тому +46

    સાચી વાત દિલથી જમાડે બિલ થી નહિ ભાવનગર ની મોજ

  • @TheRihen
    @TheRihen 2 роки тому +19

    🥰પૈસા તો નાના મોટા કોઈને શરમ ના લાગે એટલે લે છે, બાકી આ હળાહળ મોંઘવારી ના યુગ માં આને સદાવ્રત જ કહેવાય,🙏

  • @chalobaatkare..2758
    @chalobaatkare..2758 2 роки тому +5

    શ્રી કૃષ્ણકુમારસિંહજી ગોહિલ સાહેબનું ભાવનગર કોઈ ભૂખ્યું થોડી રહે...👏👏
    વંદન આ લોજ નાં કાકા શ્રી ને...

  • @kanhasworld2403
    @kanhasworld2403 2 роки тому +8

    Very good food.
    ૧૨ inch no unhealthy pizza khava e pan ૬૦૦-૭૦૦ ma ena karta healthy rotla with sabbji khavi sari

  • @jayaryavart4425
    @jayaryavart4425 2 роки тому +10

    Thank you so much for this video. अपनी संस्कृति और अपने असली सेहतमंद आहार को बढावा दे. सनातन धर्म की जय 🙏

  • @dkmakwana7146
    @dkmakwana7146 2 роки тому +12

    ખરેખર 30 રૂ/.માં જમાડે કાબિલે તારીક કેવાય👍

  • @jayvadaliya2396
    @jayvadaliya2396 2 роки тому +37

    આ જમાના આટલી મોંઘવારી મા સેવા નુ કામ જ કેવાય કયારેક આવા વિડીયો પણ બનાવતા રેજો

  • @kartikdodiya935
    @kartikdodiya935 2 роки тому +22

    આનંદ ભાઇ આતો અમારૂ ભાવનગર છે ભાઇ

  • @KP_SHORTS_7777
    @KP_SHORTS_7777 2 роки тому +1

    બાપા સીતારામ ધન્ય છે મારા ગુજરાતના બાપા સીતારામ જયાં લાખો લોકો જમે છે એમ મનસુખભાઇ ની આ લોજ એ સેવા બરાબર છે આ પર થી એ શીખ મળે કે સારી સારી હોટેલ વાળા કેટલા દરજ્જે લુટે છે જયાં મિનરલ પાણીની બોટલ મળે તેવા ભાવે તો આ ભાઈ જમાડે છે ધન્ય છે તેમની આ સેવાની જોળી બાપા સીતારામ ભરી દે તેવા બાપા પાસે આશિર્વાદ માંગીએ જેથી ગરીબોની આંતરડી મનસુખભાઇ ઠારતા રહે

  • @mukeshdesai5981
    @mukeshdesai5981 2 роки тому +11

    ધન્ય છો તમે મનસુખભાઈ અને અનિલભાઈ. ભોળાનાથ તમને ખુબ ખુબ સમૃદ્ધિ આપે, જય હિંદ

  • @dhimmardiven0809
    @dhimmardiven0809 2 роки тому +5

    જોરદાર કામ કરો છો તમે આનંદભાઈ!

  • @R_R_GAMING21
    @R_R_GAMING21 2 роки тому +7

    ભાવનગર મા 10રૂપિયા ની પાવભાજી નો વિડિયો બનાવો

  • @gayatridholakia2865
    @gayatridholakia2865 2 роки тому +8

    Wah wah 😋😋 yummy yummy food enjoy ❤️

  • @jivanyatra6600
    @jivanyatra6600 2 роки тому +6

    ભાઈ કળયુગ ની સાથે સતયુગ પણ ચાલે છે.

  • @sanjay78926
    @sanjay78926 2 роки тому +3

    Gohel Bhai ne 100 Salam. God bless.

  • @vipulpurohit9542
    @vipulpurohit9542 Рік тому +1

    ખરેખર ખૂબ સરસ 👍
    લોજના માલીકને હાર્દિક પ્રણામ 🙏

  • @uttambhaishingala4167
    @uttambhaishingala4167 2 роки тому +5

    salute to owner 👍
    anand bhai nice video 👌
    keep it up bro 👍👍👍

  • @kiranpabari9334
    @kiranpabari9334 2 роки тому +3

    Very nice video happy to see there are good people out there 👌👍👍🙏

  • @AmitRajput-zr6fe
    @AmitRajput-zr6fe 2 роки тому +4

    Great sir 🙏💯

  • @manishrajyaguru6766
    @manishrajyaguru6766 2 роки тому +1

    super video ... Thanks for sharing

  • @amitmodi8005
    @amitmodi8005 2 роки тому +2

    સુંદર કામ

  • @bharatparmar6172
    @bharatparmar6172 2 роки тому +4

    Great job little brother thank you so much for visiting me home town as always good to see gopal Bhai thank you so much keep up the great job

  • @jalaramkrupa562
    @jalaramkrupa562 2 роки тому +4

    testy food place n reasonable price.

  • @ashisgosaiashisgosai3115
    @ashisgosaiashisgosai3115 2 роки тому +3

    આનંદ ભાઇ ભાવનગર માં છો તો 100વરસ જુનિ ગાંઠીયા નિ દુકાન નરસી દાસ ભાવા નિ દુકાન માં જરુર જજો

  • @UmeshChudasama1180
    @UmeshChudasama1180 2 роки тому +1

    મારું ભાવનગર બાપા સીતારામ

  • @chetanpatel86
    @chetanpatel86 2 роки тому +2

    super vedio anand bhai.good job

  • @borichabhai8720
    @borichabhai8720 2 роки тому +1

    Fantastic 🤔 अच्छा बात है

  • @birenlokhil7623
    @birenlokhil7623 2 роки тому +2

    બોવ સરસ વીડિયો બનાવ્યો
    આનંદ ભાઈ

  • @rashmikantparmar6804
    @rashmikantparmar6804 Рік тому

    આજે ભાવનગર ની મુલાકાત લીધી છે .
    કેવુ લાગ્યું ભાવનગર.....અમારા ભાવનગર ના સર.ભાવસિંહજી રજવાડા ગોહેલ ના સંસ્કાર. ની નગરી તેના પુત્ર મહારાજા કૃષ્ણકુમારસિંહજી એ સર્વ પ્રથમ રાષ્ટ્ર ને પોતાનું રજવાડુ.દેશને અપઁણ કરી ઇતિહાસ રચી દીધો છે સુવર્ણ અક્ષરે ..જય માતાજી .

  • @thakorsureshkalajithakorsu4162
    @thakorsureshkalajithakorsu4162 2 роки тому

    Nice👍 જય 🙏 હો...ભગવાન તમારુ ભલુ કરે.

  • @khimananadgadhvi1457
    @khimananadgadhvi1457 2 роки тому

    આવી મોંધવારી મા આટલુ સસ્તુ મારા અનુભવ પ્રમાણે બીજે ક્યાંય મળતું નથી કેમકે હું ગૂજરાત મા લગભગ જગ્યાએ જમી આવ્યો છું પણ આટલુ સસ્તુ કયાય નથી મારી ગેરંટી આ એક સદાવ્રત જ છે ગોહિલ સાહેબ ને સલામ

  • @ashokvankar4920
    @ashokvankar4920 2 роки тому +1

    Great bhavnahar bhai proud

  • @yourfriendchef
    @yourfriendchef 2 роки тому +2

    Amazing video 👌👌👌👌

  • @anilmakwana3322
    @anilmakwana3322 Рік тому

    SABKO BHARPET BHOJAN MILE UPARVAALE JIVIT ISVAR PRABHU YESHUNAATH SATGURUDEV

  • @kundanpatel1370
    @kundanpatel1370 Рік тому

    બહુ।સરસ।ખાવાનુ।છે।સેવા।જ।કહેવાય
    Translat.to.english

  • @mahendrawagh6972
    @mahendrawagh6972 Рік тому

    મારા ભાવનગરની હરમાં જમાડવામાં કોઈ શહેર નો આવે હો ભાઈ અને એમાં પણ આ ગોહેલ લોજ ની તિખારી એટલે મોજે દરિયા...પ્રેમથી જમાડે બાવલીયો..
    બાપા સીતારામ..જય માતાજી.

  • @manojrajyaguru8927
    @manojrajyaguru8927 2 роки тому

    Khub j saras kahevay seva bhav chhe

  • @pankajbariya9436
    @pankajbariya9436 2 роки тому +1

    30 rupiya ma 12 inch no rotalo khub saras che maza aavi jai khavani vlog joi ne maza aavi gay

  • @nevilledhabhar3552
    @nevilledhabhar3552 6 місяців тому

    Pan video majaanoo che
    I like it

  • @astrologerdr.shefalidaveve3044

    Aa to khub saru kahevay. Seva a j dharm.🙏

  • @statuskingchirag4685
    @statuskingchirag4685 2 роки тому

    જય માંધાતા જય કોલી સમાજ

  • @bhartipatel2723
    @bhartipatel2723 Рік тому

    Great job

  • @vastakharadi4632
    @vastakharadi4632 Рік тому

    ખુબજ સરસ ભાઈ ભગવાન તમને જન્નતના ફરી તા તમે

  • @amanniprafan9454
    @amanniprafan9454 2 роки тому +1

    Khub saras bhai

  • @bhartipatel2723
    @bhartipatel2723 Рік тому

    Anand bhai Thanku so much

  • @kanjiparmar537
    @kanjiparmar537 2 роки тому

    Naic saru che tamaru kaam

  • @jeetendralimbadvlogs1462
    @jeetendralimbadvlogs1462 2 роки тому +1

    Aa seva j kevay, atyarna samay ma aatlu sastu koi na jamade👍

  • @abssortsvidio6947
    @abssortsvidio6947 2 роки тому

    Amare vare vare bhavnagar (rajpura)ma khodal ma darshan mate jaiye chhe.ane tya bhukh lage to jamvanu pn bav monghu pade chhe pn aa shop vide khabar nati.have jyare jaishu to aa jagya e chokkash jaishu.thank you bhai.

  • @rajendrathakker8458
    @rajendrathakker8458 2 роки тому +1

    This is my Bhavnagar

  • @dharatrivedioffice4797
    @dharatrivedioffice4797 Рік тому

    Very good job keep it up

  • @n.g.ravalnaresh222
    @n.g.ravalnaresh222 2 роки тому

    Har Har mahadev

  • @ramiprafull6860
    @ramiprafull6860 2 роки тому

    Good 🙏🙏🌹🌹👍👍✌️✌️💐very good

  • @nalindesai206
    @nalindesai206 2 роки тому +1

    Very good video made for public knowledge and information.
    Very reasonable prize infact this is called a free foods lunch services according to the prizes of all recipes.
    God blessed the shop Malik and Anandbhai, video makers.

  • @siyonreuben6216
    @siyonreuben6216 2 роки тому

    Thank you very much sir. Excellent food and video.

  • @kailashbhati9724
    @kailashbhati9724 2 роки тому +1

    Bapa sitaram

  • @tarangkandoriya7543
    @tarangkandoriya7543 2 роки тому +2

    Nice

  • @Bittu.talsaniya
    @Bittu.talsaniya 2 роки тому

    Superb brother

  • @sanjayravat9474
    @sanjayravat9474 2 роки тому

    સુપર... કામ se👌🙏.. વહાં..

  • @thakorshashi
    @thakorshashi 2 роки тому +1

    Good Job Sir 🙏aagad vadho tame ame badha tamri sathe j che 👍

  • @kiritpanchal2443
    @kiritpanchal2443 2 роки тому

    Dhanyawad tamne aava sastawala ni jagya batado chho aavi ne aavi sastawali jamvani jagya batadta jasho

  • @ramsibhajgotar6916
    @ramsibhajgotar6916 2 роки тому +1

    જય હિન્દ જય ભારત

  • @kajal9135
    @kajal9135 2 роки тому +1

    👏👏👏👏👏👏👏👏

  • @n.g.ravalnaresh222
    @n.g.ravalnaresh222 2 роки тому

    Very nice

  • @naynachauhan8708
    @naynachauhan8708 Рік тому

    Bahu j saru kaam kro gohel bhai bhagvan tamari rat di tarrki krave ne amj seva krta raho

  • @MrJangbari
    @MrJangbari 2 роки тому +1

    Great job. But what happens remaining food at closing time. Do they sell it next day

  • @gopalthakorgaming8356
    @gopalthakorgaming8356 2 роки тому +2

    super❤︎

  • @ramdevrajdigital
    @ramdevrajdigital 2 роки тому +1

    Market yard pase mst bnave che 60 ma full gujrati shere panjab dhaba same

  • @renuka1929
    @renuka1929 2 роки тому

    Araa bhai bahu maja avti hoy naa khavnu chula par

  • @Daksh_FF-h6c
    @Daksh_FF-h6c 2 роки тому

    સરસ ભોજન

  • @toralwaghela7391
    @toralwaghela7391 2 роки тому

    Jai hind jai bharat

  • @jignavakil5193
    @jignavakil5193 2 роки тому +1

    areee Waah aa toh aapadu Bhavnagar..... moj padi gayi jovani 😀👍🏻 have next trip ma jaavu j pade Gohel lodge ma jamva 👍🏻👍🏻

  • @deepakbhoi9055
    @deepakbhoi9055 2 роки тому

    Good

  • @darshantoliya
    @darshantoliya 2 роки тому +1

    Bahoj Sari Variety che...Aatlo reasonable bhav ma koi no aape

  • @raysinhjivala4121
    @raysinhjivala4121 2 роки тому

    Saras.aava.vidiyo.garib.mate.bav.saru

  • @naninawasichannel6039
    @naninawasichannel6039 2 роки тому

    🇮🇳🇮🇳🇮🇳🇮🇳💯💯💯💐💐💐💐 very nice very nice

  • @nagainpatel4800
    @nagainpatel4800 2 роки тому

    જમવા જવા જેવું

  • @vasavasuresh3426
    @vasavasuresh3426 Рік тому

    Gohil wad koidi pachho no pade 👍👍👍👍

  • @ramaradadiya4503
    @ramaradadiya4503 Рік тому

    God bless you 💐💐🙏

  • @PareshDSosa
    @PareshDSosa 2 роки тому

    આજ સંસાર નાં સાચા સાધુ સંત કહેવાય

  • @mahendrabarot4954
    @mahendrabarot4954 2 роки тому

    Sastu kevay nice 👍🙏

  • @padhiyarajit9431
    @padhiyarajit9431 2 роки тому

    Nice😄😄

  • @girishbhai5238
    @girishbhai5238 Місяць тому

    Je ho gohilvad

  • @ramdevrajdigital
    @ramdevrajdigital 2 роки тому +1

    Ha maru bhavnagar ❤❤

  • @yourfriendchef
    @yourfriendchef 2 роки тому +1

    Yummyy👍

  • @dipakmehta888
    @dipakmehta888 2 роки тому

    જય.ભગવાન

  • @darshanalakum8305
    @darshanalakum8305 2 роки тому

    good work bro keep making this type of videos

  • @namanbhatt7303
    @namanbhatt7303 2 роки тому

    Bhavnagar ni moj

  • @dipakmehta888
    @dipakmehta888 2 роки тому

    જય.માતાજી

  • @devmakwana8244
    @devmakwana8244 2 роки тому

    હુ જામનગર થી પણ આયા જમી ગયો છુ

  • @rajeshbhaipatni8858
    @rajeshbhaipatni8858 2 роки тому

    Jay mataji 🌺👍

  • @ramsibhajgotar6916
    @ramsibhajgotar6916 2 роки тому

    સરસવિડીયો આનંદ ભાઈ

  • @patelmaheshbhai6606
    @patelmaheshbhai6606 2 роки тому

    Ha Bhavnagar ni moj

  • @kamalpatelpatel9578
    @kamalpatelpatel9578 2 роки тому

    Tamane.Dil thi salam

  • @bhartitrivedi5406
    @bhartitrivedi5406 2 роки тому

    Good.

  • @Daksh_FF-h6c
    @Daksh_FF-h6c 2 роки тому

    सुपर रोटलाताकात रोटलामा

  • @dhanaramdewasi2159
    @dhanaramdewasi2159 2 роки тому

    गुजरात में तो सबसे सस्ता है मेने भी खाना खाया हुआ है

  • @pradiprathod7402
    @pradiprathod7402 2 роки тому

    Sadaguru bhojanalay ram mantra mandir pase ajay bhai Bhavnagar emano video banavjo

  • @kaushikdesai2950
    @kaushikdesai2950 2 роки тому

    Good job keep it up

  • @dakshamatte5822
    @dakshamatte5822 Рік тому

    Amdavad ma Kya made che avu sastu ?

  • @jitendrachaudhari9122
    @jitendrachaudhari9122 2 роки тому

    સરસ 🙏