જીતુભાઇ લાડવા વાળા ને ત્યાં ના અસ્સલ લિચ્છા લાડવા 😁

Поділитися
Вставка
  • Опубліковано 10 вер 2024
  • Jitu bhai ladwa wala is very famous in pachediyadhar village in talaja.
    every detail is cover in this video .
    u can't order online/by phone because jitu bhai is super lazy person. but you are most welcome at village.
    _________________________________________
    My DSLR :- amzn.to/3vrIW9d
    Extra battery pack for continous vlogging :- amzn.to/3t2jJRc
    My Wireless mic for DSLR :- amzn.to/3e2yijC
    My laptop for Video editing :- amzn.to/3xwuCOA
    My phone for quick vlogging :- amzn.to/3t6SAMN
    ______________________________________
    Disclaimer:-
    Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for 'Fair Use'
    for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research,
    Fair use is a permitted by copyright statute that might otherwise be infringing,
    Non-profit, educational or personal use tips the balance in favor of fair use
    #ladva #streetfood #talaja

КОМЕНТАРІ • 586

  • @kevindroxen4671
    @kevindroxen4671 3 роки тому +67

    Jitubhai … ganpatti bapppa ladva vara 🤣🤣🤣🤣🤣

  • @dineshghaghda5397
    @dineshghaghda5397 3 роки тому +48

    લડવા તો સારા હતા એમાં કોઈ શક નહતો પણ ગામ નાં લોકો નો સ્વભાવ અને જીતી ભાઈ સિમ્પલ લોજીક જીવન જીવવા માટે દુશ્મન નું પણ ખરાબ નાં વિચારો e શબ્દ વધારે મીઠા લાગ્યા .. વાહ જીતુ ભાઈ

  • @pareshvyas2861
    @pareshvyas2861 3 роки тому +11

    જીતુભાઇ એ તમારા લાઈક મા 100 વધારો કર્યો છે👍👌ધન્યવાદ જીતુભાઈ

  • @pareshvyas2861
    @pareshvyas2861 3 роки тому +22

    બોલવાનું પણ બ્રેક માંરી ને વાહ જીતુભાઇ વાહ બહુ જ હસ્યો પેટ દુઃખી ગયુ👌👍તમે અને લાડવા અતી સુંદર👌લગે રહો ભાઈ

    • @jigarpatelvlogs
      @jigarpatelvlogs  3 роки тому +3

      😂😂 sachi vat che bolva ma pan break 😊👍🏼

  • @cndesai5954
    @cndesai5954 3 роки тому +6

    ધન્ય છે ગુજરાત નુ કાઠિયાવાડ જયાં આવા વિરલા હજુ જીવે છે ત્યા ભગવાન પણ ભૂલો પડે જીતુભાઈ જેવા દિલ થી શુદ્ધ વસ્તુ બનાવીને ખવરાવે બાકી અત્યારે કોણ બીજાનું વિસારે છે પૈસા માટે પોતાના બાપ ને પણ લુંટી લેવા વાળા દુનિયામાં લોકો પડ્યા છે 👏 very nice vlogs 👌 Jay mahadev ☘️🌺🙏

    • @jigarpatelvlogs
      @jigarpatelvlogs  3 роки тому +2

      🙏🏼🙏🏼🙏🏼🙏🏼😊 thank u so much

  • @gohilpratap7333
    @gohilpratap7333 3 роки тому +5

    ભગવાન ના ઘરના માણસ છે જીતુભાઈ અને તેનો સ્વભાવ 🙏🏻🙏🏻

  • @rahuldodiya1456
    @rahuldodiya1456 3 роки тому +17

    જીતુ ભાઈ લડવા ખાઈ ખાઈ ને પોતે લાડવા જેવા થઈ ગયા jokes apart mast video cheh 💫💖

  • @edge2....341
    @edge2....341 3 роки тому +4

    જીતુભાઈ અને ગામના લોકોની વાતો સાંભળીને જ મોજ પડી ગઈ

  • @TheSahil029
    @TheSahil029 3 роки тому +6

    Laddu karta jeetu Bhai vadhare gol gol chhe.. 😋 nice video Jigar ❤️👌👍👌

  • @13vijaypatel77
    @13vijaypatel77 3 роки тому +3

    Dada bolya mast jitu bhai ladva sara banve 😉😂🤣🤣 maja aavi feel aavyu

  • @kunaltrivedi6662
    @kunaltrivedi6662 3 роки тому +6

    Very good find... looking forward to see such rare people and places

  • @a.oza66
    @a.oza66 3 роки тому +13

    आज का मिठा vdo.... 👌👌
    लाडवा (ladwa)का स्पेलिंग ध्यान से लिखना भाई, नहीं तो.... 😃😃😃

  • @ketulgohel3744
    @ketulgohel3744 3 роки тому +6

    One of the best videos
    Specially jitubhai
    Good job

  • @gujjuninajare2398
    @gujjuninajare2398 3 роки тому +9

    😂😂 જીતુ ભાઇ ને ગામના લોકોની મેહમાન ગતિ યાદગાર રહી ગઈ છે જીગર ભાઇ બોવ મેહમાન ગતિ હતી મજા હતી કયક અલગ 🙏

  • @santosh10620
    @santosh10620 3 роки тому +10

    this Ladwa can be one of the hidden gems!!!!! Jigarbhai best video till now in your vlogging channel !!!!! this is what it's called pure content !!!!! keep the good work

    • @jigarpatelvlogs
      @jigarpatelvlogs  3 роки тому +2

      thank u so much 🙏🏼🙏🏼😊 i focus on content , because content is king

  • @Bharatkhanddarshan
    @Bharatkhanddarshan 3 роки тому +1

    જય હો વાલા જીતુભાઈ ના લાડવાની, મોઢામાં પાણી આવી ગયું વાલા આ જીતુભાઈ ના લાડવા અને વાતું સાંભળી

  • @citizensane1426
    @citizensane1426 3 роки тому +3

    હાય બાપુ લાડવા, પેટમાં પછાડવા, ખોસી ખોસી ઘાલવા. Love from U.S.

  • @morimahesh3576
    @morimahesh3576 3 роки тому +2

    Vahha jigar bhai jabardast video banavyo khub saras video 🙏❤️👍😁

  • @surajdani3811
    @surajdani3811 3 роки тому +2

    Video bahut hi Achcha Laga aur Jeetu bhai ki baten bhi bahut acchi lagi🤟🤟🤗🤗👏👏

  • @aakashvaghela7365
    @aakashvaghela7365 3 роки тому +9

    Real taste of Gujarat
    Kudos to you man ☺️
    Keep it up ☺️

  • @malapatel4854
    @malapatel4854 3 роки тому +7

    Nice 😊 👌thanks for your hard work and effort going to the village and shoot the video 😊. Love to watch village video.

  • @rakshitbhatt9939
    @rakshitbhatt9939 3 роки тому +6

    દુઃખ નથી વધ્યું પણ સહનશક્તિ ઘટી ગઈ છે મોંઘવારી નથી વધી પણ મોજશોખ વધી ગયા છે.
    🤣😁✌🙌👌🙏👉

  • @vandemataram6639
    @vandemataram6639 3 роки тому +2

    Jigar bhai very good video keep promoting people like jitubhai with great moral values 🙏

  • @majhabappa2957
    @majhabappa2957 3 роки тому +1

    Jigar bhai aaje ladwa ni moj ane gujarat ma phela jitu bhai happy man vara ni moj 💯😀😀😀😀👍👌

  • @HB4696_
    @HB4696_ 3 роки тому +1

    Vahhh 😁😁...

  • @shambhuchauhan287
    @shambhuchauhan287 3 роки тому +7

    Jordar che dada good thoughts highly appreciate for his work

  • @vishal_baraiya_1118
    @vishal_baraiya_1118 3 роки тому +1

    Wah... Mojj ma revu mojj ma revu, ye vaat jitubhai pase thi sikhva male chhe.. Wah jitubhai Ni mojj.

  • @hirenbhaichaudhari9899
    @hirenbhaichaudhari9899 3 роки тому +1

    Jitubhaina Ladava karta temani vato bahuj mithi ane sachi lagi bhai Vadil tarike temane vandan

  • @goheldwijen9064
    @goheldwijen9064 3 роки тому +2

    Pocket friendly videos..... superb .....all food videos

  • @maheshpal5010
    @maheshpal5010 24 дні тому

    Vah vah jitu bhay mojlavididhi tame

  • @ananpate4010
    @ananpate4010 2 роки тому

    Mahuva toh ghani vaar jay aavyu jitu bhai nu kbr j noti have jaav atle vaat tnx video thi kbr padi jitu bhai jeva pan che ho aa duniya ma manas 🙏😊

  • @vagheladineshdineshrukhadb217
    @vagheladineshdineshrukhadb217 3 роки тому +1

    મારું ગામ ઠાડચ જીતુભાઈ નું નામ અને કામ લાડવા થકી જીતુ ભાઈ એ ખુબ સારી વાત કરી

  • @amitbaria2010
    @amitbaria2010 3 роки тому +1

    Dhaba na ladva.. famous recipe of south gujarat (kathiyavadi)

  • @hardikjoshi546
    @hardikjoshi546 3 роки тому +2

    Vah Jitu bhai vah tame to dil Jiti lidhu 🙏🙏

  • @peacefulmind3929
    @peacefulmind3929 3 роки тому +1

    jitubhai dil na saf chhe..aa ladva bov mast lage bhai

    • @jigarpatelvlogs
      @jigarpatelvlogs  3 роки тому

      yes 😁 jitu bhai dil thi ekdam sachi vaat kare ,

  • @mrdhaval4
    @mrdhaval4 3 роки тому +6

    U r most fabulous Food Vlogger In Gujarat 👍🏻👍🏻👍🏻👍🏻

    • @jigarpatelvlogs
      @jigarpatelvlogs  3 роки тому +1

      thank u so much 🙏🏼😊 i really need support

  • @rajbhadarkavlog2392
    @rajbhadarkavlog2392 3 роки тому +1

    Moj karavi didhi jigarbhai.... Jitubhai no swag jj aalag se baki

    • @jigarpatelvlogs
      @jigarpatelvlogs  3 роки тому

      thank u so much rajesh bhai 🙏🏼 aju bhai ne ane bhikha kaka ne pan

    • @rajbhadarkavlog2392
      @rajbhadarkavlog2392 3 роки тому

      @@jigarpatelvlogs most welcome jigarbhai 🤝🤝

  • @kalpanakalgude4876
    @kalpanakalgude4876 3 роки тому +3

    खुपच छान आहे 👌दिसायला पण लाडू आणि बोलण पण लाडू सारखे गोड

  • @kamalpatelpatel9578
    @kamalpatelpatel9578 3 роки тому +2

    Wah gujarati man.
    proud of gujarati

  • @jahadgarda1495
    @jahadgarda1495 3 роки тому +6

    Super 👍

    • @jigarpatelvlogs
      @jigarpatelvlogs  3 роки тому

      thank you 😊👍🏼

    • @arvindpatel4944
      @arvindpatel4944 2 роки тому +1

      જીતુભાઈ તમારો મોબાઇલ નંબર મોકલશો જી

  • @Aniket_ahir
    @Aniket_ahir 2 роки тому

    અરે જીગર ભાઈ મોજ કરાવી દીધી હું આ વિડિયો અત્યારે જોવું સુ ખાલી 1 મહિના પેલા આ વિડિયો જોયો હોત તો તો 100% આયા જાત હું આ વરસે ના મોગલ ધામ પ્રોગ્રામ માં ગયો તો આ જગ્યા નજીક માજ છે thank you jigar ભાઈ વિડિયો બનાવવા બદલ.

  • @darjikaran123
    @darjikaran123 3 роки тому +2

    Superb, shodhi lavya baki Jigar bhai 😋 😀👍

  • @parmarvijaybhai8702
    @parmarvijaybhai8702 3 роки тому +2

    જીગરભાઈ બાકી સુપર સુપર સુપર 👍🇮🇳🇮🇳🇮🇳

  • @mobilemechanic5363
    @mobilemechanic5363 3 роки тому +1

    વા જીતુ ભાય વા જીંદગી હો તો આપ જેસી

  • @dosabhasumaniya3004
    @dosabhasumaniya3004 3 роки тому +1

    Wah jitubhai ladvavada

  • @pradeepvaghla
    @pradeepvaghla 3 роки тому +5

    🔥🔥🔥

  • @turningpoint8226
    @turningpoint8226 3 роки тому +2

    નફો કમાવવાનો સેજ પણ ઉદ્દેશ્ય નથી, ખુબ સરસ. તમે પણ આટલી ઊંડી જગ્યા એ પહોંચીને માહિતી આપો છો... આભાર...

    • @jigarpatelvlogs
      @jigarpatelvlogs  3 роки тому

      🙏🏼😊 thank u , tame pan avi rite support karta rahejo comment kari ne

  • @sabu7340
    @sabu7340 3 роки тому

    જેવા લાડવા એવા મીઠા મીઠા ગોળ ગોળ મારા જીતુભાઈ ......હનીફભાઈ સુરત.....

  • @hariyanikaushik2594
    @hariyanikaushik2594 3 роки тому +1

    Vahh Jigarbhai su content goti lavo cho. 👌👌👌
    Jitubhai ni Satsang Sami vato sambhli ne maja aavi gay

  • @tushardesai2272
    @tushardesai2272 3 роки тому

    Jitubhai nu darring pn khatarnak driving licence vager 18 year gadi chalavi .....and pachha 19 state ....jabardast ...and jitubhai nu Sen's of humar jabardast

  • @DineshkumarJDave
    @DineshkumarJDave 3 роки тому +1

    રાજકીય નેતાઓએ આવા નાના માણસોની વાતો જીવનમાં ઉતારવા જેવી છે.

  • @bhindechintan
    @bhindechintan 3 роки тому +1

    Hats off to your research to find this place

  • @HP.65
    @HP.65 2 роки тому +1

    વાહ જીતુભાઈ

  • @TastyStreetFoods
    @TastyStreetFoods 3 роки тому +4

    Moj baaki

  • @laxmandastalreja2023
    @laxmandastalreja2023 Рік тому

    Bapa ni maharbani

  • @ahirharsukhvadher1693
    @ahirharsukhvadher1693 3 роки тому +2

    ખુબ સરસ

  • @Rakesh-lg7hi
    @Rakesh-lg7hi 3 роки тому +1

    Waah Patel👍🏼👍🏼👍🏼👍🏼 Jordaar ✌️👍🏼✌️👍🏼keep going

  • @jigneshunagar188
    @jigneshunagar188 3 роки тому +2

    આવા લાડવા વષો થી ગુનેણા ગામ મા મળે અને હમે નાનપણથી ખાયે છિએ

  • @mustakahmadmaqrani8582
    @mustakahmadmaqrani8582 3 роки тому

    કુદરત ની ક્રુપા હોય તેજ આવુ કાર્ય કરે🙏વાહ કુદરતે મારા નસીબ મા જે લખેલું છે તે મને જરુંર મળી જાય કોઈ બોર્ડ નહી એડોટાઈજ નહી.બહુજ ઊચા વિચાર વાહ ભાઈ વાહ ડ્રાઈવર છે એટલે દરેક ધર્મને માન આપે છે માલીક જીતુભાઈ ને ખુશ રાખે 🙏🙏🌹🌹🌹🌹👌👌🌹🌹🌹🌹

  • @harshadsinhshodhaparmar1214
    @harshadsinhshodhaparmar1214 3 роки тому +1

    Sabse hatke best video jigar bhai 👌👌👌👌👌

  • @jatinchaudhari9121
    @jatinchaudhari9121 3 роки тому +1

    Jitubhai na ladvani moj.!!😅

  • @MURTUZA.KADPI.
    @MURTUZA.KADPI. 3 роки тому

    Jordaaarr ladwa jitu kaka ne Jigar Bhai no video 🙏

  • @kamleshpanwala9361
    @kamleshpanwala9361 3 роки тому +1

    Great video bhai

  • @mehulmeniya6425
    @mehulmeniya6425 3 роки тому +2

    ખુબ સરસ મોજ

  • @jitusolanki4614
    @jitusolanki4614 3 роки тому +1

    Ha ha moj moj ha

  • @user-xx7qd3ph9f
    @user-xx7qd3ph9f 9 днів тому

    જીતવાના લાડવા એક નંબર છે અને ખાતા છે

  • @badabusinnes7333
    @badabusinnes7333 2 роки тому +1

    Noo

  • @rajeshwarichavda5748
    @rajeshwarichavda5748 3 роки тому +1

    Super video bhai navin lavya

  • @akshayshukla5712
    @akshayshukla5712 2 місяці тому

    Ladava ni price ane contact number aapya nathi. Aavi andar ni taraf jagya che tyare contact number hovo j joie.

  • @premfarm4810
    @premfarm4810 2 роки тому +1

    👍🏻👍🏻👌🏻👌🏻

  • @savjibhaisenta5345
    @savjibhaisenta5345 3 роки тому +1

    વાહ જીતુ ભાઈ વાહ

  • @manujadav3468
    @manujadav3468 3 роки тому +1

    જીતુભાઈ લાડવા જેવા છે લાડવા ખાઈને કેવા થયા છે

  • @kusumchauhan8662
    @kusumchauhan8662 3 роки тому +1

    જીતુભાઈ ના લાડવા ની રેસીપી બતાવો ને ભાઈ, અમે ઘરે ટ્રાય કરી જોઇએ. બાકી નજીક રહેતા લોકો સ્વાદ માણી શકે, અમે વડોદરા થી ક્યાં લાડવા લેવા આવવાના ?

  • @shiva22277
    @shiva22277 3 роки тому +2

    Wah kaka. u r very honest👌🙏

  • @Shaktimanhu
    @Shaktimanhu 3 роки тому +1

    Jaldi se 1lakh karwao...bhai sabko Jeetu bhai ka ladu khilwaega

  • @sureshbhaiparekh6739
    @sureshbhaiparekh6739 3 роки тому +1

    "JITUBHAI LAADVAA BANAAVTA BANAAVTAA LAADVAA JEVAA BANI GAYAA..JITUBHAAI RUPIYAA TO GHANAAJ KAMAAI LIDHAA HAVE KAAI MAANAS NI RITE JIVO..TAMAARA RUPIYAA THI MOJ DIKRAA DIKRIU KARE CHHE NE KARTAA RAHSHE TAMAARA DIKRAA DIKRIO NE KAAM PAR BESAADO TOJ TAMAARAA DEKHAAV NI HAALAT SUDHARE EM CHHE".."VANDE MAATRAM..JAI HIND"

  • @dharmvahak
    @dharmvahak 3 роки тому +1

    Location saras ritey samjayvu👌👌

  • @damdon1
    @damdon1 3 роки тому

    Jitubhai pan ladva jeva gol matol and sweet lage chhe.. Jigarbhai .. 😋😋😋😋

  • @pintupatel8128
    @pintupatel8128 2 роки тому

    Very Nice Jigarbhai

  • @bhaveshdobariya7540
    @bhaveshdobariya7540 3 роки тому +2

    Good

  • @dharmeshshingala6273
    @dharmeshshingala6273 3 роки тому +1

    વાહ જીતુભાઈ અમને જૂનો જમાનો યાદ આવી ગયો ભાઇ

  • @jaymataji3857
    @jaymataji3857 3 роки тому +3

    *Thumbnail* 😅👌

  • @ayaanhairstylepinkleshvano8198
    @ayaanhairstylepinkleshvano8198 3 роки тому +3

    Good work 👍
    Finally navu Sodhi ne lavya saru lavya
    Gmyu

    • @jigarpatelvlogs
      @jigarpatelvlogs  3 роки тому +1

      yes 😊👍🏼 ekdam navu , thanks for comment

  • @user-ft7un1vw6f
    @user-ft7un1vw6f 3 місяці тому

    Prize?

  • @arpitapatel5041
    @arpitapatel5041 3 роки тому

    Kathiyavad ma aave che aa gaam??koi city ke kai kaho to khabr pade ke kai baju aavyu che talaja?

    • @jigarpatelvlogs
      @jigarpatelvlogs  3 роки тому

      please video dhyan thi juo , mai map sathe batavelu che 🙏🏼🙏🏼🙏🏼

    • @arpitapatel5041
      @arpitapatel5041 3 роки тому

      @@jigarpatelvlogs dhyan thij joyo che mahuva nu kaho cho aap pn mahuva bija pn ketli jgyana name che atle languages pr thi lage che ke kathiyawad na che jitu uncle to sayd aa gaam kathiyawad ma hovu joye

  • @Hitlo555
    @Hitlo555 3 роки тому

    veryy good jigar bhaai

  • @darshanlashkari3838
    @darshanlashkari3838 3 роки тому

    Jitubhai na ladvaa bhai bhai❤️

  • @Dhaval-do3kh
    @Dhaval-do3kh 3 роки тому

    Jigar Bhia moj j moj
    And moj j jitu Bhai ni pan moj

  • @dhruvpandav6339
    @dhruvpandav6339 3 роки тому +2

    Love from surat

  • @sureshgoriyavlogs1742
    @sureshgoriyavlogs1742 2 роки тому

    વાહ જીતુ ભાઇ તમે ખૂબ જ સારા લાડવા બનાવો છો

  • @ajaykumarpancholi709
    @ajaykumarpancholi709 3 роки тому +1

    Jitu bhai na ladva Olympic ma moklo..✌✌

  • @narendrasinhchavda4387
    @narendrasinhchavda4387 3 роки тому +1

    Jay mataji jay mogal thanks

  • @unadbhaiahirunadbhai8365
    @unadbhaiahirunadbhai8365 3 роки тому

    Bahu saras banave se ladva jitubhai

  • @aveekroyy
    @aveekroyy 3 роки тому +2

    Love ur videos bhai ❤️

  • @komal6062
    @komal6062 3 роки тому +1

    Mere bete ka favourite laddu he ye😇😇

  • @deepakthakor877
    @deepakthakor877 3 роки тому

    Ok Dost

  • @VloglifestyleJagdishjoliya
    @VloglifestyleJagdishjoliya 2 роки тому

    Ha aatubhai ha

  • @harshrathod1444
    @harshrathod1444 3 роки тому +2

    Bhai bhai aa video ma to 2 week ma 2.5lakh view aavya👌👌

  • @sureshvarand52
    @sureshvarand52 3 роки тому

    એકદમ નેચરલ આઈટમ

  • @zalahardik5500
    @zalahardik5500 3 роки тому

    Ha Moj Ha Jitubhai Ni Moj Baki