બાપા સીતારામે વડલો રોપ્યો || નીચે લખેલું છે કિર્તન || સ્વરઃ નયનાબેન લાડવા || કષ્ટભંજન કિર્તન

Поділитися
Вставка
  • Опубліковано 8 вер 2024
  • અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો
    ________________ કિર્તન __________________
    બાપા સીતારામે વડલો રોપ્યો છે મારે વડલા નાં દર્શન કરવા છે
    જુઓ જુઓ ને મુળીયે કોણ બેઠું છે
    એના મુળે મોહનજી બેઠા છે મારે વડલા નાં દર્શન કરવા છે
    બાપા સીતારામે વડલો રોપ્યો છે મારે.......
    જુઓ જુઓ ને થડે એને કોણ બેઠું છે
    હે એને થડે ઠાકોરજી બેઠા છે મારે વડલા નાં દર્શન કરવા છે
    બાપા સીતારામે વડલો રોપ્યો.......
    જુઓ જુઓ ને ડાળીયે કોણ બેઠું છે
    હે એની ડાળીએ દામોદર બેઠા છે મારે વડલા નાં દર્શન કરવા
    બાપા સીતારામે વડલો રોપ્યો.......
    જુઓ જુઓ ને તીરે એને કોણ બેઠું છે
    હે એની તીરે ત્રીકમરાય બેઠા છે મારે વડલા નાં દર્શન કરવા છે
    બાપા સીતારામે વડલો રોપ્યો......
    જુઓ જુઓ ને પાંદડે કોણ બેઠું છે
    હે એને પાંદડે પુરુષોત્તમ બેઠા છે મારે વડલા નાં દર્શન કરવા છે
    બાપા સીતારામે વડલો રોપ્યો.......
    જુઓ જુઓ ને ફળે એને કોણ બેઠું છે
    એને ફળે ફરશુરામ બેઠા છે મારે વડલા નાં દર્શન કરવા છે
    બાપા સીતારામે વડલો રોપ્યો......
    જુઓ જુઓ ને છાંયડે કોણ બેઠું છે
    એના છાંયડે સખી મંડળ બેઠું છે મારે વડલા નાં દર્શન કરવા છે
    બાપા સીતારામે વડલો રોપ્યો છે મારે વડલા નાં દર્શન કરવા છે

КОМЕНТАРІ • 18

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala6597 7 місяців тому +2

    જય ભોળાનાથ નયનાબેન વડલાનો અર્થ સુ સતસંગ જેટલો મોટો એટલો વડલો મોટો થાય બેનો ખુબખુબ ધન્યવાદ મંડળને

    • @user-xo9ef1pj7c
      @user-xo9ef1pj7c  7 місяців тому +1

      હાં દાદા ખુબ સરસ વાત કરી તમે ખુબ ખુબ ધન્યવાદ દાદા જય ભોળાનાથ જય દ્વારકાધીશ

  • @hansapatel5039
    @hansapatel5039 2 місяці тому +1

    Nice nayna ben 💐💐💐

    • @user-xo9ef1pj7c
      @user-xo9ef1pj7c  2 місяці тому

      ખુબ ખુબ ધન્યવાદ હંસા બેન જય દ્વારકાધીશ

  • @ramapatel4332
    @ramapatel4332 Місяць тому +1

    સરસ ભજન

    • @user-xo9ef1pj7c
      @user-xo9ef1pj7c  5 днів тому

      ખૂબ ખૂબ ધન્યવાદ રમાબેન જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ

  • @કૃષ્ણમંડળ
    @કૃષ્ણમંડળ 6 місяців тому +2

    વાહ દીદી વાહ કિરણ પ્રજાપતિ નું કીર્તન

    • @user-xo9ef1pj7c
      @user-xo9ef1pj7c  6 місяців тому

      ખુબ ખુબ ધન્યવાદ બેન હાં કિરણ બેન નું કિર્તન છે જય દ્વારકાધીશ

  • @GujratiBhajanKirtan....-jn6mm
    @GujratiBhajanKirtan....-jn6mm 7 місяців тому +2

    ખૂબ સરસ ભજન ગાયુ તમે 👌👌👌👌
    જય બજરંગ દાસ બાપા 🙏🙏🙏🙏

    • @user-xo9ef1pj7c
      @user-xo9ef1pj7c  7 місяців тому

      ખુબ ખુબ ધન્યવાદ જય દ્વારકાધીશ જય બજરંગ દાસ બાપા 🙏🙏🙏🙏

  • @user-ws5sl8bf8h
    @user-ws5sl8bf8h 7 місяців тому +1

    Khub saras chhe nayanamasi jay shree keishna jay bapa sitaram

    • @user-xo9ef1pj7c
      @user-xo9ef1pj7c  7 місяців тому

      ખુબ ખુબ ધન્યવાદ માનસી દીદી જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય માતાજી 🙏

  • @ramnikbhaigediya3866
    @ramnikbhaigediya3866 7 місяців тому +1

    Bapaseitaram

  • @krupapatel9067
    @krupapatel9067 7 місяців тому

    Vahh...... 🙏🙏

    • @user-xo9ef1pj7c
      @user-xo9ef1pj7c  7 місяців тому

      ખુબ ખુબ ધન્યવાદ

  • @hardikrajguru5468
    @hardikrajguru5468 7 місяців тому +2

    ખુબ સરસ બેન પણ આઆઆ વડ એટલે શું કયો વડ તો આધ્યાત્મિક અર્થ કરવો હોય તો એમ કહેવાય કે વડ એટલે આપડા માં બાપ માં નાં ખોળે માથું સંતાડો અને માં એનાં પાલવ નો છેડો માથે ઓઢાડી દે એટલે બાળક નાનું હોય કે પછી મોટું પણ પાલવ આવી ગયો એટલે કોઈ નાં બાપની બીક નૈ એમ બાપ છે એ વડલો એની હૈયાતી હોય અને એની છત્ર છાયા નીચે હુ ને તમે હોય ત્યારે એટલી શીતળ છાયા લાગે કે નાં પુછો વાત કારણ માંરો વડલા જેવો અડીખમ બાપ બેઠો છે આવું કહેનુ મન થાય એને વડલો કહેવાય જય સીયારામ

    • @user-xo9ef1pj7c
      @user-xo9ef1pj7c  7 місяців тому +1

      તમારો ખુબ ખુબ આભાર દાદા તમે ખુબ સરસ અને સમજાય એવી વાત કરી દાદા વાહ દાદા અમને તમે કૉમેન્ટ રૂપી પણ જ્ઞાન આપો છો અમને ખુબ જ આનંદ થાય છે જય સીયારામ 🙏