@@himanshupurohit5739 amne kai khabar nathi bas Modi Virodh j kare che. Ek bhai kaheta hata BJP ma thi ticket mangeli pan nati apeli tyar thi ?? Ame to a vakhte y kahelu ke BJP 150 to lavshe BJP tyare amne reply apelo 112 lavvi y kathi che BJP mate to ame valta reply ma 130 upar to avshe j avu chhati thokine kahelu pan a Hari bhai alag j ghuman ma farta hata 😁 Shakora no expert che 😁😂
She is too small to analyse gujarat politics.She can be successful if leaves prejudice and bias,but difficult for her.All time Hari bhai Desai and this lady forecast about gujarat politics has came false.
@@priyenpatel31 Modi ji thi. A bhai ek pan var BJP ke Modi ji na sara kam nathi yad karta. Humna Rahul Gandhi ji Gujarat avela to ke amne malva gayela 😂😁 shu leva gaya hashe 😁 chatukar lage che amne to.
@@HariDesai હરીભાઇ એ ક્વોટેશન તમારા નામે નથી કર્યુ ગેરસમજ થઈ હોય તો સોરી મારા ગામ નજીક અમૂલ મા કોરટ શાખ ના ચૌધરી સમાજ ના ઘર હતા લોકોક્તિ હતી આપણા આખલા ને વતાવાય નહી માથાભારે ના અર્થ મા
@@HariDesai Again I failed to understand your reaction sorry I have not used your name in anyway I feel sad looking to the poor leadership of samaj I have seen Mansinhbhai as MP colleague of Vijaykumar Trivedi
@@HariDesaisaheb tamaro samaj am samruddh chhe pan anamat mate pachhat thai Jay. OBC ma 27% male chhe Santosh rakho Ane kok var sarkhamni karvi hoy sarkha level to OBC melo avo open ma
@@smitpatel9202 મહાશય, અમે અનામતનો લાભ કદી લીધો નથી.વળી, અહીં ઇન્ટરવ્યૂમાં એ પ્રશ્ન આવ્યો નથી એટલે વાતને ડાયવર્ટ કરવાની આપની ગુસ્તાખી યોગ્ય નથી.તમને જાણ હોવી જોઈએ કે આંજણા પટેલ ચૌધરી સમાજને મંડળ પંચના હેવાલમાં સમાવેશ હોવા છતાં ૧૯૯૪માં ઓબીસી અનામત મળી,કડવા પટેલ અને લેઉવા પટેલ ૧૯૯૮થી ઓબીસી અનામત માંગી રહ્યા હતા.
હરીભાઇ દેસાઇ આપ બુદ્ધિશાળી છો આપ મહેસાણા ની વાત કરોછો કે અમરા એક બે ધારાસભ્ય છે તો અમે ક્ષત્રિયો (રાજપુતો) રાજ્ય કે દેશ ભરમા કોટલા છીએ એના અમારા ધારાસભ્ય કે સાંસદ કેટલા છે ? એ આપ સમજી શકો છો માટે મોટુ મન રાખો આપણો આવશે આભાર જય જય માતાજી
એક વૃધ્ધ પત્રકાર દિવસે રાત્રે અને કદાચ ઊંઘ માં પણ મોદીજી ની વ્યર્થ કુથલી કર્યા કરે છે પણ તેમની positive સાઇડ જોઈ શકતા નથી તો આવા વાંઝિયા પત્રકારત્વ ને શું કરવાનું ?
Shanker chaudhary and Vipul chaudhary banne fakt temni aspas badha Anjana samajne ferve chhe.Uttar Gujaratni Dairy oma ketlo bhrastachar thayo chhe te news paper vanchine pan thaki gaya chhie. Amni gyatima Mansinhbhai nahi Moti bhai chaudhary yogya ane sacha gandhivadi vyakti hata.Mansinhbhai kattar casteism vala hata.Parbat patel sara vyakti chhe.bjp high commandne khabar hasej ke kone minister. banavvu.Alpesh thakorne chaudhary lokoe haravya hata te Hari bhai yad karavo.Geniben Thakor sara vyakti kahi sakay.Bahen chaudharyno gyativad gyativad na ganay?Aa ben SardarPatel ane Vitthalbhai ke Bahikaka ane HM patelne samany leader gananva bahu sahetuk praytna kare chhe.temne gyati vadi leader gananva bahuj sahetuk praytang kare chhe pan te bahu Nani vyakti tarike prasthapit thayi jay chhe.Chaudhary leader hoyke koi pan gyatin hoy ethics vara ketla leader tame taiyar karva mango chho ?Manniy Modi saheb pratye congress,auwasina party ane tmcvala na ghana leaders temna pradhanmantri chhe teva bhagayej ullekh kare chhe.
Satymev jayte congress party jinda baad bharat mata ki jay. E v m hataao desh bachao jamabat news very interesting news best news saachi baat chhe bhai hari bhai good work
અજિત ડોભાલ અને એસ જયશંકર આ બંને દેશના મોટા હોદ્દા પર છે અને બંને બ્રાહ્મણ છે. નીતિન ગડકરી આખા દેશમાં સારા રોડ આપે છે. રાજસ્થાન ના મુખ્યમંત્રી ભજન લાલ, ઉત્તરપ્રદેશ ના ઉપમુખ્યમંત્રી બ્રિજેશ પાઠક, ગુજરાતના રાજ્યપાલ.... હજુ જોઈએ તો કહેજો...
કોઈ પણ સમાજ કલ્યાણ કરવા માટે એક જ પક્ષ પકડી રાખવો જોઇએ ગમેતે થાય સાહેબ કોઈ એક વ્યક્તિની મહત્વ કક્ષા માટે આખા સમાજ ને સહન કરવું પડતું હોય છે વારે વારે પક્ષ ન બદલાય કોઈ પણ સમાજ તેમનો વિશ્વાસ નથી કરતો
ખૂબ ખૂબ અભિનંદન દેવાંસી બેન. શ્રી હરિ ભાઇ ચૌધરી. શ્રી પ્રંસાત દયાળ. શ્રી દેવાંસી બેન. તથા અમુક અન્ય પત્રકાર ખરેખર પત્રકાર કરી જાણે છે.
Very good હરિભાઈ સાહેબ તમે દરેક સમાજ અને દરેક મુદ્દાઓ પર ખૂબ જ સાચી અને બારીકાઈ થી વાતો કરો છે એટલે તમારો એપિસોડ જોવાની ખૂબ મજા આવે છે 🎉🎉🎉🎉🎉
હરિભાઈ એ ખૂબજ સરસ વાત કરી.
જય શ્રી રામ ❤
હરિભાઈ ની પત્રિકા બહુ સરસ છે , સીધું ને સટ ઉપર રોજ એમના વીડિયો જોવું છું
😂😅
હરિભાઈ વિધાનસભાની ચુંટણી વખતે એના વિડીયો માં કેજરીવાલને બહુમતી આપતા હતા અને રિઝલ્ટ કેમ ઉલટુ આવ્યુ? 156 બીજેપી.
@@himanshupurohit5739 amne kai khabar nathi bas Modi Virodh j kare che. Ek bhai kaheta hata BJP ma thi ticket mangeli pan nati apeli tyar thi ??
Ame to a vakhte y kahelu ke BJP 150 to lavshe BJP tyare amne reply apelo 112 lavvi y kathi che BJP mate to ame valta reply ma 130 upar to avshe j avu chhati thokine kahelu pan a Hari bhai alag j ghuman ma farta hata 😁
Shakora no expert che 😁😂
@@himanshupurohit5739Bhai vahivatitantra , paisha ane mussel power thi jitya chhe, vote thi nai
હરિભાઈ દેસાઈ તટસ્થ પત્રકાર છે જો આવા પત્રકાર હશે તો લોકશાહી ટકી રહેશે
jati vadi etale emano koi pan tatasth n hoi shake..........amone etali khabar pade............
ચૌધરી સમાજ થી મરચાં લાગે છે આને
Ek dam raight
Saru bolavathi patrakar sara n dekhay, Ane E pan Jati Certificate thi hoy tya....... Sarakari Vakilnu Athava Judge athavato Sarakari koipan nokarima E Vyakti Athava Sevak tatasth Rahi shake che? Am Ava prashn upar charcha thavi joiye......je Loktantrik rite sarthak ganay,..... .. Baki badhu vyarth che.....
Bmk
હરીભાઈ દેસાઈ સાચી વાત કરી.જય.અબુદામાતાજી
💯💯💯💯💯
jati vadi etale emano koi pan tatasth n hoi shake..........amone etali khabar pade............
અરે બહેન સમાજો સમાજો વચ્ચે ચૂંટણી ન હોય કોઈપણ સમાજ માંથી સારા માણસો ને ચૂંટવો જોઈએ પરંતુ એ થતું નથી એ અત્યાર ના સમય માં ખૂબ જ નુકશાન કારક છે .....
She is too small to analyse gujarat politics.She can be successful if leaves prejudice and bias,but difficult for her.All time Hari bhai Desai and this lady forecast about gujarat politics has came false.
jati vadi etale emano koi pan tatasth n hoi shake..........amone etali khabar pade............
ધન્યવાદ અભિનંદન હરીભાઇ આપની એક વાત સાચી જીતશે તો રેખાબેન ચૌધરી હા જરૂર ગેની બેન મજબુત ફાઈટ આપશે આવાત શાચી કોંગ્રેસને ઉમેદવાર ન મળતો ખાલી જગયા ભરીશે ધારાસભ્ય શે અને રહેશે તેમની વાવ ભાભર વિસ્તારમાં જરૂર છે
Bmk
🎉@@bijalsinhkukadiya950
સત્ય વાત કરી રહ્યા છે ચૌધરી સાહેબ તમારી વાત ગર્વ લેવા જેવી છે કોઈ વાલુ દવાલુ નહીં જય માતાજી
14:09
Jativadi kyarey tatasth n Hoi shake...Jay bharat....
The Geniben Thakor .... Jite eevi Prabhu Shri Ram Ne Prarthna 🍀🍀👍👍👍👍👍👍👍👍👍👍👍👍
Bhagvan Shri Ram ni pritista Kari tyare Ben Kaya hata 😂😂😂😂😂
અમે ગેનીબેન ઠાકોર ની સાથે છીએ
😢😮😢
Game e Ave Choudhary n Avo joiye...... Ame etalu janiye,.......
@@dhirenpatel3780આવશે ચિંતા ના કર
હરિભાઈ સાહેબ સલામ
Very good Topic selected by Jamawat.
Extremely nice analysis by Haribhai.
સાચી વાત કરી તે બદલ આભાર
Khub saras Hard work Hari Bhai sir
Salute both of you and devanshi ben🎉🎉🎉🎉
💯💯💯💯💯
mem Dr haribhai Desai ne Mara vandan very good speech sir you are fightear and brave jarnalist
હરિ ભાઈ ખુબ ચોખ્ખી વાત કરે છે
હરિભાઈ ની તમામ વાત સાચી છે
💯 💯 💯 💯 💯
100%
હરીભાઇ ને નમસ્કાર
ફક્ત ને ફક્ત ભજપ જયશ્રીરામ
ગેનીબેન જીતવા જ જોઈએ.
🎉THANK JAMAWAT🎉
હરિભાઈ, જેવા સત્ય કહેવામાં કોઈનું નમતું પલડું રાખતાં નથી, બરાબરી નું વકતવ્ય આપવા,પહેલા, નંબરે છે
💯
Balatra bahu che amne 😂
@@hbt253patidaro thi che 😂
@@priyenpatel31 Modi ji thi.
A bhai ek pan var BJP ke Modi ji na sara kam nathi yad karta.
Humna Rahul Gandhi ji Gujarat avela to ke amne malva gayela 😂😁 shu leva gaya hashe 😁 chatukar lage che amne to.
😂😂😂😂😂
Haribhai Ni Jordar Jamavat
Very nice and humble conversation 🎉
હરિભાઈ સ્પષ્ટ વયકતા છે. સરસ માહિતી આપી.
Vaat sachi si
18 વર્ણ સાથે રાખવાનું એજ ચાલે નહીં તો સમાજ ના નામે કોઈ ના જીતે કદી.
THANK MANNIY DR. HARI BHAI DESAI SAHEB, VANDAN, DHANYVAD, SALAM, NAMASKAR, ABHINNDAN.
Jay arbuda khub sachi vat
सही कहा आपने ही
Thenkyu. H. ? Devansi
હરીભાઇ પહેલા એવુ કહેવાતુ આજણા અને આખલા સરખા વતાવાય નહી પણ હવે આંજણો ને ગાય ભાજપ દોરે ત્યા જાય
બળવંતરાય બારોટ, આવું જૂઠાણું મારા નામે કાં ચલાવો? જરા મેં કહ્યાનો વીડિયો હોય તો મોકલશો,ભૈ
@@HariDesai હરીભાઇ એ ક્વોટેશન તમારા નામે નથી કર્યુ ગેરસમજ થઈ હોય તો સોરી મારા ગામ નજીક અમૂલ મા કોરટ શાખ ના ચૌધરી સમાજ ના ઘર હતા લોકોક્તિ હતી આપણા આખલા ને વતાવાય નહી માથાભારે ના અર્થ મા
@@HariDesai Again I failed to understand your reaction sorry I have not used your name in anyway I feel sad looking to the poor leadership of samaj I have seen Mansinhbhai as MP colleague of Vijaykumar Trivedi
@@HariDesaisaheb tamaro samaj am samruddh chhe pan anamat mate pachhat thai Jay. OBC ma 27% male chhe Santosh rakho Ane kok var sarkhamni karvi hoy sarkha level to OBC melo avo open ma
@@smitpatel9202 મહાશય, અમે અનામતનો લાભ કદી લીધો નથી.વળી, અહીં ઇન્ટરવ્યૂમાં એ પ્રશ્ન આવ્યો નથી એટલે વાતને ડાયવર્ટ કરવાની આપની ગુસ્તાખી યોગ્ય નથી.તમને જાણ હોવી જોઈએ કે આંજણા પટેલ ચૌધરી સમાજને મંડળ પંચના હેવાલમાં સમાવેશ હોવા છતાં ૧૯૯૪માં ઓબીસી અનામત મળી,કડવા પટેલ અને લેઉવા પટેલ ૧૯૯૮થી ઓબીસી અનામત માંગી રહ્યા હતા.
નમસ્કાર હરીભાઈ
ગિર સોમનાથ અને જૂનાગઢ જિલ્લા કોળી સમાજ દ્વારા બચુ રાણા
ગેનબેન ઠાકોર કોળી સમાજ
ની સંગઠન સમીતી ગુજરાત માં
ચક્રીય છે.
હરીભાઇ ની તટસ્થ વાત હોય છે તેમને સાંભળવા ની મજા આવે છે
અમે રેખાબેન સાથે છીયે
Geniben zindabad my vote geniben ne
😅😅😅😂😂😂
Lokshahi 6e aapo kon na pade 6e
Very nice
સાચી વાત છે ભાઈ હો સાચી વાત
ઓનલી ફોર મોદીજી
My one of the favourite journalists
💯 સાચી વાત છે
Right Desai sir ❤❤❤
હરીભાઇ દેસાઇ આપ બુદ્ધિશાળી છો આપ મહેસાણા ની વાત કરોછો કે અમરા એક બે ધારાસભ્ય છે તો અમે ક્ષત્રિયો (રાજપુતો) રાજ્ય કે દેશ ભરમા કોટલા છીએ એના અમારા ધારાસભ્ય કે સાંસદ કેટલા છે ? એ આપ સમજી શકો છો માટે મોટુ મન રાખો આપણો આવશે આભાર જય જય માતાજી
Bhai Apane badha ae nation ne dhyan ma rakhie.cast thi upar jai ek majbut bharat banavie.Jay Mataji
બધી જ પાર્ટી માં આપના ધારાસભ્ય છેજ..
Very very excellent interview🎉🎉🎉🎉🎉🎉
ખુબ સરસ હરિભાઈ દેશાઈ
ભારતીય જનતા પાર્ટી જીંદા બાદ
Sacha vishleshak chhe..haribhai
Good volume and voice 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
માન ગયે હરિભાઈ
Saheb salam
એક વૃધ્ધ પત્રકાર દિવસે રાત્રે અને કદાચ ઊંઘ માં પણ મોદીજી ની વ્યર્થ કુથલી કર્યા કરે છે પણ તેમની positive સાઇડ જોઈ શકતા નથી તો આવા વાંઝિયા પત્રકારત્વ ને શું કરવાનું ?
આવા જયચંદ ની કોઈ ઈજ્જત હોતી નથી આ મોદી જી નો કટર વિરોધી નહીં પરંતુ દુશ્મન છે બાર ડાન્સર નો ચાટુકાર 🔥🔥🔥
સાચી વાત છે
Gappodi congressi kako chhe
Gappodi congressi kako chhe
Kaka je kai banya bjp ma j banya congress ma kon banyo joi lo 😂
Nice information sir
Deep knowledge in politics🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Geniben Thakor Zindabad ❤❤❤❤❤❤❤❤❤❤❤❤
જમાવટના કાયકમ સારો છે....
વાત સાચી કે છે સાહેબ...
Very very nice interview🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Sachi vaat
Jay Arbuda ji
Sachu 6
હરી ચોધરી કોંગ્રેસી પત્રકાર છે
તને. ગમે.તે.પક્ષ.મા.હોય.હરીભાઈ.દેસાઈ
ખૂબ સાચું
મને એવું લાગે છે એ,હવે હરિલાલ મે બધા ઓળખી ગયા છે.પેલા મને એવું હતું કે હું જ,કાકા ને કોંગ્રેસી કહેતો હતો.
Lakhto sikho chopli
Devanshiben આ અમુક વાતો ખોટી કરે છે
તમે જુના ઇન્ટરવ્યૂ માં તેમને સાંભળશો તો ખ્યાલ આવશે
ખોટો જ છે.
હરી કાકા તો ફુલ કોંગ્રેસ પ્રેમી છે
Plus jatiwadi pan che a bhai
બિલકુલ સાચું કીધું. એક વાર આ હરી કાકા એક જાતિ વિશે લવારા કર્યા હતા અને ત્યારબાદ તેને માફી પણ માંગવી પડી હતી.
@@priyenpatel31કોન્ગ્રેસ ના તળીયા ચાટવા વાળા છે 😊😊😊
@@vipulzinzuvadiya4785કોન્ગ્રેસ નો ચાટુકાર 🔥🔥🔥
Lukkha chhe OBC vala 27% bhikh magvi ne pachu dodh dapan
Right harikaka
Haribhai nu vat bilkul sachi chhe
વાર્તાઓ બનાવવામાં બંને હોંશિયાર છે..
અત્યારે ચોધરી સમાજ નું નહિ પણ વ્યક્તિ નું રાજકારણ બની ગયું એ
એકદમ સાચી વાત કરી..હુ સહમત
શંકરભાઈ યે ચૌધરી સમાજ માં ભાગલા પાડી ચૌધરી નું પ્રભુત્વ તોડી નાખ્યું..સમાજ ને સૌથી વધુ નુકશાન કરાવ્યું
Shanker chaudhary and Vipul chaudhary banne fakt temni aspas badha Anjana samajne ferve chhe.Uttar Gujaratni Dairy oma ketlo bhrastachar thayo chhe te news paper vanchine pan thaki gaya chhie. Amni gyatima Mansinhbhai nahi Moti bhai chaudhary yogya ane sacha gandhivadi vyakti hata.Mansinhbhai kattar casteism vala hata.Parbat patel sara vyakti chhe.bjp high commandne khabar hasej ke kone minister. banavvu.Alpesh thakorne chaudhary lokoe haravya hata te Hari bhai yad karavo.Geniben Thakor sara vyakti kahi sakay.Bahen chaudharyno gyativad gyativad na ganay?Aa ben SardarPatel ane Vitthalbhai ke Bahikaka ane HM patelne samany leader gananva bahu sahetuk praytna kare chhe.temne gyati vadi leader gananva bahuj sahetuk praytang kare chhe pan te bahu Nani vyakti tarike prasthapit thayi jay chhe.Chaudhary leader hoyke koi pan gyatin hoy ethics vara ketla leader tame taiyar karva mango chho ?Manniy Modi saheb pratye congress,auwasina party ane tmcvala na ghana leaders temna pradhanmantri chhe teva bhagayej ullekh kare chhe.
JayendraPatel-zv1ro vipulbhai na bap ni deri 6e
હરિકાકા ની બિલકુલ સાચી વાતો હોય છે
वाह हरी काका साची वात पक्ष पलटु अने आया राम गया राम
💯 💯 💯 💯 💯
કોંગ્રેસ પાર્ટી જીન્દા બાદ
Hari bhai desh mate samaj nu rajkaran ma sabhayo yojo
Satymev jayte congress party jinda baad bharat mata ki jay. E v m hataao desh bachao jamabat news very interesting news best news saachi baat chhe bhai hari bhai good work
Good evening
ખૂબ ખૂબ અભિનંદન હરિભાઈ સાહેબ
હરી લાલ....સરદાર ભાઇ એ કોઇ નથી કહ્યુ કે તમે મને વોટ નથી આપ્યા...જૂઠ બોલવા નુ માપ રાખો...
સાચી વાત કરી
હરિભાઈ ભાજપ વિરોધ જ બોલે છે.કાયમી એકતરફી બોલે છે.નિષ્પક્ષ પત્રકારિતા કરવી જોઈએ.
हरी भाई समान कोई साची वात करी सके एवो गुजरात से j नही
Co, canal
Mansinhbhai strengthened chaudha samaj economically rigid community brought to the mainstream in all respect education business social employment
OBC mathi nikle etle aukat khabar padi jase
દલિત સમાજ પર એક એપિસોડ બનાવવા વિનંતી.
💯
Dr haribhai Desai he said very honestly
હરિલાલ પત્રકાર છે એ આજે જ ખબર પડી...😂😂
Pattalkar 😂😅
બ્રાહ્મણો નો ખાતમો ભાજપે જ કર્યો.
ખોટી વાત છે. હું પણ બ્રાહ્મણ જ છું... સર્વોચ્ચ પદ પર બ્રાહ્મણો છે જ..
@@rajeshpurohit9829 Kaya 😂 khoto vem na rakhvo
અજિત ડોભાલ અને એસ જયશંકર આ બંને દેશના મોટા હોદ્દા પર છે અને બંને બ્રાહ્મણ છે. નીતિન ગડકરી આખા દેશમાં સારા રોડ આપે છે. રાજસ્થાન ના મુખ્યમંત્રી ભજન લાલ, ઉત્તરપ્રદેશ ના ઉપમુખ્યમંત્રી બ્રિજેશ પાઠક, ગુજરાતના રાજ્યપાલ.... હજુ જોઈએ તો કહેજો...
કોઈ પણ સમાજ કલ્યાણ કરવા માટે એક જ પક્ષ પકડી રાખવો જોઇએ ગમેતે થાય સાહેબ કોઈ એક વ્યક્તિની મહત્વ કક્ષા માટે આખા સમાજ ને સહન કરવું પડતું હોય છે વારે વારે પક્ષ ન બદલાય કોઈ પણ સમાજ તેમનો વિશ્વાસ નથી કરતો
👍
આ ભાઈ ઓ કોન્ગ્રેસ ના છે
No
Geniben win
😊😊
Congresi se haribhai
🙏
વિજય ભવ ગેનીબેન
અમિત શાહ ખેલ ખેલી ગયો
Haribhai.nmskar
છેલ્લે તો સમાજને જીત આપી
આ ભાઈ પ્યોર કોંગ્રેસસી છૅ
ગેનીબેન જીતે છે બેન
સમાજ વિશે નો અભિપ્રાય બિલકુલ ખોટો છે
chaudhary samaj (Anjana patel) north gujaratma chhe.Southna chaudharyo mote bhage ST samajna chhe tevu badhane khyal chhe.