આ તારીખે Shankarsinh Vaghela હાથી, ઘોડા, પાલખી સાથે કરી શકે છે આવી જાહેરાત | Gujarat Politics 2024

Поділитися
Вставка
  • Опубліковано 18 вер 2024
  • #shankarsinhvaghela #gujaratpolitics2024 #amitshah #gujaratpolitics #kshatriyasammelan #kshatriyasankalansamiti #kshatriyaandolan #gujaratinews #gujaratimasamachar #gujaratisamachar #aajna_taja_samachar #aajnasamachar #aajnatajasamachar #latestgujaratinews #tusharbasiya #prashantdayal #navajivannews
    Other Channels:
    @CrimeStoriesbyPrashantDayal @NavajivanNewsDigital t.me/@newsnava...
    --------------------------------------------------------------------------------------
    Join us on WhatsApp:
    chat.whatsapp....
    --------------------------------------------------------------------------------------
    Please click on subscribe button and press bell icon to get notifications of interesting videos from Navajivan News
    આ પ્રકારના વધુ સમાચાર જોવા અને વાંચવા માટે ફોલો કરો અમારું ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પેજ.
    / newsnavajivan | / newsnavajivan | / newsnavajivan |
    t.me/@newsnava...

КОМЕНТАРІ • 230

  • @અજયસિંહરાણા
    @અજયસિંહરાણા 6 днів тому +36

    સારી વાત છે..!! જય રાજપુતાના.!!..રાજા રજવાડાઓ ને રાજનીતિમાં લાવવાનું કામ બહુ જ સારું વિચાર્યું...કહેવાય છે કે...ગુજરાતમાં ૨૨૨ રજવાડા હતા માટે અત્યારે ૨૨૫ તાલુકાઓ છે. તો તાલુકા વાર એક રજવાડું..જાગીરદાર..ગિરાસદાર. દરબાર..ને ભેગા કરવા એ આ સમયની જરૂરિયાત છે.રાજનીતિ હવે જીવન માં રોજ બરોજ અસર કરે છે.ન્યાય અને નીતિ માટે પણ જોઈએ. જય રાજપુતાના.

    • @nitin1240
      @nitin1240 6 днів тому

      ૨૨૨ *"સ્ટેટ"* તો આજે જેને સૌરાષ્ટ્ર કહેવાય છે તેમાં જ હતા. બાકી ગુજરાત માં લગભગ વીસેક થી વધારે નહોતાં.
      આજનું સૌરાષ્ટ્ર જેને અજાણ્યે લોકો *"કાઠીયાવાડ"* તરીકે જાણે છે તે હકીકત માં મુખ્ય ચાર પ્રદેશ થી બનેલું છે, *_હાલાર, ઝાલાવાડ, સોરઠ અને ગોહિલવાડ_*
      જે ૨૨૨ *_તથાકથિત રજવાડા_* હોવાનું કહેવાય છે તેમાં ફક્ત ૧૪ જ *સેલ્યૂટ સ્ટેટ્સ* હતાં, ૧૭ *સામાન્ય* અને જેનું ખાસ કોઈ મહત્વ નહોતું એવાં ૧૯૧ ફક્ત *ભાયાતો* હતાં. આમ ૨૨૨ નો આંકડો થાય છે, તે ઉપરાંત ૪૬ પરચુરણ *જાગીરદાર* હતાં.

    • @rajeshjoshi3382
      @rajeshjoshi3382 2 дні тому

      Rajput bhaio tame Hinduo che aalag jaso to tamne pan koi Faydo nahi thay badha ni sathe tamne pan Nukshan thase,,,

  • @bcvaghelavaghela7427
    @bcvaghelavaghela7427 6 днів тому +9

    બાપુ જો ભાજપની B ટીમ તરીકે કામ કરતા હશે તો અમને ક્ષત્રિયોને મંજૂર નથી, ક્ષત્રિયોની માન મર્યાદા તોડનાર ભાજપ પક્ષની વિરુદ્ધ કામ કરશે તો બાપુ આવકાર્ય છે

  • @thakornatuji7384
    @thakornatuji7384 6 днів тому +40

    પોતાના સ્વાર્થ માટે અને બે નંબર ની સંપત્તિ સાચવવા માટે વલખાં મારે છે અત્યાર સુધી સમાજ ન સાંભળ્યું હવે ગુજરાત ના મુખ્યમંત્રી હતા કેટલા પોતાના સમાજ ના લોકો ને નોકરી અપાવી હવે બી ટીમ બનાવી ભાજપ સરકાર ને ટેકો આપશે

    • @dhirensolanki9268
      @dhirensolanki9268 6 днів тому

      બાપુને માળા ફેરવવાના સમયે રાજકારણ સુઝ્યું...

    • @SuriyakantBhatt
      @SuriyakantBhatt 6 днів тому +2

      Good

    • @dharmendrasinhrana7102
      @dharmendrasinhrana7102 6 днів тому +1

      Mara man ni vat tame janavi didhi.​@@SuriyakantBhatt

  • @kirtichaudhary8428
    @kirtichaudhary8428 6 днів тому +11

    "બાપુ શ્રી "- નું પ્રજા મા ધણુ માન- પાન છે, દરેક સમાજ એમને સન્માન અને સમર્થન આપે છે કારણ સત્તા પહેલા પ્રજા પહેલી એવી નિતિ- રિતિ જ બાપુ ની આગવી ઓળખ છે, નવી પેઢી અને બાપુ વચ્ચે ધણો ગેપ છે, એટલે ગમે તેવી કોમેન્ટ કરે ,પરંતુ જેમને બાપુ ના કાર્ય કરવાની કે કરાવવા ની પદ્ધતિ જોઈ છે એ જ લોકો બાપુ ને ઓળખી શકે, સાચા અર્થ મા રાજનિતી મા એક જ લોકનાયક છે એ બાપુ શ્રી છે ,..

  • @Darshan_p
    @Darshan_p 6 днів тому +6

    ફૂટલી બદામ છે.....હવે એનું કશુંય ના આવે.....

  • @laldasdhandhuka3199
    @laldasdhandhuka3199 6 днів тому +25

    ચૂંટણી આવે ત્યારે બાપુ ને ગતકડું નહીં સનેપાત ઉપડે છે

  • @rahimkhanlodhi9072
    @rahimkhanlodhi9072 4 дні тому +2

    Saras....best news.

  • @natvarvankar4343
    @natvarvankar4343 6 днів тому +28

    ભાજપ ને મદદ કરવા માટે બી ટીમ ઊભી કરવાનો કારસો છે

  • @harshadbrahmbhatable
    @harshadbrahmbhatable 6 днів тому +7

    खूब सरस

  • @manubhaikhavad4856
    @manubhaikhavad4856 6 днів тому +15

    જરૂર જ છે ક્ષત્રિય સમાજ માટે

  • @KalubhaSolanki-uo6ik
    @KalubhaSolanki-uo6ik 6 днів тому +7

    તમારી કાલ્પનીક વાતોમાં અમને રસ નથી પ્રસાનત દયાળ સાહેબ

  • @VipulThakor-ju4pp
    @VipulThakor-ju4pp 6 днів тому +3

    આપની બાળપણની કહાની સાંભળી છે અને કેવું પત્રકારત્વ કરેલું છે તે પણ સાંભળ્યું છે આપ સત્યના પૂજારી છો તેથી આપનો ચાહક છું આપની કહાની અને વાતો સાંભળવાની મજા આવે છે.

  • @pgvadariya5018
    @pgvadariya5018 6 днів тому +2

    સત્તા લાલચુ વલખાં મારે
    જાન માં કોઈ જાણે નહીં અને હું વર ની ફૂઈ
    રામ નાં વંસજો જ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા નાં વિરોધી ને સમર્થન આપે અને વિધર્મી ને રાજી થઈ જશે જાગો મિત્રો વિચાર કરવો જોઈએ

  • @dlvankar820
    @dlvankar820 6 днів тому +6

    ફૂટેલી કારતૂસ

  • @jagdishbhaigohil6077
    @jagdishbhaigohil6077 6 днів тому +5

    Kyak nvu hoy tumari pase nvjivn ny ne khub khub abhinandan

  • @vinubhaichauhan5497
    @vinubhaichauhan5497 6 днів тому +4

    શંકરસિંહ બાપુ ને હવે પછી ઘરે બેસીજવું જોઈએ

  • @jivubhajadeja2084
    @jivubhajadeja2084 5 днів тому +2

    અશોક થી અમિત શાહની છે

  • @DineshthakorThakor-co7sx
    @DineshthakorThakor-co7sx 6 днів тому +14

    પરષોત્તમ રૂપાલા નો વિવાદ ટિપ્પણી ક્યાં ગઈ

  • @parabatsinhvaghela5423
    @parabatsinhvaghela5423 6 днів тому +3

    Ek Dum Sachi vat se

  • @dhirensolanki9268
    @dhirensolanki9268 6 днів тому +28

    ભાજપની B ટીમ બનાવો... ગુજરાતની જનતા આરામથી ચોદું બની જશે 😂😂😂

  • @Hasmukhdobariya
    @Hasmukhdobariya 6 днів тому +14

    બાપુ મોડા જાગ્યા આ વસ્તુ પહેલા કરવાની જરૂર હતી હવે શંકરસિંહ જી માટે મોડુ થય ગયુ

  • @VikramsinhVaghela-ey9qe
    @VikramsinhVaghela-ey9qe 6 днів тому +3

    સરસ

  • @jayeshthakor2414
    @jayeshthakor2414 4 дні тому +2

    ભાજપની B ટીમ બનશે ભાઇ સમાજ માટે નઇ પોતાના માટે

  • @mumrejkhan9874
    @mumrejkhan9874 6 днів тому +3

    Saras

  • @mr.amrutpriyadarshi7060
    @mr.amrutpriyadarshi7060 6 днів тому +15

    હવે બાપુને જનતાએ નીવૃત્ત કરી દીધા છે

  • @kantibhairamshibhaibhai8427
    @kantibhairamshibhaibhai8427 3 дні тому +1

    દોગલુ જીવન ન જીવવું જોઈએ.

  • @maheshganvit3980
    @maheshganvit3980 2 дні тому

    Sarash

  • @gadhvinarpatdanji9381
    @gadhvinarpatdanji9381 6 днів тому +2

    ગુજરાત ના તમામ રાજવીઓ રાજપૂતોની તથા ક્ષત્રિય કોળી ઉત્તર ગુજરાત ના ઠાકોરો પાલવી ઠાકોરો ઉત્તર ગુજરાત ના દરબારો તથા કારડીયા રાજપૂતો નાડોદા રાજપૂત કાઠી દરબારો દાંતા તેમજ સાબર કાંઠા રાજપૂત ગરાસીયા અને ક્ષત્રિય કુળ માંથી ઉતરી આવેલ ગુજરાત ના તમામ ડુંગરી ભીલ આદિવાસી ભાઈ ઓ આ બધા એક ક્ષત્રિય મંચ ઉપર એકઠા થાય તો કઈક ધાર્યું પરિવર્તન આવી સકે

    • @MaheshThakor-bq4mx
      @MaheshThakor-bq4mx 5 днів тому

      @@gadhvinarpatdanji9381 right

    • @jayeshthakor2414
      @jayeshthakor2414 4 дні тому

      100%સાચી વાત કરી ભાઇ

    • @utsavlivedevgana6618
      @utsavlivedevgana6618 3 дні тому

      ૧૦૦ ટકા સાચી વાત છે

    • @NK-ei2kj
      @NK-ei2kj Годину тому

      Aa jetla juth na naam lidha ae badha Mohamed Gaznavi Somnath 17 vakhat lutva avto tyare kaya undar na dar ma dhega thata hata?? (Except Hamirji Gohil and Vegdaji Bhil 🙏)

  • @harshadbrahmbhatable
    @harshadbrahmbhatable 6 днів тому +2

    🎉🎉🎉 खूब पसंद

  • @pkkorat1043
    @pkkorat1043 6 днів тому +2

    બાપુનેઆટલાવરસેસમાજયાદઆવેછે

  • @user-xn1wo1qi4k
    @user-xn1wo1qi4k 6 днів тому +2

    તમે કહો સમાજ માટે કરવાના છે કે કોઈ પક્ષ માટે કરવાના છે સમાજ માટે હોય તો સારું

  • @ashoksinhsarvaiya2503
    @ashoksinhsarvaiya2503 5 днів тому

    Good massage true

  • @muljipatidar3556
    @muljipatidar3556 5 днів тому

    પ્રશાંત ભાઈ આભાર

  • @JitendrabhaiPandya-vt7xz
    @JitendrabhaiPandya-vt7xz 6 днів тому +1

    જય હો રાજકારણ

  • @dushyantnathwani4997
    @dushyantnathwani4997 5 днів тому

    Impressed......🙏....🇮🇳

  • @ashoksinhsarvaiya2503
    @ashoksinhsarvaiya2503 5 днів тому

    આપ નવ જીવન ખુબ જ સરસ વાત અને સાચા સમાચાર મલે છે

  • @chintansheta6397
    @chintansheta6397 6 днів тому

    Great research

  • @anilbhaichaudhary9987
    @anilbhaichaudhary9987 6 днів тому

    Saheb.tameek.dum.sachi.navjivane.slam

  • @anandbhaiparmar530
    @anandbhaiparmar530 4 дні тому

    પ્રશાંત ભાઈ સ્ટોરી સારી છે અને આ બધું કેમ થઇ રહ્યુ છે એ તો દેશ ની પ્રજા જાણે છે આ બધું સત્તા માટે b j p જુદાં જુદાં મોહરા નો ઉપયોગ કરી સત્તા સાચવી રાખવા માટે ના તરકટ કરી રહો છે અન્ય સમજો પર રાજપુત સમાજ નું દબાણ રહે માટે તેમ ને હાથ પર રાખવા આ એક યોજના છે અને જો મોદી ની સત્તા ના રહે તો પછી રજવાડા નુ રાજ ચાલુ કરવી દેવું અને બી જે પી આ બધા રજવાડા ચલાવે જેમ અગ્રેજો ચલાવતા હતા તેમ સાશન ચલાવવા નુ વિચારણા હોય તેવુ લાગી રહ્યું છે

  • @navinbhalani5505
    @navinbhalani5505 6 днів тому +3

    I love and respect all kings and queens who gave up every thing for people and country but I have nothing to say about any samaj. I do believe kings and queens are neglected by our democresy. Any way good lucks to bapu who is very active at this age.

    • @nitin1240
      @nitin1240 6 днів тому

      ૨૨૨ *"સ્ટેટ"* તો આજે જેને સૌરાષ્ટ્ર કહેવાય છે તેમાં જ હતા. બાકી ગુજરાત માં લગભગ વીસેક થી વધારે નહોતાં.
      આજનું સૌરાષ્ટ્ર જેને અજાણ્યે લોકો *"કાઠીયાવાડ"* તરીકે જાણે છે તે હકીકત માં મુખ્ય ચાર પ્રદેશ થી બનેલું છે, *_હાલાર, ઝાલાવાડ, સોરઠ અને ગોહિલવાડ_*
      જે ૨૨૨ *_તથાકથિત રજવાડા_* હોવાનું કહેવાય છે તેમાં ફક્ત ૧૪ જ *સેલ્યૂટ સ્ટેટ્સ* હતાં, ૧૭ *સામાન્ય* અને જેનું ખાસ કોઈ મહત્વ નહોતું એવાં ૧૯૧ ફક્ત *ભાયાતો* હતાં. આમ ૨૨૨ નો આંકડો થાય છે, તે ઉપરાંત ૪૬ પરચુરણ *જાગીરદાર* હતાં.

  • @indrajitgadhvi8389
    @indrajitgadhvi8389 6 днів тому +15

    વાંદરો ગુલાંટ થોડો ભુલે ?

    • @siddharajsinhvaghela1076
      @siddharajsinhvaghela1076 6 днів тому +4

      એતો સમાય આવે ખબર પડે ખાલી મેસેજ કરવાથી કઈ ના વળે

  • @arvindpatel2783
    @arvindpatel2783 4 дні тому

    Vere good

  • @dilipkumarvaghasiya1024
    @dilipkumarvaghasiya1024 6 днів тому +1

    Jay ho Sankar sih ji bapu

  • @vishanupatel1232
    @vishanupatel1232 5 днів тому

    Good news

  • @IndrajitsinhGohil-p7b
    @IndrajitsinhGohil-p7b 5 днів тому

    Best

  • @zalahitendrasinh8848
    @zalahitendrasinh8848 6 днів тому

    Chahi vat bhai

  • @VasrambhaiMeniya-nw2qf
    @VasrambhaiMeniya-nw2qf 6 днів тому +4

    જાગતે રહો. જય હો . માં ભવાની.🙏 સત્યમેવ જયતે. નવજીવન ન્યુઝ. હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલ ટાઇટલ. પ્રણામ વિદુરનીતિ.કાકા

  • @dineshkumargohil4358
    @dineshkumargohil4358 6 днів тому +2

    ગુજરાત રાજ્ય ને શંકરસિંહ વાઘેલાની ખાસ જરુર છે.ભાજપ પક્ષ ને પણ બાપુની ખાસ જરુર છે.

    • @NK-ei2kj
      @NK-ei2kj Годину тому

      🤣🤣🤣

  • @hardevsinhgohil3468
    @hardevsinhgohil3468 6 днів тому

    બહુ સરસ

  • @vinayakagnihotri8019
    @vinayakagnihotri8019 6 днів тому +3

    Jay. Ho.

  • @vikramsinhgohil5287
    @vikramsinhgohil5287 6 днів тому +2

    લોકશાહી માં બધા સમાજ ને સાંભળી બધાં નાગરિક ના હિત ની વાત થવી જોઈએ. વિક્રમસિંહ

    • @girishsolanki102
      @girishsolanki102 6 днів тому

      વાહ ખુબ સરસ આપનાં વિચારો ને દિલ થી સલામ

    • @NK-ei2kj
      @NK-ei2kj Годину тому

      Aa asal darbar bolya.. Jai Mataji .. 🙏

  • @user-qb7hi1mu3p
    @user-qb7hi1mu3p 6 днів тому +1

    બાપુ બા.જી બંગાળ છે જયરાજપૂતના

  • @harshadbrahmbhatable
    @harshadbrahmbhatable 6 днів тому +6

    🎉🎉🎉 ग्रेट इंडियन 🎉 बापू को अभिनंदन अभिनंदन

  • @vinubhaipatel409
    @vinubhaipatel409 6 днів тому

    Very nice

  • @kathiriya9495
    @kathiriya9495 6 днів тому

    Good

  • @anilpatel-op9kh
    @anilpatel-op9kh 5 днів тому

    Ok

  • @rajendrasinhdevda3581
    @rajendrasinhdevda3581 6 днів тому +1

    બાપુ જે કરે છે તે બરાબર છે

  • @mansihchauhan1486
    @mansihchauhan1486 6 днів тому +2

    આબધાક્ષત્રીયોનેઉલૂબનાવેછે

  • @ratansinhbihola9981
    @ratansinhbihola9981 6 днів тому +1

    Amara bapu che bapu pahethij samaj shathe che samaj bapu shathe che

  • @patelyusuf1558
    @patelyusuf1558 6 днів тому

    Sachi vaat 6e

  • @manojbhaiprajapati7892
    @manojbhaiprajapati7892 6 днів тому +2

    rahul ni jit ni vat thi j dari ne bjp e amit sah dvara bapu ne taiyar karya etle char paxo bane ne bjp jite mara bapu na be hath ma

  • @siddharajsinhvaghela1076
    @siddharajsinhvaghela1076 6 днів тому +4

    સારી વાત છે અને અમે સમર્થન આપવા માટે રડી છીએ જરૂર છે તાનાશાહી બહુ થઈ બાપુ સાથે છે જય ભવાની

  • @gungaabidali8315
    @gungaabidali8315 6 днів тому +2

    ખોટી નો છે ગતકડાનો સોખીન છે

  • @PravinbhaiDodiya-n1p
    @PravinbhaiDodiya-n1p 5 днів тому

    જય ભીમ

  • @JadejaM-hc2nk
    @JadejaM-hc2nk 6 днів тому +2

    Sarasvakresebaúa
    6:24

  • @vvd744
    @vvd744 3 дні тому

    Dayal bhai. Tamaru kaam ek dam saru che tame ek web series banavo.

  • @djsosa3170
    @djsosa3170 6 днів тому +1

    Jay somnath
    Jay mahakal

  • @babubhail2842
    @babubhail2842 6 днів тому +2

    હવે આ બાકી રહ્યું છે

  • @vikramvagahela5057
    @vikramvagahela5057 3 дні тому

    બાપુ નું સન્માન હંમેશા હોય છે સમાજ માટે તેવો હંમેશા આગદ્દ હોય છે તે અમારા સમાજ ને ખબર છીએ પરંતું તમારા પેટ માં તેલ કેમ રેડાઈ રહિયું છીએ જૉ સારા સમાચાર આપવા હોય તો આજે વકફ બોર્ડની માથા ફૂટ થાય તે બાબતે આપો

  • @dilipsinh5380
    @dilipsinh5380 6 днів тому +5

    RAJPUTO EKTA JINDABAD GUJRATMA THHI WELL COME TO GUJARAT SE 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅

  • @voraramesh8342
    @voraramesh8342 5 днів тому

    સાચી વાત કરી

  • @tushalrajput5771
    @tushalrajput5771 6 днів тому +1

    સમાજ માટે આગળ.આવી કઈક કરે તેમાં ખોટું છું છે સમાજ માટે ઉતમ સાબિત થઈ શકે

  • @g.asolnki89
    @g.asolnki89 6 днів тому +1

    बापु मुलगामी जनसंग नी छे एटले समजी लो भाजप नी बी टीम आवी गइ

  • @muljibhaipatel3384
    @muljibhaipatel3384 6 днів тому

    કહેવત છે કે વૃદ્ધ વાઘ શિયાળવોનાં શરણે જાય છે

  • @007alay6
    @007alay6 6 днів тому

    Extra ordinary

  • @ASHOKKUMARPATEL-vf9oe
    @ASHOKKUMARPATEL-vf9oe 6 днів тому

    🙏🏽🌹 विजयी भवः ।🌹🙏🏽

  • @AhirMahesh-t5g
    @AhirMahesh-t5g 6 днів тому +1

    Bapu Ane amit bhai ni gupt miting nu plan nu prinam chhe

  • @gohildevendrasinh6066
    @gohildevendrasinh6066 4 дні тому

    ❤❤❤

  • @arvindsangani4895
    @arvindsangani4895 6 днів тому

    સારી લાગી છે

  • @bsavani9876
    @bsavani9876 4 дні тому

    બાપુએ સમાજ માટે કંઈક કરવુ છે તો અતયર સુધી શું કોબી વાઢતા હતા?

  • @devenbhagat9602
    @devenbhagat9602 6 днів тому +2

    Bapu ne koi skim chaly nathy any chalypan nahy

  • @farhanamotala561
    @farhanamotala561 6 днів тому

  • @JitendrasinhRana-gy8xd
    @JitendrasinhRana-gy8xd 6 днів тому +2

    Congress na vote todava mate

  • @LaxmiGoswami-vv7dn
    @LaxmiGoswami-vv7dn 6 днів тому

    Satymev jayte bharat mata ki jay. E v m hataao desh bachao navajivan news very nice news best news saachi baat chhe Prashant bhai very nice bhai good work best story jay bhabani bhajap jabaani

  • @amrutpatel7621
    @amrutpatel7621 5 днів тому

    શ્રાદ્ધ પક્ષ મો નવું કામ નો હોય

  • @imtiyazvahora2473
    @imtiyazvahora2473 3 дні тому

    આવી પુટલી ને બાપુ કહેવાય

  • @mohanraval-tv7vw
    @mohanraval-tv7vw 6 днів тому +4

    આટલા દિવસ બાપુએ ઘણું બધુ ભેગું કરી નાખ્યુ છે

  • @IRONXLR6
    @IRONXLR6 5 днів тому

    હવે રામ નામ લેવુ જોઈએ

  • @dilipsinh5380
    @dilipsinh5380 6 днів тому +2

    WELL COME KSHTRIYA SAMAJ NO EKTA PARTY KO LAWO RAMRAJYA LAWO GUJRATMA VIJYADASHMI THHI GUJRATMA
    JAYMATAJI NI KRUPAHO GUJRATMA 2024 THHI RSS ☆☆☆
    ☆☆☆☆☆☆☆☆☆☆☆☆☆☆☆☆☆♧♧♧♧♧♧♧♧♧♧♧♧♧♧♧♧♧🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @IRONXLR6
    @IRONXLR6 5 днів тому

    નવરા છે

  • @jhalaharubha5984
    @jhalaharubha5984 6 днів тому

    Samay

  • @malikahmedkhan2888
    @malikahmedkhan2888 5 днів тому

    😭😭😭AA BADHU TADIPAAR NI MULAKAAT PACHEEJ THAYU CHAY😭😭😭

  • @jigarprinting8545
    @jigarprinting8545 6 днів тому

    Jay jawan.
    Jay kisan.
    Jay vigyan.
    Jay bhim
    Jay rajputana
    Jay barat...
    Jay ho
    Jay

  • @pranav_755
    @pranav_755 5 днів тому

    Its just another rss idea..Rss always anti constitutional and wanted india to be based on religious country..but its worst idea and will divide india more and more..

  • @anopsinhchauhan3380
    @anopsinhchauhan3380 6 днів тому

    Help bjp

  • @jhalaharubha5984
    @jhalaharubha5984 6 днів тому

    SAMAJ

  • @dhirensolanki9268
    @dhirensolanki9268 6 днів тому +6

    😂 ફુટેલા કારતુસ....😂😂😂

    • @NK-ei2kj
      @NK-ei2kj Годину тому

      Futela nai havai gayela kartoos 😂😂

  • @kailashjoshi4843
    @kailashjoshi4843 5 днів тому

    Jay,ho,bhuva,nu

  • @himatbhaimehta1783
    @himatbhaimehta1783 6 днів тому

    Shankarsih vaghela sfl thavana chans bhu ohha chhe
    His time is over

  • @SatusinhVaghela
    @SatusinhVaghela 6 днів тому +2

    બાપુતોબાપુછે ❤❤❤❤❤