Konudo Se Kalvelo | કોનુંડો સે કાલવેલો | Mital Rabari | Janmashtami Song 2023

Поділитися
Вставка
  • Опубліковано 22 сер 2023
  • ⚛ Mital Rabari Official Present ⚜
    Konudo Se Kalvelo | કોનુંડો સે કાલવેલો | Mital Rabari | Janmashtami Song 2023
    ♫ Singer : Mital Rabari
    ♫ Song : Konudo Se Kalvelo
    ✍ Lyrics : Pravin Rabari
    ♫ Music : Rajani Prajapati
    ♫ Recording : Vagad Recording Studio
    ♫ Music Leble & Copying : Mital Rabari Official
    ♫ Producer : Vela Bhai Rabari, M Khatri,
    Govabhaie Rabari, Shiva Limbala
    ♫ Co-Producer :
    ♫ Support : Jora Bhai Rabari, Vela Bhai Rabari,
    ♫ Artist : Mihir ,Fiza Khan
    ♫ S.P Thanks :
    ♫ D.O.P : Kismat Thakor
    ♫ Video Editing : Kismat Thakor Aagthala
    ♫ Technical Support : ‪@TechnicalDashrath‬
    (Instagram : Kinjrath143)
    ♫ Media Support :
    ____________________________________________
    ⚛Available On All Music Platforms⚜
    ____________________________________________
    Hello People.
    In Our UA-cam Chennel Stay Connected.
    " Music Can Change The Life "
    " Music Can Change The World "
    Indian Flock & Classical Music Gujarati Album Song Lok Geet, Lagan Geet, Live Garba, Navratri Garba.
    Pls Subscribe Our Channel , Like Videos , And Also Share Video With Your Friends Thank You.
    For More Information And A Video Of
    Contact The Mital Rabari Official
    ____________________________________________
    ⚛Social Media⚜
    ⚛ ફોલો કરો મિત્તલ રબારી ના સોશિયલ મીડિયા ના પેજ ને ⚛
    ⚛Instagram :
    / themitalrabari
    ⚛ Facebook :
    profile.php?...
    ⚛ Twitter :
    ____________________________________________
    ⚛SUBSCRIBE LIKE SHARE & COMMENT⚜
    ____________________________________________
    #mitalrabari
    #KonudoSeKalvelo
    #કોનુંડોસેકાલવેલો
    #janmashtaminewsong
    #janmashtami
    #janmashtamispecial
    #newgujaratisong
    #newgujaratisong
    #mitalrabarinewsong
    #mitalrabarinewsong2023
    #mitalrabaridhanana
    ⚛Thanks For Waching Our UA-cam Channel...#TheMitalRabari

КОМЕНТАРІ • 408

  • @user-rh4se6hq2w
    @user-rh4se6hq2w 11 місяців тому +3

    પ્રહલાદ ઠાકોર ટેરોલ થરાદ તરફથી ફૂલ સ્પોટ જોરદાર સોંગ,,,,,,,,, મીતલ રબારી સમાજનું ગૌરવ વધાર્યું,,,,,,, જય માતાજી,,,,,,,,,,,, આભાર વ્યક્ત કરું છું,,,,,,,,,,,, આ ઠાકોર તરફથી જય માતાજી 💘💯💘

  • @RAMES3209
    @RAMES3209 10 місяців тому +2

    રમેશ રાવણા રાજપૂત ના તરફથી ફુલ સપોર્ટ જય માતાજી તમે આગળ વધી જાહો

  • @DESHIGOMDIYA145
    @DESHIGOMDIYA145 11 місяців тому +10

    જોરદાર હો દેશી ગોમડીયા કોમેડી તરફથી ફૂલ સપોર્ટ

  • @devangkhatana9274
    @devangkhatana9274 11 місяців тому +20

    વા ગાયકી સુપર છે મિતલબેન ખુબ ખુબ અભિનંદન જય શ્રી વડવાળા દેવ

  • @rabarijitubhai.9094
    @rabarijitubhai.9094 11 місяців тому +13

    જય શ્રી રામ જાગો હિન્દૂ જાગો 🚩🚩🙏

  • @jaymeladima8828
    @jaymeladima8828 11 місяців тому +11

    ખુબ સરસ મિત્તલ બેન દ્વારકાધીશ તમને ખૂબ આગળ વધારે એવી દિલ થી પ્રાર્થના ....🙏🙏🙏

  • @BD_Prajapati_
    @BD_Prajapati_ 11 місяців тому +63

    મિત્તલ બેન આગળ વધે એવી દ્વારકાધીશ ને દિલ થી પ્રાર્થના 🙏

  • @harshildigital944
    @harshildigital944 11 місяців тому +11

    દ્વારકાધીશ આપની મનોકામના પૂર્ણ કરે એવી પ્રાર્થના..Nice Voice Mitalben Rabari

  • @user-nr9qz6ez2h
    @user-nr9qz6ez2h 11 місяців тому +3

    સરસ મિતલ રબારી આભાર માનું છું

  • @user-we4bm3of4w
    @user-we4bm3of4w 10 місяців тому +3

    મિત્તલ બેન આગળ વધે એવી ભગવાન દ્વારકાધિશ ને સાચા દીલથી પ્રાથના બેન ❤

  • @ashvinzalaofficial
    @ashvinzalaofficial 11 місяців тому +2

    જય માતાજી 🎉

  • @jaygogaofficialbhorolgujar8044
    @jaygogaofficialbhorolgujar8044 11 місяців тому +17

    મારા પરમ મિત્ર ના કલમે લખેલુ ગીત વાહ પ્રવિણભાઈ કાપરા જોરદાર સોગ છે ખુબ ખુબ શુભેચ્છાઓ આગળ વધો મિતલબેન ધનાણા

  • @HiteshThakor-dy7mt
    @HiteshThakor-dy7mt 11 місяців тому +3

    Hitesh Thakor Limbala Tarfthi Full Sport Ben Khub Aagal Vadho evi maa Kuldevine Prathna. ❣️🙏🙏🙏

  • @golesvar_goga_dham_bhatvar_007
    @golesvar_goga_dham_bhatvar_007 11 місяців тому +8

    ખુબ ખુબ અભિનંદન આ સોંગ બહુ ગમ્યું
    બેને તમને દ્વારકા વાળો આગળ વધારે

  • @sagardesaivlogs3426
    @sagardesaivlogs3426 11 місяців тому +4

    ખુબ સરસ song મિતલબેન એક સોગ સિકોતર માનુ બનાવજો

    • @j_D_Rabari_Dhanana
      @j_D_Rabari_Dhanana 10 місяців тому

      મતલબી માણસો સિકોતર માં નુ સોંગ આયુ છે જોજો

  • @NARESHUNECHAVLOG
    @NARESHUNECHAVLOG 11 місяців тому +8

    સુપર સોંગ....મિત્તલબેન તમે બૌ મોટું નામ કમાઓ એવી પ્રથાના કરું બાપા સદરારમ ને....❤

    • @chelasingparmar8039
      @chelasingparmar8039 10 місяців тому

      બહુસરસ.સોગ.મિતલબેન.બહુ.આગળ.વધો.જય.દવારકાદીશ

  • @limbajedditingdeesa.l.e.d.2074
    @limbajedditingdeesa.l.e.d.2074 11 місяців тому +3

    ખુબ સરસ સોંગ મિતલબેન..એન્ડ પરવીન ભાઈ ફૂલ સપોટ
    લિંબજ એડિંટિંગ સ્ટુડિયો એન્ડ ચેનલ ડીસા
    કરશન આલ કાતરવા..માવજી આલ કાતરવા

  • @vankalRajoffice
    @vankalRajoffice 11 місяців тому +6

    દ્વારકાધીશ તમારું સપનું પૂરું કરે બેન
    જય વડવાળા

  • @Harsiddhidhamradosan12
    @Harsiddhidhamradosan12 11 місяців тому +21

    જોરદાર સોંગ ❤ મિત્તલ બેન ખુબ આગળ પ્રગતિ કરો એવી સિકોતર માં ને દિલ થી પ્રાર્થના....🙏🏻❤️

  • @BharatThakor-wp6pn
    @BharatThakor-wp6pn 11 місяців тому +8

    સુપર સોંગ હો ભરતજી ઠાકોર તરફથી ફુલ સપોર્ટ છે જય માતાજી દેતાલ ડુવા 👍👍👍👍🙏

  • @cheharraj215
    @cheharraj215 11 місяців тому +11

    જોરદાર સોગ છે મિતલ બેન ખૂબખુબ અભીનંદન જય દ્વારકાધીશ સદા સાહેતે🙏

  • @PiyushPrajapati288
    @PiyushPrajapati288 11 місяців тому +2

    TAMARU TO HALI GYU HO MITAL BEN MARI MATA MARI KULDEVI NE AVI HU PRATH NA KARU CHHU KE KHUB AGAL VADHO TAME ANE AGAL NA GEETA BEN RABARI TAME BANO ANE HU TAMARA PADOSH NA GAM NO CHHU DEDAVA.... JAY DWARKA DHISH❤❤❤

  • @j_D_Rabari_Dhanana
    @j_D_Rabari_Dhanana 11 місяців тому +7

    જય શ્રી ગણેશ

  • @rabarivaghubha8133
    @rabarivaghubha8133 11 місяців тому +4

    ખુબ સરસ મિત્તલ બેન ❤❤

  • @sahadevthakor1359
    @sahadevthakor1359 11 місяців тому +2

    હા મિત્તલ બહેન હા ..સહદેવ ઠાકોર ફોરણા વાળા તરફથી ફુલ સપોર્ટ મળે છે

  • @parhladthakor75
    @parhladthakor75 11 місяців тому +1

    મિતલબેન બહુ સરસ સોંગ બનાવો છો પ્રહલાદ ઠાકોર ચંગા વાળા તરફથી ફૂલ સપોર્ટ

  • @vikashbariaofficial3666
    @vikashbariaofficial3666 11 місяців тому +2

    ખૂબ સરસ સોંગ ગાયું છે મિત્તલ બેન તને

  • @technicaljaygoga
    @technicaljaygoga 11 місяців тому +2

    ખૂબ સરસ જીવનમાં ખૂબ પ્રગતિ કરો એવી શુભેચ્છા.

  • @g.j24rutvik12
    @g.j24rutvik12 11 місяців тому +8

    મિતલ આ સોગ મને બહુ ગમયુ 👍💫જય સિકોતર 🙏🏻

  • @user-vp8tr2fe3h
    @user-vp8tr2fe3h 11 місяців тому +3

    જય રણછોડ

  • @shamaldesai9122
    @shamaldesai9122 11 місяців тому +9

    જય શ્રી કૃષ્ણ ખુબ સરસ જોરદાર સોંગ મિત્તલ બેન ખુબ પ્રગતિ કરો એવી શુભેચ્છા 👏🙏

  • @dashratsthakorpaldi5398
    @dashratsthakorpaldi5398 11 місяців тому +4

    મિતલબેન ખૂબ આગળ વધો ખૂબ પ્રગતિ કરો એવી માતાજીનો પણ પ્રાર્થના કરો છો

  • @Bhakodar0314
    @Bhakodar0314 11 місяців тому +7

    ખૂબ સરસ મિત્તલ બેન તમે બઉ આગલ વધો એવી સધી મા ને પ્રાથના કરું છું ❤

  • @vaniyavadrtv2592
    @vaniyavadrtv2592 11 місяців тому +2

    Jay dwarka dhish ji 🙏 tamne khush rakhe 🙏 avi amari dil thi shubh kamna 🙏

  • @vanrajrayka946
    @vanrajrayka946 11 місяців тому +3

    ખડોલ વનરાજ ઘોઘોલ તરપથી 🎉🎉 હા બેન સુપર સોંગ 🎉🎉🎉 સધી સદા સહાય લાખું કૃપા કરે

  • @bharatrabari4320
    @bharatrabari4320 11 місяців тому +6

    જય ગોગા મહારાજ મિત્તલ બેન તમને આગળ
    વધારે 🙏🙏

  • @user-ze9se2lb2t
    @user-ze9se2lb2t 11 місяців тому +4

    ખુબસુરત બેન તમે આગળ વધો એવી વડવાળા દેવ ને પ્રાર્થના

  • @jentirana3478
    @jentirana3478 11 місяців тому +8

    મીતલ બવુસારુછે સોગ માતાજી તમનેખુબ આગળવધારે બેન❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @gohilbhavik6573
    @gohilbhavik6573 10 місяців тому +6

    બઉ મસ્ત અવાજ છે ખુબ આગળ વધો એવી શુભકામના જય ગોગા

  • @JagdishRabari-nf7oi
    @JagdishRabari-nf7oi 11 місяців тому +2

    જય શ્રી વડવાળા દેવ ની કૃપા થયજાશે

  • @Gopal-vl7do
    @Gopal-vl7do 10 місяців тому +1

    ખુબ ખુબ અભિનંદન મિતલ બેન. તમે ખુબ. આગળ વધો એવિ પ્રાર્થના

  • @shambhu_9999
    @shambhu_9999 11 місяців тому +3

    ખુબ સરસ બેન ❤

  • @Tiger_Jogmaya_1819
    @Tiger_Jogmaya_1819 11 місяців тому +4

    મિત્તલ નો અવાજે ગવાયેલું અને પરવીન રબારી ના હાથે લખાયેલું મજા આવી ગઈ ❤

  • @thakornarsinh9057
    @thakornarsinh9057 11 місяців тому +10

    Nice songs...👍👍👍

  • @Vikramthakor14399
    @Vikramthakor14399 11 місяців тому +6

    જોરદાર મિત્તલ બેન સોંગ તમે ખૂબ આગળ આવો એવી દુવા❤❤❤

  • @P.M_Thakorw
    @P.M_Thakorw 11 місяців тому +1

    ખૂબ જ આગળ પ્રગતિ કરો એવી સદારામ બાપાને પ્રાર્થના

  • @bnvlog3297
    @bnvlog3297 11 місяців тому +1

    જોરદાર સોંગ છે સપોર્ટ કરજો મિત્રો ભરત હેમાસીયા ઉદરાણા તરફથી ફુલ સપોર્ટ છે

  • @Viku_Desai_Tharad
    @Viku_Desai_Tharad 11 місяців тому +11

    Nice song Ben❤

  • @dadbhakhasiya8735
    @dadbhakhasiya8735 11 місяців тому +4

    બહુ સારું લાગ્યું જયમાતાજી દાદભાઇરાજપુત જય ઠાકર

  • @jayeshrathod365
    @jayeshrathod365 11 місяців тому +11

    So nice voice mital....❤

  • @rajubhadarbar5095
    @rajubhadarbar5095 11 місяців тому +1

    મિતલબેન ભગવાન ને પ્રાર્થના કરું કે ખુબ આગળ વધો

  • @anandbhaichaudhary8447
    @anandbhaichaudhary8447 10 місяців тому +4

    હા મિતલ ❤ નાનકડી બહેન 🥰 ફુલ સપોર્ટ જય દ્વારકાધીશ 🙏🙏

  • @jay.bhavani.video7099
    @jay.bhavani.video7099 11 місяців тому +1

    तमें आगल वधो तेवी सुभ कामनाय 🎉

  • @LaloBharwad-bd6xq
    @LaloBharwad-bd6xq 11 місяців тому +3

    ખુબ સરસ👌👌👌

  • @user-wp6ch5lk3c
    @user-wp6ch5lk3c 11 місяців тому +5

    ખુબ ખુબ અભિનંદન બેન આગળ વધો એવી પ્રગતિ કરો

  • @rabarishailesh7666
    @rabarishailesh7666 11 місяців тому +3

    KHUB SARAS MITTEL BEN ❤❤❤❤

  • @user-sz8bk9xx5l
    @user-sz8bk9xx5l 11 місяців тому +2

    જય વડવાળા

  • @HREDIT-yu9wr
    @HREDIT-yu9wr 11 місяців тому +2

    Nise song sister 👌👌

  • @dajabhai747
    @dajabhai747 11 місяців тому +1

    ખૂબ ખૂબ અભિનંદન ખૂબ આગળ વધો તેવી શુભેચ્છા

  • @ganpatthakor59
    @ganpatthakor59 11 місяців тому +2

    જય માતાજી

  • @kiranthakur8106
    @kiranthakur8106 11 місяців тому +1

    મિત્તલ બેન ને અમારા તરફથી ફૂલ સપોર્ટ

  • @KiranDesai-ln4lg
    @KiranDesai-ln4lg 11 місяців тому +3

    ખુબ ખુબ સરસ માં સીકોતર ખુબ જ આગળ વધારે

  • @RameshBhai-bd3gg
    @RameshBhai-bd3gg 10 місяців тому +1

    બઉ મસ્ત અવાજ છે ખુબ આગળ વધો એવી શુભેચ્છા જય સંધી સિકોતર માં

  • @virat_kohli8768
    @virat_kohli8768 11 місяців тому +1

    સરસ છે ગીત પણ નવા રાગ માં નવું સંગીત આપો એક નવા અંદાજ માં બનાવો આ જ રાગ આ જ સંગીત માં ઘણા સોન્ગ બની ગયા છે એટલે💫

  • @varsakhiyaranabhai987
    @varsakhiyaranabhai987 10 місяців тому +1

    🙏🏼🙏🏼જય માઁ મણીધર મોગલ ભવાની🙏🏼🙏🏼
    ખુબ જ સરસ આવાજ છે આપનો બેટા.ખુબ ખુબ અભિનંદન સાથે ખુબ જ આગળ વધો એવી માં કુળદેવી ને પ્રાર્થના. જય માતાજી
    🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @dipugoswamigauswami4345
    @dipugoswamigauswami4345 11 місяців тому +1

    ખુબ સરસ બનાસકાંઠા ની કોયલ મિતલ બહેન

  • @bhavesh.thakor3566
    @bhavesh.thakor3566 11 місяців тому +1

    Bhavesh Thakor deesa taraf thi full support 🙏

  • @s.r.raykaofficeal2488
    @s.r.raykaofficeal2488 11 місяців тому +3

    સુપર સોગ મિતલબેન અભિનંદન

  • @Mahesh_48
    @Mahesh_48 11 місяців тому +7

    Superb lyrics prvinbhai Desai ❤❤

  • @sureshthakor7010
    @sureshthakor7010 11 місяців тому +4

    ખુબ ખુબ અભિનંદન

  • @bharatthakor905
    @bharatthakor905 11 місяців тому +2

    Voice is very nicely and clear

  • @mukeshthakorofficial
    @mukeshthakorofficial 11 місяців тому +1

    ફુલ સપોર્ટ મુકેશ ઠાકોર સવપુરા વાળા તરફથી

  • @bijaldesai3857
    @bijaldesai3857 11 місяців тому +2

    જોરદાર સોન્ગ બેન સમાજ ની મર્યાદા ગીત ગાઈ સમાજનુ નામ રોશન કરો એવી વડવાળાને પ્રાર્થના ખુબ આગળ વધારે

  • @Keshavvaghelashort4998
    @Keshavvaghelashort4998 11 місяців тому +2

    જય શ્રી દ્વારકાધીશ ❤

  • @khushboosangeetofficial1391
    @khushboosangeetofficial1391 11 місяців тому +2

    સુપર હીટ સોંગ 👌👍

  • @sadhirammusical6574
    @sadhirammusical6574 11 місяців тому +1

    Vah vah

  • @mehulratadiya7006
    @mehulratadiya7006 11 місяців тому +4

    ખુબ ખુબ આગળ વધો🌹🌹❤️💯

  • @rajasadhi9224
    @rajasadhi9224 11 місяців тому +16

    જય..સધી..મા ..ખૂબ સુંદર ગીત 👍💐

  • @desaijogabhai-wl4bb
    @desaijogabhai-wl4bb 11 місяців тому +2

    સરસ મિત્તલ બેન

  • @jaymomaideryfarm7096
    @jaymomaideryfarm7096 11 місяців тому +2

    ખુબ જ સરસ

  • @user-ju3pt5ic1g
    @user-ju3pt5ic1g 11 місяців тому +2

    જોરદાર ભાઈ સુરેશ વાઘેલા સનેસડા ભાભર જોરદાર પ્રવિણ ભાઈ હા લેખક 🥰

  • @ranabhaidesai1813
    @ranabhaidesai1813 11 місяців тому +5

    Super song beautiful voice

  • @user-jx5dr3lm5u
    @user-jx5dr3lm5u 11 місяців тому +1

    Vah.....mota garna choru ame majamo ghano rasyo.......like it........❤❤❤

  • @dkgaming__002
    @dkgaming__002 11 місяців тому +3

    સુપર સોંગ 🎉

  • @hareshpatel2915
    @hareshpatel2915 10 місяців тому +2

    ખૂબ આગળવધો 🎉🎉🎉🎉

  • @Nikuldesai1999
    @Nikuldesai1999 11 місяців тому +2

    Nice song❤❤

  • @saileshbavji6091
    @saileshbavji6091 11 місяців тому +4

    Fantastic song and voice

  • @MaahiParmar-nx5hq
    @MaahiParmar-nx5hq 9 місяців тому +1

    આપડી નાની બેન સમજી બધા સપોર્ટ કરજો ❤❤

  • @RahulChauhan-fp2yc
    @RahulChauhan-fp2yc 10 місяців тому

    મિત્તલ બેન આગળ વધે પ્રગતિ કરે એવી દ્વારકાધીશ ને પ્રાથના

  • @Sureshthakor-mh4mf
    @Sureshthakor-mh4mf 11 місяців тому +3

    જય માતાજી મિતલ બેન ✨✨✨💚💚💚

  • @user-kp6zj6jx5x
    @user-kp6zj6jx5x 11 місяців тому +23

    🎉઼ ખૂબ ખૂબ અભીનંદન આ સોગ બહુ ગમયુ🎉❤❤તમને દ્વારકાધીશ આગળ વધારે🎉🎉❤

    • @golesvar_goga_dham_bhatvar_007
      @golesvar_goga_dham_bhatvar_007 11 місяців тому +1

      🎉 ખુબ ખુબ અભિનંદન આ સોંગ બહુ ગમ્યું બેન તમને દ્વારકા વાળો આગર વધારે❤

    • @manojvansfodiya1531
      @manojvansfodiya1531 11 місяців тому +2

      સુપરસોગ

    • @maheshkumarparmar7512
      @maheshkumarparmar7512 10 місяців тому

      મિતલબેનને જન્મદિવસના ખૂબ ખૂબ અભિનંદન તેમજ અનેકોએક શુભેચ્છાઓ...🎁
      ખૂબ ખૂબ આગળ વધો તેવી માતાજીના ચરણોમાં પ્રાર્થના....
      Happy Birthday ❤

  • @balvant6477
    @balvant6477 10 місяців тому

    જય મોમાઈ બેન ખુબ આગળ વધો માંરી સીકોતર ભેળી હાલેશે એવી પ્રાર્થના 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sanjayofficail9805
    @sanjayofficail9805 11 місяців тому +3

    જોરદાર સોંગ ❤

  • @punamsingvaghela6153
    @punamsingvaghela6153 11 місяців тому +11

    ખૂબ સરસ આવાજ આપ્યો છે કુદરતે તમને Mitalben ખૂબ આગળ વાધો અને ખુબ મોટુ નામ થાય તમારું બજારમાં એવી માં ભવાની ને પ્રાથના કરું છું 🙏🔰 હુ PUNAMSINH DARBAR 🦁 BHADATH ❤

  • @BambhaniyaValbh
    @BambhaniyaValbh 11 місяців тому +1

    જય ઠાકર જય મોરલી ધર જય દ્વારકાધીશ બેન

  • @merurabari1983
    @merurabari1983 11 місяців тому +1

    Jay ho ...

  • @bharatgohil3154
    @bharatgohil3154 10 місяців тому

    મિતલ બેન ખૂબ આગળ વધો અને પ્રગતિ કરો એવી શુભેચ્છાઓ

  • @user-jx5dr3lm5u
    @user-jx5dr3lm5u 11 місяців тому +1

    શબ્દો માં સુ વેદના છે......😢.....
    સમજી શકાય છે.,..

  • @MahiVaghela-uc3zt
    @MahiVaghela-uc3zt 10 місяців тому +1

    મિતલ બેન સરસ મજાનું ગીત છે

  • @nvcollection8562
    @nvcollection8562 11 місяців тому +3

    ખૂબ સરસ