Kunjal Na Hahriya Banah Desh Ma || Mital Rabari || New Treding Girl || New Kanuda Song 2023
Вставка
- Опубліковано 7 лют 2025
- Kunjal Na Hahriya Banah Desh Ma || Mital Rabari || New Treding Girl || New Kanuda Song 2023
Titel :
Kunjal Na Hahariya Banah Desh Ma
Singer :
Mital Rabari ( dhanana )
Lyrics :
manhar Suvatar
Music :
Indresh Chauhan
Recording Studio
Mad studio
Editing :
Bhanji Parmar
Director :
Ramji Pawar
Production Head :
Pratik Pawar
D.o.p :
Bhanji Parmar
Ass Director :
Vivek Pawar
2nd A.D :
Post Production :
RC Film Tharad
Makup :
Jewellery by :
Costume By :
Producer :
Pratik Pawar
Sp Thanks :
Naran barot
Velabhai Rabari
jorabhai rabari
Location :
Dinesh Barot Farm Dolatpura
Label :
RC Film Tharad
Flute & Sehnai -
Saxophone &
Guitar -
Dhol -
Drum -
Pad & Sampler
#mitalrabarii #kunjal #viralgirl
#kanuda2023
અમારી શાળા ધનાણા પ્રા શાળા ની દીકરીનું પ્રથમ ગીત સાંભળી અનેરો આનંદ થયો...
Thanks sir
ખુબ સરસ ગીત ગાયું છે..
ખુબ ખુબ સરસ મિત્તલ
આનંદ આવી ગયો
સપોર્ટ કરતા રહેજો..બધાનો દિલથી આભાર
miss talent તરફથી ફૂલ સપોર્ટ
SUPR RAMAJI BHAI
Osam
મિતલ બેન નું પ્રથમ ગીત ખૂબ લોકપ્રિય થયું werry good ben god bless you
🙌🙌🙌🙏👍bahuj saras saras mital Ben khub agad vadho avi dwarakadhish ne mari prathana
સૂપર
અમારા સાહેબ શ્રી રાજપૂત વિક્રમ સિંહ ને દિલથી ધન્યવાદ જેમણે આવા હીર ને સોસિયલ મિડિયા થકી ઉત્સાહિત કર્યું ❤ એમના માટે એક લાઇક બને
Very nice git khub saras git gayu se ho ben❤
Siku Raj Editing UA-cam channel તરફ થી ફુલ સપોર્ટ મિત્તલ બેન
ખરેખર કલા ઉત્સવ બાળકોના હીર ને ઉજાગર કરવાનું કામ કર્યું છે. દીકરી અને એના ગુરુજીઓ ને વંદન સહ અભિનંદન...
Thanks
Thanks
@@rcmusic6805i5
Yyyyp0
જોરદાર RC Film
❤yuuu 3:47
🎉😢😢😮😅😊
Supar
Ben khubaj saras gaay chhe .. khub agal vadhe avi dwarka vala ne amari prarthana chhe🙏🙏
Khub saras
Bahu saras voice se❤️❤️❤️
વા ગાયકી સુપર છે મિતલબેન રબારી સમાજ નુ ઘરેલુ છે ખુબ અભિનંદન ખુબજ સરસ કામ કર્યું છે રબારી સમાજ સપોટ કરજો રાયકા રબારી મારી વિહોતર નાત
Saras ben
Nice
ખુબ ખુબ અભિનંદન મીતલ
ભગવાન શ્રી વડવાળા અને માં દિપો ને પ્રાર્થના કરીએ કે તમે બહુ જ આગળ વધો 🙏💙
Jay ho bhuvaji
જય માં દિપો 🙏🙏 ભુવાજી
Jay deepo ma bhubaji gj 12
जय दीपो मां भाई
જય શ્રી દિપૉ માં 🙏
હા રંગીલું વાવ થરાદ મિતલ બેન રબારી જોરદાર સોંગ અજમલ ઠાકોર આછુવા તરફથી ફૂલ સ્પોટ❤
Khub saras💐💐💐
क्या बात है मेरे रबारी समाज की कोकीलकंठी कोयल सुपर सोग गाया है बेन
वा बेन
😂
689
જય ઠાકર...🙏🙏🙏
જય શ્રી રામ...🙏🙏🙏
Super Video Songs...👌👌✌️✌️👍👍
સૌ પ્રથમ ધનાણા પ્રાથમિક શાળા ના તમામ ગુરૂઓ ને ખુબ ખુબ અભિનંદન એક પ્રાથમિક શાળા ની બાળા ની સાચી કળા ઓળખવા બદલ ખુબ શરસ બેન🎉🎊
khubaj mitho voice chhe tamaro
સુપર સોગ મિત્તલ બેન બનાસ ના કોયલ સે❤🥰
Khub saras ben
बहुत बढ़िया प्रस्तुति मितल बेन Very Nice
Khub agal vadho mittal ben
બહોત સુંદર અવાજ છે મિત્તલ બહેન નો અવાજ ગમ્યો હોય તો લાઈક કરો
👍👍👌
Jay ho🙏🙏🙏
Super
હા..મિતલબેન.. ખૂબ ખૂબ આગળ આવો રસિક ઠાકોર તરફથી ફૂલ સપોટ..🙏🙏🙏
મિતલબેન ખૂબજ પ્રગતિ કરે એવી શુભ કામનાઓ સાથે ખૂબ ખૂબ અભિનંદન
મારા મિત્ર જગદીશભાઈ જેપુ દ્વારા જે આ દીકરીને અટલા સુધી પોહચડવા બદલ ખુબ ખુબ આભાર....કહેવત છે કે બાળક ની ખુબી કે સારી બાબત એક સારા શિક્ષક ને જ ખબર પડે છે એ કહેવત ને સાર્થક કરતા મારા મિત્ર ને અભિનદન
Ha moj banashkotha🙏
Super se. Bhi upar
સરસ ગીત ગાયું છે અભિનંદન
મફાભાઈ સગર
Good super song benji
Jay Dwarkadhish
બિલકુલ બનાહ ની ભાષા અને ખૂબ જ સરસ અવાજ મા ગાયું છે ભગવાન વડવાળા દેવ ખૂબ પ્રગતી કરાવે 🙏
Vah
Congratulations mittal ben rabari smajnu sachu gharenu......mittal Rabari dhanana 😍💓
જોરદાર નાની ઉમર માં કેટલું કૌશલ્ય પડ્યું છે
Wah Ben 🎉🎉
मितल बेन नो सॉन्ग गावा नो आखों अंदाज अलग छे बहु सरस
Supar ❤
Superb
Khub aagl vdho❤
બહેન તમે તમારું નામ ખુબ રોશન કરો એવી માં મોમાઈ ને પ્રાર્થના કરું🌹🙏🙏
Nice voice sister khub algal Vadho
સરસ આવાજ મા સિનગર તરીકે બનાસકાંઠા નુ સંગીત મા ભારત મા સૌથી શ્રેષ્ઠ સિંગર બનો એવી ભગવાન પ્રાર્થના છે
Wah ben🌟😊
Jay Thakar
કિંજલ રબારી ને આને સપોર્ટ કરવો જોઈએ 🙏🙏🙏🙏🙏🙏
Have Banash Ne Sachi Koyal Mali Che Bhai.
Bau Jordar Voice Che Mitalben No👌
Nice ben 👌
Nice song choti gudiya best of luck 👑
માટીના સુરછે બેન ખુબ આગળ વધો એવી અંતકરણ થી શુભકામના
Wah...
સુપર જોરદાર સોંગ.... RC FILAM THARAD એ એક એવુ નામ છે કે જેમણે કેટલાય માણસો ને શુન્ય માંથી સર્જન કરી ને આગળ વધારવા માં સૌથી મોખરે છે
Thanks
ખુબજ આગળ વધો મિતલબેન માં આશાપુરા તમારાં બધા સપના પુરાં કરે
Nice song Mital ben🥰ha
જય માતાજી સીતારામ દિનેશ ઠાકોર ગામ બાઈવાડા તાલુકો ડીસા જીલ્લો બનાસકાંઠા 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Supar song
ખુબ ખુબ અભિનંદન બેટા મા બાપ નું નામ રોશન આગળ વધો માતાજીની તમારા પર કુર્પા વસે
Supar.Ben.sog
ખુબ ખુબ શુભેચ્છાઓ જીવનમાં ખૂબ પ્રગતિ કરો અને આગળ વધો એવી વડવાળા દેવ ને અમારી પ્રાર્થના માં ભગવતી માં લાખું સિકોતર તમને ખૂબ પ્રગતિ કરાવે...🎉
બહુજ સરસ અવાજ છે. બહુજ નામ કમાશે.
🙏🏻 જય મેલડી માતાજી🙏🏻
Khub.sarsh.ben
Good sistu 😊
મિતલબેન.ખૂબ.આગળ.વધો.એવિ.ભગવાન.ને.પ્રાથના
સુપર વોઇસ બેન જય અંબે સ્ટુડિયો સુથાર નેસડી તરફથી ફૂલ સપોર્ટ
Bhai ramji geet Sangeet baguj saru che supare lagyu pan HD video hot to jovani bhuj maja aavat....
vav re joya ne tharad joyi varya ek na joyo diyodar sher banaskatha ni kunjal osm
વાહ બેન વાહ ખુબજ સરસ સોંગ
બેન ખુબ આગળ વધો હેવી પ્રાથના માં મેલડી ને કરું સુ
ખુબ જ સરસ સ્વર અને રાગ 👌🏻👍🏻
મિત્તલબેન સંગીતની દુનિયામાં ખુબ પ્રગતિ કરો એવી શ્રી વડવાળા ભગવાન અને સધી માં ને પ્રાર્થના 🙏🏼
ખૂબ સરસ બેન ગઢા ના ગોગા મહારાજ તેમને ખૂબ આગળ વધારે એવી પ્રાર્થના કરી સૂ
વધે તમારી નામના..
એવી શુભકામના..
હા મારા બનાસકાંઠાની કોયલ..
ખૂબ ખૂબ અભિનંદન 👍🏻
આવા દેશી અને પ્રાચીન ગીતો જ ગાવાનું ચાલુ રાખજો..✍️
Khub sars Ben no avaj Jay goga 🎉🎉
વાહ ખુબ સરસ છે સોંગ 👌👌👌તમારો અવાજ પણ ખૂબ સરસ છે 🙏 સાંઈ બાબા ની દયા થી તમે બધા કલાકારો જેમ આગળ વધો મીતલ બેન
Ha Maru banasa ha
Aapna trfti full spot Ben ne
ખુબ જ સરસ મિતલબેન 🎉 ખુબ જ મધુર અવાજ અને કોયલ જેવા કંઠે ખુબ જ સરસ ગીત ગાયું 🎉 માં સરસ્વતી તમારા કંઠે સુર પુરે તેવી શુેચ્છાઓ 🎉
ખુબ સરસ અવાજ છે દિકરી નો... જીવન માં ખુબ પ્રગતિ કરે તેવી માં ખોડીયાર માતાજી ને પ્રાર્થના.... જય માં ખોડીયાર....
વધે તમારી નામના એવી એવી શુભકામના ખુબ સરસ ગાયું છે સોંગ બેન ખૂબ જ પ્રગતિ કરો🎉🎉 જય વડવાળા❤
Superb❤❤❤
Wow 👌👌👌👌 super duper hit , nice Song ❤❤🥰🥰🥰
આપણા વાવ તાલુકાના દેશી ગીતો માં સ્વાગત છે. ખુબ આગળ વધો.જય શ્રી ગોગ મહારાજ ધામ ઉચપા તરફથી ફૂલ સપોર્ટ.
Vah vah Ben super maa mogal pase prathna Karu chu khub agad vadho
બહુ સારો અવાજ છે ખૂબ આગળ વધો અને ખૂબ મહેનત કરો જય રામદેવપીર
🎊🎉ખૂબ ખૂબ અભિનંદન મિત્તલ બેન...બનાસકાંઠા નું ગૌરવ 🎉🎊...
Superb...Beta... God Bless You...👌🏻👌🏻👌🏻🥰🥰❤️❤️👍🏻👍🏻👏🏻👏🏻🙏🏻🙏🏻🙇🏻🙌🏻🙌🏻🙌🏻❤️
મીતલ બેન ને દિલ થી સપોર્ટ કરીયે છીયે અમે
અમારી ચેનલ માં પણ વીડીયો એડીટ કરી ને ચડાવ્યા છે🎉🎉🎉🎉🎉❤❤
👌👌👌ben khub agal vadho, siku bless you 🙏🙏
Nice video 🎉🎉🎉🎉
સરસ વાવ થરાદ નુ નામ ગુંજતું કરો એવી શુભેચ્છાઓ