ગૌશાળા ચલાવીને કરોડોનો બિઝનેસ કરતા Ramesh Rupareliaને સાંભળો। અસલી ઘી કેમનું મળે એ પણ સાંભળો

Поділитися
Вставка
  • Опубліковано 9 лют 2025

КОМЕНТАРІ • 145

  • @Gougir
    @Gougir День тому +1

    ખુબ સરસ અભિનંદન 💐💐

  • @devendrasinhajitsinhjadeja3478
    @devendrasinhajitsinhjadeja3478 5 днів тому +8

    સરસ વંદે ગૌ માતરમ્ રમેશભાઈ મજા આવી ગઈ ખુબ ખુબ આભાર દેવાંશીબેન

  • @musicringtone7943
    @musicringtone7943 7 днів тому +10

    વંદે ગૌ માતરમ્ રમેશભાઈ મજા આવી દેવાંશીબેન ખુબ ખુબ આભાર તમારો...

  • @Kahannavadiya2014
    @Kahannavadiya2014 4 дні тому +5

    જે લોકો અભણ ના મેણા બોલતાં હોય એને ભાન આવે એવો પ્રોગ્રામ મસ્ત દેવાંશી બેન આભાર

  • @harsukhlalupadhyay8402
    @harsukhlalupadhyay8402 7 днів тому +6

    ગૌ ભક્ત ખેતી ના સારા જાણકાર,યજ્ઞના જાણકાર ખરેખર સમાજ ને ઉપયોગી
    એવા રમેશભાઇ ને તેમના કાર્ય ને શત શત નમન . તમારા ક્ષેત્ર મા ખૂબ પ્રગતિ કરો તેવી ઇશ્વર ને પ્રાર્થના જય જય શ્રીકૃષ્ણ.

  • @AhirBhanubhai-d3z
    @AhirBhanubhai-d3z 2 дні тому +1

    Khub khub saras

  • @KathekiyaLimbabhai-v3y
    @KathekiyaLimbabhai-v3y 8 днів тому +25

    ૧ કલાક નો એપિસોડ બનાવાનો હતો ખુબ જ મઝા આવી

  • @dipsinhgohil8906
    @dipsinhgohil8906 4 дні тому +4

    આધ્યાત્મિક જીવનશૈલી
    શાકાહારી ભોજન સાત્વિક આહાર
    સબ ભૂમિ ગોપાલ કી
    જય શ્રી કૃષ્ણ

  • @keyurpatelrajasadhi918
    @keyurpatelrajasadhi918 14 годин тому

    Nice..,....best vichar dhara chhe

  • @Vaderastudiodakla
    @Vaderastudiodakla 7 днів тому +41

    ખુબજ ટૂંકો એપિસોડ છે પ્લીઝ આ ભાઈ ને ફરીવાર બોલાવો અને 1 કલાક ઉપર નો એપિસોડ બનાવો પ્લીઝ બેન ખુબજ મજા આવી વાતું સાંભળવાની

    • @vishalpatidar
      @vishalpatidar 7 днів тому +2

      એમના ગણા video છે youtube માં

    • @vishalpatidar
      @vishalpatidar 7 днів тому

      રમેશભાઈ નામ છે

  • @JJEditor__0004
    @JJEditor__0004 7 днів тому +7

    વંદે ગૌ માતરમ્ રમેશભાઈ મજા આવી દેવાંશી બેન ખુબ આભાર તમારો ❤🎉

  • @parthpatel-ke8jl
    @parthpatel-ke8jl 6 днів тому +4

    જય જવાન જય કિસાન જય ગૌમાતા જય ગોપાલ🙏રમેશકાકા તમારી મેહનત ખરેખર પ્રશંસનીય છે👍🙏💐🚩

  • @ranjitsinhraol9878
    @ranjitsinhraol9878 5 днів тому +4

    વંદે ગૌ માતરમ્

  • @gayakwadadiwasi1814
    @gayakwadadiwasi1814 5 днів тому +3

    આગળ નો સમય જવાન કિસાન નો જ હશે. ખેતિ તરફ પાછા વળવું જ પડશે...

  • @RanmalVadher
    @RanmalVadher 3 дні тому +1

    વંદે ગૌ માતાજી ખુબ સરસ માહીતી છે રમેશભ્ઈ પાસે આભાર દેવાંશીબેન

  • @papumandod2089
    @papumandod2089 7 днів тому +4

    ખુબ સુંદર સારા વિસાર સે સાહેબ તમારા❤❤❤

  • @jivanbhaipateljivanbhaipat6269
    @jivanbhaipateljivanbhaipat6269 5 днів тому +3

    નાની બહેન દેવાંશી અને રમેશભાઈ ખૂબ ખૂબ અભિનંદન

  • @pathakhasmukhbhai528
    @pathakhasmukhbhai528 2 дні тому

    Good job, devansiben, dhanywad rameshbhai rupareliya

  • @GAMNOCHORO
    @GAMNOCHORO 7 днів тому +7

    વિડીયો જોઈને બહું મજા આવી ગઈ ❤❤❤

  • @sandipchavda84
    @sandipchavda84 8 днів тому +21

    આને કૃષિ મંત્રાલય આપો

    • @dhanesh1960
      @dhanesh1960 7 днів тому

      Go-krushi( ખાનગી)university na chancellor બનાવો.
      (જેમાં કોઇ ની દખલ ના હોય. )

    • @jadejamahendrsinh5198
      @jadejamahendrsinh5198 5 днів тому +1

      બોલવામા સભ્યતા રાખો 'આને' નહીં 'આમને'

  • @rajendrarathodofficial6142
    @rajendrarathodofficial6142 7 днів тому +9

    શ્રી ગોપાલભાઇ સુતારિયા (બંસી ગીર ગોશાળા) મુલાકાત કરો

  • @Kahannavadiya2014
    @Kahannavadiya2014 4 дні тому +1

    સમય વધારે લીધો હોત તો સારું હતું દેવાંશી બેન આભાર ❤

  • @galathiyapradhyuman3891
    @galathiyapradhyuman3891 6 днів тому +3

    Best episode ❤

  • @ashutoshbhatt3347
    @ashutoshbhatt3347 3 дні тому +2

    વાહ

  • @kalubhahamirjimahiya5744
    @kalubhahamirjimahiya5744 7 днів тому +5

    જય ગૌ માતા

  • @bhavingandhi730
    @bhavingandhi730 5 днів тому +1

    Devanshi, the useful things and work-oriented person you have brought in, discussed topics related to cows, villages, and farming.
    We kindly request through this suggestion that your conversations with individuals who have a deep understanding of topics related to cows, villages, and farming reach a wider audience, so that more people can benefit from it.
    Engage in more conversations with such individuals so that our country, India, moves away from chemical farming towards organic farming, cows are protected, human life becomes healthier, and self-reliance is fostered.
    thank a lots devanshi.

  • @vekariyaashvin3757
    @vekariyaashvin3757 7 днів тому +5

    સાચી વાત છે રમેશ ભાઈ 🎉

  • @rudarabari-d6l
    @rudarabari-d6l 5 днів тому +2

    પદ્મ શ્રી ભીખુદાનભાઈ ગઢવી સાથે સવાંદ કરો બેન શ્રી

  • @chetanbaldevbhairabari9102
    @chetanbaldevbhairabari9102 7 днів тому +5

    મજબૂત રમેશભાઈ સલામ છે

  • @navalrathva9155
    @navalrathva9155 6 днів тому +2

    💯%સાચી વાત છે.

  • @miteshgandhi8364
    @miteshgandhi8364 6 днів тому +1

    Khub.samjava.jevi.vat.che

  • @natubhaiapmc1652
    @natubhaiapmc1652 7 днів тому +5

    બૈન..ગોંડલ. રમૈશ.ભાઈ. ની.ગોશાલા
    .તથા.એ.સાઈડ..ડૉ..નિરંજન. રાજયગુરુ..ની.ગોશાલા..તથા..આશ્રમ..છૈ..ધોધાવદર..સંત.દાશી.જીવણ..ની..જગયા.પન..આસાઈડ.છૈ..પધારજો..આબાજુ..

  • @bhanufaldu6428
    @bhanufaldu6428 4 дні тому +1

    Very very true

  • @Dabhisandip_
    @Dabhisandip_ 4 дні тому +1

    baba nakli ghee vala best line ramesh bhai 😂😂😂😂

  • @bharatparmar3515
    @bharatparmar3515 7 днів тому +4

    વાહ જમાવટ થઈ

  • @dalsingbhaikochara3426
    @dalsingbhaikochara3426 7 днів тому +1

    જય કીસાન જયહીદ જયભારત

  • @divyagavit0809
    @divyagavit0809 7 днів тому +3

    સરસ એપિસોડ. Thank you jamavat

  • @dkshah-g7l
    @dkshah-g7l 7 днів тому +3

    Devanshi medam private sector pension vise metter program karo sarkar govt. Sector pension vadhare chhe. Pvt. Sector. Guj. Ma fakt 1000/_ other state ma 9000/-.budget ma kasuj na karyu. Je 14 years pending chhe. Thanks.

  • @Hdysyshdhsjs
    @Hdysyshdhsjs 7 днів тому +1

    ખુબ સરસ

  • @amitganguly2879
    @amitganguly2879 7 днів тому +1

    1000 salute

  • @bhudarbhaidava493
    @bhudarbhaidava493 4 дні тому

    DEVANSHI BEN,KHUB KHUB AABHAR,MAJA AAVI -BHUDARBHAI

  • @ashvinbavliya2078
    @ashvinbavliya2078 7 днів тому +2

    Jordar aava Manas ne krushi mantri banavo

  • @ahirjethurbhai9584
    @ahirjethurbhai9584 3 дні тому

    ❤❤

  • @partialbapu4541
    @partialbapu4541 7 днів тому

    બહુ જ સરસ વાત કરી

  • @NirmalbhaiKanubhai-mc5bg
    @NirmalbhaiKanubhai-mc5bg 5 днів тому

    Saras

  • @jayeshahir7904
    @jayeshahir7904 6 днів тому

    સરસ

  • @mathurbaria
    @mathurbaria 4 дні тому

    લાખોની લાલચ આપવાનું બંધ કરો અને પોતાના માટે સારું જીવન જીવવા માટે ની સલાહ આપો

  • @maheshbhaichauhan9582
    @maheshbhaichauhan9582 7 днів тому

    જોરદાર

  • @aksshittppataiil2785
    @aksshittppataiil2785 7 днів тому +2

    Best guest ne laavya...❤jay gau mataa❤😊

  • @DostiSirfGaumatase
    @DostiSirfGaumatase 7 днів тому

    Jay gaumata ❤

  • @hansrajbhaitanti
    @hansrajbhaitanti 7 днів тому +1

    Wow! Really, this is a most important & ever useful, best information about a lots of importance & positive benefits of our ancient Bhartiya Sanatani culture in this best picturised video sharing by your this Jamawat Podcast U tube channel for each & every, your this U tube channel viewers.

  • @dineshupadhyay861
    @dineshupadhyay861 7 днів тому +1

    Devanshi BEN ava PODACAST tame jarur karo please keep it up.
    Hu bansi gir ni visit lidhi che . .
    RAMEDH SIR IS THE REAL SCIENTIST .
    RAMESH SIR TAME AGAD AVO KEM KE AA VASTU THI DESH MA EMPLOYMENT ANE KISAN THI LAI NE BHDHA NE FAYDO THASE.
    RAMESH SIR 🙏 ❤❤❤
    1 REQUEST CHE PLEASE
    GHEE BAVU MOGHU CHE .
    ME JAYRE LIDHU BAVU DIFFERENCE CHE . SOCE KARNAVATI CLUB NI ANDER CHE.

  • @lalabhaithakor1791
    @lalabhaithakor1791 7 днів тому

    Right....

  • @natubhaiapmc1652
    @natubhaiapmc1652 7 днів тому +1

    ખુબજ સાચુ છૈ બૈન જય માતાજી ખુબજ..અભિનંદન..આવજો..ગોડલ....

  • @natubhaiapmc1652
    @natubhaiapmc1652 7 днів тому +3

    રમૈશ.ભાઈ..હજારો..ભણૈલ.નૈ.ભણાવી..શકૈ..ઐમછૈ..લખીલો...

  • @narshipatel8730
    @narshipatel8730 7 днів тому

    Good

  • @khedutkahaani1633
    @khedutkahaani1633 6 днів тому

    વાચાળતા , વાત ચાતુર્યતા...

  • @ganeshvirani3863
    @ganeshvirani3863 6 днів тому +2

    ફરીથી એપિસોડ બનાવો

  • @jayeshbaria2517
    @jayeshbaria2517 7 днів тому

  • @DEVARAMPurohit-uc3rl
    @DEVARAMPurohit-uc3rl 7 днів тому +1

    સાચાં ગોત્રૃષી સાધુ વાદ જય ગૌમાતા જય ગોપાલ

  • @patelnikheel3909
    @patelnikheel3909 3 дні тому

    Rameshbhai je kam kari rahya che eni vato karo to kadach ek divas pan ocho pade

  • @rakeshkasundra6267
    @rakeshkasundra6267 День тому

    Ramesh bhai amul dudh vise su kaheso

  • @shaktijadeja9306
    @shaktijadeja9306 7 днів тому

    Rameshbhai to rushi tulyaj che hu tene rubru maliyo chu pan devansi ben joshi to devi che ane dev tuliy che devansiben hu jamavatma tamene aneko vakhat sambhalu chu tamone jiyare sambhalu chu tyare aevu lage che ke koi devi shakti che devansiben baki to aa rameshbhai ae to jivta jivaj mox melvi lidhoj che 🙏🙏🙏

  • @jayeshpateljesadiya3770
    @jayeshpateljesadiya3770 4 дні тому

    50.50

  • @natubhaiapmc1652
    @natubhaiapmc1652 7 днів тому +2

    કોઠા..સુજ..થી..ભરેલ..માનવ..જોયલો
    ....બવ.ભણૈલ...

  • @mahendrasinghzala9826
    @mahendrasinghzala9826 7 днів тому

    Su ben tame pan Ava Episode Ma Vadhare time Lo Bahu Maja Avi

  • @maheshbhaisathaliya2880
    @maheshbhaisathaliya2880 7 днів тому +2

    સાહેબ અત્યારે ડેરીમાં 36 રૂપિયાનું લિટર પડે છે દૂધ

  • @ygkateshiya
    @ygkateshiya 2 дні тому

    નાટક

  • @parmaralpesh2853
    @parmaralpesh2853 6 днів тому

    આ ભાઈએ વીડિયોમાં પુરુષોના સ્પર્મ વિશે કંઈક કહેતા હતા ને એનો મને રીપ્લાય કરશો ને

  • @nageshrayaka5140
    @nageshrayaka5140 7 днів тому

    સાચી જમીનની હકીકત કીધી છે 👌

  • @AkashPatel-l3x
    @AkashPatel-l3x 7 днів тому +1

    Must❤❤❤

  • @aarvindkukdiya6915
    @aarvindkukdiya6915 7 днів тому +5

    અસલ ગુજરાતી છે

  • @bharatbharsadiya2031
    @bharatbharsadiya2031 7 днів тому

    Manni vat kri

  • @mr.j6123
    @mr.j6123 7 днів тому +3

    ❤❤❤
    આ ભાઈ કાન માંથી વાળ કેમ નથી કાઢતા.....

  • @malekmahemud3207
    @malekmahemud3207 7 днів тому +1

    Verygood.rmeshbhai

  • @bhanubhaisavaliya8066
    @bhanubhaisavaliya8066 7 днів тому

    Biji gauv Reliance company 😊😊

  • @cooldeva008
    @cooldeva008 8 днів тому

    This man is doing real work.

  • @MayursinhJadeja-n6b
    @MayursinhJadeja-n6b День тому

    सवारे 50 खिचा मा होय ई मुनो छे हथियार मुकी दीधा छे मेडम

  • @sagartimbadiya5837
    @sagartimbadiya5837 7 днів тому

    આ ભાઈ ના કાળા કામની માહિતી મેળવ જો

  • @maganlalkotadiya4431
    @maganlalkotadiya4431 3 дні тому

    ભાજપ વારા

  • @patelramesh4561
    @patelramesh4561 7 днів тому

    Atiyare 35 thi 40 ni uoomare badha bhagij padela 6 atekate chale6 bharat no manavi arvli midasa thi

  • @bhanubhaisavaliya8066
    @bhanubhaisavaliya8066 7 днів тому

    Je dhatu pili te badhij sonu nathi hoti a bija Ramdevjimaharaj chhe 😊😊

  • @RajputVanaBhai-l1e
    @RajputVanaBhai-l1e 7 днів тому

    રમેશભાઈ.ની ગૌવશાલા. ક્યાં.આવેલી.છે

  • @KetanShekhda
    @KetanShekhda 7 днів тому

    Ha maru gamdu🎉🎉

  • @kishorbhaiarjanbhai5663
    @kishorbhaiarjanbhai5663 7 днів тому +1

    સુભાષ પાલેકર

  • @mohanpatel7023
    @mohanpatel7023 7 днів тому

    BZ ????

  • @notnow3559
    @notnow3559 День тому

    A ma'am ni pase savalo karva mate nu knowledge hovu jaruri chhe to j broadcast karay . Same vali vyakti ketlu sachu bole chhe ye to a ma'am ne khaber j nathi . A broadcast ek TRP increase nu main reason chhe baki information basic commonsense chhe . A Bhai ek number no faku chhe Ane potani jaat ne Rishi mane chhe goverment na rules bahar nu work kare chhe ye a ma'am ne bhi khaber nathi

  • @jatingajera3636
    @jatingajera3636 7 днів тому +2

    ગાય, ખેતી અને ગામડા વિશે વધારે જાણવું હોય તો મનસુખભાઈ સુવાગીયા ની મુલાકાત કરો.

  • @himmatbhaisenjaliya7541
    @himmatbhaisenjaliya7541 6 днів тому

    0😊mulakatkaravajavicha

  • @PremaMakwana-s7r
    @PremaMakwana-s7r 7 днів тому

    રમેશ ભાઈ નું એડ્રેસ આપશો

    • @ranjitsinhraol9878
      @ranjitsinhraol9878 6 днів тому

      ગીર ગૌ જતન સંસ્થાન ગોંડલ

  • @mishelbundela6647
    @mishelbundela6647 7 днів тому +1

    vaah,,, गाय, गोबर, ने गामडु, 👌 कृषि मंत्रालय सौंपो,,, आयुर्वेद अने स्वास्थ्य ने पण सरस रीत थि साथे लीधू,,

  • @Tame-e9c
    @Tame-e9c 7 днів тому +2

    Kaan na vaad kem kaapta nthi enu su raaaj che e puchvu tu 😂

  • @sandipchavda84
    @sandipchavda84 8 днів тому +2

    😂😂😂😂😂 ગાયું રોડ ઉપર નો રખડતી હોત

  • @khedutkahaani1633
    @khedutkahaani1633 6 днів тому

    છિછરાપણૂ , નાટ્યાત્મક!!

  • @Kalpeshporadiya-x6e
    @Kalpeshporadiya-x6e 7 днів тому +1

    ANEK LOKO.CHHE GAY MATANE BACHAVECHHE PLASTIK.KHATA ROKECHHE JAGRUTI LAVEDE TENE MAJAK.PATRA AAPE2022.2024.FAKT

  • @harichad4916
    @harichad4916 7 днів тому +1

    થોડો લાંબો સમય લેવા નું હતો

  • @MayurPatel-tq4uy
    @MayurPatel-tq4uy 7 днів тому

    Jay Gau mata

  • @jayrambhaidesai3403
    @jayrambhaidesai3403 6 днів тому

    फरीबोलावोजरूसे,,सभऴावो

  • @madhabhaibariya17
    @madhabhaibariya17 6 днів тому

    ઘણું સારું બોલ્યા ભાઈ પણ 31લિટરે કિલો ઘી ની વાત ખોટી છે

  • @HemalBhatu
    @HemalBhatu 7 днів тому

    Episode Bhadrak wali jarurat hai