કચ્છ : 70 વર્ષનાં વૃધ્ધાને ત્યાં લગ્નનાં 45 વર્ષ બાદ પુત્રનો જન્મ, બાળક અને માતા બંને સ્વસ્થ

Поділитися
Вставка
  • Опубліковано 11 жов 2024
  • #kutch #Gujarat
    કચ્છના એક આધેડ દંપતીને ત્યાં લગ્નના 45 વર્ષે વૈજ્ઞાનિક ટેકનોલોજીની મદદથી એક 70 વર્ષની મહિલાએ બાળકને જન્મ આપતા ઘરમાં ખુશીનો માહોલ વ્યાપી ગયો છે. મોટી ઉંમર થઈ જતા આ દંપતીને હવે બાળક રહેવું શક્ય ના હોવાનું તબીબે જણાવ્યું હતું, પરંતુ દંપતિએ હિંમત ન હારી અને ટેસ્ટ ટ્યુબ દ્વારા જીવુંબેન રબારીએ ટ્ર્રીટમેન્ટ શરૂ કરી હતી.
    તમે અમારી સાથે જોડાઈ શકો છો :
    Website : www.bbc.com/gu...
    Facebook : bit.ly/2nRrazj​
    Instagram : bit.ly/2oE5W7S​
    Twitter : bit.ly/2oLSi2r​
    JioChat Channel : BBC Gujarati
    ShareChat : bbcnewsgujarati

КОМЕНТАРІ • 275

  • @prafullagoswami2308
    @prafullagoswami2308 2 роки тому +22

    દિકરો જુવાન થાય ત્યાં સુધી માઁ બાપ નો પ્રેમ ને હૂંફ મળે એવી શુભકામના 🌼🌸🌼🌸🌼

    • @BBCNewsGujarati
      @BBCNewsGujarati  Рік тому +1

      તમે અમારા આ વીડિયો પણ જોઈ શકો છો
      આ માણસને ઉંદરો મારવા મળ્યાં છે અનેક ઇનામ, દર વર્ષે કેમ મારે છે હજારો ઉંદર?
      ua-cam.com/video/1xnqOdJilAU/v-deo.html
      ગુજરાતનો એ યુવક જે Monkey બની લોકોનું મનોરંજન કરે છે
      ua-cam.com/video/BYbF98IWZKo/v-deo.html
      બનાસકાંઠાનાં એ મહિલા જેમણે વૃદ્ધોની સેવા માટે જીવન અર્પી દીધું
      ua-cam.com/video/YBzUjyVa4Pk/v-deo.html
      સ્મશાનમાં પોતાનું જીવન પસાર કરતાં દેવુમાની અનોખી કહાણી
      ua-cam.com/video/DpDPg58MvcI/v-deo.html
      ગુજરાતનું એવું ગામ જ્યાં દારૂ પીનારને પાંજરામાં પૂરી દેવાય છે
      ua-cam.com/video/l2ew7zVvozc/v-deo.html
      જૂનાગઢમાં યુવતીને પરણવા ઑસ્ટ્રેલિયાથી આવી જાન, વિદેશીઓ પણ ગરબે રમ્યા
      ua-cam.com/video/46lh-pnBp_I/v-deo.html

  • @sonalvgajjar5942
    @sonalvgajjar5942 2 роки тому +7

    ખૂબ ખૂબ અભિનંદન 💐💐💐💐

    • @BBCNewsGujarati
      @BBCNewsGujarati  2 роки тому

      પ્રતિભાવ બદલ તમારો આભાર, તમને આ વીડિયો પણ જોવા ગમશે
      રાજકોટના એ મુસ્લિમ ભાઈ જે શિવમંદિરમાં જઈ પૂજા કરે છે અને શ્રાવણ મહિનો પણ કરે છે
      ua-cam.com/video/q0oq8-7yH6Q/v-deo.html
      બૂટોનું દવાખાનું ખોલી આ મહિલા થઈ ગયાં માલામાલ
      ua-cam.com/video/fnZMOFQuNOU/v-deo.html
      આ પતિએ વાજતેગાજતે કાઢી પત્નીની અંતિમયાત્રા
      ua-cam.com/video/GrUHYnXo16E/v-deo.html
      પેટ્રોલનો ભાવ વધ્યો તો કર્યો એવો જુગાડ કે ખર્ચ 10 ટકા થઈ ગયો
      ua-cam.com/video/9C5dHx1cFrg/v-deo.html

  • @arvindvagdiyaofficial4104
    @arvindvagdiyaofficial4104 2 роки тому +4

    આ દવાખાના નો કોન્ટેક્ટ આપજો sir.. અને આ દવાખાનું કય આવ્યું એનું સરનામું આપશો plliz....

    • @artijayesh2910
      @artijayesh2910 2 роки тому

      ભુજમાં ભાનુશાલી ડોકટર બહુજ રુપીયા ખપસે ભાઈ

  • @nagjisarvaiya9550
    @nagjisarvaiya9550 Рік тому

    ઘનવાદ.શે.મારી.આઇ.યુને..કે.સીતેર.વષઁ.દિકરા.આપે.ઇ.ચારણી.જગદબા.આપે.વાલા

  • @makvanaanil8678
    @makvanaanil8678 Рік тому

    Aa video Joi ne khubj khubj Khushi Thai Ane Mann ma EK vishvash jagyo chhe K mne pan bhagvaan jarur balak apse mne 16 years thya marriage ne pan Jo 45 year's pchhi saky chhe to mare gano time nathi thyo EK Asha jagava mate thanks

  • @namratasatani8821
    @namratasatani8821 3 роки тому +13

    Wahhhh...... Kudarat🙏tari leela aprampar chhe mara wala

  • @madhusolanki8601
    @madhusolanki8601 Рік тому

    બહુજ સારી વાત છે લાલો ની રકશા માતાજી કરે ગુડલક હેપી લાઇફ ગુડવીલ 👍👍🙏😁😁🌷

  • @katariya8683
    @katariya8683 3 роки тому +2

    mdad aapnara btha bhai benone Thanks

  • @risha2859
    @risha2859 2 роки тому +1

    Duniya me jo be Aulad he Allah paak use Naik tandurust Farman dar Aulad se nawaze mere pyare Habib ke sadke me Aameen summa ameen

  • @amaratchaudhary9953
    @amaratchaudhary9953 2 роки тому +5

    ભગવાન ખુશ રાખે પરીવાર ને....

  • @shailesh819g8
    @shailesh819g8 3 роки тому +35

    ખુબ ખુબ અભિનંદન જીવુબેન અને વાલાભાઈ. Feeling Proud

    • @shailesh819g8
      @shailesh819g8 3 роки тому +1

      @@varshajani5746 Dr. Bhanusali Hospital is located at Shri Chambers, 1st floor, Opp GK General Hospital, Madhapar, Bhuj, Gujarat 370001, India.

    • @shailesh819g8
      @shailesh819g8 3 роки тому +1

      @@usha7995 ok, good idea

    • @BBCNewsGujarati
      @BBCNewsGujarati  2 роки тому

      પ્રતિભાવ બદલ તમારો આભાર, તમને આ વીડિયો પણ જોવા ગમશે
      રાજકોટના એ મુસ્લિમ ભાઈ જે શિવમંદિરમાં જઈ પૂજા કરે છે અને શ્રાવણ મહિનો પણ કરે છે
      ua-cam.com/video/q0oq8-7yH6Q/v-deo.html
      બૂટોનું દવાખાનું ખોલી આ મહિલા થઈ ગયાં માલામાલ
      ua-cam.com/video/fnZMOFQuNOU/v-deo.html
      આ પતિએ વાજતેગાજતે કાઢી પત્નીની અંતિમયાત્રા
      ua-cam.com/video/GrUHYnXo16E/v-deo.html
      પેટ્રોલનો ભાવ વધ્યો તો કર્યો એવો જુગાડ કે ખર્ચ 10 ટકા થઈ ગયો
      ua-cam.com/video/9C5dHx1cFrg/v-deo.html

  • @hemajaan9474
    @hemajaan9474 2 роки тому +2

    ખૂબ ખૂબ અભિનંદન જીલુબેન અને લાખાભાઈ ની કિશન કનૈયો મોરલી વારો આયો

  • @Viraj_Patel_Official
    @Viraj_Patel_Official 3 роки тому +42

    IVF ટેકનોલોજીનો ઉપયોગ કરવા માટે આ દાદા- દાદીનો ખુબ ખુબ આભાર.બાકી અમુક લોકો તો હજુ પણ અંધશ્રદ્ધામાથી ઉંચા નથી આવતા.

    • @tickoopatel5063
      @tickoopatel5063 3 роки тому +2

      Right

    • @rupaljoshi6030
      @rupaljoshi6030 2 роки тому +1

      Sachi. Vatt 100 taka

    • @BBCNewsGujarati
      @BBCNewsGujarati  2 роки тому +1

      પ્રતિભાવ બદલ તમારો આભાર, તમને આ વીડિયો પણ જોવા ગમશે
      રાજકોટના એ મુસ્લિમ ભાઈ જે શિવમંદિરમાં જઈ પૂજા કરે છે અને શ્રાવણ મહિનો પણ કરે છે
      ua-cam.com/video/q0oq8-7yH6Q/v-deo.html
      બૂટોનું દવાખાનું ખોલી આ મહિલા થઈ ગયાં માલામાલ
      ua-cam.com/video/fnZMOFQuNOU/v-deo.html
      આ પતિએ વાજતેગાજતે કાઢી પત્નીની અંતિમયાત્રા
      ua-cam.com/video/GrUHYnXo16E/v-deo.html
      પેટ્રોલનો ભાવ વધ્યો તો કર્યો એવો જુગાડ કે ખર્ચ 10 ટકા થઈ ગયો
      ua-cam.com/video/9C5dHx1cFrg/v-deo.html

    • @શંકર-ચ3ધ
      @શંકર-ચ3ધ 2 роки тому +2

      સાચી વાત છે

  • @bhaveshbhanushali9948
    @bhaveshbhanushali9948 2 роки тому +1

    Congratulation

  • @tejal6198
    @tejal6198 2 роки тому +17

    Khub j khub j abhinandan...
    But vichar ave k a dikra nu bavishya su?? Bhagvan ni daya thi mata pita n dikro khub lambu ayushy jive,
    Pan jyare mata pita ni chhatra na hase tyare dikra nu bhavishya chintajanak che...
    Mate future plan karta pehla present situation vicharvi joiye. ..
    Je hoi te God bless him... 🙌

    • @mxthakor2245
      @mxthakor2245 2 роки тому +1

      I agree but
      તમે પોતાને એમની જગ્યા એ રાખી ને જોજો એક અલગજ આનન્દ નો અનુભવ થાશે બાળક નું સુ એ તપ સગા ઓ સે પણ એમની નિશાની તો રહી ને એમને દેહ ત્યાગે તારે કોઈ પણ જાતનો અફસોસ નહિ હોય

  • @rafikbhaifatani5910
    @rafikbhaifatani5910 Рік тому

    Congratulations

  • @VIRALSIR
    @VIRALSIR 3 роки тому +17

    આ માતા પિતા માટે આશીર્વાદ છે બાળક માટે નહીં કેમકે બાળકને વૃધ્ધ માતા પિતા જન્મથી મળશે. વિચારો કુદરત વિરુદ્ધ જવું સારું નહીં.

    • @vijaylaxmisanadhya5781
      @vijaylaxmisanadhya5781 3 роки тому +1

      @@usha7995 ye accha ni kiyA ye budhi maa isko kese smbhalegi iski umr hai kya itni bdi jimedari utthane ki

    • @evilgodevolution5939
      @evilgodevolution5939 3 роки тому

      Aa ne j kalyug Kehvai je Kai atla Varsho MA nathi joyu a badhu dhire Dhire Joi rahi che samgra manav jati

  • @risha2859
    @risha2859 2 роки тому +2

    Allah paak sab ko Aulad ki khushi se nawaze Aameen Allah paak is bacche ko Apne MAA baap ke sayen me mahefuz rakkhe Aameen Allah paak is bacche ke maa baap ki zindagi me hizafa de Aameen Allah paak is bacche ka naseeb buland kare Aameen

  • @aarohirahul9046
    @aarohirahul9046 2 роки тому

    Bhagvan sukhi rakhe dikro juvan thay tya sudhi tmna maa baap no prem male

  • @luhardinesh8475
    @luhardinesh8475 2 роки тому

    સાહેબ તમારા દવાખાના નું એડ્રેસ મોકલો

  • @kzoya1819
    @kzoya1819 2 роки тому +1

    Khub khub mubark, allah tmara privar ne slamat rakhe.

  • @rayvarrayka4053
    @rayvarrayka4053 3 роки тому +9

    Tena parivar vala rakhe amara samaj ma mata pita ne pn vrudha ashram ma nthi mukta

  • @makaniyogeshkantilal3214
    @makaniyogeshkantilal3214 3 роки тому +5

    Congratulations Rabari
    Congratulations Bhanushali

  • @birthingrightagency4170
    @birthingrightagency4170 2 роки тому +1

    Khup saras 🥰🥰🥰

  • @lakhobharwad9707
    @lakhobharwad9707 3 роки тому +9

    Congratulations ma

  • @amitsutriya3908
    @amitsutriya3908 2 роки тому

    ખૂબ ખૂબ અભિનંદન

  • @ronaldtest1981
    @ronaldtest1981 Рік тому

    khub khub abhinandan, pan ba e kem kariyu aavu...aatli umare..chokra ne kon sachav se

  • @gopipatel6069
    @gopipatel6069 2 роки тому +12

    What is the future of this baby...his parents are too old to care him in future

  • @arvindvagdiyaofficial4104
    @arvindvagdiyaofficial4104 2 роки тому +1

    મારે ખાસ જરૂર છે સાહેબ કોન્ટેક્ટ કરવો આ ડોક્ટર નો હું મહીસાગર ની વતની છું..

    • @artijayesh2910
      @artijayesh2910 2 роки тому

      કરછમાં ભુજમાં ભાનુશાલી ડોકટર ભુજ આવીને કોઈ પણ લોકોને પુછજો ડોકટર ભાનુશાલી

  • @SureshPatel-vm4gu
    @SureshPatel-vm4gu 2 роки тому

    ખૂબ ખૂબ, અભીનંદન,

  • @ritaalbenrathva9040
    @ritaalbenrathva9040 2 роки тому +8

    Congratulations 🎉🎉🎉

    • @BBCNewsGujarati
      @BBCNewsGujarati  2 роки тому

      પ્રતિભાવ બદલ તમારો આભાર, તમને આ વીડિયો પણ જોવા ગમશે
      રાજકોટના એ મુસ્લિમ ભાઈ જે શિવમંદિરમાં જઈ પૂજા કરે છે અને શ્રાવણ મહિનો પણ કરે છે
      ua-cam.com/video/q0oq8-7yH6Q/v-deo.html
      બૂટોનું દવાખાનું ખોલી આ મહિલા થઈ ગયાં માલામાલ
      ua-cam.com/video/fnZMOFQuNOU/v-deo.html
      આ પતિએ વાજતેગાજતે કાઢી પત્નીની અંતિમયાત્રા
      ua-cam.com/video/GrUHYnXo16E/v-deo.html
      પેટ્રોલનો ભાવ વધ્યો તો કર્યો એવો જુગાડ કે ખર્ચ 10 ટકા થઈ ગયો
      ua-cam.com/video/9C5dHx1cFrg/v-deo.html

  • @fizukhan8903
    @fizukhan8903 2 роки тому +2

    Gajab chhe science & kudrat ♥️♥️♥️

  • @techd.j5723
    @techd.j5723 Рік тому

    ભાઈતમારૂસાચુ

  • @aartiprajapati5700
    @aartiprajapati5700 3 роки тому +3

    ખુબ આનંદ થાય છે

  • @RaviKumar-on9rv
    @RaviKumar-on9rv 2 роки тому +4

    મને પણ બાળક નથી થતુ મારા લગ્નના ચાર વર્ષ થયા છે અને મને માસિક મહીને મહીને નથી આવતા બે મહિના થઈ જાયે ચાર મહિના થઈ જાયે ડોકટર પાસે જઈને દવા લવ તો માસિક આવે તો આવુથાઈ તો મને બાળક થશે કે નઈ મારા ભાઈ મારા બેન મને કયક દવા બતાવો તો તમારુ ભગવાન ભલુ કરે છે હજી મારી ઉમર 20 વર્ષ છે મારુ નામ વિસવા છે કયતો જવાબ આપજો નહિતર કયક દવા બતાવો 😔😔😔😔

    • @komalgor125
      @komalgor125 2 роки тому

      Su kariye maru pan emj chhe ava duniya ma gana che mara mrg. Ne pan 4varsh thai gya eto bhagwan na hath ma chhe

    • @desairavina7856
      @desairavina7856 2 роки тому

      Aaj Ivf mate che patan ma pan Dr. Jay Patel bahuj Saras results che ena pan Ivf na tya jao

    • @sanjanaa3135
      @sanjanaa3135 2 роки тому

      16 varse lagn thaya?

    • @gujraticomedyvideo
      @gujraticomedyvideo 2 роки тому

      ભાનુશાલી હોસ્પિટલ ભુજ કચ્છ 370001
      Gk general hospital road par

    • @artijayesh2910
      @artijayesh2910 2 роки тому

      ભાનુશાલી ડો ભુજ

  • @vijayzankar3012
    @vijayzankar3012 2 роки тому

    Very Very Nice MESSEGE.....

  • @KiranPatel-ni7uq
    @KiranPatel-ni7uq 2 роки тому

    ખુબ ખુબ શુભેચ્છાઓ દાદા દાદી ને

  • @khatrirehana3737
    @khatrirehana3737 2 роки тому

    Naresh saheb t me dhany cho

  • @jandkhelpline
    @jandkhelpline 3 роки тому +6

    Congrats.........

  • @mehtapramila2017
    @mehtapramila2017 2 роки тому +6

    Congratulation ❤️❤️

    • @BBCNewsGujarati
      @BBCNewsGujarati  2 роки тому

      પ્રતિભાવ બદલ તમારો આભાર, તમને આ વીડિયો પણ જોવા ગમશે
      રાજકોટના એ મુસ્લિમ ભાઈ જે શિવમંદિરમાં જઈ પૂજા કરે છે અને શ્રાવણ મહિનો પણ કરે છે
      ua-cam.com/video/q0oq8-7yH6Q/v-deo.html
      બૂટોનું દવાખાનું ખોલી આ મહિલા થઈ ગયાં માલામાલ
      ua-cam.com/video/fnZMOFQuNOU/v-deo.html
      આ પતિએ વાજતેગાજતે કાઢી પત્નીની અંતિમયાત્રા
      ua-cam.com/video/GrUHYnXo16E/v-deo.html
      પેટ્રોલનો ભાવ વધ્યો તો કર્યો એવો જુગાડ કે ખર્ચ 10 ટકા થઈ ગયો
      ua-cam.com/video/9C5dHx1cFrg/v-deo.html

  • @KiritParmar-u5w
    @KiritParmar-u5w Рік тому

    Khub.khub.abhinandan

  • @kirandesai8715
    @kirandesai8715 3 роки тому +12

    ભગવાન તમારા પરિવાર ને સુખી રાખે

    • @BBCNewsGujarati
      @BBCNewsGujarati  2 роки тому

      પ્રતિભાવ બદલ તમારો આભાર, તમને આ વીડિયો પણ જોવા ગમશે
      રાજકોટના એ મુસ્લિમ ભાઈ જે શિવમંદિરમાં જઈ પૂજા કરે છે અને શ્રાવણ મહિનો પણ કરે છે
      ua-cam.com/video/q0oq8-7yH6Q/v-deo.html
      બૂટોનું દવાખાનું ખોલી આ મહિલા થઈ ગયાં માલામાલ
      ua-cam.com/video/fnZMOFQuNOU/v-deo.html
      આ પતિએ વાજતેગાજતે કાઢી પત્નીની અંતિમયાત્રા
      ua-cam.com/video/GrUHYnXo16E/v-deo.html
      પેટ્રોલનો ભાવ વધ્યો તો કર્યો એવો જુગાડ કે ખર્ચ 10 ટકા થઈ ગયો
      ua-cam.com/video/9C5dHx1cFrg/v-deo.html

  • @maheshbhaisolanki3435
    @maheshbhaisolanki3435 Рік тому

    આ હોસ્પિટલ ક્યાં આવી છે

  • @વિજય.પરમાર
    @વિજય.પરમાર 8 місяців тому

    વિજય કુમાર 🙏🙏

  • @maksudlatif5438
    @maksudlatif5438 3 роки тому +22

    Allah aapke bacche ki lambi umra kre

    • @BBCNewsGujarati
      @BBCNewsGujarati  2 роки тому

      પ્રતિભાવ બદલ તમારો આભાર, તમને આ વીડિયો પણ જોવા ગમશે
      રાજકોટના એ મુસ્લિમ ભાઈ જે શિવમંદિરમાં જઈ પૂજા કરે છે અને શ્રાવણ મહિનો પણ કરે છે
      ua-cam.com/video/q0oq8-7yH6Q/v-deo.html
      બૂટોનું દવાખાનું ખોલી આ મહિલા થઈ ગયાં માલામાલ
      ua-cam.com/video/fnZMOFQuNOU/v-deo.html
      આ પતિએ વાજતેગાજતે કાઢી પત્નીની અંતિમયાત્રા
      ua-cam.com/video/GrUHYnXo16E/v-deo.html
      પેટ્રોલનો ભાવ વધ્યો તો કર્યો એવો જુગાડ કે ખર્ચ 10 ટકા થઈ ગયો
      ua-cam.com/video/9C5dHx1cFrg/v-deo.html

    • @ranjtsinhsagar7719
      @ranjtsinhsagar7719 Рік тому

      ૫😢

  • @-rasrangbhajan9706
    @-rasrangbhajan9706 3 роки тому +5

    ખૂબ ખૂબ અભિનંદન જીવુ બેન તમને સબસ્ક્રાઇબ પણ કરી દીધું

  • @Viraj_Patel_Official
    @Viraj_Patel_Official 3 роки тому +14

    Congratulations 👏 🎉

    • @BBCNewsGujarati
      @BBCNewsGujarati  2 роки тому

      પ્રતિભાવ બદલ તમારો આભાર, તમને આ વીડિયો પણ જોવા ગમશે
      રાજકોટના એ મુસ્લિમ ભાઈ જે શિવમંદિરમાં જઈ પૂજા કરે છે અને શ્રાવણ મહિનો પણ કરે છે
      ua-cam.com/video/q0oq8-7yH6Q/v-deo.html
      બૂટોનું દવાખાનું ખોલી આ મહિલા થઈ ગયાં માલામાલ
      ua-cam.com/video/fnZMOFQuNOU/v-deo.html
      આ પતિએ વાજતેગાજતે કાઢી પત્નીની અંતિમયાત્રા
      ua-cam.com/video/GrUHYnXo16E/v-deo.html
      પેટ્રોલનો ભાવ વધ્યો તો કર્યો એવો જુગાડ કે ખર્ચ 10 ટકા થઈ ગયો
      ua-cam.com/video/9C5dHx1cFrg/v-deo.html

  • @sanjayvaghela1202
    @sanjayvaghela1202 8 місяців тому

    Ram 🙏

  • @gopalbharwad2208
    @gopalbharwad2208 2 роки тому +2

    ખુબ ખુબ અભિનંદન સાથે શુભેચ્છા

  • @huseinkhoja7874
    @huseinkhoja7874 3 роки тому +7

    God bless you

  • @sagarrabari7624
    @sagarrabari7624 3 роки тому +17

    Congratulations😍

    • @BBCNewsGujarati
      @BBCNewsGujarati  2 роки тому

      પ્રતિભાવ બદલ તમારો આભાર, તમને આ વીડિયો પણ જોવા ગમશે
      રાજકોટના એ મુસ્લિમ ભાઈ જે શિવમંદિરમાં જઈ પૂજા કરે છે અને શ્રાવણ મહિનો પણ કરે છે
      ua-cam.com/video/q0oq8-7yH6Q/v-deo.html
      બૂટોનું દવાખાનું ખોલી આ મહિલા થઈ ગયાં માલામાલ
      ua-cam.com/video/fnZMOFQuNOU/v-deo.html
      આ પતિએ વાજતેગાજતે કાઢી પત્નીની અંતિમયાત્રા
      ua-cam.com/video/GrUHYnXo16E/v-deo.html
      પેટ્રોલનો ભાવ વધ્યો તો કર્યો એવો જુગાડ કે ખર્ચ 10 ટકા થઈ ગયો
      ua-cam.com/video/9C5dHx1cFrg/v-deo.html

  • @LP.shorts.
    @LP.shorts. Рік тому

    સરસ,

  • @goswamilalpuri5374
    @goswamilalpuri5374 2 роки тому +1

    કુદતની કેવિ લીલા છે

  • @shajiwithgeet1917
    @shajiwithgeet1917 3 роки тому +7

    Badhi vaat sachi but a loko ni umar thai gayi chhe 10 varsh nikade toyy sari bichara nana chhokara nu su emotions sacha chhe but koe agad pachhhad nathi aaj kal jena chhe a nathi aavta kaam to... Bhagvan tamane labi umar aape aa v i prabhu passe prathana

  • @kiranbenchauhan7754
    @kiranbenchauhan7754 3 роки тому +6

    IVF treatment is very helpful for any infert ledy

  • @Gokul_karate_1992_
    @Gokul_karate_1992_ 2 роки тому

    Badhai ho God bless you jivu ba ane vala bhai 👍 jay mataji 🙏🙏

  • @nayanagarasiya3802
    @nayanagarasiya3802 2 роки тому

    Congratulations dadi

  • @diyawala1362
    @diyawala1362 2 роки тому +1

    Vah Parivar doctor saheb Bahu Bahu Naman se 🙏🙏🙏🙏🙏🙏🙏 doctor Bhagwan 🙏🙏🙏🙏🙏🙏

  • @sheetalsmultiart2136
    @sheetalsmultiart2136 3 роки тому +1

    Wah sir we proud of you..... naresh sir n shaili mam n team great job....

  • @arunabarot5186
    @arunabarot5186 Рік тому

    ક્યાં છે આ દવાખાનુ એડ્રેસ આપો

  • @bharwaddhaval5555
    @bharwaddhaval5555 2 роки тому

    Dctr kaya gam na che amare jarur che

  • @kusumbhakta4534
    @kusumbhakta4534 6 місяців тому

    ઘણીજ આનંદ ની વાત છે,
    Hatsof to All Doctor's
    And Team And khare Khar એમની હીંમત. વંદન છે.❤🎉🙏🏼🌺🙏🏼💐🙏🏼🌹🙏🏼

  • @pmgagal7336
    @pmgagal7336 3 роки тому +1

    Mata pita ketlo time

  • @sonalparmar8747
    @sonalparmar8747 2 роки тому +7

    Dr saheb ni hospitel nu adhresh send karva vinti

    • @jaymatang02
      @jaymatang02 2 роки тому

      For your kind information they give birth this child bcz they want to take forwad their successor

  • @roshankothia1655
    @roshankothia1655 2 роки тому +4

    What's about his future when he need some decision for his life for his future plans (education, business or marriage)

  • @દિનાજીરાજાચેહરવાળા

    અેડરેસ આપસો કયુ દવાખાનુછે ડોક્ટર નો નંબર આપસો રાધેકુષણ

  • @sunildesai5184
    @sunildesai5184 3 роки тому +7

    long live Valiben and Jivabhai, JSK Lalo na

  • @khodaghavtar9372
    @khodaghavtar9372 2 роки тому +24

    જે ખુશી ની લાગણી છે
    તે બાળક ના માતા -પીતા જ સમજી શકે.
    કારણ કે મજાક કરવા વાળા તો દુનિયા માં ઘણા હશે

  • @rajputttrajputt718
    @rajputttrajputt718 2 роки тому +1

    Vaaaah salute 6 sir 🙏🙏🙏🙏

  • @sureshbharvad4148
    @sureshbharvad4148 2 роки тому

    Sahab hospital nu edares apo

  • @jaldhoriya7452
    @jaldhoriya7452 2 роки тому

    Congregation ❤

  • @bhilkachora8237
    @bhilkachora8237 2 роки тому

    Khub khub bdhai mata ji ko

  • @prakashdabhi5059
    @prakashdabhi5059 2 роки тому +2

    Congratulations maa

  • @marumina9209
    @marumina9209 2 роки тому

    Khub khub abhinanadan

  • @earthisgod9949
    @earthisgod9949 3 роки тому +6

    Wow 🤭

  • @jasmatkoli3124
    @jasmatkoli3124 2 роки тому

    Hospital name &city

  • @digitalzoya9677
    @digitalzoya9677 2 роки тому

    Congrats on

  • @અનિલમકવાણા-દ9ન

    SABKO ACHCHHE SAPUTO MILE UPARVAALE JIVIT ISVAR PRABHU YESHUPITAA SATGURUDEV

  • @kobadkanabhai4581
    @kobadkanabhai4581 2 роки тому +3

    ભગવાન ને અને ડોક્ટર ને આભાર 🙏🙏🙏🙏

  • @jasmatkoli3124
    @jasmatkoli3124 2 роки тому

    Congratchulesan

  • @rathodmelabhai5594
    @rathodmelabhai5594 2 роки тому +2

    Jay ho mataji 👍🙏

  • @heenamashwari948
    @heenamashwari948 3 роки тому +59

    અરે ખાલી લાગણુની જરુર નથી હોતી ડોકટર સાહેબ સુ થાસે આ બાળક નો પાછલા દીવસે જયારે આલોકો ભગવાન ના ઘરે જાસે તયારે આરે આ જમાનામા પોતિના કામ નથી આવતા તો સગા સંબધી આ દુનુયા સુ કામ આવસે આબાળકને કેટલી મુસકેલીયોનો સામનો કરવો પડસે તયારે તમે આવસો

    • @radhika4868
      @radhika4868 3 роки тому +4

      Ha sachi vat 🤔

    • @shailendramakwana310
      @shailendramakwana310 3 роки тому +2

      Bhrcjilo.jambusar.kavligam.makvn.makwana.parivrtarfti.sub.asis

    • @geetavansiya3376
      @geetavansiya3376 3 роки тому +5

      Balak ne samjan avse..
      Tyare ene khabar padse ke Mata pita umarlatak chhe...ene kevu lage.bija na to ava nathi hota

    • @kamuksaraiyakamuksaraiya4177
      @kamuksaraiyakamuksaraiya4177 3 роки тому +5

      Amara maldhri samajne samaj no full sath sahkar malto hoy che a balak ne koy tklf ny pade ani 💯 gauntry

    • @jayho192
      @jayho192 3 роки тому +5

      બિલકુલ સાચી વાત પોતે જ તકલીફ માં હોય તો આ નાના જીવ નું શુ...? 10 વર્ષ નો છોકરો થશે તો આ 85 ના થશે

  • @manvirbhaidangar5671
    @manvirbhaidangar5671 2 роки тому

    Doctor na number aapone dadi ma
    Congratulations 👏

  • @dilipmodibhumimodi3639
    @dilipmodibhumimodi3639 2 роки тому

    Dhany ma ne

  • @titlegaming9672
    @titlegaming9672 2 роки тому

    Bhagvan mahadev ni Krupa rahe da da dadi ane temana parivar ne jay mataji 🙏🙏🙏 Jay Bharat jay Shri ram 🚩🚩🚩

  • @rakeshthakor2911
    @rakeshthakor2911 3 роки тому +5

    Congratulation 🎉🥳

  • @madhubenrathod3435
    @madhubenrathod3435 3 роки тому +5

    Congregation ❤️❤️❤️

  • @unnatipatel8517
    @unnatipatel8517 2 роки тому +1

    Congratulations both of you

    • @BBCNewsGujarati
      @BBCNewsGujarati  2 роки тому

      પ્રતિભાવ બદલ તમારો આભાર, તમને આ વીડિયો પણ જોવા ગમશે
      રાજકોટના એ મુસ્લિમ ભાઈ જે શિવમંદિરમાં જઈ પૂજા કરે છે અને શ્રાવણ મહિનો પણ કરે છે
      ua-cam.com/video/q0oq8-7yH6Q/v-deo.html
      બૂટોનું દવાખાનું ખોલી આ મહિલા થઈ ગયાં માલામાલ
      ua-cam.com/video/fnZMOFQuNOU/v-deo.html
      આ પતિએ વાજતેગાજતે કાઢી પત્નીની અંતિમયાત્રા
      ua-cam.com/video/GrUHYnXo16E/v-deo.html
      પેટ્રોલનો ભાવ વધ્યો તો કર્યો એવો જુગાડ કે ખર્ચ 10 ટકા થઈ ગયો
      ua-cam.com/video/9C5dHx1cFrg/v-deo.html

  • @sureshmakvana5424
    @sureshmakvana5424 3 роки тому +4

    Congratulations 👏👏👏👏👏

  • @TheAnalgesic
    @TheAnalgesic 3 роки тому +4

    Ramji ki ichha se

  • @vishallkedar9797
    @vishallkedar9797 2 роки тому +5

    Congratulations 👏❤

    • @BBCNewsGujarati
      @BBCNewsGujarati  2 роки тому

      પ્રતિભાવ બદલ તમારો આભાર, તમને આ વીડિયો પણ જોવા ગમશે
      રાજકોટના એ મુસ્લિમ ભાઈ જે શિવમંદિરમાં જઈ પૂજા કરે છે અને શ્રાવણ મહિનો પણ કરે છે
      ua-cam.com/video/q0oq8-7yH6Q/v-deo.html
      બૂટોનું દવાખાનું ખોલી આ મહિલા થઈ ગયાં માલામાલ
      ua-cam.com/video/fnZMOFQuNOU/v-deo.html
      આ પતિએ વાજતેગાજતે કાઢી પત્નીની અંતિમયાત્રા
      ua-cam.com/video/GrUHYnXo16E/v-deo.html
      પેટ્રોલનો ભાવ વધ્યો તો કર્યો એવો જુગાડ કે ખર્ચ 10 ટકા થઈ ગયો
      ua-cam.com/video/9C5dHx1cFrg/v-deo.html

  • @psnayakofficial8060
    @psnayakofficial8060 2 роки тому

    CONGRATULATIONS

  • @ahiravanih2628
    @ahiravanih2628 2 роки тому

    Kai hospital chhe Bhuj ni

  • @rahulbhairathod999
    @rahulbhairathod999 2 роки тому

    Jay ho

  • @bharatsinhvaghelaumbarioff7579
    @bharatsinhvaghelaumbarioff7579 2 роки тому +2

    Congratulations maji

    • @BBCNewsGujarati
      @BBCNewsGujarati  2 роки тому

      પ્રતિભાવ બદલ તમારો આભાર, તમને આ વીડિયો પણ જોવા ગમશે
      રાજકોટના એ મુસ્લિમ ભાઈ જે શિવમંદિરમાં જઈ પૂજા કરે છે અને શ્રાવણ મહિનો પણ કરે છે
      ua-cam.com/video/q0oq8-7yH6Q/v-deo.html
      બૂટોનું દવાખાનું ખોલી આ મહિલા થઈ ગયાં માલામાલ
      ua-cam.com/video/fnZMOFQuNOU/v-deo.html
      આ પતિએ વાજતેગાજતે કાઢી પત્નીની અંતિમયાત્રા
      ua-cam.com/video/GrUHYnXo16E/v-deo.html
      પેટ્રોલનો ભાવ વધ્યો તો કર્યો એવો જુગાડ કે ખર્ચ 10 ટકા થઈ ગયો
      ua-cam.com/video/9C5dHx1cFrg/v-deo.html

  • @sanjulbhaininama2281
    @sanjulbhaininama2281 3 роки тому +2

    Saheb amne hospital batavo

  • @rathodurmila6978
    @rathodurmila6978 3 роки тому +1

    Plz kya doctor ivf karyu hospital name su che

  • @rathodurmila6978
    @rathodurmila6978 3 роки тому +1

    To plz hospital name janavo

  • @armyboybkarmyboybk1961
    @armyboybkarmyboybk1961 3 роки тому +5

    જીવો હજારો સાલ.લાલા.અને મધર ફાધર.......ભાવસિહ ઠાકોર .મીઠા.સોન્ગ રાઈટર.તા.ભાભર

  • @jatjamaldin5564
    @jatjamaldin5564 3 роки тому +4

    भाई भुज मां कई हिस्पीतल से