Ratan Tata ને યુવા મિત્ર Shantanu Naidu એ Social media નો ઉપયોગ કરવાનું કેવી રીતે શીખવ્યું હતું?

Поділитися
Вставка
  • Опубліковано 11 жов 2024
  • #ratantata #business #finance #life #friends #friendship #shantanunaidu
    એ મિત્રતા, જેણે રતન તાતાને ભારતના સૌથી સફળ ઉદ્યોગપતિ સાથે સોશિયલ મીડિયા સ્ટાર બનાવ્યા. રતન તાતાનો તેમના દોસ્ત શાંતનુ નાયડુએ સોશિયલ મીડિયાની દુનિયા સાથે પરિચય કરાવ્યો હતો. સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ અને હૅશટૅગ કેવી રીતે વાપરવા તે શીખવ્યું હતું. પોતાના યુવાન દોસ્તના આગ્રહથી જ રતન તાતાએ તેમના જીવનનાં પાછલાં વર્ષોમાં સૌપ્રથમ વખત સોશિયલ મીડિયાનો ઉપયોગ કર્યો હતો અને યુવાઓમાં લોકપ્રિય બની ગયા હતા. પણ તેમની વચ્ચે આ મિત્રતા કેવી રીતે થઈ હતી તેની કહાણી જાણો આ વીડિયોમાં.
    ઍડિટ - સંદીપ યાદવ
    બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો whatsapp.com/c...
    Privacy Notice :
    www.bbc.com/gu...
    તમે અમારી સાથે જોડાઈ શકો છો :
    Website : www.bbc.com/gu...
    Facebook : bit.ly/2nRrazj​
    Instagram : bit.ly/2oE5W7S​
    Twitter : bit.ly/2oLSi2r​
    JioChat Channel : BBC Gujarati
    ShareChat : bbcnewsgujarati

КОМЕНТАРІ • 4

  • @nagjibhairajput7706
    @nagjibhairajput7706 15 годин тому

    Right

  • @nagjibhairajput7706
    @nagjibhairajput7706 15 годин тому

    Om Shanti

  • @rakeshmodhvadiya
    @rakeshmodhvadiya 17 годин тому

    Tata ❤❤❤❤❤🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳😭😭😭😭😭

  • @sunitahirani7241
    @sunitahirani7241 19 годин тому +1

    Ratan Tata Shantanu na graduation ma na hata pochi shakya.
    Pachhi Ratan Saheb ,Shantanu na ghare jumva gya ane Shantanu na ghare aa click karyo chhe photo.
    Fact check before you post video ma'am !