Це відео не доступне.
Перепрошуємо.

અંધ મા - દિકરો । Khajurbhai VLOGS | Nitin Jani | Jigli and Khajur | Khajurbhai | Mehsana | Seva |

Поділитися
Вставка
  • Опубліковано 29 січ 2024

КОМЕНТАРІ • 1,9 тис.

  • @hbgohil4646
    @hbgohil4646 6 місяців тому +154

    ખરેખર તમે ભગવાન નું સ્વરૂપ છો ખજુરભાઈ તમને અને તમારી આખી ટીમ ને કોટી કોટી વંદન જાની દાદા માતાજી હંમેશા ખુશ રાખે એજ પ્રાથના કરું છું...જય માતાજી 🙏💐💐

  • @SurendraRathva-lc3ue
    @SurendraRathva-lc3ue 6 місяців тому +62

    યોધ્યા મંદિરની તો જરૂર છે જ પણ મારા ખજૂર ભાઈ જેવા માણસો આ દુનિયામાં આવે અને અવતાર લે એ જ મારા માટે રામ અવતાર માનુ

  • @ravibambhaniya1650
    @ravibambhaniya1650 6 місяців тому +26

    ભગવાન કોઈ ના કોઈ રૂપે ધરતી પર રહે સે પણ આપડે એને ઓળખી શકતા નથી પણ આપડે આ ખજૂર ભાઈ રૂપે આપડે એના દર્શન કરવા મળિયા આપડું જીવન ધન્ય સે કે આવા કળિયુગ માં પણ એક માળસ બીજા ની મદદ કરે સે ધન્ય સે ભાઈ તમને🙏

  • @kantitadvi9812
    @kantitadvi9812 6 місяців тому +13

    જય માતાજી ખજુરભાઈ તમે ખુબ આગળ વધો એવી માતાજી ભગવાનને દિલથી પ્રાર્થના 🙏🙏🙏🙏 જય મહાકાળી માં મીત્રો ફુલ સપોર્ટ કરજો 🙏🙏🙏🙏

  • @Radhekrishna-15227
    @Radhekrishna-15227 6 місяців тому +110

    સુખમાં મહેમાન બનીને આવે..દુઃખમાં ભાગીદાર બનીને આવે..🙏🏻🫶🏼ખજૂર ભાઈ ગમે તે સ્વરૂપે🙌સાથ દેવા આવે...💕👏🏻

  • @gujaratlearning
    @gujaratlearning 6 місяців тому +251

    કોણ કોણ ખજૂર ભાઈ ને ભગવાન માને છે પ્લીઝ એક લાઇક 😢

  • @omnamahshivaydigital653
    @omnamahshivaydigital653 6 місяців тому +9

    ગુજરાત નો રીયલ હીરો એટલે ખજૂર ભાઈ.....❤❤❤❤

  • @dengadagordhan4017
    @dengadagordhan4017 6 місяців тому +5

    ખજુરભાઈ ,આપને કરોડો વંદન. ઈશ્વર આપને ખુશ રાખે એ જ પાથૅના ।

  • @villagetrip4906
    @villagetrip4906 6 місяців тому +55

    ગુજરાતના સાચા હીરો એટલે ખજુરભાઈ તમે છો, ભગવાન તમને હંમેશા ખુશ રાખે. જય દ્વારકાધીશ 🙏

  • @rathodparesh786
    @rathodparesh786 6 місяців тому +149

    0% ego
    0% attitude
    0% hatter
    100% donet
    100% lovers
    100% hardwork
    I love you khajurbhai ❤

  • @shubhasgohil2419
    @shubhasgohil2419 6 місяців тому +7

    અમારા ગુજરાત નું ગૌરવ એટલે નીતીનભાઇ જાની જય શ્રી રામ જય માતાજી 🙏🚩🚩

  • @vhdelsmit5657
    @vhdelsmit5657 6 місяців тому +3

    ખુબ ખુબ ધન્યવાદ ખજુરભાઈ તમને ભગવાન ખુબજ રક્ષા કરે અને આવા માણસો ની હમેશા મદદ કરતાં રેવ એવી હુ પણ ભગવાન ને પાથના કરુ ભગવન તમારુ હમેશા દયાન રાખે

  • @MaheshBhai-jg2ym
    @MaheshBhai-jg2ym 6 місяців тому +38

    🙏🏻 જયશ્રી, મેલડી માં 🙏🏻 માતાજીની પ્રાર્થના કરું છું.,, આ કળિયુગ ના
    કાનુડાને બહુ હિંમત આપજો.. નિતીન ભાઈ જાનીને.. જય માતાજી જય માં મેલડી 🙏🏻🙏🏻🙏🏻❤️🌹🌹🌹

  • @surya-137
    @surya-137 6 місяців тому +45

    દાદા અમને આજે ખબર પડી કે અમારા નાજી માઁ આવા પરિવારછે જ્યાં આજે તમે પહોંચી ગયા ધન્ય છે તમારી કામની ધગસને કોઈ શબ્દ નતી કે એનું વર્ણન કરી શકું

  • @namrtasarvaya5836
    @namrtasarvaya5836 6 місяців тому +5

    ભગવાન નેતો જોયા નથી પણ તમારા જેવા હસે ખજુર ભાઈ 🙏

  • @JagdishThakor-yt3kf
    @JagdishThakor-yt3kf 5 місяців тому

    ખૂબ ખૂબ અભિનંદન ખજૂર ભાઈ તમે આવા ગરીબો ની વારે આવવા બદલ બાગબાન તમને ભગવાન લાંબુ આયુષ્ય આપે એવી પ્રાર્થના ❤

  • @lalubhathakor7949
    @lalubhathakor7949 6 місяців тому +24

    અમારા મહેસાણા માં ચોથી વખત ગરીબો ના બેલી ગરીબો ની મદદે... લાખ લાખ વંદન છે ખજુર ભાઇ ને love you bro 🥰 Mahadev bless you 🙏

  • @gautamsapra3560
    @gautamsapra3560 6 місяців тому +28

    વાહ નીતિન ભાઈ વાહ તમે જ કળયુગના ભગવાન છો અને તમે રામ છો તમારા ભાઈ તરુંનભાઈ લખમણ છે ❤❤❤

  • @jaideepparmar1431
    @jaideepparmar1431 6 місяців тому +1

    આટલા નજીક આવીને પણ અમે વંચિત રહી ગયા તમારા દર્શન કરવાં ના
    મદદ કરવા બદલ ખુબ ખુબ ધન્યવાદ

  • @rdzala1273
    @rdzala1273 6 місяців тому +1

    વાહ ખજૂરભાઈ આગળના જન્મના કોઈ ગરીબ સંત હશે

  • @nrtopnews2256
    @nrtopnews2256 6 місяців тому +32

    ગુજરાત નો એક એવો માણસ જેનો એક પણ રોસ્ટેડ નથી જય શ્રી રામ ભગવાન ખજૂર ભાઈ બવ આગળ વધારે એવી શુભકામના🎉🎉🎉🎉

  • @vtech7994
    @vtech7994 6 місяців тому +32

    તમારા વિડિયો ની ખુબ આતુરતાથી રાહ જોઈએ છીએ જય માતાજી🙏🙏🙏

  • @s.p3395
    @s.p3395 6 місяців тому +1

    Vah khajur bhai 👌🏻👍🏻❤️
    Ama na am hamesha tame hasta raho ane Ramdevpir tamne khub ayushy ape ane hamesha mate khush ane tandurast rakhe...jay Babari 🙇🏻🙏🏻
    Jay Babari

  • @amitsargara7665
    @amitsargara7665 6 місяців тому +4

    ખુબ સરસ નીતિન ભાઈ એન્ડ તરુણ ભાઈ ❤

  • @khodalrajofficial
    @khodalrajofficial 6 місяців тому +36

    ધન્ય છે ખજૂર ભાઇ તમારી જનેતાને રામ ભગવાન તમારી હંમેશા રક્ષા કરે❤❤

  • @rajsinhdodiya852
    @rajsinhdodiya852 6 місяців тому +32

    રામ કૃષ્ણ તમને ખૂબ લાંબુ જીવન આપે ❤

  • @kishanraval3848
    @kishanraval3848 6 місяців тому +1

    અરે આ ટુંકી જીન્દગીમાં માણસો તો ઘણા જોયાં છે પણ ખજુર ભાઈ તમારી તો વાત જ અલગ છે ગરીબો નો મસીયો❤❤❤❤

  • @thakorajeetsinhkatona6280
    @thakorajeetsinhkatona6280 6 місяців тому

    ધન્ય છે તમારી જનેતા ખજુરભાઈ કે જેમણે તમારા જેવા મહાપુરુસ ને જન્મ આપ્યો ધન્ય છે ,પેલા જમાનામા રાજાને બાપુ કેવાતા કારણ કે ઈ પોતાની પ્રજાને પોતાના કુટુંબ ની જેમ સાચવતા એના સંકટ મા સાથ આપતા તમે પણ એક ગુજરાત ની પ્રજા માટે એક મહાપુરુસ છો 🙏❤

  • @rahulofficial374
    @rahulofficial374 6 місяців тому +436

    કોણ કોણ ખજૂર ભાઈ ને ભગવાન માને છે 🙏🏻❤

  • @Vikrambhaithakor96623
    @Vikrambhaithakor96623 6 місяців тому +15

    વાહ! ખજૂરભાઈ સલામ છે તમારી માનવતાને!! 😭😭😭😭🙏 તમારા વિશે લખવામાં શબ્દો ઓછા પડે!

  • @Manish0721op
    @Manish0721op 6 місяців тому +4

    Khajoor Bhai ne bhagvan man nara loko like karo❤

  • @vajaparesh1891
    @vajaparesh1891 6 місяців тому +11

    સોમનાથ મહાદેવ તમને હંમેશા ખુશ રાખે ખજુર ભાઈ 🙏🏻🙇🏻❤️

  • @venaykmndapunagirsomnathvi3258
    @venaykmndapunagirsomnathvi3258 6 місяців тому +14

    ભગવાન તમને ઘણું આયુષ્ય આપે દાદા ❤❤

  • @user-rr1kt9mw2y
    @user-rr1kt9mw2y 6 місяців тому

    Wah khajurbhai dhanya chhe tamari janetane manav seva a j Prabhu seva

  • @dilkiaavaj5484
    @dilkiaavaj5484 6 місяців тому +1

    Garibona Bhagvan Chho Tame KhajurBhai Tamara Jevu Koi nay 🙏

  • @MaheshDabhi-ij1lw
    @MaheshDabhi-ij1lw 6 місяців тому +30

    દીલથી સેલુટ છે માં બાપ ને જે આપણા માટે આટલું કરે છે ❤❤❤❤❤❤❤❤

  • @apubhaiparmar635
    @apubhaiparmar635 6 місяців тому +9

    ખજૂર ભાઈ તમને આવા સારા કામ કરવાની આદશગ ગામ વાળા હનુમાનજી મહારાજ તમને શક્તિ પ્રદર્શન કરે

  • @riskhaitoishqhai7031
    @riskhaitoishqhai7031 6 місяців тому

    So proud of you khajur Bhai urfe Nitin Bhai aje hu AEK AEK vat keva mangu su . Ke hu AEK fouji army man su but Tamra video joya pasi aevu lage che ke desh seva tame j Karo cho. Amari desh seva bhi Tamara same Kai na kevai again proud Khajur bhai & brothers Love you so much always ❤

  • @D.V.007short
    @D.V.007short 6 місяців тому

    🙏ખૂબ ખૂબ આભાર ખજુર ભાઈ ભગવાન જેવુ કામ છે તમારૂ🙏આપને મારા રામ રામ ,,જય હો.

  • @ajayrathod8902
    @ajayrathod8902 6 місяців тому +7

    Aa video joine evu lagyu K samaj na mota sangathan khali namna J hoy chhe... Thank you khajur bhai.... Jay shree Ram

    • @virendraranera6699
      @virendraranera6699 6 місяців тому

      બહુ સાચું સે ભાઈ...❤

  • @Bavaliyaketan7769
    @Bavaliyaketan7769 6 місяців тому +24

    જય માતાજી 🙏
    જય શ્રી ક્રિષ્ના 🙏
    ખજુર ભાઈ ❣️
    તરૂણ ભાઈ ❣️
    મહેશ દાદા ❣️
    બધા ને હિંગળાજ માં હર પલ ખુશ રાખે 🙏👑🚩

  • @Dada_Digital
    @Dada_Digital 6 місяців тому +1

    ધન સે ખજૂર ભાઈ તમારી જનેતાને કે તમારા જેવા દાતાર પુત્ર ને જન્મ આપિયો. હું મારાં કુળદેવી માઁ અને રામાપીર બાપા ને પર્થના કરીશ તમે તમે કંજૂબ આગળ વધો અને એમનામ લોકો ની સેવા કરતા રહો.
    😎કળિયુગ નો કર્ણ ખજૂર ભાઈ 😎

  • @desigamer7994
    @desigamer7994 6 місяців тому +1

    Dhanyvad khajurbhai tmaru kAm khub good che mne bahut Game chee

  • @gaminggiveme213
    @gaminggiveme213 6 місяців тому +142

    કોણ કોણ ખજુર ભાઈ ને ભગવાન માને છે❤❤❤❤❤❤❤

    • @Chandu_game
      @Chandu_game 6 місяців тому

      Bhai sab video me Ghar banane ka pura video tum nai dikha te ho 😢😢😢

  • @sanjayrathva1307
    @sanjayrathva1307 6 місяців тому +7

    ખજૂર ભાઈ તો ભગવાન છે જ પણ હવ આખો સમાજ સુ કરે છે એમ વિચારીને દુઃખી થવાય છે

  • @user-el9gk7yr5v
    @user-el9gk7yr5v 4 місяці тому +1

    Zindabad jay shree khajur ram . Dhany dhany dharane salam. I am BANAS KANTHA. tharad nanipavad marugam. Hi mitro jay hind

  • @shortsyt786
    @shortsyt786 6 місяців тому +2

    खजूर भाई ने कोटि कोटि प्रणाम 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sureshshiyalrajula
    @sureshshiyalrajula 6 місяців тому +16

    ખરેખર તમે ભગવાન નું સ્વરૂપ છો, ખજુરભાઈ તમને અને તમારી આખી ટીમ ને કોટી કોટી વંદન જય માતાજી 🙏

  • @jagdishrana7226
    @jagdishrana7226 6 місяців тому +44

    બધા મિત્રો ને જય શ્રી રામ 🚩🙏

  • @harpalsinhgohil119
    @harpalsinhgohil119 6 місяців тому +1

    ખજૂર ભાઈ માં મોગલ તમને સારા કામ કરવા ની ખૂબ શક્તિ આપે માં મોગલ પાસે પ્રાથના કરૂ ખજૂર ભાઈ ખૂબ આગળ વધે

  • @riteshvasava2999
    @riteshvasava2999 6 місяців тому

    ભગવાન નું બીજુ રૂપ એ છે ખજુર ભાઈ.❤❤❤❤ ધન્ય છે ખજુર ભાઈ ને

  • @kanumsoanki4379
    @kanumsoanki4379 6 місяців тому +17

    મારાં ગુજરાત નાં લોકલાડીલા ગરીબોનાં ભગવાન એવાં ખજુર ભાઈ ને કરોડો વંદન કરીએ છીએ જય માતાજી 🌹🙏🌹🙏🌹🙏🌹

  • @vajavijay3555
    @vajavijay3555 6 місяців тому +11

    *भगवान खुशियों से भर दे उनका जीवन सारा जो समाजसेवी बनते हैं बेसहारों का सहारा खजुर भाई ।।🫡🦁❤️🙌🏻*

    • @user-hn8ku8oi8f
      @user-hn8ku8oi8f 6 місяців тому +2

      I love you ❤khajur bhai apko bhagavn लंबी उम्र दे me jodhpur rajsthan se hu par aapka har video dekhta hu ❤❤❤❤❤

  • @himatkavad4004
    @himatkavad4004 6 місяців тому +1

    હર હર મહાદેવ ખજૂર ભાઇ તમને ખુબ ખુબ અભિનંદન

  • @hiteshchauhan7438
    @hiteshchauhan7438 6 місяців тому

    Khajur Bhai kahrekhar bhagvan nu roop j che.... Jay shree ram 🚩🚩🚩
    Har har Mahadev 🙏🙏🙏

  • @ravianiyariya585
    @ravianiyariya585 6 місяців тому +8

    જય માતાજી જય અલખધણી નીતિન ભાઈ જાની જય હો ગરીબ ના દેવતા ગૂજરાત રીયલ હીરો નીતિનભાઈ જાની ખૂબ ખૂબ અભિનંદન મારી ભગવાનને પ્રાર્થના છે કે કૃષ્ણ બલરામ ની જોડી અમર રહે જય હો રામ લક્ષ્મણ ની જોડી ને

  • @G.J.8.B.K
    @G.J.8.B.K 6 місяців тому +7

    ખુબ ખુબ અભિનંદન ખજુરભાઇ તમને અને તમારી ટીમને દ્વારકાધીશ સદાય સહાયતે રહે એવી પ્રાથના

  • @user-pk7tm7uw7v
    @user-pk7tm7uw7v 6 місяців тому +1

    Bhagvan tamne hazar varshnuayuosya ape khajur bhai

  • @sagarvora6613
    @sagarvora6613 6 місяців тому +1

    🙏🏻હર હર મહાદેવ 🙏🏻
    વાહ ખજૂર ભાઈ લાખ લાખ વંદન તમને. ખરેખર ભગવાનનું સ્વરૂપ છો. ભગવાન ભોળાનાથ તમને તમારા આખા પરિવારને તમારી આખી ટીમને સદા સુખી સમૃદ્ધ અને નિરોગી રાખી જીવનમાં ખૂબજ પ્રગતિ કરાવે અને અઢળક ધન-દોલતથી ભરપુર રાખે તેવી દિલથી શુભેચ્છા.

  • @Ravivala9095
    @Ravivala9095 6 місяців тому +6

    You will never stop your helping nature. Because you are God of poor people... God bless you sir..

  • @mukeshbarad8908
    @mukeshbarad8908 6 місяців тому +7

    ખજુરભાઈ તમને હનુમાન દાદા ખુબજ ધન આપે🎉🎉🎉

  • @djdriving198
    @djdriving198 6 місяців тому +1

    Aa vakhte sound theam am set thay che new tone wha lala bhai wha

  • @DakshMistri9
    @DakshMistri9 6 місяців тому

    Love you khajur bhai ❤❤❤
    Jay Aatsangi Hanuman Dada 🙏🚩❤❤

  • @natvarsinhsolanki1150
    @natvarsinhsolanki1150 6 місяців тому +7

    હે પ્રભુ! કોઈના જીવનમાં આવા દિવસો ના આવે એવી જ પ્રાર્થના..ખજૂર ભાઈ આપ આ પૃથ્વી પરના સાક્ષાત દેવ છો..આપના માટે શબ્દો જ નથી..🙏🙏🙏

  • @user-ml4ql7mf3w
    @user-ml4ql7mf3w 6 місяців тому +4

    વાહ ખજૂર ભાઈ વાહ tme ભગવાન સ્વરૂપમાં જે avya so

  • @vijaysinhjichavda-thakor3088
    @vijaysinhjichavda-thakor3088 6 місяців тому

    ભગવાન શિવજી 🕉️માઁ જોગણી ભવાની તમને સદાય ખુશ રાખે નીતિન ભાઈ🚩

  • @Joliybhupat
    @Joliybhupat 6 місяців тому +1

    You will never stop your helping nature.
    Because you are God of poor people.

  • @yashdarji6440
    @yashdarji6440 6 місяців тому +15

    Khajur bhai we proud of you ❤❤❤

  • @pradipchauhanvlogs7256
    @pradipchauhanvlogs7256 6 місяців тому +8

    શ્રી રામ અને દાદા હનુમાન ની કૃપા તમારા ઉપર રહે 🙏❤️

  • @patelmanish6492
    @patelmanish6492 6 місяців тому

    Nitin Bhai Tame to garibo na beli cho God bless you Bhai🙏

  • @khimoiaudioumrala
    @khimoiaudioumrala 6 місяців тому

    વા ખજુર ભાઇ તમારી સેવા ખુબ અભિનંદન તમારી સાથે ભગવાન છે

  • @chavdavishal1041
    @chavdavishal1041 6 місяців тому +4

    ખજૂરભાઈ આપના ગુજરાત મા દારૂ ભઠ્ઠી બંધ કરવા plz આમ કેટલાં ઘરે દુઃખી છે

  • @MukeshSolanki-lz8in
    @MukeshSolanki-lz8in 6 місяців тому +6

    કલયુગ ના અવતારી પુરુષ એટલે ખજૂરભાઈ 🎉👏👏👏

  • @maheshmodiji7208
    @maheshmodiji7208 6 місяців тому

    વાહ મારા ખજુર ભાઈ તમારો જેટલો આભાર માનીએ એટલો ઓસો શે

  • @aanjiahir8845
    @aanjiahir8845 6 місяців тому

    Vahh khajur bhai aavu Samaj ma haji pan aavi rete manso re te tame bar lavoso nakr Ghana lokone khabrj nahi hoy ke aava parivar pan aapda Samaja haji re all the best 👍 bhai

  • @rathodmahesh5071
    @rathodmahesh5071 6 місяців тому +9

    લાખ લાખ વંદન ખજુર ભાઇ🙏 ભગવાન તમને જાજુ આપે મારા ભાઈ જય માતાજી🙏 જય શ્રી કૃષ્ણ 🙏

  • @chamundaofficial1992
    @chamundaofficial1992 6 місяців тому +30

    માં ચામુંડા તમને અને તમારા પરિવાર ને હરપળ ખુશ રાખે.........જય માતાજી

  • @Manish0721op
    @Manish0721op 6 місяців тому

    Je Loko ne evu lage se ke amari kismat kharab se te Loko aa Loko ni majboori joi lo ❤ thankyou you khajoor bhai❤

  • @Twins_adventures
    @Twins_adventures 6 місяців тому

    Vihat ma tamne ava sara kam karvani takat ape nd koti koti vandan vihat parivar taraf thi🙏🏻🙏🏻

  • @DubbingNP
    @DubbingNP 6 місяців тому +242

    પહેલી લાઈક મારી

    • @vanjaravipul7212
      @vanjaravipul7212 6 місяців тому +4

      Super 👍

    • @surya-137
      @surya-137 6 місяців тому +3

      વેરી નાઇસ ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

    • @vikaschaudhari3130
      @vikaschaudhari3130 6 місяців тому +2

      8100+ mi mari..😅

    • @surya-137
      @surya-137 6 місяців тому +3

      @@vikaschaudhari3130 તમારી લાઈક ને 100000000000 સલામ જય માતાજી

    • @nexon944
      @nexon944 6 місяців тому +2

      Khali like mate aaya chho m ne 😢

  • @ranjeetbhaidhakhada1550
    @ranjeetbhaidhakhada1550 6 місяців тому +7

    ખજુરભાઈ ને લાખ લાખ વંદન 👏

  • @GAMINGKING-ip7zf
    @GAMINGKING-ip7zf 6 місяців тому +2

    જય શ્રી રામ જય હનુમાન દાદા 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 નિતિનભાઈ અભિનંદન 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @hemchandr001
    @hemchandr001 6 місяців тому +1

    ખજૂર ભાઈ આ ભાઈ ને દુકાન બનાવી આપજો જેથી એનું ગુજરાન ચલાવી સકે

  • @tailorhub1198
    @tailorhub1198 6 місяців тому +3

    Aaj na bhagvan koy hoy to khajur bhai se lakh lakh vandan khajur bhai ne 🙏🏻

  • @user-jv9xh5tk5l
    @user-jv9xh5tk5l 6 місяців тому +4

    જય માતાજી ખજુરભાઈ 🙏 સરસ ધન્યવાદ

  • @jayvirofficialmeghapura5924
    @jayvirofficialmeghapura5924 6 місяців тому +1

    ખજૂર ભાઈ હૂતો ભગવાનને પ્રાર્થના કરું છું કે મારી ઉંમર તમને લાગી જાય

  • @sandipmakwanasandipmakwana7495
    @sandipmakwanasandipmakwana7495 6 місяців тому

    જય માતાજી ખજૂર ભાઈ જય માતાજી તમારી પુરી ટીમને જય શ્રી કૃષ્ણ જય બજરંગ બલી દાદા હર હર મહાદેવ

  • @NeelDoriyaVlogs
    @NeelDoriyaVlogs 6 місяців тому +20

    ખજૂર ભાઈ ની જય હો ❤️🙏🏻

  • @nileshbariya4514
    @nileshbariya4514 6 місяців тому +4

    જય હો ખજૂરભાઈ મારાં આઈડલ ❤️🙏

  • @Royalladka
    @Royalladka 6 місяців тому +1

    जिस पर आपकी नज़र पड़ जाये उसकी क़िस्मत बदल देते आप
    😍
    बहुत बहुत शुक्रिया आपका सबकी मदद करने के लिए
    🥰🥰🥰
    आप हिन्दी में भी बोला करो भाई हम लोग को आपकी language समझ नहीं आती फिर भी पूरी वीडियो समझ समझ के देखते है ❤

  • @BharatParmar-go6hq
    @BharatParmar-go6hq 6 місяців тому +1

    ખજુર ભાઈ એક ભગવાનનું સ્વરૂપ છે.❤🎉

  • @sureshkhant5555
    @sureshkhant5555 6 місяців тому +4

    ભગવાન તમને ખુબ આગળ વધારે એવી પ્રાર્થના કરું છું 🙏 🌹જય ખજૂરભાઈ🌹🙏

  • @rajubhasodha1592
    @rajubhasodha1592 6 місяців тому +13

    મારા ભગવાન નીતિન જાની ❤❤❤❤❤

  • @nileshnayak4110
    @nileshnayak4110 6 місяців тому +1

    Mahadev always blessings you sir 🌹
    Har har Mahadev 🙌🙌🙌🙌🙌

  • @user-et3ob6vq1x
    @user-et3ob6vq1x 6 місяців тому

    Khajur Bhai tum bahut acche insaan ho Dada ki kripa sada Bani rahe aap pe

  • @Makvanagovindsinh
    @Makvanagovindsinh 6 місяців тому +7

    Khajur bhai proud of you ❤❤❤❤❤

  • @Vishal_Sathvara
    @Vishal_Sathvara 6 місяців тому +10

    વાહ રામ..!! 🙏🙏❤❤

  • @maheshrathod10888
    @maheshrathod10888 6 місяців тому

    દુઃખિયા ના બેલી ખ‌જુરભાઈ ની જય જય હો 🙏

  • @Mukeshthakor14680
    @Mukeshthakor14680 6 місяців тому

    જય માતાજી ખજુર ભાઈ ગરીબોના બેલી ખુબ ખુબ ધન્યવાદ તમને 🙏🙏

  • @rathavamukesh991
    @rathavamukesh991 6 місяців тому +3

    Jay mataji ખૂબ ખૂબ ધન્યવાદ ખજૂરભાઈ ❤❤❤