ગાય વાછરડાનું અને દાદા દીકરીનું ભજન || Gay Vachardanu ane Dada Dikri nu Bhajan |

Поділитися
Вставка
  • Опубліковано 6 вер 2024
  • Bhajan :-પ્રિત કરીએ ના કરીએ કોઈ કોઈની રે || Preet Kariye Na Kariye Koi Koi Ni Re || #Bhaktiahir #kirtan
    ગાયિકા :- ભક્તિ આહીર
    મને INSTAGRAM ઉપર સપોર્ટ કરી શકો ચો :
    ...
    _______________________________________________________________________
    પ્રિત કરીએ ના કરીએ કોઈ કોઈની રે...
    રામ સીતાએ બાંધેલ પ્રિતડી રે
    રામ વનવાસમાં જાય સીતા મનમાં મૂંઝાય
    પ્રિત કરીએ ના કરીએ કોઈ કોઈની રે.‌..
    પ્રિત કરીએ ના કરીએ કોઈ કોઈની રે...
    કૃષ્ણ રાધા એ બાંધેલ પ્રિતડી રે
    કૃષ્ણ મથુરામાં જાય રાધા મનમાં મૂંઝાય
    પ્રિત કરીએ ના કરીએ કોઈ કોઈની રે...
    પ્રિત કરીએ ના કરીએ કોઈ કોઈની રે...
    શિવ પાર્વતીએ બાંધેલ પ્રિતડી રે
    શિવ કૈલાસમાં જાય પાર્વતી મનમાં મૂંઝાય
    પ્રિત કરીએ ના કરીએ કોઈ કોઈની રે...
    પ્રિત કરીએ ના કરીએ કોઈ કોઈની રે...
    માં-દીકરી એ બાંધેલ પ્રિતડી રે
    દીકરી સાસરીયે જાય માતા મનમાં મૂંઝાય
    પ્રિત કરીએ ના કરીએ કોઈ કોઈની રે...
    પ્રિત કરીએ ના કરીએ કોઈ કોઈની રે...
    ગાય વાછરડે બાંધેલ પ્રિતડી રે
    ગાય ચરવાને જાય વાછરડું મનમાં મૂંઝાય
    પ્રિત કરીએ ના કરીએ કોઈ કોઈની રે...
    પ્રિત કરીએ ના કરીએ કોઈ કોઈની રે...
    દાદા દીકરીએ બાંધેલ પ્રિતડી રે
    દીકરી સાસરીયે જાય દાદા મનમાં મૂંઝાય
    પ્રિત કરીએ ના કરીએ કોઈ કોઈની રે...
    પ્રિત કરીએ ના કરીએ કોઈ કોઈની રે...
    _____________________________________________________________________
    #dhun #mandal #gujarati #desi
    #folk #song #haribhajan #hari #mahadevbhajan
    #shravanmas #bhajan #krishnadhun
    #geetarabari #gujarati_bhajan #desi_bhajan #juna_bhajan
    #shrikrishnabhajan #ahirani #gujaratibhajan #maharas
    #mahadev #bhajan #bhakti #kirtan #gaymata #dikrivalnodariyo
    Special thanks :-
    Ganesh Mandal
    🙏🙏🙏🙏

КОМЕНТАРІ • 178

  • @user-hg4xo6ck6b
    @user-hg4xo6ck6b 18 днів тому +2

    જય શ્રી કૃષ્ણ

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  17 днів тому

      જય શ્રી કૃષ્ણ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @DrKrish-kb1ws
    @DrKrish-kb1ws 11 місяців тому +8

    જય શ્રી કૃષ્ણ. વાહ વાહ બેટા ખૂબ સુંદર ભજન ગાયું ખૂબ ખૂબ ધન્યવાદ બેટા. સર્વે હરિભક્તોને રતનબેન ના રાધે રાધે 💐🙏💐👌💐👍💐🚩💐🔱💐

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  11 місяців тому +2

      તમારો ખુબ ખુબ આભાર 🙏🏻🙏🏻🙏🏻

  • @dharamshipatel3349
    @dharamshipatel3349 11 місяців тому +4

    જય રાષ્ટ્રમાતા ગૌમાતા. Like સાથે. ખુબ ખુબ જ સુંદર પ્રીતડીનુ કિર્તન ❤❤....
    ધન્યવાદ આવજો જય દ્વારકાધીશ.
    કૃષ્ણં વંદે જગદગુરૂમ્
    ધરમશી પટેલ મુંબઈથી.

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  11 місяців тому +1

      જય રાષ્ટ્રમાતા જય ગૌમાતા 🙏🏻🙏🏻

  • @hansabenlathiya1599
    @hansabenlathiya1599 Місяць тому

    વાહ બેટા વાહ ખુબ સરસ

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  29 днів тому

      તમારો આભાર 🙏🏻🙏🏻

  • @user-np5kl9ur7o
    @user-np5kl9ur7o 11 місяців тому +1

    Nice

  • @sarojprajapati6330
    @sarojprajapati6330 10 днів тому

    Bhu j saresbhajan gayu beta🎉🎉🎉🎉🎉🎉

  • @rekhapandya5746
    @rekhapandya5746 11 місяців тому +1

    જયશ્રી કૃષ્ણ બહુજ સરસ છે લખીછેખૂબખૂબ અભિનંદન

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  11 місяців тому

      જય શ્રી કૃષ્ણ, તમારો આભાર 🙏🏻🙏🏻

  • @Mamta-l8r
    @Mamta-l8r 2 місяці тому

    Jay shree krishna

  • @amitabhatt6342
    @amitabhatt6342 11 місяців тому +1

    જયશ્રી કૃષ્ણ. ખુબજ સુંદર

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  11 місяців тому

      જય શ્રી કૃષ્ણ 🙏🏻🙏🏻

  • @user-fu9ji8lu5m
    @user-fu9ji8lu5m 2 місяці тому

    જય મુરલીધર

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  2 місяці тому

      જય મુરલીધર 🙏🏻🙏🏻

  • @ranjanchikani5322
    @ranjanchikani5322 11 місяців тому +2

    Vah khubaj Sara's Bhajan gayu che Jay shree krishna

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  11 місяців тому +1

      Thankyou 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @Aahirk1k
    @Aahirk1k 10 місяців тому +1

    Very good bhakti betu

  • @heenasolanki603
    @heenasolanki603 11 місяців тому +3

    ખૂબ જ સરસ ભજન ગાય છે બેટા તું ખૂબ ખૂબ અભિનંદન... જય શ્રી કૃષ્ણ 🎉🎉

  • @hirabensolanki1224
    @hirabensolanki1224 11 місяців тому +1

    Nani aumr ma khob sara bhajn gay chha

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  7 місяців тому

      Thankyou 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @parmarvanita1898
    @parmarvanita1898 4 місяці тому +1

    Nice beta❤

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  4 місяці тому

      Thankyou 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @nathulalsharma9403
    @nathulalsharma9403 10 місяців тому +2

    આવી નાની વયે બહુ સરસ ભજન ગાયું છે જય શ્રી કૃષ્ણ રાધે રાધે શુભ રાત્રિ

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  10 місяців тому

      તમારો આભાર 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @gokalkaka2505
    @gokalkaka2505 11 місяців тому +5

    વાહ નાની વયે ખુબ સરસ લય તાલ અવાજ સાથે ખુબ આગળ વધો 👌👍🙌

  • @jayhirpara6168
    @jayhirpara6168 11 місяців тому +2

    Mast beta

  • @urmilapatel7702
    @urmilapatel7702 8 місяців тому

    Jay shree kihsna

  • @ashishmakavana2682
    @ashishmakavana2682 11 місяців тому +1

    ❤️❤❤❤❤વાહ મારી બેન તમારો અવાજ કોયલ જેવો che ફૂલ સપ્પોર્ટ ❤❤❤❤

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  11 місяців тому

      તમારો આભાર 🙏🏻🙏🏻🙏🏻

  • @shilpashah9001
    @shilpashah9001 11 місяців тому

    Bahuj saras bhajan gayu che dikari

  • @jaysomnath3855
    @jaysomnath3855 11 місяців тому +1

    Wahhh khubaj Sara's beta❤

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  11 місяців тому

      Thankyou 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @GitaBhagvat3334
    @GitaBhagvat3334 10 місяців тому +1

    Good 👍

  • @vasantlimbad761
    @vasantlimbad761 11 місяців тому +1

    Bahut saras

  • @DiptiXerox
    @DiptiXerox 11 місяців тому

    ઉત્તમ ભજન

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  11 місяців тому

      તમારો આભાર 🙏🙏🏻🙏🏻🙏🏻🙏

  • @gunvantigada7707
    @gunvantigada7707 9 місяців тому +1

    ભજન સભળી ને દિલ ખુશ થઈ જાય કેવી સરસ જોડણી છે આહીર સમાજ નું રતન આગળ વધશે જરૂર ❤❤

  • @bhartisharma9393
    @bhartisharma9393 11 місяців тому +1

    सरस भजन छे ❤

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  11 місяців тому

      तमारो खुब खुब आभार 🙏🏻🙏🏻

  • @ranjanbenkotadiya8234
    @ranjanbenkotadiya8234 11 місяців тому +1

    જય શ્રીકૃષ્ણ વાહ વાહ ખુબ જ સુંદર

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  11 місяців тому

      તમારો આભાર 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @robertconley7338
    @robertconley7338 10 місяців тому +1

    Jaysree krusan

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  10 місяців тому

      Jay shree krishna 🙏🏻🙏🏻🙏🏻

  • @yoginishah5086
    @yoginishah5086 11 місяців тому +2

    nice nice bhajan yogini Baroda yoginishah and voice nice

  • @chavda5647
    @chavda5647 11 місяців тому

    VeRi good

  • @rohitkamliya4742
    @rohitkamliya4742 7 місяців тому +1

    જયમાધવ

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  7 місяців тому

      જય માધવ 🙏🏻🙏🏻🙏🏻

  • @naynabenparekh2510
    @naynabenparekh2510 11 місяців тому +1

    ખુબસરસભજનછે

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  11 місяців тому

      તમારો આભાર 🙏🏻🙏🏻

  • @marajmoahanbhai2774
    @marajmoahanbhai2774 11 місяців тому +2

    આદીકરીનેવંદન. ધન્યવાદ

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  11 місяців тому

      તમારો આભાર 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @dahibenbarot728
    @dahibenbarot728 11 місяців тому +1

    Very nice and very much

  • @edit_dj_Bajrang
    @edit_dj_Bajrang 11 місяців тому +1

    va ben su geet gayu

  • @meenamahida6589
    @meenamahida6589 11 місяців тому +2

    જયશ્રી કિશના🙏 ખૂબ જ સરસ.

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  11 місяців тому

      તમારો આભાર 🙏🏻🙏🏻

  • @user-ob3xm3dd7z
    @user-ob3xm3dd7z 11 місяців тому +2

    સરસ

  • @manjulaprajapati9399
    @manjulaprajapati9399 8 місяців тому

    વાહ વાહ બહુ સરસ ભજન છે બહુ સરસ ગાયુ છે જય શ્રી કૃષ્ણ બેટા

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  8 місяців тому

      જય શ્રી કૃષ્ણ 🙏🏻🙏🙏🙏

  • @mithilpatel8950
    @mithilpatel8950 11 місяців тому +2

    🙏🙏🙏🙏🙏👌

  • @prakashrangapara6405
    @prakashrangapara6405 7 місяців тому

    Supra👏👌🖒❤

  • @-rasrangbhajan9706
    @-rasrangbhajan9706 11 місяців тому +4

    સરસ ભજન છે

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  11 місяців тому

      તમારો આભાર 🙏🏻🙏🏻

  • @KuvarjibhaiSolanki-cx1gq
    @KuvarjibhaiSolanki-cx1gq 11 місяців тому +1

    સરસભજનછેવંદનબાપાસીતારામ

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  11 місяців тому

      બાપા સીતારામ 🙏🏻🙏🏻

  • @victorystudios1610
    @victorystudios1610 11 місяців тому +1

    વાહ બેટા તારા ભજન સાંભળવા ની મજા આવી જાય તારો મીઠો અવાજ બહુ જ ગમે ખુબ ખુબ અભિનંદન બેટા તને ને તારા મંડળ ની બધી બહેનો ને મારા જયશ્રીકૃષ્ણ જયસચ્ચિદાનંદ ❤❤❤

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  11 місяців тому

      તમારો આભાર 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @ritadharmendrasuranipatel4199
    @ritadharmendrasuranipatel4199 11 місяців тому +2

    ખૂબ સરસ ભજન ગાયું બેટા....
    જય શ્રી કૃષ્ણ

  • @MeetAhir-us4km
    @MeetAhir-us4km 2 місяці тому +1

    ખુબ સરસ

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  2 місяці тому

      તમારો આભાર 🙏🏻🙏🏻

  • @leelabashukla
    @leelabashukla 11 місяців тому +1

    ખુબ સરસ ભજન ગાયું.બેટા આવા ભજન હંમેશા ગાતા રહો.માતાજી તમારી રક્ષા કરે... સૌને મારા જય શ્રી કૃષ્ણ...🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  11 місяців тому

      જય શ્રી કૃષ્ણ 🙏🏻🙏

  • @Alkabenkotak
    @Alkabenkotak 11 місяців тому +1

    વા્હદીકરીસરસભજનગાશતારામમીનેધનયવાદતનેજનમ
    આપયો

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  11 місяців тому

      તમારો આભાર 🙏🙏

  • @parthkalsariya6096
    @parthkalsariya6096 11 місяців тому +1

    ખુબ જ સરસ બેટા❤❤❤

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  11 місяців тому

      તમારો આભાર 🙏🏻🙏🏻

  • @user-gv6bn1kl6h
    @user-gv6bn1kl6h 6 місяців тому

  • @damyantibenparmar3084
    @damyantibenparmar3084 8 місяців тому

    Very very very nice jay sheeri krishna🙏🙏🙏🙏🙏❤❤❤❤❤🌹🌹🌹🌹🌹👌👌👌👌

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  8 місяців тому

      Jay shree Krishna 🙏🏻🙏🏻 🙏🏻🙏🏻

  • @jadejav7727
    @jadejav7727 6 місяців тому

    Vah Jay mataji beta👍

  • @user-bk2nr6ze6v
    @user-bk2nr6ze6v 11 місяців тому +1

    ❤🎉🎉

  • @bipinmehta7954
    @bipinmehta7954 7 місяців тому

    Saras cha beta

  • @SunilPatel-lx1ur
    @SunilPatel-lx1ur 11 місяців тому +1

    Nice 👍👍

  • @komaldhameliya488
    @komaldhameliya488 8 місяців тому

    Khub saras❤

  • @pradipbhaimehta7040
    @pradipbhaimehta7040 11 місяців тому +1

    તમારા કંઠમાં માતા સરસ્વતી નો વાસ છે

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  11 місяців тому

      તમારો ખુબ ખુબ આભાર 🙏🏻🙏🏻

  • @kanubhaipatel4504
    @kanubhaipatel4504 11 місяців тому

    Sharash

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  10 місяців тому

      Tamaro abhar 🙏🙏🏻🙏🙏🙏🙏🏻

  • @dilipkumarparmar6262
    @dilipkumarparmar6262 11 місяців тому +1

    Bhakti must bhajan gayel che

  • @ashishmakavana2682
    @ashishmakavana2682 11 місяців тому +1

    વાહ બેન અમારો સપ્પોર્ટ તમને પુરે પૂરો રહશે ❤❤❤

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  11 місяців тому

      તમારો આભાર 🙏🏻🙏🏻🙏🏻

  • @bhanumatidhamecha361
    @bhanumatidhamecha361 11 місяців тому +2

    ખૂબ સરસ કિર્તન ગાયેલું છે 🙏👍👌 જય શ્રી કૃષ્ણ

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  11 місяців тому +1

      જય શ્રી કૃષ્ણ 🙏🏻🙏🏻

    • @sudhatrivedi6296
      @sudhatrivedi6296 11 місяців тому

      veri nice bha0jan gayu dikari.😊

  • @geetakathakirtan
    @geetakathakirtan 11 місяців тому +2

    Jay shree krishna 🐂🐘🚩🔱🪔

  • @manjulabenvaghasiya2038
    @manjulabenvaghasiya2038 10 місяців тому

    ખુબ જ સરસ 👌👌👌👌

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  10 місяців тому

      તમારો આભાર 🙏🏻🙏🏻🙏🏻

  • @ShreeKrishnasatsangmandal
    @ShreeKrishnasatsangmandal 11 місяців тому +1

    ખૂબ ખૂબ જ સરસ ભજન🙏🙏🙏🙏

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  11 місяців тому

      તમારો આભાર, 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @vishnuprasadmodi2070
    @vishnuprasadmodi2070 5 місяців тому

    ખૂ બ સરસ

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  5 місяців тому

      તમારો આભાર 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @user-jz2em8zl8l
    @user-jz2em8zl8l 10 місяців тому

    👌👌👌👌👌👌

  • @nayanambliya3232
    @nayanambliya3232 7 місяців тому

    વાહ સરસ બેટા કયુ ગામ

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  7 місяців тому

      મૂળ ગામ - દેવળીયા, તાલુકો- તળાજા
      હાલ- સેલવાસ 🙏🙏

  • @hetalgauswami6406
    @hetalgauswami6406 7 місяців тому

    સ૨સબેટા

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  7 місяців тому

      તમારો આભાર 🙏🏻🙏🏻

  • @kanchanbenkachhadiya8879
    @kanchanbenkachhadiya8879 9 місяців тому

    👌👌👌👌👌💥💥💥💥💥

  • @JadejachintuJadeja-sq1fi
    @JadejachintuJadeja-sq1fi 11 місяців тому

    Voodoo song

  • @user-rt5nv9wz2e
    @user-rt5nv9wz2e 9 місяців тому

    ખુબ,સરસ,બેન

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  9 місяців тому

      તમારો આભાર 🙏🙏🙏🙏

  • @user-xc4dk4cv7r
    @user-xc4dk4cv7r 9 місяців тому

    BHU saras mithu gay 6

  • @zalayashpal7679
    @zalayashpal7679 11 місяців тому

    😂😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😊😊😊

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  11 місяців тому

      😂😊🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @user-ju3pc5fe9z
    @user-ju3pc5fe9z 11 місяців тому +1

    Nice

  • @bhavnathakkar7901
    @bhavnathakkar7901 11 місяців тому +5

    જય શ્રી કૃષ્ણ બહુ સરસ ગાયુ ખૂબ આગળ વધે સરસ અવાજ છે

  • @gitabenpanchal7444
    @gitabenpanchal7444 10 місяців тому +1

    Jay shree krishna

  • @khushipatel3342
    @khushipatel3342 11 місяців тому +13

    જય શ્રી કૃષ્ણ

  • @punitofficialshrikrishnabh3785
    @punitofficialshrikrishnabh3785 11 місяців тому +1

    ખુબ સુંદર ભજન જય શ્રી કૃષ્ણ

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  11 місяців тому

      જય શ્રી કૃષ્ણ 🙏🏻🙏🏻

  • @twindia
    @twindia 4 місяці тому

    ખુજ સરસ ભજન ગોપીમંડળ ને મારા જય શ્રી કૃષ્ણ

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  4 місяці тому

      જય શ્રી કૃષ્ણ 🙏🏻🙏🏻

  • @RamilaBenGhodadara
    @RamilaBenGhodadara 7 місяців тому

    વાહ બોવ સરસ

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  7 місяців тому

      તમારો આભાર 🙏🙏🏻🙏🙏🏻

  • @thakkarharesh9245
    @thakkarharesh9245 11 місяців тому +1

    Jay shree krishna

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  10 місяців тому

      Jay shree krishna 🙏🏻🙏🏻🙏🏻

  • @savitapatel6480
    @savitapatel6480 Місяць тому

    વાહ સુંદર ભજન. ધન્યવાદ

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  Місяць тому

      તમારો ખુબ ખુબ આભાર 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @JesadiyaRekha
    @JesadiyaRekha 5 місяців тому

    Jay sree krishan

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  5 місяців тому

      Jay shree krishna 🙏🏻🙏🏻🙏🏻🙏🏻