Rajkot : રાજકોટ અગ્નિકાંડમાં મોટો ખુલાસો | India News Gujarat

Поділитися
Вставка
  • Опубліковано 9 лип 2024
  • રાજકોટ TRP ગેમ ઝોન અગ્નિકાંડ પાછળ મુખ્યત્વે ભ્રષ્ટાચાર જ કારણભુત હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. એન્ટી કરપ્શન બ્યુરો (ACB) સમક્ષ પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયા (Mansukh Sagathia)એ કબૂલ્યું છે કે તેણે લાંચ લઈ ટીઆરપી ગેમ ઝોનનું ગેરકાયદે બાંધકામ તોડયું ન હતું તેમ એસીબીના એક અધિકારીએ નામ નહીં લખવાની શરતે જણાવ્યું હતું. સાથો-સાથ એમ પણ કહ્યું કે મનસુખ સાગઠિયાએ અનેક પ્લાન પાસ કરી ભ્રષ્ટાચાર કર્યાનું પણ સ્વીકારી લીધું છે.
    It has been shockingly revealed that corruption is mainly responsible for the Rajkot TRP Game Zone fire. Former TPO Mansukh Sagathia has admitted before the Anti-Corruption Bureau (ACB) that he did not demolish the illegal construction of the TRP Game Zone by taking bribe, an ACB official said on condition of anonymity. At the same time, he also said that Mansukh Sagathia has also admitted to corruption by passing many plans.
    #rajkot #trp #mansukhsagathia #illegalconstruction #indianewsgujarat #gujaratnews #todaygujratinews
    Please Visit For More Information :-
    website : indianewsgujarat.com
    Facebook: / ingujarati
    UA-cam : / indianewsgujarat
    Twitter : / in_gujarati

КОМЕНТАРІ •