Jamawatની ઓફિસ પર સવારથી એક પત્ર અને પીડા સાથે આવ્યા હતા Navin Chaudhary સાંભળો એમને

Поділитися
Вставка
  • Опубліковано 26 тра 2024
  • Application Link :
    For Android : play.google.com/store/apps/de...
    For ios : apps.apple.com/in/app/jamawat...
    आप इस अकाउंट पर हमारे नए हिंदी न्यूज चैनल के लेटेस्ट वीडियो देख सकते हैं -
    / @devanshijoshiofficial
    અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
    twitter - / jamawat3
    facebook - profile.php?...
    instagram - / jamawat3
    website - www.jamawat.com/
    whats app Channel link -
    whatsapp.com/channel/0029Va45...
    #devanshijoshi #devanshijoshilive #jamawat

КОМЕНТАРІ • 81

  • @user-ih7ko9wi6e
    @user-ih7ko9wi6e Місяць тому +6

    નવીનભાઈ ના વિચારો ખરેખર ખૂબ જ સરસ છે. હું નવીનભાઈ ને ગુજરાત કોલેજ ખાતેની લાયબ્રેરી પર ઘણીવાર મળેલો છું. એમણે આ ઈન્ટરવ્યુ માં જેટલા વિચારો વ્યક્ત કર્યા છે. એ બધા વિચારોમાં મોટાભાગના વિચારો એમના જીવનમાં દેખાય આવે છે. ધન્યવાદ દેવાંશીબેન એમના આ વિચારોને લોકો સૂધી પહોંચાડવા માટે.

  • @RajnikantParmar-rp2re
    @RajnikantParmar-rp2re Місяць тому +4

    ખરેખર નવીનભાઈ જેવાં ઓફીસર ની આ દેશ ને જરૂર છે.🎉

  • @kevintajpara
    @kevintajpara Місяць тому +9

    Navinbhai જેવા અધિકારી ઓ ની જરૂરિયાત છે.

    • @pratikdangadhavi6735
      @pratikdangadhavi6735 Місяць тому +1

      Bhai devanshi ben ne khare khar kai janvu hoi to fire na director nu interview lyo ... Fire na koi karmchari nu interview lyo to khbr pade ke system ma kya loop hole 6 and fire department ne su Nadi rahyu 6 ?

  • @RambhaiMeghani
    @RambhaiMeghani Місяць тому +6

    દેવાંશી બેન આગળ જઈને જ વાત કરી જાપાની એટલા માટે કરી તમારી સાથે બેઠેલા નવીનભાઈ જે કેટલા સમયથી આઈપીએસ ઓફિસર ની તૈયારી કરી રહ્યા છે તેમના વિચારો પણ પહેલા જાપાનીઝ સેવા સરસ અને પોતાના દેશ માટે કઈ કરવા અરે દેશમાં સુધારો લાવવા એમના વિચારો સાથે હું સહમત છું

  • @brijeshdesai5610
    @brijeshdesai5610 Місяць тому +5

    વાહ ભાઇ અને દેવાંશિબેન તો always best🎉🎉🎉

  • @AnilSomani
    @AnilSomani Місяць тому +2

    ધન્યવાદ નવીનભાઈ સમાજના દરેક જવાન જે દિવસે તમારી વાત સમજસે તે દિવસે આ ભારત દેશ નો ઉદ્ધાર થસે

  • @riyathakor4360
    @riyathakor4360 Місяць тому +1

    ખૂબ જ સરસ નવીનભાઈ👏👏👏👏
    દેશ તમારા જેવા અધિકારીઓની રાહ જોઈ રહ્યો છે. તમને તમારુ લક્ષ્ય જલ્દીથી મળી જાય તેવી હાર્દિક શુભકામનાઓ👍👍👍👍👍

  • @chaudharyvishal6847
    @chaudharyvishal6847 Місяць тому +2

    વાહ ભાઈ વાહ દેશનો નાગરિક આવો હોય તો આખો દેશ અમેરિકા જે સિસ્ટમ બની જશે વાહ મારા ભાઈ વાહ ખુબ અભિનંદન ભાઈ તમને

  • @bhavnabhatt1836
    @bhavnabhatt1836 Місяць тому +2

    Wah Navinbhai Tamara jeva vicharo badhana hoi to apde khub agad vadhi sakie

  • @RajnikantParmar-rp2re
    @RajnikantParmar-rp2re Місяць тому +3

    હું નવીનભાઈ ને ઓળખું છું . તેઓ આ વીડિયો માં જે બોલે છે તે ખરેખર એવું જીવી જાણે છે....

  • @mandaliyamanoj9334
    @mandaliyamanoj9334 Місяць тому +1

    આ કોન્સેપ્ટ ખાસ ગમ્યો. 👌 🙏

  • @mukeshpatel-vr5hd
    @mukeshpatel-vr5hd Місяць тому +1

    True, I totally agree
    Keep it up Devanshiben

  • @rajnishchaudhary247
    @rajnishchaudhary247 Місяць тому +3

    Bold guy 💪 He is Dentist Doctor and My friend very intellectual person 👏

  • @zaidsaklipura2717
    @zaidsaklipura2717 Місяць тому +4

    Naveen Bhai jeva Adhikari ni jarur chhe wah Bhai wah

  • @ashokchaudhary5017
    @ashokchaudhary5017 Місяць тому +3

    ખૂબ જ સરસ વાતચીત

  • @dineshnasit5939
    @dineshnasit5939 Місяць тому +2

    saras Bhai ne dhanyavad

  • @IlabenParmar-fh9xt
    @IlabenParmar-fh9xt Місяць тому

    નવિનભાઇ તમારા જેવા અધિકારી ની દેશ ને ખરેખર જરૂર છે તમારી કથની અને કરણીમાં સમૃપ્તા અમે જોઈ છે....

  • @kusumthakor2825
    @kusumthakor2825 Місяць тому +2

    Bahu saras !

  • @rajeshpalkar3136
    @rajeshpalkar3136 Місяць тому +1

    I am working in Corporate world for last 39 years.
    Ever since I started working, I have followed a practice of switching off Lights, Fans and AC always, even if I leave my work place even for 2 Minutes.

  • @user-jy4sd1kr3n
    @user-jy4sd1kr3n Місяць тому

    વિચારો ઊંચા અને શ્રેષ્ઠ છે ભાઈ good

  • @kantibhaipatel9520
    @kantibhaipatel9520 Місяць тому +2

    Sachi vat kari bhai.

  • @bharatsoni364
    @bharatsoni364 Місяць тому +4

    We need military government.We don’t need BJP/congress/others

  • @PrakashKumar-mv1ir
    @PrakashKumar-mv1ir Місяць тому +1

    tnx so much navinbhai

  • @Mukesh_Kuriya
    @Mukesh_Kuriya Місяць тому

    Thank you for the magnificent video

  • @guravsir8720
    @guravsir8720 Місяць тому

    નવીન જેવા અધિકારી ની નય પણ એના જેવા રાજકારણીયો ની જરુર છે.

  • @Shixantak
    @Shixantak Місяць тому +1

    Good navinbhai

  • @jayshreeparmar6388
    @jayshreeparmar6388 Місяць тому +2

    295 likes&51 coment atla des mate vicharse..bija nenavin Bhai ni jembanavse to pan ganu

  • @bhavnabhatt1836
    @bhavnabhatt1836 Місяць тому

    Ane ben tamne pan khub khub dhanyavad k tame bahuj saru kam karo cho hu Tamara video jou chu hu 75 years ni chu pan Tamara vicharo mane khub game che

  • @devjidevji8369
    @devjidevji8369 Місяць тому +1

    સાચી વાત

  • @annapurnakeshvani3206
    @annapurnakeshvani3206 Місяць тому

    Khub uchch vichar

  • @virasatvanofficial94
    @virasatvanofficial94 Місяць тому +3

    મારી ઓફિસ મા બપોરે જમવા જાય ત્યારે પંખા લાઈટ દરોજ બંધ કરીને જ જઈએ છીએ
    મને તમારી વાત ખૂબ ગમી તમે એક દિવસ ચોક્કસ iAS બનશો

  • @dineshnasit5939
    @dineshnasit5939 Місяць тому +1

    hu Prabhu ne prathna Karu k Ava yuvanoagal jay Ava yuvano ne desni jarur che

  • @RajendrasinhParmar-go7kg
    @RajendrasinhParmar-go7kg Місяць тому +2

    Modiji Sir 25 Lakhs na shut Ma Tip Top Ma Hoy che Cha Vechvawala Hava Hoy Shake "SAMJAY TEMNE JAY MATAJIE*

  • @palakchavda6295
    @palakchavda6295 Місяць тому

    Sarahniya

  • @Mukesh_Kuriya
    @Mukesh_Kuriya Місяць тому

    The doer of good,never come to grief..

  • @jadavrahul168
    @jadavrahul168 Місяць тому

    Well said

  • @rushidave8705
    @rushidave8705 Місяць тому

    Vaaah..❤❤

  • @PradeepsinhRaulji
    @PradeepsinhRaulji Місяць тому

    સરસ ડ્રેસ છે.

  • @soraninajabhai9798
    @soraninajabhai9798 Місяць тому +2

    માણસો ને જાગૃત કરો

  • @dipakpatel856
    @dipakpatel856 Місяць тому +1

    નવીનભાઈ નો ફોન નંબર આપો UPSC ની માહિતી મેળવવી છે

  • @ishvarchaudhary1398
    @ishvarchaudhary1398 Місяць тому

    Good

  • @manubhairathva4369
    @manubhairathva4369 Місяць тому

    ગુજરાત ની જનતા જીવિત નથી મડદાં બની ગઈ છે તેથી આવી ઘટનાઓ વારંવાર બને છે 😢😢😢

  • @Hp-io2wk
    @Hp-io2wk Місяць тому

    Sarkar nay badlay tya sudhi gujarat ni paristhiti nay balday

  • @user-xq8hl1fp2i
    @user-xq8hl1fp2i Місяць тому

    Education should b based on self knowledge rather than idealism. What is the fact while what should be is idealistic attitude.

  • @kaushikkumarupadhyay8279
    @kaushikkumarupadhyay8279 Місяць тому +1

    In democracy, 2\3 Mejority & Dubble (Aaggadii) Engine is due jurors for Public Intrest.

  • @vijaysinhrathod1635
    @vijaysinhrathod1635 Місяць тому

    અરે ભાઈ ગાંધીજી એ પહેલી મોટી ભૂલ તો નહેરુ ને વડાપ્રધાન બનાવી ને કરી છે સરદાર વલ્લભભાઈ પટેલ ને વડાપ્રધાન બનાવવામાં આવ્યા હોત તો આ દેશ આજે ક્યાં હોત ભાઈ ગાંધીજી એ અંગ્રેજો હારે સોદો કરીને દેશ ની પથારી ફેરવી નાખી છે આના કરતાં તો રાજા સાહી સારી

  • @bharatsoni364
    @bharatsoni364 Місяць тому

    If we don’t want these type incidents then we need only military government in our India

  • @zaidsaklipura2717
    @zaidsaklipura2717 Місяць тому

    અધીકારીઓને સજા થાય તો જ

  • @aklavyadevta
    @aklavyadevta Місяць тому +2

    Poor Indians lives in the past, religion and caste and ( daily survival). Rich lives in technology of present and future. Get education or cry ( apde su kari sakie..). You had power to vote... Did you use it wisely? ,. Gopal italia bacharo ketlu chati kadhine bolto to 5 varas pehla have bakri ni jem bole che.. Kon sambhde? Makkam opposition j nathi.. Hoy pan kem, badhane paisa madi Jay etle jeevan santi thi gujari Jay. Bas duniya me aye to jeena padega, jeevan he agar zehar to peena padega.. Bhul naagrik ni j che. Surat ma j joi lo BJP win without competition... No election. How is that allowed where are people of surat, they should have gone on roads seeking election even if it's only BJP nomination alone cause there is " nOTA' you can press. This is called dictatorship. Jo nota ma 50% thi vadhare avya hot to history bani jat ane election Commission ne navi niti bamavi padti.. Pan... Huh mare su...

    • @jayloving2005
      @jayloving2005 Місяць тому

      Opposition nabadu 6... Congress pan Kai ukalyu nathi

  • @user-bv4wi3pu9s
    @user-bv4wi3pu9s Місяць тому

    Madam, People will move to London America Australia Canada newzealand etc

  • @sharifpathan2251
    @sharifpathan2251 Місяць тому +2

    ☝️ Matra Sensible Gujarati Sociale Media Channel 👍 👌 ✅.

  • @dashrathsinhjadeja-xq8yh
    @dashrathsinhjadeja-xq8yh Місяць тому +1

    ....

  • @omgomg6602
    @omgomg6602 Місяць тому +1

    Gandhi set this division in society by endorsing the untouchables ! That division is still visible in the have and have nots ! Pls don’t quote him ! It’s about education ..stop putting your children in business mode and money mode !!!!!

  • @krishnarana5913
    @krishnarana5913 Місяць тому +1

    I was find deal you said about Gandhi I'm totally disagree with you you need to wake up my friend and open your eyes freedom was given by netaji Subhash Chandra Bose if you don't know then this was going to happen and britishers make God the larger than he was I'm not going to watch this show further goodbye

  • @rajeshacharya3877
    @rajeshacharya3877 Місяць тому

    Navinbhai kapada mate Gandhiji ni vat kare chhe, to Gandhiji e aa mongha kapada ni vat Jawaharlal Nehru ne kem na samajavi?ke je manas es aarami jindagi jivata hata, chhata Sardar Patel ne muki ne Jawaharlal Nehru ne pradhan mantri kem banavya?

  • @user-vi8yr5uk8m
    @user-vi8yr5uk8m Місяць тому

    सरस देवांशी बेन
    पण हु गांधी जी नी विचारधारा साथे सहमत नथी sorry 😔

    • @virasatvanofficial94
      @virasatvanofficial94 Місяць тому

      તમારે વધુ વાચનની જરૂર છે

    • @user-vi8yr5uk8m
      @user-vi8yr5uk8m Місяць тому +1

      @@virasatvanofficial94 तारा थी वधारे वांच्यु छे बेटा

  • @zaidsaklipura2717
    @zaidsaklipura2717 Місяць тому

    ઈમાનદાર બનવા માટે સુ કરવુ જોઈએ

    • @harshachudasma7445
      @harshachudasma7445 Місяць тому

      बेमानी हप्ता खोरी हरामखोरी ना करवि बस आतलु करी जोव bhai जय माता जी

  • @ShivangHathi
    @ShivangHathi Місяць тому +1

    Angrejo ae Gandhi ji ne train ni bahar feki didha hata, Gandhi ji ae angrejo ne desh ni bahar feki didha.

  • @mahendrabhaibhavsar7734
    @mahendrabhaibhavsar7734 Місяць тому +1

    , Please inquire GST tax paid or not

  • @mahendrabhaibhavsar7734
    @mahendrabhaibhavsar7734 Місяць тому +1

    Please inquire G ST paid or not

  • @dineshnasit5939
    @dineshnasit5939 Місяць тому +1

    hu Prabhu ne prathna Karu k Ava yuvanoagal jay Ava yuvano ne desni jarur che

  • @mahendrabhaibhavsar7734
    @mahendrabhaibhavsar7734 Місяць тому +1

    Please inquire G ST paid or not