Nandprabha Prasad 14th Salgira | Sunjo Re Geet Dada | Singer - Sachin Bhai Limaye Team

Поділитися
Вставка
  • Опубліковано 26 сер 2024
  • નંદપ્રભા સ્તવન
    પદ - સુણજો રે ગીત દાદા
    સંગીતકાર - સચીનભાઈ લીમયે ટીમ
    રચના - પ પૂ શ્રી પ્રશમરતી વિજયજી મહારાજ
    ------------------------------------------------------
    Lyrices :
    સુણજો રે ગીત દાદા સુણજો રે (૨)
    સુખ તારા, દુઃખ મારા (૨)
    ગાઉં છું રે ગીત દાદા ગાઉં છું
    સુણજો રે ગીત દાદા સુણજો રે ...||ધૃ.||
    અપાર આનંદ અપાર સંતોશ
    અપાર સુખ તુ ધરે ...
    અપાર આનંદ અપાર સકલેશ
    અપાર દુઃખ મુજ ઘરે ...
    તું ઉંચે છે ...
    હું નીચે છુ… ( ૨ )
    આપણે સાવ જુદા રે
    સુણજો રે
    ગાઉં છું ગીત દાદા ગાઉં છું (૨)
    સુણજો રે ગીત દાદા
    સુણજો રે ... || ૧ ||
    મીઠું તું હસે છે મુક્તીમાં વસે છે.
    આત્માનો રસ તું વહે ...
    મોહ મને ડસે છે પાપ મને વસે છે
    ધર્મમાં મન ના રહે....
    તું છે સુખમાં...
    હું છું દુઃખમાં...
    હું તો છું તારા આધારે ....
    સુણજો રે ..... (૩)
    ગાઉં છું ગીત દાદા ગાઉં છું (૨)
    સુણજો રે ગીત દાદા
    સુણજો રે ... || ૨ ||
    ધર્મ હું ના કરું,
    દુષ્ટ હું છુ....
    પાપનાં પ્રેમમાં અરે,
    હું પુષ્ટ છું....
    તું પુર્ણ છે....
    તુ પુણ્ય છે ... (૨)
    તુ ક્યારે મુજને ઉગારે
    સુણજો રે ..... (૩)
    ગાઉં છું ગીત દાદા ગાઉં છું (૨)
    સુણજો રે ગીત દાદા
    સુણજો રે ... || ૩ ||
    -------------------------------------
    @nikhilsvideos
    jainism #jain #jaintemple #spreadjainism #jains #palitana #girnar #jaindharm #jaijinendra #india #jainsong #mahavir #follow #updates #jainismlovers #proudtobejain #jainstatus #jainstavan #jainstutistavan #jaintirth #aadinath #jinshasan #neminath #mahaveer #mahavira #temple #love #jaintemples #jainismofficial

КОМЕНТАРІ • 4