Aavya Re Aa Ruda Avsar | Singer - Sachin Limaye Team | Nandprabha Prasad 19th Salgira

Поділитися
Вставка
  • Опубліковано 2 бер 2023
  • Nandprabha Stavan
    Stavan : Aavya Re Aa Ruda
    / @nikhilsvideos
    Plzzz Subscribe My Channel & Like, Share all Videos
    ---------------------------------------
    Lyrices :
    આવ્યાં રે, આવ્યાં રે આ રૂડા અવસર આવ્યાં,
    સ્વામિ ઘેર પધાર્યા છે.
    આવ્યાં રે, આવ્યાં રે આ રૂડા અવસર આવ્યાં,
    દિલમાં દેવ પધાર્યા રે, હો આવ્યાં રે, હું રાજી...રાજી.
    હળવે હળવે પૂર્વદિશાએ, ચાંદ ઉંગે પૂનમનો,
    શ્યામ મટીને ઉજ્જવળ થાયે, બદલે રંગ ગગનનો,
    આવ્યાં રે, આવ્યાં રે આ રૂડા અવસર આવ્યાં,
    ઉરના તિમિર ટાળ્યાં રે, હો આવ્યાં રે, હું રાજી...રાજી.
    કામણગારું કમળ ખીલે જ્યાં, એ સરોવરની શોભા,
    એ ઉપવનના મૂલ અમૂલાં, પુષ્પ ખીલે જ્યાં મોઘા,
    આવ્યાં રે, આવ્યાં રે આ રૂડા અવસર આવ્યાં,
    સૂના ઉર શણગાર્યા રે, હો આવ્યાં રે, હું રાજી...રાજી.
    મારે મંદિર રાત પડી'તી, ઉતર્યા તા અંધારા
    દીપ બનીને પ્રગટયા પ્રભુજી રેલાવી રંગધારા,
    આવ્યાં રે, આવ્યો રે આ રૂડા અવસર આવ્યાં,
    પાવન પગલાં પડ્યા રે, હો આવ્યાં રે, હું રાજી...રાજી.
    ----------------------------------------
    ‪@nikhilsvideos‬ ‪@nandprabhapalitanaofficial950‬ ‪@ParthDoshiOfficial‬ ‪@IdolShivamSingh‬ ‪@ShivamMalik09‬ ‪@sachinlimaye1456‬ ‪@hardikpatel3190‬
    jainism #jain #jaintemple #spreadjainism #jains #palitana #girnar #jaindharm #jaijinendra #india #jainsong #mahavir #follow #updates #jainismlovers #proudtobejain #jainstatus #jainstavan #jainstutistavan #jaintirth #aadinath #jinshasan #neminath #mahaveer #mahavira #temple #love #jaintemples #jainismofficial

КОМЕНТАРІ • 4

  • @guruparag4194
    @guruparag4194 Рік тому +1

    Abhi new varsgath ke video upload kro